ભુજ : બ્રિજેશ (ઉ.વ. 44) તે દાનેશ્વરીબેન વિનોદભાઇ દેવચંદ શાહ
(શાહ કેમિકલવાળા)ના પુત્ર, પ્રાણકુંવરબેન અમૃતલાલ (માંડવી)ના દોહિત્ર, કોશા ભરતભાઇ
(માંડવી), હર્ષિત, જેમિન, જીનીત, પૂર્વી નિસર્ગ અગ્રાવતના ભાઇ, સ્વ. કિશોરભાઇ, કીર્તિભાઇ,
સ્વ. શશીભાઇ તથા ચંદ્રકલા મહેન્દ્રભાઇના ભત્રીજા તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
રાખેલી નથી. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક હર્ષિત-94417 05478, જેમિન-97269
86900.
ભુજ : નીતિનભાઇ ગોવિંદજીભાઇ પૂજારા (લાલાભાઇ) (ઉ.વ. 65) તે સ્વ.
સરસ્વતીબેન પ્રાગજી પૂજારાના પુત્ર, વનિતાબેનના પતિ, સ્વ. કાનજી દેવચંદ તન્નાના જમાઇ,
નિશાંત, હેતલના પિતા, ડેનીશભાઇ કાંતિલાલ ઠક્કર, ચાર્મીબેન નિશાંતભાઇ ઠક્કરના સસરા,
સ્વ. મણિલાલભાઇ, સ્વ. હરસુખભાઇ, સ્વ. જગદીશભાઇ, સ્વ. નવીનભાઇ, કીર્તિભાઇ, સ્વ. અશ્વિનભાઇ,
મંજુલાબેન ઝવેરીલાલ ઠક્કર, ભારતીબેન હિંમતભાઇ ગણાત્રા, વિમળાબેન મહેશભાઇ જોબનપુત્રા,
સ્વ. જ્યોતિબેન દિલીપભાઇ રાયમંગિયા, સ્વ. ચંદ્રિકાબેન, ઉષાબેન કીર્તિભાઇ ઠક્કર (અંજાર)ના
ભાઇ, સ્વ. કાંતાબેન હરસુખભાઇ પૂજારાના દિયર,
લીનાબેન નવીનભાઇ પૂજારા, સ્વ. અલ્પાબેન કીર્તિભાઇ, જયશ્રીબેન અશ્વિનભાઇના જેઠ,
સ્વ. વિશનજી પ્રાગજીના ભત્રીજા, ગૌરીશંકર કાનજી શેઠિયાના દોહિત્ર, નિપાબેન ધર્મેશભાઇ
ઠક્કર, ચિંતન, વિજય, પાર્થ, અંજલિ ધવલભાઇ ઠક્કરના કાકા, મીતાબેન ચિંતનભાઇ, ભક્તિબેન
વિજયભાઇના કાકા સસરા, શિવાંશ, કાંક્ષીના દાદા, નમ્ર, શ્લોક, મનબીરના નાના, મીનાબેન,
ચંદ્રપ્રભાબેન (અમદાવાદ), અતુલ, અરવિંદ, દીપા, કપીલ, કરિશ્મા, પ્રિયા, રાહુલ, સંકેતના
મામા તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-1-2025ના સોમવારે
સાંજે 4.30થી 5.30 રસીક કતીરા પાર્ટી પ્લોટ, લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઇસ્કૂલ પાસે
ભુજ ખાતે.
ભુજ : સંગાર જેનાબેન ઉમરભાઇ (જાનબાઇ) (ઉ.વ. 74) (નિવૃત્ત શિક્ષિકા,
જેષ્ઠાનગર શાળા નં. 6) તે મ. ઉમરભાઇ મેગરાજભાઇ સંગારના પુત્રી, મ. ત્રાયા અમીનાબાઇ
સુમાર (બબીબાઇ)ના બહેન, સંગાર રહીમ ઉમરભાઇના માતા તા. 4-1-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ અને જિયારત તા. 6-1-2025ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાને ભુજિયા ફળિયા,
અનમ રિંગ રોડ મધ્યે.
ગાંધીધામ (ગણેશનગર) : ધુઆ ભોજરાજ પુનરાજ (ઉ.વ. 74) તે આસબાઇના
પતિ, પ્રકાશભાઇ, જેન્તીભાઇ, રસિકભાઇ, અંજુબેનના પિતા, સ્વ. શિવજીભાઇ, સ્વ. રાયશીભાઇ,
દેવજીભાઇ, મેઘજીભાઇ, હરિભાઇ ધુઆ, ચાગબાઇ લાલજી દનિચા, બાંયાબાઇ નારાણભાઇ ડાંગળિયાના
ભાઇ, સંજયભાઇ, રમેશભાઇ, રામજીભાઇ (કારાભાઈ)ના કાકા, વિજયભાઇ, શંકરભાઇ, સુનીલભાઇ, અક્ષના
મોટા બાપા, ગોવિંદભાઇ ચુણા, શાંતાબેન પ્રકાશ, રતનબેન જેન્તી, આશાબેન રસિકના સસરા, નંદની, કાજલ, નકુલ, અમન, ચિરાગ, મૌલિકના દાદા, મિતેશ ગોવિંદ ચુણાના
નાના તા. 2-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ તા. 8-1-2025ના આગરી અને તા.
9-1-2025ના (પાણી) ઘડાઢોળ નિવાસસ્થાન, મકાન નં. 446, ગણેશનગર, સેક્ટર-6, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ ભાડઇ મોટીના દેવચંદ ખમ્મુભાઇ દનિચા તે સ્વ. ખમ્મુભાઇ
અને સ્વ. માનબાઇના પુત્ર, હીરબાઇના પતિ, સ્વ. ટાઇયાભાઇ પાતારિયાના જમાઇ, ભાનુબાઇ, કાનજી,
કુંવરજીના મોટા ભાઇ, હેમંત, શિવજી અને ગીતાના પિતા, નૈનાબેનના સસરા તા. 4-1-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા બુધવાર તા. 8-1-2025ના સાંજે આગરી અને ગુરુવાર તા.
9-1-2025ના પાણિયારો સવારે નિવાસસ્થાને નવી સુંદરપુરી, ગાંધીધામ મુકામે.
આદિપુર : મૂળ મોટા કાંડાગરાના હરેશ રામજી ડોરૂ (ઉ.વ. 36) તે
ગં.સ્વ. વાલબાઇ ડોરૂ અને વેરશી વેલજી ડોરૂના પૌત્ર, હીરબાઇ અને રામજી (નિવૃત્ત એ.એસ.આઇ.)ના
પુત્ર, પચાણ ડોરૂ, ગોવિંદ ડોરૂ (સેજલ સેટેલાઇટ પૃથ્વી સ્ટોર), કમળાબેન રામજીભાઇ ચંદે,
અંજુબેન વેલજી ફફલના ભત્રીજા, ઉષા ડોરૂના પતિ,
આહનના પિતા, પ્રવીણ, સેજલ, પૃથ્વી, સમીર, યુવરાજ, કોમલના ભાઇ, નીલમબેન, મેઘબાઇના
ભત્રીજા, લક્ષ્મીબેન જેઠાલાલ રતડના જમાઇ, મનોજ,
સંજયના બનેવી, રોહિત વેલજી ફફલના સાળા, પ્રતીક્ષા અને નિશાંતના મામા, અશોક, અજિત ચંદેના
મામાના પુત્ર તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ પૂર્ણ
થયેલી છે.
અંજાર : હિંગલાજી વેલજીભાઇ નથુભાઇ કાપડી સોરઠિયા (ઉ.વ. 85) તે
સ્વ. નથુભાઇ જેઠાભાઇ કાપડીના પુત્ર, સ્વ. મેથીબેન વેલજીભાઇ કાપડીના પતિ, સ્વ. લાલજીભાઇ
જેઠાભાઇ કાતરિયા (ચંદિયા)ના જમાઇ, કાનજીભાઇ નથુભાઇ કાપડીના મોટા ભાઇ, પ્રેમજીભાઇ, મહેશભાઇ,
ધનગૌરીબેન રમેશભાઇ માલસતર, હેમલતાબેન રતિલાલભાઇ કાતરિયા, ભગવતીબેન સુરેશભાઇ કાતરિયા,
ભાવનાબેન હરેશભાઇ બાંભણિયાના પિતા, પાર્વતીબેન, હંસાબેનના સસરા, મનીષ, મયૂર, વિજય,
કરન, શિવમ, પૂનમ જિતેન કાતરિયા, માનસી ચિરાગ બાંભણિયાના દાદા, દિવ્યા, ઉર્વશી, કમલના
દાદા સસરા, આરાધ્યા, ત્રીધા, વીરાના પરદાદા તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-1-2025ના સોમવારે બપોરે 3થી 5 નિવાસસ્થાન, શિવમ બંગલો, માનવ હોટેલની બાજુમાં,
વરસામેડી નાકા, અંજાર મધ્યે.
માંડવી : ગં.સ્વ. કસ્તૂરબેન કલ્યાણજી ઓધવાણી (ઉ.વ. 85) તે સ્વ.
ઓધવાણી કલ્યાણજી શાંતિલાલભાઇના પત્ની, સ્વ. વાલીબેન શાંતિલાલ ઓધવાણીના પુત્રવધૂ, લક્ષ્મીબેન
ભાઇલાલ વાસાણીના પુત્રી, મહેન્દ્ર શાંતિલાલ ઓધવાણી, નિર્મળાબેન, સ્વ. બબીબેનના ભાભી,
કમલેશભાઇ, નીતિનભાઇ, હેમલતાબેનના માતા, બીનાબેન, ડોલીબેનના સાસુ, હંસાબેનના જેઠાણી,
કૌશિક, જીગીતા, આનંદીના મોટીમા, પાર્થ અને શૈર્યના દાદી તા. 3-1-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 6-1-2025ના સોમવારે સાંજે 4થી 5 ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ
(સલાટ) સમાજવાડી
માંડવી ખાતે.
મુંદરા : તુર્ક સાલેમામદ ઉમર (ઉ.વ. 58) તે તુર્ક જુસબ ઉમર, મ.
તુર્ક સતાર ઉમરના ભાઇ, તુર્ક ઇમરાન, તુર્ક સાહિલના પિતા, કુરેશી મુસ્તાક કાસમના સસરા
તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 6-1-2025ના સોમવારે સવારે
10થી 11 કંઠાવાળા નાકે જમાત ખાના ખાતે.
નખત્રાણા : પ્રવીણભાઇ રવજીભાઇ નાથાણી (હાલે યેલાહંકા, બેંગ્લોર,
હરિઓમ એન્ટરપ્રાઇઝ) (ઉ.વ. 53) તે સ્વ. રવજીભાઈના પુત્ર, સ્વ. ગાવિંદભાઈ, સ્વ. કેશવલાલ,
મોહનભાઈ, મહેન્દ્રભાઈ, કાંતિભાઈના ભત્રીજા, જયાબેનના પતિ, ભરતભાઈ (બકા), મંગળાબેન
(કડોદરા), ગં.સ્વ. મીનાબેન (મુંબઈ), સ્વ. શકુન્તલાબેન (હૈદરાબાદ)ના ભાઈ, હાર્દિક અને
ઉપાસનાના પિતા તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-1-2025ના રવિવારે સવારે 8.30થી 10.30 બપોર બાદ 3.30થી 5 સ્વ. નાનજી ધનજી નાથાણીના નિવાસ સ્થાન, જૂનાવાસ,
નખત્રાણા ખાતે.
ભચાઉ : મૂળ જીવા જિ. સુરેન્દ્રનગરના ભરતસિંહ કારૂભા ઝાલા (ઉ.વ.
80) તે મોહનસિંહ રઘુભા ઝાલા, સ્વ. પ્રવીણસિંહ રઘુભા ઝાલા, બટુકસિંહ રઘુભા ઝાલાના ભાઇ,
અર્જુનસિંહ દિલુભા ઝાલા, ભગુભા દિલુભા ઝાલા, દાનુભા દિલુભા ઝાલાના કાકા, બળવંતસિંહ
અને શક્તિસિંહના પિતા, હરિશચંદ્રસિંહ અર્જુનસિંહ, ધર્મેન્દ્રસિંહ ભગુભા, દશરથસિંહ સમુભા,
સૂર્યદીપસિંહ શક્તિસિંહ, ચંદ્રદીપસિંહ શક્તિસિંહના દાદા તા. 2-1-2025ના અવસાન પામ્યા
છે. બેસણું તા. 6-1-2025ના સવારથી નિવાસસ્થાન, વિનાયક, નવી ભયાત, લક્ષ્મી મિલ પાસે.
મેઘપર (તા. ભુજ) : મ.ક.સ.સુ. લખમશી ભવાનજી પરમાર (ઉ.વ.
90) તે સ્વ. ધનબાઇના પતિ, કાશીબેન દામજી (મોથાળા),
ગં.સ્વ. રમીલાબેન મોહનલાલ (રાયણ), નર્મદાબેન મોરારજી (કુકમા), વિમળાબેન હિતેશભાઇ (આધોઇ),
રેખાબેન જિતેન્દ્રભાઇ (સુખપર), સ્વ. રવિલાલ, શાંતિલાલ તથા દિનેશના પિતા, સ્વ. વેલજીભાઇ,
સ્વ. જેરામભાઇ, સ્વ. બચુબેન લાલજી સોલંકી (દેશલપર), સ્વ. પાર્વતીબેન કલ્યાણજી સોલંકી
(દરશડી), સ્વ. ગવરીબેન દેવજી ગોહિલ (તુંબડી), સ્વ. બબીબેન હરિરામ મોઢ (ગઢશીશા)ના ભાઇ,
સ્વ. સુંદરબેનના દિયર, ગં.સ્વ. મણિબેનના જેઠ, ગં.સ્વ. વિજયાબેન, ગીતાબેન, મંજુલાબેનના
સસરા, સ્વ. પુષ્પાબેન હીરાલાલ (ડોભાડા), સ્વ. સવિતાબેન ભાઇલાલ (ચોરીવાડ), ભાવનાબેન
ભરતભાઇ (નખત્રાણા)ના કાકા સસરા, અરુણાબેન હિરેન (અંજાર), બિંદિયા દીપ (માધાપર), શ્વેતા,
વૈદેહી, દિલીપ, સુનિલ, જયેશ, શિવના દાદા, ધ્રુવી, જૈમીન, નિત્યા, ક્યારાના પરદાદા,
આરતી તથા લક્ષ્મીના દાદા સસરા, સ્વ. ટોકરશી ઉમરશી સોલંકી (દેવપર ગઢ)ના જમાઇ, સ્વ. શંકરલાલ,
સ્વ. રતનબેન ગાંગજી પરમાર (ગઢશીશા)ના બનેવી, સ્વ. ચત્રભુજ, સ્વ.?ધીરજ, ગિરીશ, વિજય,
સાવિત્રીબેન, હંસાબેન અને સરલાબેનના ફુઆ તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 6-1-2025ના સોમવારે 3થી 4 ગ્રામ પંચાયત મેઘપર ખાતે.
જદુરા (તા. ભુજ) : થેબા ઉમર રમજાન (ઉ.વ. 58) તે કાસમ, અકબર,
અલીમામદ, અનીશના પિતા, મામદ (હોટલવાળા)ના ભાઇ, ફકીર મોહંમદ, આમદ (ભારાપર)ના કાકાઇ ભાઇ
તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 6-1-2025ના સોમવારે નિવાસસ્થાન, જદુરા
ખાતે.
નારાણપર (તા. ભુજ) : મગારામ સુમાર સિંચ (ઉ.વ. 77) તે માનબાઇના
પતિ, પાલુ, ખીમજી, માયા, રમેશ અને ભચીબાઇના પિતા, સ્વ. નાથીબાઇના પુત્ર, ગોરબાઇ (વડાલા)ના
ભાઇ તા. 3-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 8-1-2025ના બુધવારે કોઠ, તા.
9-1-2025ના ગુરુવારે પાણી.
બાડા (તા. માંડવી) : મૂળ મોટી સિંધોડીના ગઢવી જેતબાઇ મંગલ (અભનિયા)
(ઉ.વ. 64) તે સ્વ. ડાયા રણમલ ભુવાના પુત્રી, માયાબેન રાજેશ, પરેશના માતા અને મુરજીભાઇ,
કાનજીભાઇ, દેવલબેનના કાકી તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-1-2025થી તા.
7-1-2025 સુધી (ત્રણ દિવસ) પાણી તા. 14-1-2025ના નિવાસસ્થાન બાડા મુકામે.
કાઠડા (તા. માંડવી) : ગઢવી માલબાઇ લધાભાઇ મંધુડા (ઉ.વ. 87) તે
નરાસિંહભાઇ, કમશ્રીબેન, રાણબાઇબેનના માતા, અર્જુન, ભાવિની તથા નેહાના દાદી, સ્વ. દેવાંધભાઇ,
સ્વ. ભારૂભાઇ, સ્વ. કાકુભાઇ, સ્વ. મેઘરાજભાઇ તથા સ્વ. રાણબાઇબેનના બહેન, સ્વ. બાબુભાઇ,
સ્વ. મેઘરાજભાઇ, ભીમશીભાઇ (મંત્રી ચારણ સમાજ), નારાણભાઇ, સ્વ. નાગશ્રીબેન તથા સ્વ.
માલશ્રીબેનના ભાભી તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5 તથા 6-1-2025ના નિવાસસ્થાન
કાઠડા વાડી વિસ્તાર મધ્યે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 14-1-2025ના મંગળવારે.
પીપરી (તા. માંડવી) : સંગાર કલ્યાણભાઇ કરશનભાઇ ઢાંઢ તે ગાંગબાઇના પતિ, સ્વ. શામજીભાઇ, સ્વ. કાનજીભાઇ,
જખુભાઇ, રામભાઇ, હમીરભાઇ, સ્વ. પરમાબાઇ ગગુ, જુમાબાઇ રતન, રાજબાઇ હધુ, સ્વ. કાનબાઇ,
હાંસબાઇ ખેતશી, વાલબાઇ કરશનના ભાઇ, લક્ષ્મીચંદ (ખીમરાજ), હરેશ, રાજબાઇ, મીનાબેન, ભારતીના
પિતા, સ્વ. વેરા રવા ગુમા (કોજાચોરા)ના જમાઇ, સ્વ. બાબુભાઇ ખીમાના ભત્રીજા, ફકાભાઇ,
ભચુભાઇ, સ્વ. શંકરભાઇ, કરશન દેવાના કાકાઇ ભાઇ, મોહન, પ્રેમજી, હીરાલાલ, નારાણના કાકા,
રાજેશ, શ્યામ, લાખાભાઇ, વિનોદ, અરવિંદના મોટા બાપા, જયદીપ, શિવરાજ, ઉર્વશી, દર્શનના
દાદા, કમાભાઇ, ચુનીલાલના બનેવી, કરશનભાઇ વાઘજી, કાનજીભાઇ શિવજી, વિજય ગગુભાઇના સસરા
અવસાન પામ્યા છે. સાદડી તા. 6-1-2025 સુધી નિવાસસ્થાન મધ્યે સંગાર ફાર્મ પીપરી ખાતે.
નેત્રા (તા. નખત્રાણા) : હાલે મુંદરા સારસ્વત બ્રાહ્મણ ગીતાબેન
(ઉ.વ. 54) તે સુરેશભાઇ મોહનલાલ ચઠમંધરાના પત્ની, ગં.સ્વ. મણિબેન મોહનલાલ ચઠમંધરાના
પુત્રવધૂ, હિમાંશુ, મિરાલીના માતા, દિનેશભાઇ (મુંદરા), લહેરીભાઇ (મુંદરા), મહેન્દ્રભાઇ
(નેત્રા), અશોક, જયેશ, મિતુલ, દિપેનના ભાભી, શંકરભાઇ (દેશલપર ગું), નરેન્દ્રભાઇ (માધાપર),
સ્વ. વિમળાબેન, મંગળાબેન, ધર્મિષ્ઠાબેનના ભત્રીજાવહુ, પ્રજ્ઞાબેનના દેરાણી, વિજયાબેન,
સવિતાબેન, મીરાં, જહાન્વીના જેઠાણી, પંકજ, મિત, અવનીના કાકી, મોહિત, કૃપાલ, કલ્પ, જલ્પા,
જેનીલ, હેમના મોટી મા, અશ્વિની, અન્નપૂર્ણાના કાકી સાસુ, રૂદ્રાક્ષ અને કનકના દાદી,
સ્વ. શાંતાબેન રેવાશંકર વેલજી રત્નેશ્વરના પુત્રી, જટાશંકર, અરવિંદ, દિલીપ, સ્વ. જિતેન્દ્ર,
ચંપાબેન, ધનલક્ષ્મીબેનના બહેન, દક્ષાબેન, સ્વ. જ્યોત્સનાબેન, ચેતનાબેન, ગં.સ્વ. સીમાબેનના
નણંદ તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-1-2025ના સાંજે
4થી 5 લોહાણા મહાજનવાડી નેત્રા ખાતે.
તરા મંજલ (તા. નખત્રાણા) : મહેશ્વરી થાવરભાઇ લખુભાઇ ડગરા (ઉ.વ.
76) તે જીવાબેનના પતિ, સ્વ. ખેરાજભાઇ, પુનાભાઇ, હરજીભાઇ, લીલાધરભાઇ, લધારામભાઇ, બેબીબેન
કાનજીભાઇ ગડણ (ગાંધીધામ)ના મોટા ભાઇ, સામતભાઇ (પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ અ.જા.
મોરચો), રમેશભાઇ (મેનેજર, અદાણી ફાઉન્ડેશન અમદાવાદ), ઇશ્વરભાઇ (પ્રમુખ ભુજ શહેર ભાજપ અ.જા. મોરચો), લીલાબેન રાજેશભાઇ આયડી, નાનુબેન રમેશભાઇ ધેડાના
પિતા, કેશરબેન મહેશ્વરી (પૂર્વ જિ.પં. સદસ્ય-કચ્છ જિ.પં. ભાજપ કારોબારી સભ્ય), જાનુબેન, ગીતાબેનના સસરા,
મનીષ મહેશ્વરી (મહામંત્રી, નખત્રાણા તા. મહેશ્વરી સમાજ), રાહુલભાઇ, રાકેશભાઇ, સરગમ,
ટીના, કોમલ, આશિષ, મહેશ, અવનીના દાદા, લીલાબેન મહેશ્વરી (ચેરમેન, સામાજિક ન્યાય સમિતિ
તા.પં. નખત્રાણા), દિપાબેન, ડિમ્પલબેનના દાદા સસરા તા. 4-1-2025ના અવસાન પામ્યા છે.
સ્મશાનયાત્રા તા. 5-1-2025ના રવિવારના બપોરે 2 કલાકે નિવાસસ્થાન તરા-મંજલથી નીકળશે.
કોટડા (જ) (તા. નખત્રાણા) : ગોરબાઇ મેરિયા (ઉ.વ. 68) તે ખેંગારભાઇ
ભોજા મેરિયાના પત્ની, કાનજી, જેન્તી, લક્ષ્મીબેન બાબુલાલ (દેવીસર), વનિતાબેન ખેતશીભાઇ
(માનકૂવા), કુંવરબેન દિનેશભાઇ (મોટી વિરાણી), હંસાબેન ભાવેશભાઇ (નેત્રા)ના માતા, અરજણભાઇ,
બાબુલાલ, વીરજીભાઇ, દેવલબેન વાલજીભાઇ (ખીરસરા)ના ભાભી, ખેતાલાલ, ધનજી, શિવજીના કાકી,
અજય, ભાવેશ, અક્ષય, દેવશીના મોટી મા, મીત, કિશન, રીયા, નિશા, વૈશાલીના દાદી, સ્વ. સુમાર
કાનજી બડિયા (નેત્રા)ના પુત્રી, ભીમજી અને પરબતના મોટા બહેન તા. 4-1-2025ના અવસાન પામ્યા
છે. ધાર્મિક વિધિ તા. 9-1-2025ના આગરી, તા. 10-1-2025ના ઘડાઢોળ નિવાસસ્થાન નવાનગર કોટડા
(જ) ખાતે.
દેવીસર (તા. નખત્રાણા) : ક. પા. નરસિંહ અખૈઇ છાભૈયા (ઉ.વ.
87) તે સ્વ. શાંતાબેનના પતિ, કસ્તુરબેન (બેંગ્લોર), પ્રભાબેન (રાયપુર), ગંગાબેન (વિશાખાપટ્ટનમ),
મોહનભાઇ, રમેશભાઇના પિતા, ક્રિષ્ના (નખત્રાણા), દીપક, હર્ષિદાના દાદા, જ્યોતિબેનના
સસરા, સ્વ. ખીમજી જીવરાજ, બાબુલાલ નારાણ (ભુજ), ગોપાલ મનજી, કમલેશ, વસંત, ભરત, ગોવિંદ
પ્રેમજીના કાકા તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-1-2025ના રવિવારે બપોરે 2.30થી 5 સનાતન કડવા પાટીદાર સમાજવાડી દેવીસર ખાતે.
મંગવાણા (તા. નખત્રાણા) : રતનબેન હિરાલાલ પોકાર (ઉ.વ. 90) તે
દિનેશ, નયનાબેન (વિથોણ)ના માતા, સ્વ. હિરાલાલ ભાણજી પોકારના પત્ની, સ્વ. નાનજી રાજા
પારસિયા (મણીપર)ના પુત્રી, સ્વ. મણીબેન રતનશી પોકારના ભાભી, ગં.સ્વ. રસીલાબેન હસમુખ,
ભગવતીબેન (દેવીસર), પ્રભાબેન (વડવા), સરલાબેન (મંઉ)ના મોટીમા, શ્રુતિ (ગઢશીશા), નીરવના
દાદી તા.3-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-1-2025ના સવારના 8થી 11 લક્ષ્મીનારાયણ
પાટીદાર સમાજવાડી-મંગવાણા ખાતે.
રાજકોટ : સોની ચીમનલાલ
ગોપાલજી લોઢિયા (ઉ.વ. 81) તે નીલેશ તથા દીપ્તિના પિતા, રમેશભાઇ, સ્વ. નવીનભાઇ, નરેન્દ્ર
તથા મનસુખના મોટા ભાઇ તા. 4-1-2025ના અવસાન પામ્યા છે. મો. 97141 12141, 94280
54195.