• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : હાલે ભાયંદર (મુંબઇ)ના વાલજીભાઇ (ઉ.વ. 87) તે મમીબાઇ જેરામ જાદવજી ઠક્કર (પૂજારા સેજપાલ)ના પુત્ર, મંજુલાબેનના પતિ, રાજેશના પિતા, શ્લોકના દાદા, નિશાબેનના સસરા, સ્વ. નેણબાઇ કરશનદાસ ચોથાણી, સ્વ. જીવાંબેન ખીમજી ગણાત્રા, સ્વ. તુલસાબેન ગવરીશંકર કાનજી શેઠિયા, સ્વ. દયારામ, સ્વ. હીરાલાલ, છગનલાલના ભાઇ, હંસરાજભાઇ કાનજી કતિરાના જમાઇ, વિજયાબેન ભવાનજી, અનિલાબેન મૂળરાજ, પ્રફુલ્લાબેન જગદીશભાઇના બનેવી, સ્વ. પુષ્પાબેનના દિયર, મુક્તાબેન, વિજયાબેનના જેઠ તા. 10-9-2024ના ભાયંદર (મુંબઇ) ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

ભુજ : સુરેશભાઇ (ઉ.વ. 67) તે સ્વ. નેણબાઇ પદમશી કોઠારીના પુત્ર (હરિકૃષ્ણ પ્રોવિઝન સ્ટોર, હોસ્પિટલ રોડવાળા) તા. 12-9-2024ના અવસાન પામ્યા છે.

આદિપુર : મૂળ ભચાઉના બચુલાલ દેવચંદ કારિયા (ઉ.વ. 68) તે સ્વ. મણિબેન દેવચંદ કારિયાના પુત્ર, ગ.સ્વ. મંજુલાબેનના જેઠ, સ્વ. નર્મદાબેન રતિલાલ રાચ્છ (ચીરઈ હાલે આદિપુર), સ્વ. મટુબેન બાબુલાલ કોટક, ગ.સ્વ. ત્રિવેણીબેન ચૂનીલાલ પોબારાના ભાઈ, જિજ્ઞા (જાનકી) મેહુલકુમાર આથા (અંજાર), જિતેશ, સ્વ. હિરેનના પિતા, ચિરાગ ઈશ્વરલાલ કારિયા, વૈશાલીબેન મેહુલકુમાર રાજદેના મોટાબાપા, ધારાબેન, ચિરાગભાઈ કારિયાના મોટા સસરા, સ્વ. રણછોડદાસ કાનજીભાઈ કોટેચા, ગ.સ્વ. સરસ્વતીબેન રણછોડદાસ કોટેચા (મીઠીરોહર હાલે આદિપુર)ના જમાઈ, ગ.સ્વ. પુષ્પાબેન, મીનાબેન, ઇલાબેન, નીતાબેન, રાજેશભાઈ,  સ્વ. અનિલભાઈના બનેવી, મોહનલાલ હંશરાજ આથા (અંજાર)ના વેવાઈ, મેહુલકુમાર મોહનલાલ આથાના સસરા, મંત્રરાજ મેહુલકુમાર આથાના નાના તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-9-2024ના શનિવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલ પાસે, ગાંધીધામ ખાતે.

માંડવી : ચંપાબેન પુરુષોત્તમ લિયા (ઉ.વ. 84) તે સ્વ. પુરુષોત્તમ હરિરામ લિયાના પત્ની, સ્વ. દામજી નાનજી દુબલના પુત્રી, સ્વ. દીપક લિયા (પી.એચ. ટેઇલર), ગં.સ્વ. મેનાબેન દિલીપ નિર્મળ (વિરુદ્ધ નગર), ગં.સ્વ. દમયંતીબેન દિલીપ કાકુ (જામનગર), નિરૂપા ઉષાકાન્ત સોનેજી (મિરજાપર), હિનાબેન પુરુષોત્તમ લિયાના માતા, કવિતા, વનિતા, વિજય, ધીરેન, ભાવેશ, પૂજા, જાગૃતિ, તેજલ, રાહુલના નાની તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2024ના શનિવારે સાંજે 4.30થી 5.30 રંગચૂલી, માણેક હોલ, માંડવી ખાતે.

માંડવી : ગંગાબા ઉમરસંગ ચાવડા (નવીનાળવાળા) (ઉ.વ. 65) તે સરોજબા, દોલતસિંહ, વિજયસિંહ, કુંજનબાના માતા તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 13-9-2024ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, માંડવી ખાતે.

માંડવી : બતુલબેન મ.હુશેનીભાઇ દારૂગર (ઉ.વ. 75) તે મ.હુશેનીભાઇ દારૂગરના પત્ની, મ. અનવરભાઇ, મ. ફખરુદ્દીનભાઇ, સ્વ. ઇસ્માઇલભાઇ દારૂગરના ભાભી, રુબાબબેન દારૂગરના દેરાણી, મ. ફખરુદ્દીન અને શેરુબેન ચકેરાના ભાણેજી, અલીહુસેન ચકેરા તથા ઝુમાના ભારમલ, રોઝમીનબેન હાજીવાલા, હબીબા ચકેરા, મારીયા (માંડવી), ફાતેમા ભારમલ (મોરબી)ના બહેન તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સિપારા તા. 14-9-2024ના શનિવારે બપોરે 12.30 કલાકે કુત્બી મસ્જિદ, તૈયબપુરા, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : રાઠોડ મંજુલાબા (ઉ.વ. 36) તે રાઠોડ અશોકસિંહ સોનાજીના પત્ની, રાઠોડ ગોરધનસિંહ, રાઠોડ નિતેન્દ્રસિંહના ભાભી તા. 10-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-9-2024ના સાંજે 5થી 6 વર્ધમાન નગર રોડ, એકતાનગરની સામે, ચૈતન્યધામ મકાન નં. 59-ડી, નવાવાસ, માધાપર ખાતે. પાણીયારો તા. 20-9-2024ના સવારે 7 વાગ્યે નિવાસસ્થાન ચૈતન્યધામ ખાતે.

માનકૂવા (તા. ભુજ) : રંજનબેન કિશોરભાઇ રાઠોડ (વાળંદ) (ઉ.વ. 44) તે કિશોર દેવજી રાઠોડના પત્ની, સ્વ. નયનભાઇના માતા, લક્ષ્મીબેન દેવજીભાઇ રાઠોડના પુત્રવધૂ, સ્વ. અર્જુન દેવજી રાઠોડ, છગનભાઇ, પ્રવીણભાઇ, કાંતિભાઇ, પરષોત્તમભાઇ, ઘનશ્યામભાઇ, દિનેશભાઇ, પ્રમોદભાઇના નાના ભાઇના પત્ની, રાજેશભાઇ, કમલેશભાઇ, હરીશભાઇ, પીયૂષભાઇ, નક્ષ, મીત, જિગર, રાજ, અભિષેક, વંશ, પ્રિન્સ, પાર્થ, હંસા, નયના, પ્રીતિ, હરિયાલી, શિવાની, ખુશી, નિધિ, આયુષી, ડિમ્પલ, ખનક, પ્રિશાના કાકી, પ્રેમિલાબેન હરિલાલ ચૌહાણના ભત્રીજાવહુ, રતનબેન ગોવિંદભાઇ ચૌહાણના પુત્રી, પ્રફુલ્લભાઇ તથા દેવેન્દ્રભાઇના બહેન તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 13-9- 2024ના શુક્રવારે બપોરે 3થી 5 ભીડભંજન મહાદેવ, નવાવાસ, માનકૂવા ખાતે.

માધાપર (તા. ભુજ) : રાજનારાયણ પ્રસાદ શ્રીવાસ્તવ (ઉ.વ. 78) તે સંજયશરણ શ્રીવાસ્તવ (આચાર્ય, મોથાળા હાઇસ્કૂલ), વિશ્વાસ (ગાંધીધામ), ચંદન (મહેસાણા), સુધા (વડોદરા), પૂજા (સુરત)ના પિતા, નીતા, ખુશ્બૂ, પૂનમ, સુશીલ તથા ગૌરવના સસરા, ધ્રવીશા (અમદાવાદ), ડો. શિવાની (લેવા પટેલ હોસ્પિટલ), આકાશ (સોલાર કંપની-ગજોડ), દક્ષ, જ્ઞાન, શૌર્ય, લાવક્શાના દાદા તા. 24-8-2024ના મહેસાણા ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-9-2024ના શનિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

કુરબઇ (તા. ભુજ) : રાજા કરશન રામજિયાણી (ઉ.વ. 90) તે કરશન માવજી રામજિયાણીના પુત્ર, સ્વ. પરમાબેનના પતિ, સ્વ. કરશનભાઇ પેથાભાઇ લિંબાણી (જિયાપર)ના જમાઇ, છગનભાઇ, લખમશીભાઇ, સવિતાબેન (ભેરૈયા), લીલાબેન (મુંબઇ), ભગવતીબેન (ભુજ)ના પિતા, કાંતાબેન, લક્ષ્મીબેનના સસરા, સુરેખાબેન (કલ્યાણપર), ચેતનાબેન (બિદડા), કિરણભાઇ, પરેશભાઇ, મિત્તલબેન (કનકપર), સંજયભાઇ, પુનીતભાઇ, ડિમ્પલબેન, જિજ્ઞાબેન, પ્રીતિબેન, ચાંદનીબેનના દાદા તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-9-2024ના સવારે 8થી 11.30, બપોરે 3થી 5.30 પાટીદાર સમાજવાડી, કુરબઇ ખાતે.

ભારાપર (તા. ભુજ) : મેમણ અ.રશીદ હારૂન ગલેરિયા (ઉ.વ. 53) તે મ. હારૂન ઉમર (એસ.ટી.વાળા)ના પુત્ર, મ. ફકીરમામદ ઉમર, કાસમભાઇ અ.ગની (અંજાર), સલીમભાઇ (એસ.ટી.)ના ભત્રીજા, મો. અરશદના પિતા, હાજી દાઉદભાઇ સાગાણી (અંજાર)ના સાળા તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. ઇશા આલે સવાલ માટે તા. 14-9-2024ના શનિવારે સવારે 10થી 11 મેમણ જમાતખાના, ભારાપર ખાતે બહેનો તથા ભાઇઓ માટે વાયેઝ-જિયારત.

નારાણપર-રાવરી (તા. ભુજ) : જત ગુલામ ભચુ (ઉ.વ. 32) તે મ. ભચુ નાથાના પુત્ર, કાસમ નાથા, ખમીસા નાથા, લતીફ નાથાના ભત્રીજા, સલીમ ભચુ, અબ્દુલ ભચુના ભાઇ, જત યાકુબ અલીમામદ, જુમા અલીમામદ તૈયાણીના ભાણેજ, જત ઇબ્રાહિમ અલીમામદ ડાડાના કાકાઇ ભત્રીજા, જત ઇશાક જુમા (પ્રમુખ, જત સમાજ)ના ફઇયાયી ભાઇ, જત હુશૈન, સરફરાજ, અનવર કાસમના કાકાઇ ભાઇ તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-9- 2024ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, નારાણપર-રાવરી (તા. ભુજ) ખાતે.

નારાણપર-રાવરી (તા. ભુજ) : જત કાદર ભચુ (ઉ.વ. 28) તે મ. ભચુ નાથાના પુત્ર, કાસમ નાથા, ખમીસા નાથા, લતીફ નાથાના ભત્રીજા, સલીમ ભચુ, અબ્દુલ ભચુના ભાઇ, જત યાકુબ અલીમામદ, જુમા અલીમામદ તૈયાણીના ભાણેજ, જત ઇબ્રાહિમ અલીમામદ ડાડાના કાકાઇ ભત્રીજા, જત ઇશાક જુમા (પ્રમુખ, જત સમાજ)ના ફઇયાયી ભાઇ, જત હુશૈન, સરફરાજ, અનવર કાસમના કાકાઇ ભાઇ તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-9- 2024ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, નારાણપર-રાવરી (તા. ભુજ) ખાતે.

નારાણપર-પસાયતી (તા. ભુજ) : દેવબાઈ મૂરજી હરજી વેકરિયા (ઉ.વ. 95) તે વાલજીભાઈ, ગાવિંદભાઈ, વિનોદભાઈ, કાંતાબેન, રાધાબાઈના માતા તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-9-2024ના શનિવારે સવારે 7થી 8 ભાઈઓનું સ્વામિનારાયણ લેવા પટેલ સમાજવાડી અને બહેનોનું નિવાસસ્થાને નારાણપર ખાતે.

ચાંદ્રાણી (તા. અંજાર) : મેઘીબેન ભલુભાઈ ગેડિયા (ઉં.વ. 90) તે ભલુભાઈ લખુભાઈ ગેડિયાના પત્ની, પ્રવીણભાઈ, શંકરભાઈ, ભચીબેન હરિલાલભાઈ શ્રીમાળી (કોટડા-ચાં.)ના માતા, રાજેશ, દીપક, મુકેશ, ગીતા, સવિતા, મનીષા, મમતા, કાજલ, રશ્મિ, ગૌરવ, ધવલના દાદી, અશ્વિન, મંજુ, દીપક, વિવેક, તુષારના નાની તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 14-9-2024ના શનિવારે અને તા. 15-9-2024ના રવિવારે સવારે 6થી 9 પાણી.

ગુંદિયાળી (તા. માંડવી) : નિર્મળાબેન (ઉ.વ. 55) તે ગૌરીશંકર જાદવજી બોડાના પત્ની, મોહન, ક્લ્પના, સ્વ. અલ્પેશના માતા, સ્વ. કંકુબાઈ જાદવજી બોડાના પુત્રવધૂ, અશ્વિનભાઈ અને મમતાબેનના સાસુ, નીરવના દાદી, હેત્વી, લાખુ, હિરવના નાની, સ્વ. કાંતિના નાના ભાઈના પત્ની, ભગવાનજી, દિનેશ, મહેશ, મહેન્દ્ર, શૈલેષ, ચંપાબેન મનસુખભાઈ મોતા, નર્મદાબેન પ્રાણજીવનભાઈ મોતા, પ્રવીણાબેન ભગવાનજી મોતા, ગં.સ્વ. લતાબેન નીલેશભાઈ રાજગોરના ભાભી, ગીતાબેન, જયાબેન, માયાબેન, રંજનબેન, હેતલબેનના જેઠાણી, ગં.સ્વ. વેલબાઈ ધનજી જખુભાઈ મોતા (બાગ)ના પુત્રી, મણિશંકર, સ્વ. હિંમત, ઉમ્યા, ઇન્દિરા, પ્રભા, દમયાવંતીના બહેન, મંજુલાબેન, ગીતાબેન, નીતાબેન, જાગૃતિબેનના નણંદ, જેન્તીલાલ, દેવજીભાઈ, શૈલેષભાઈના સાળી, સ્વ. મોહનલાલ અને માવજી જખુભાઈના ભત્રીજી, દેવીપ્રસાદના કકાઈ બહેન તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી બને પક્ષની તા. 14-9-2024ના બપોરે 3થી 5 ગુંદિયાળી રાજગોર સમાજવાડી, શેખઇબાગ ખાતે.

પાંચોટિયા (તા. માંડવી) : ગઢવી કમશ્રીબાઈ કાંયાભાઇ ભુવા (ઉ.વ. 76) તે સ્વ. કાયા રણમલના પત્ની, સામતભાઈ (માજી સરપંચ), નાગાજણભાઈ અને ખીમશ્રીબેનના માતા, સ્વ. દેવરાજ કનૈયા મુધુડા, સ્વ. સોનબાઈ સાંયા (મંધરિયા)ના બહેન, સ્વ. પાલુ રણમલ, સ્વ. રામૈયા રણમલ (ભીંસરા), ડાયા રણમલ (બાડા), સ્વ. ભારુ રણમલ, સ્વ. અરજણ (અજુ) રણમલના ભોજાઈ તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13, 14 અને 15-9-2024 (3 દિવસ)  તથા ઉત્તરક્રિયા તા. 22-9-2024ના નિવાસસ્થાન પાંચોટિયા ખાતે.

ભોજાય (તા. માંડવી) : સંગાર ભચીબાઇ બુદ્ધા સરવૈયા (ઉં.વ. 95) તે ભીખાભાઈ, મમુભાઇ, જગદીશભાઈ, કેસરબાઇ, લીલબાઇના માતા, હરેશભાઈ, વિક્રમ, ક્રિષ્ના, દિપુબાઇના દાદી તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી ભીખાભાઈના નિવાસસ્થાન બસ સ્ટેશનની બાજુમાં, ભોજાય ખાતે.

બિદડા (તા. માંડવી) : શાંતિલાલ નાનજી પોકાર (ઉ.વ.72) તે લક્ષ્મીબેનના પતિ, દિનેશભાઇ, સંજયભાઇ, પૂનમબેનના પિતા, સ્વ. મનજીભાઇ, સ્વ. હીરાબેન (મંગવાણા), સ્વ. જાનબાઇ?(દુજાપર), જવેરબેન (વડવા)ના ભાઇ, કલ્પનાબેન, નયનાબેન, પ્રવીણભાઇ?(દરશડી)ના સસરા, ખુશાલી, હાર્દિ, આસ્થા, ક્રિશ, પલક, અંશીના દાદા તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14-9-2024ના સવારે 9થી 12 અને બપોરે 3થી 5 વાગ્યે પાટીદાર સમાજવાડી, બિદડા ખાતે.

લુડવા (તા. માંડવી) : રીંપલબેન લખમશીભાઈ ચૌહાણ (ઉ.વ. 39) તે મણિબેન લખમશીભાઈ મનજી ચૌહાણના પુત્રી, સ્વ. વાલબાઈ મનજી રવજી ચૌહાણના પૌત્રી, સ્વ. રવજી હરજી ચૌહાણના પ્રપૌત્રી, હેતલબેન દિલીપકુમાર (ગાંધીધામ), કલ્પિતાબેન રાજેશભાઈ (આણંદસર), બિનલબેન હાર્દિકભાઈ (આદિપુર), કૈલાસભાઈ, રાજેશભાઈ, કલ્પેશભાઈ, વિપુલભાઈ, જિગરકુમાર, લવ્યના બહેન, ધારાબેન, પ્રજ્ઞાબેન, રશ્મિબેન, નિરાલીબેનના નણંદ, વિમળાબેન સુરેશભાઈના નાના ભાઈના પુત્રી, નર્મદાબેન જયંતીભાઈ, અમૃતબેન રવિલાલભાઈ રામાણી (જામથડા), જયાબેન  શાંતિલાલ પારસિયાના ભત્રીજી, કાંતાબેન રતનશીભાઈ માવજી રંગાણી (ગઢશીશા)ના દોહિત્રી, રસીલાબેન દિનેશભાઈ, ઇન્દુબેન દયારામભાઈ, ભાવનાબેન રમેશભાઈ, સવિતાબેન રવજીભાઈ ખીમજી પોકાર (જિયાપર), નર્મદાબેન દેવજીભાઈ રવજી ભીમાણી (રત્નાપર/ મુંબઈ), જયાબેન કાંતિભાઈ લખમસી ચોપડા (રાજપર)ના ભાણેજી તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-9-2024ના શુક્રવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, લુડવા ખાતે.

મોટી વિરાણી (તા. નખત્રાણા) : હીરજીભાઈ બડિયા (ઉ.વ. 76) (ચામુંડા માતાજીના બળુઆ ભોપા) તે ભીમજીભાઈ ગાંગજીના પુત્ર, સ્વ હીરબાઈ (ખેતબાઈ)ના પતિ, સ્વ. નારાણ ભીમજી, સ્વ. હરિલાલ, સ્વ. વિશ્રામ પચાણ, મનજી, દામજી શિવજી, રામજી (બુદ્ધુ) હીરજી, મનજી વિશ્રામના ભાઈ,  ભરત, કાનજી,  લક્ષ્મીબેન રમેશ જેપાર (ગણેશનગર), મંજુલાબેન શંકર જેપાર (વડવા કાંયા), તારાબેન પીયૂષ બુચિયા (ડાકડાઈ)ના પિતા,  જુમ્માભાઈ વેરશી સીજુ (ઘડાની)ના જમાઈ, વિશ્રામ, બાબુલાલ, રવજીભાઈના મોટાબાપુ, નેહલ, રૂપાલી, પરી,  સોનલ, પાર્વતી, કિશોરના દાદા તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 22-9-24ના રવિવારે રાત્રે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 23-9-2024ના સોમવારે નિવાસસ્થાને જૂનાવાસ, રામદેવપીર મંદિર બાજુમાં, વિરાણી મોટી ખાતે.

દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : હરિભાઇ લધાભાઇ ભીમાણી (ઉ.વ. 75) તે ગં.સ્વ. દેવકીબેનના પતિ, હર્ષદભાઇ, રમીલાબેન (ધાવડા), લક્ષ્મીબેન (ધાવડા), પ્રિયંકાબેન (નાના અંગિયા), ઉર્મિલાબેનના પિતા, સ્વ. મોહનભાઇ, નારાણભાઇ, પ્રહલાદભાઇ, શાંતાબેન (કલ્યાણપર), વિમળાબેન (ધાવડા), વર્ષાબેન (ભડલી)ના ભાઇ, મિત તથા જીયાના દાદા તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી સવારે 8.30થી 11, બપોરે 3થી 5 નિવાસસ્થાન દેવપર-યક્ષ ખાતે.

વડવા કાંયા (તા. નખત્રાણા) : વેલાબેન આસમલભાઇ બુચિયા (ઉ.વ. 40) તે ગં.સ્વ. હિમાબેન બુધાભાઇ બુચિયા, શંકરલાલ, સ્વ. રામજીભાઇ, કરમશીભાઇના પુત્રવધૂ, શિવજીભાઇ બુધાભાઇના ભાઇના પત્ની, મુકેશ, પરેશ, હિરાલાલ, પ્રવીણ, સુરેશ, રાજેશ, સ્વ. પ્રકાશના ભાભી, વિનય, અંતરીક્ષ, ધ્રુવીના માતા, નવીન, નરશી, દમયંતી, જગદીશ લધા, પ્રેમજી દેવશી, નવીન જુમાના કાકી, સ્વ. ધનજીભાઇ રત્નાભાઇ પાયણ (મોટા અંગિયા), શાંતિલાલ ધનજીભાઇ પાયણના બહેન, સરોજબેન શિવજીભાઇ બુચિયાના દેરાણી તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ બારસ તા. 16-9-2024ના સોમવારે સાંજે અને તા. 17-9-2024ના ઘડાઢોળ (પાણી) સવારે નિવાસસ્થાન વડવા કાંયા ખાતે.

નુંધાતડ (તા. અબડાસા) : ભાનુશાલી હીરબાઇ નરશીભાઇ મંગે (ઉ.વ. 95) તે સ્વ. નરશી નારાણભાઇના પત્ની, સ્વ. વાલબાઇ વેલજી જેઠાલાલના પુત્રી, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. નરશીભાઇ, સ્વ. શંકરલાલ, સ્વ. બુધિયાભાઇ ખીચડાના બહેન, સ્વ. ભચીબાઇ નારાણભાઇના પુત્રવધૂ, સ્વ. શામજીભાઇ, ભચુભાઇ લક્ષ્મીદાસ ખીચડા, ગં.સ્વ. ગંગાબાઇ હીરજી હુરબડા, ડાહીબેન અશોકભાઇ કટારમલ (જામનગર)ના ફઇ, સ્વ. અરજણભાઇ, સ્વ. ગોપાલભાઇ, ગોવિંદ ખેતશી મંગેના ભાભી તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-9-2024ના સવારે 11થી 1 ભાનુશાલી મહાજનવાડી, નુંધાતડ ખાતે.

વિંઝાણ (તા. અબડાસા) : હિંગોરા હાજિયાણી મરિયાબાઈ હાજીસિધિક (ઉ.વ. 92) તે હાજીમામદ, મ. ઈસ્માઈલ, મ. ઓસમાણગની, અલીમામદ, ઈબ્રાહિમ, હુસેનના માતા તા. 11-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-9-2024ના રવિવારે સવારે 10 વાગ્યે મેમણ મસ્જિદમાં.

મોટા કરોડિયા (તા. અબડાસા) : શિવરાજ (ગાભા) પૂંજા ગઢવી (રવાઇ) (ઉ.વ. 78) તે સ્વ. પૂંજા શિવરાજના પુત્ર, માલબાઇબેનના પતિ, દેવરાજ, રતન, રાણશીના પિતા તા. 7-9-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (પાણી) તા. 17-9-2024ના નિવાસસ્થાને મોટા કરોડિયા ખાતે.

ડુમરા (તા. અબડાસા) : ખલીફા શહેનાઝબાઇ (ઉ.વ. 52) તે અધ્રેમાન રમજાનના પત્ની, હુસેનભાઇ, હારૂન, મામદ સિધિકના ભાભી, અફસાના, રિજવાનાના માતા, મોહસીન (માંડવી)ના સાસુ, અરબાઝના મોટીમા, મુસ્તાક, ઇરફાન, ફૈઝ, કાદરના કાકી, અસલમ (સુથરી), અનવર (માંડવી)ના મામી, સુલેમાન રમજાનના બહેન તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-9-2024 શનિવારે સવારે 10 વાગ્યે મસ્જિદ ખાતે.

આમરવાંઢ?(તા. અબડાસા) : પીરજાદા અકીલછા હાજી ઉમરછા (ઉ.વ. 30) તે ઓસમાણછા, સાલેમામદછા, ઇસ્માઇલછા, અબ્દુલકરીમછા આમદછા, ઇશાકછાના ભાઇ, હાજી ધાવલછાના જમાઇ?તા. 10-9-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 14-9-2024 શનિવારના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન આમરવાંઢ જમાતખાના ખાતે.

દયાપર (તા. લખપત) : જોષી શોભનાબેન કમલેશભાઇ પાલીવાડ (ઉ.વ. 52) તે હાર્દિક, યશના માતા, મિત્તલબેનના સાસુ, નર્મદાબેન હરજીવન જોષીના પુત્રવધૂ, કુશના દાદી, ચંદ્રિકાબેન નરેન્દ્ર જોષીના દેરાણી, અલ્કાબેન નીતિન જોષીના જેઠાણી, નીલેશ, અક્ષય, ભાવિકાના કાકી, રુદ્રના મોટીમા, ઇન્દુબેન રમેશચંદ્ર જોષી (કોટડા-રોહા)ના પુત્રી, ભાવેશ (એસ.ટી.-નખત્રાણા), ભાવિન, મયૂરના બહેન, રીટાબેન, નિશાબેન, કાજલબેનના નણંદ તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી (બેસણું) તા. 14-9-2024ના શનિવારે સાંજે 4થી 5 તાલુકા પાટીદાર સમાજવાડી, દયાપર ખાતે.

ઘાટકોપર (મુંબઇ) : સોરઠિયા બ્રહ્મક્ષત્રિય મુકુંદભાઈ મણિયાર (ઉ.વ. 75) તે પ્રભાબેન જયંતીલાલ મૂળજીભાઈ મણિયારના પુત્ર, સરોજબેનના પતિ, વિજય, કાર્તિક,  હિનાના પિતા, ચંદ્રિકા, પ્રતીક્ષા, જિતેશ મચ્છરના સસરા, જગદીશભાઈ, સ્વ. ભરતભાઈ, કિરણભાઈના મોટા ભાઈ, ઉર્વી, ક્રિષ્ના, ઋષભ, કેદાર, દીપેનના મોટાબાપા, દક્ષના દાદા, શૌર્ય, પાર્થના નાના, નરોત્તમદાસ દેવચંદ છાટબારના જમાઈ, જોગીના ભાણેજ તા. 12-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-9-2024ના સાંજે 4થી 5.30 બેપ્સ સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, 90 ફૂટ રોડ, જય ગાયત્રી સોસાયટી, ગોરડિયા નગર, ઘાટકોપર (ઇ.) મુંબઇ ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang