ભુજ : ઝેહરાબાઇ ગુલામઅબ્બાસ (ઉ.વ. 92) તે શેખ નુરુદ્દીનભાઇ હાજીવાલાના
પત્ની, ઓનઅલી, અમીનાબેન, શોએબભાઇ, ખોઝેમાભાઇના માતા, શમીમબેન, શેખ આબીદભાઇ, ફાતેમાબેન
અને ફાતેમાબેનના સાસુ, જુઝર, સકીના, ફાતેમા, અબ્દુલકાદીર, સકીના, અલ્ફિયા, ઝાહરાના
દાદી તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સીપારા તા. 14-1- 2025ના સોમવારે
મગરીબ-ઇશા નમાજ બાદ બુરહાની મસ્જિદ, વ્હોરા કોલોની, ભુજ ખાતે.
ભુજ : મૂળ કોટડા (જ.)ના ગં.સ્વ. બબીબેન મથરાદાસ રાજદે (ઉ.વ.
85) તે સ્વ. મથરાદાસ મૂલજી રાજદેના પત્ની, સ્વ. સાકરબેન મૂલજી (ઉખેડા)ના પુત્રવધૂ,
દરિયાલાલ, શંભુલાલ, ગં.સ્વ. લક્ષ્મીબેન મોરારજી દાવડા (મુંબઇ), ગં.સ્વ. મૈયાબેન સામજી
કારીઆ (કોટડા-જ.), ગં.સ્વ. સરસ્વતીબેન રામજી અનમ (નખત્રાણા), ગં.સ્વ. ચંદ્રિકાબેન રવિલાલ
સોતા (દેશલપર-વાં.), કાશીબેન વિનોદચંદ્ર પલણ, મંગળાબેન કાંતિલાલ ચંદન (બંને નખત્રાણા),
મનોરમાબેન ભરતભાઇ સોમેશ્વર (કોડાય)ના ભાભી, વિનોદચંદ્ર, ભાવનાબેન પરસોત્તમ સાકરીઆ
(દેશલપર-વાં.), સરલાબેન જગદીશકુમાર જોબનપુત્રા (નખત્રાણા)ના માતા, ગીતાબેનના સાસુ,
પ્રિન્સ, હેમાલીના દાદી, ગીતા, દીપ્તિ, મનીષા, હેતલ, નેહા, સ્વ. જગદીશ, મનોજ, સ્વ.
રિતેષના મોટીમા, યોગિતા, કલ્પેશ, વિભૂતિ, મિહિરના નાની, સ્વ. કાનજી લીલાધર બારૂ (મુરુ)ના
પુત્રી, ઉમરશીભાઇ, રમેશચંદ્ર, દમયંતીબેન અનમ, ચંદુબેન આઇયા (બંને વિરાણી) એકાદશીબેન,
તારાબેન (મુંબઇ)ના બહેન તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 15-1-2025ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, લોહાણા મહાજન વાડી સામે, ભુજ ખાતે.
ભુજ : દેવેન્દ્રસિંહ જ્યોતિસિંહ ચૌહાણ (ઉ.વ. 82) તે અમૃતબેનના
પતિ, સ્વ. કેશરબેન દાનસંગજી પરમારના જમાઇ, મિતેષભાઇ (આશાપુરા માઇનકેમ), સંગીતાબેન રાજપૂત,
ભારતીબેન ભાટીના પિતા, જ્યોતિબેન, વિજયભાઇ રાજપૂત, ધીરેન્દ્રસિંહ ભાટીના સસરા, ભવ્યતા
આકાશ સિસોદિયા (ગાંધીધામ), વૈદેહીના દાદા, ભૂમિકા નીરજ મકવાણા (ઓસ્ટ્રેલિયા), સ્વ.
આદર્શ, તેજના નાના, શૌર્ય, મોક્ષ, રુદ્રાંશના પરનાના તા. 13-1-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 15-1-2025ના બુધવારે સાંજે 5થી 6 પડદાભિટ્ટ હનુમાન મંદિર, સંસ્કારનગર,
ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : મૂળ કોટાયના હાલે ગણેશનગર મ.ક.સ.સુ. પરેશ ચૂનીલાલ મોઢ
(ઉ.વ. 55) તે સ્વ. ભાનુબેન ચૂનીલાલ મોઢના પુત્ર, નયનાબેનના પતિ, મહેન્દ્રભાઇ, સ્વ.
દિનેશભાઇ, સ્વ. રમેશભાઇના નાના ભાઇ, ગોદાવરીબેન, રશ્મિબેન, રેખાબેનના દિયર, પોપટલાલ,
અનિલ ભવાનજી મોઢ, સ્વ. કાનજીભાઇ, સ્વ. ચિમનલાલ, સ્વ. વસંતલાલ, પ્રવીણભાઇ ચંદુલાલ મોઢ,
જયાબેન (નલિયા), રમીલાબેન (ભેરૈયા), કમળાબેનના કાકાઇ ભાઇ, ભાવિની જયદીપ (નલિયા), નયનના
પિતા, જિતેશ, કમલેશ, આશિષ, જિજ્ઞેશ, પારસ, વિપુલ, ભાવિકા રાજેશ ડાભી, કલ્પેશ, રોબિન,
જેકિનના કાકા, કોમલ, ધર્મિષ્ઠા, શિલ્પા, જયતીના કાકાજી સસરા, જલદીપ પ્રેમજી (નલિયા)ના
સસરા, વાલજી વાઘજી ગોહિલ (નલિયા)ના જમાઇ, સ્વ. તુલસી, રાજુલાબેન, સવિતાબેનના બનેવી
તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-1-2025ના ગુરુવારે
બપોરે 3.30થી 4.30 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ હોલ, નવા બસ
સ્ટેશનની સામે, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ તેરાના કલ્પનાબેન (મૂળવંતીબેન) તે કાંતિલાલ પરમાર
(પ્રભાત ટાઇમ)ના પત્ની, સ્વ. પાનુબેન હરિલાલ (ઘડિયાલી)ના પુત્રવધૂ, સ્વ. રતનબેન જીવરામભાઇ
હંસોરા (ભુજ)ના પુત્રી, શૈલેશ, સાનુબેન, જ્યોતિકાબેન, જિજ્ઞાબેનના માતા, મહેન્દ્રકુમાર,
મનસુખકુમાર, વિનયકુમાર, લતાબેનના સાસુ, ધ્રુવી, વિવેકના દાદી, સ્વ. વિમળાબેન વિનોદભાઇના
દેરાણી, રમીલાબેન રમેશભાઇ, ગં.સ્વ. જયાબેન જેન્તીલાલના જેઠાણી, સ્વ. સરોજબેન પરેશભાઇ,
કમલેશભાઇના કાકી, મેહુલભાઇ, સ્વ. નયનભાઇ, અમિતભાઇ, વિણાબેન, નીલમબેન, દીપ્તિબેનના મોટાબા,
હર્ષ, મિલાપ, દીપ, દેવાંગ, મૈત્રી, શ્રેયાના નાની તા. 13-1-2025ના અવસાન પામ્યા છે.
બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-1-2025ના સાંજે 4થી 5 ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલ પાછળ,
ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ જવાહરનગરના ગં.સ્વ. પુરાબાઇ હમીરભા લાંધા (ગઢવી)
(ઉ.વ. 86) તે હરિભા, નરસિંહભા, સ્વ. નાગલબેન સામતભા રાબા, ગં.સ્વ. માવલબેન ખીમરાજભા
આલગાના માતા, રમેશભા, રાહુલભા, હિરેનભા, હેમાંગભાના દાદી તા. 12-1-2025ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 16-1-2025ના સાંજે 4.30થી 5.30 રામબાગ રોડ, ડીસી-બે, સોનલધામ
મંદિર, ગાંધીધામ ખાતે.
અંજાર : ભરતભાઇ પ્રાણલાલ શાહ (ઉ.વ. 62) (પૂર્વ નગરપતિ, અંજાર
નગરપાલિકા, ઉપાધ્યક્ષ-કચ્છ જિલ્લા ભાજપ, પૂર્વ ચેરમેન-અંજાર વિકાસ સત્તા મંડળ, માનદમંત્રી-અંજાર
ચેમ્બર ઓફ કોમર્સ) તે સ્વ. દયાબેન-સ્વ. પ્રાણલાલ સાકરચંદ શાહના પુત્ર, સ્વ. શિલ્પાબેનના
પતિ, સ્વ. અંજલિ, દર્શનના પિતા, રસિકલાલ માણેકચંદ મહેતા (માંડવી)ના જમાઇ, પોપટલાલ સાકરચંદ
સંઘવી (માંડવી)ના દોહિત્ર, હનીબેન દર્શન શાહના સસરા, દર્શ, દુવાના દાદા, શાહ હર્ષાબેન,
જગદીશભાઇના ભાઇ, સંગીતાબેન જગદીશભાઇ શાહના દિયર, જયેશભાઇ કેશવલાલ શાહના સાળા, અંકિત,
અંકિતા, પુનિતના કાકા, ડોલી કેવિન ભણસારી, સીમા ભાવિક આહીરના મામા, અમિ અંકિત શાહના
કાકાજી સસરા, દિવા, મયરા, વાણીના નાના, શીતલ સંજય શાહ, છાયા નિલેશ શાહ, લલિત રસિકલાલ
મહેતાના બનેવી, સ્વ. માણેકલાલ સાકરચંદ, સ્વ. નટવરલાલ સાકરચંદના ભત્રીજા, નગિન, સંજય,
મનોજ, કંચન, મધુ, ઊર્મિલા, સ્વ. ઉષા, રંજન, પ્રવીણા, ભારતી, સંગીતા, માયા, દક્ષા, જયશ્રીના
કાકાઇ ભાઇ, દોશી નાનાલાલ ભગવાનજી (અંજાર)ના વેવાઇ તા. 12-1-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા (બંને પક્ષની ભાઇઓ તથા બહેનોની) તા. 15-1-2025ના બુધવારે સાંજે 4 થી
5.30 રાધે રિસોર્ટ, અંજાર-આદિપુર રોડ, અંજાર ખાતે.
અંજાર : ભાવનાબેન બાબુલાલ ચંદારાણા તે બાબુલાલ મૂળજી ચંદાણાના
પત્ની, સ્વ. મૂળજી ગોવિંદજી ચંદારાણાના પુત્રવધૂ, નેહુલ અને નિશાના માતા, અલ્પા, ધર્મેશકુમાર
વસંતભાઇ રાયમંગ્યાના સાસુ, હેમ અને ઉર્વાના દાદી, સિયા, યાત્રી, મિસરીના નાની, સ્વ.
લાલજી શામજી વોરાણીના પુત્રી, ગં.સ્વ. દક્ષાબેન રસિકભાઇ ઠક્કરના ભાભી, અનિતાબેન, પુષ્પાબેન,
પ્રીતિબેન, શાંતુબેન, પ્રજ્ઞા, લક્ષ્મી જિજ્ઞેશ વોરાણી, નિશા ભરત વોરાણીના બહેન, જિજ્ઞેશ,
ગ્રીષ્મા પાર્થ ઠક્કર, શીતલ તરુણકુમાર ઠક્કરના મામી, યશ, દિયા, હેન્સી, પરી, વેદના
ફઇ તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-1-2025ના બુધવારે
સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રાજેન્દ્ર દેવજી કોડરાણી માર્ગ, સવાસર નાકા, અંજાર ખાતે.
(લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી)?દિનેશભાઇ શિવલાલભાઇ રાઠોડ
(ભલસોડ) (ઉ.વ. 73) (નિવૃત્ત એસ.ટી. કર્મચારી) તે સ્વ. સાકરબેન શિવલાલ રાઠોડના પુત્ર,
સ્વ. હરીશભાઇ રાઠોડના મોટા ભાઇ, ચૌહાણ યોગિતાબેન, આશિષકુમાર, મનીષકુમારના પિતા, નીલેશભાઇ
ચૌહાણ, ભાવિનીબેન રાઠોડ, જ્યોતિબેન રાઠોડના સસરા, આરૂશી, કશ્યપ, કાર્તિક, હેત્વિકના
દાદા, ધ્રુવ અને અંજલિના નાના, મહેશભાઇ, અશ્વિનભાઇ, કિશોરભાઇના સાળા તા. 13-1-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-1-2025ના બુધવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર
ક્ષત્રિય (મિત્રી)?સમાજ ભવન ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.
આદિપુર : લાખાભાઈ જખુભાઈ લોચા (ઉ.વ. 69) તે સ્વ. સતીબેન જખુભાઈ
વલાભાઈ લોચાના પુત્ર, સ્વ. ડાહીબેનના પતિ, વિનોદ, પ્રેમીલાબેન જેઠાલાલ કુડેચાના પિતા,
સ્વ. દેવજી નારણ બિજલ, લીલાબેન ભીમજી સંજોટ, કરસન, ભીમજી, ખેંગાર, મોહન, મનજી, નાનબાઈ
કરસન જેપાર, રમીલા દામજી બુચિયા, ભચીબેન વાલજી ચોરાસિયાના ભાઈ, રોહિત, રિયાના દાદા,
મહેશ, કાંતા, કિશન, પાયણ, ભારતી, શાંતિલાલ સંજોટ, ભાવના, કરમશી મંગરિયા, હિના હરેશ
મણોડિયા, દીપા અરાવિંદ મણોડિયા, વૈશાલી કિશોર મણોડિયા, આરતી, નૈતિક, પૂજાના મોટાબાપા,
નામાબેન વિનોદ લોચા, કંકુબેન મહેશ લોચા, જેઠાલાલ પાંચા કુડેચાના સસરા, સ્વ. પાંચા રાજા
સંજોટના જમાઈ, ભીમજી પાંચા સંજોટના બનેવી, ગીતા પ્રકાશ રાઠોડ, ઉર્વશી, ઋત્વિના નાના
તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (દિયાડો) તા. 18-1-2025ના શનિવારે સાંજે
આગરી, તા. 19-1-2025ના સવારે પાણીયારો મેઘમાયા સોસાયટી, પ્લોટ નં. 132 ખાતે.
માંડવી : શકુંતલાબેન શંભુભાઇ માલમ (ઉ.વ. 75) (જીએમબીના નિવૃત્ત
કર્મચારી, માંડવી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન) તે શંભુભાઇ ગાભાભાઇ માલમના પત્ની,
મનીષભાઇ, ભાવનાબેન ગોશિયા, ડોલીબેન ચૂડાસમા, પારસભાઇ (નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન)ના
માતા, સ્વ. જયાબેન લાલજી કષ્ટાના પુત્રી, પરમવીર, ધડકન, હીરના દાદી, અદ્વૈત, કિશન,
ભવાનીના નાની, સ્વ. રામજીભાઇ ગોશિયા, હર્નિશ ચૂડાસમા, તનુજાબેનના સાસુ તા.
13-1-2025ના અવસાન પામ્યા છે. ભાઇઓ તથા બહેનોની પ્રાર્થનાસભા તા. 15-1-2025ના સાંજે
4થી 5 સત્સંગ આશ્રમ, નાના તળાવ પાસે, માંડવી ખાતે.
મુંદરા : હાજિયાણી રોમતબાઇ (ઉ.વ. 82) તે મ. મહમદ ઇસ્માઇલ માંજોઠીના
પત્ની, હાજી અનવર (મુંબઇ), ગફુર, અશરફના માતા, હાજી ગની ઇસ્માઇલના ભાભી, અસલમ, ઇરફાન,
અઝીઝ ઇમરાનના મોટામા, મ. જુસબ સાલેમામદ (મુંદરા), હાજી ગની હાજી હુશેન (ભુજ), હાજી
અબ્દુલ મીઠુ (ભુજ), હારૂન અલીમામદ (ભુજ)ના સાસુ, ઇમ્તિયાઝ, આસીફ, એઝાઝના દાદી તા.
12-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-1-2025ના બુધવારે સવારે 11થી 12
નિવાસસ્થાન સૂર્યા સોસાયટી, મુંદરા ખાતે.
મુંદરા : ભોજાણી યાસ્મીનબેન (જેનુબાઈ) મહમદઅલી (ખોજા) (ઉ.વ.
74) તે ભોજાણી મહમદ અલી અબ્દુલા (સીનુગ્રા)ના પત્ની, ભોજાણી મુસ્તાક, નઝમા સલીમ ઝફર,
ગુલઝાર (પોરબંદર), સરોજ આઝાદ અવડિયાના માતા, સલીમ પ્યારઅલી કાનજી, નસીમ અકબર ભીમાણીના
બહેન, નીઝારઅલી અબ્દુલ્લાહ ભોજાણીના ભાભી તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી
(બેસણું) તા. 14-1-2025ના સાંજે 4થી 5 ખોજા મુસાફર ખાના, પટેલ ફળિયા ખાતેસુખપર (તા.
ભુજ) : ગંગાબેન ગૌરીગર ગુંસાઇ (ઉ.વ. 92) તે સ્વ. ગૌરીગર દામોદરગરના પત્ની, સ્વ. ભવાનગર
કરશનગરના પુત્રી, હિંમતગર (નિવૃત્ત એસ.ટી. મિકેનિક), જેન્તીગર (નિવૃત્ત એસ.ટી. ટ્રાફિક
કન્ટ્રોલર), ભરતગર (પેન્ટર), ધરમગર (એસ.ટી. કન્ડક્ટર), મહેશગર (આશા ઓટો ગેરેજ), પ્રવીણગર
(મેશન)ના માતા, સ્વ. વિશ્રામગર, સ્વ. પચાણગર, સ્વ. રંભાબેન, સ્વ. લક્ષ્મીબેનના ભાભી,
ગં.સ્વ. જમનાબેન વિશ્રામગરના જેઠાણી, સ્વ. રામગર (અંજાર), સ્વ. રતનગર (નાગલપર)ના બહેન,
ભીમગર, ધનગર, નારાણગર (ભુજ), રતનબેન (મુંબઇ), અમૃતબેન (અંજાર), ઉષાબેન (મુંબઇ), સવિતાબેન
(મુંબઇ)ના મોટીમા, ભાવિકગર (બી. કે. મસાલા), રાહુલગર (ગુરુ ઓટો), જયેશગર, આરૂષગર, હિનાબેન,
પૂનમબેન, બીનાબેન, મિત્તલબેન, ડિમ્પલબેન, અંજનાબેન, આશાબેન, લક્ષ્મીબેન, આરતીબેન, શિલ્પાબેનના
દાદી તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-1-2025ના ગુરુવારે સાંજે
4થી 5 કેદારેશ્વર મહાદેવ મંદિર, દરબારવાડી, સુખપર ખાતે તેમજ બારસ તા. 24-1-2025ના શુક્રવારે
નિવાસસ્થાને.
સુખપર (તા. ભુજ) : નિર્મલાબેન નરભેરામ ગણાત્રા (ઉ.વ. 84) તે
નરભેરામ ગણાત્રાના પત્ની, સ્વ. ભગવાનજી ચાગપારના પુત્રવધૂ, સ્વ. કાશીબેન ધરમશી ઠક્કર
(ખંભરા)ના પુત્રી, ગં.સ્વ. જયશ્રીબેન, સ્વ. યોગેશભાઇ, નયનાબેનના માતા, સ્વ. રાજેન્દ્રભાઇ
કોટક, પ્રેમિલાબેન, સુરેશભાઇ ભલ્લાના સાસુ, ભક્તિના દાદી, વિભૂતિ અને સંજયના નાની,
પંકજભાઇ, કુંજલબેનના નાનીસાસુ, સ્વ. વિઠ્ઠલદાસ (રાયપુર), રમેશભાઈ (રાયપુર), સ્વ. કિશોરભાઇ (રાયપુર), ભારતીબેન (બાંધા), સ્વ.
નીલમબેન (ગોંદિયા)ના બહેન, સ્વ. પુષ્પાબેન પ્રેમજીભાઇ ગણાત્રાના દેરાણી, મહેશભાઇ, હરીશભાઇ,
હિંમતભાઇ, કિરીટભાઇ, સ્વ. જ્યોતિબેન, ભારતીબેનના કાકી, સ્વ. લક્ષ્મીબેન નાનજી ઠક્કર,
સીતાબેન ઠાકરશી ઠક્કર (નખત્રાણા), દમયંતીબેન ડાયારામભાઇ ઠક્કરના ભાભી, સ્વ. કુસુમબેન,
ઇલાબેન, કલ્પનાબેનના નણંદ તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
15-1-2025ના બુધવારે સાંજે 4થી 5 સુખપર લોહાણા
સમાજવાડી, સુખપર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
કેરા (તા. ભુજ) : ઝહેરાબેન મુર્તુજાઅલી જેરાજ (ઉ.વ. 65) તે મુર્તુજાઅલી
હાજી અલીમામદ જેરાજના પત્ની, અલીમામદ ફાઝલના પુત્રી, હાજી અલીમામદ હાજી જેરાજના પુત્રવધૂ,
ઝૈનુલ (જે. જે. ટેલિકોમ)ના માતા, હુશેનભાઇ (લંડન), શબ્બીરભાઈ, મ. મુસ્તુફાભાઈ, મોહમદભાઈ
(લંડન), સજ્જાદભાઈ (જે. જે. ફૂટવેર )ના ભાભી, મ. હુશેનભાઈ, મ. મુશ્તાકભાઈ, મ. મોહમદરઝાભાઈના
બહેન, મોહસીન શેરઅલી (એમ. કે. સ્ટોર)ના વેવાણ તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
(બેસણું) તા. 15-1-2025ના બુધવારે સવારે 11.30 કલાકે ખોજા શિયા ઇશના અશરી મસ્જિદ, ઈમામ
બારગાહ હોલ, કેરા ખાતે.
નાના વરનોરા (તા. ભુજ) : રોમતબેન અબ્દુલ અબડા (ઉ.વ. 54) તે ઓસ્માણ,
મામદ, સુલતાન, અલ્તાફના માતા, જુસબભાઇ અબડા (માજી સરપંચ), ઇબ્રાહિમના ભાભી, અબડા ફકીરમામદ,
મામદ, આમદ ભચુના બહેન તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. તાજિયત ત્રણ દિવસ તા. 13,
14, 15-1-2025ના નિવાસસ્થાને નાના વરનોરા ખાતે.
ફરાદી (તા. માંડવી) : રાજગોર ભરતભાઇ રવજી (ઉ.વ. 76) તે સ્વ.
પૂરબાઇ રવજીના પુત્ર, સ્વ. રુક્ષ્મણિબેન તથા લક્ષ્મીબેનના પતિ, સ્વ. મંગલદાસ રવજી પેથાણીના
ભાઇ, સંજય, ચેતન, નીલેશના પિતા, નયના સંજયભાઇ, મધુબેન ચેતનભાઇ, ભૂમિ નીલેશભાઇના સસરા,
હર્ષિલ, ધ્રુવીલ, ક્રિશ, હેન્સી, ધ્વની, વંશના દાદા, ભારતીબેન ભગવાનજી વ્યાસ, ગં.સ્વ.
વનિતા જેન્તીલાલ નાગુ, ગં.સ્વ. લક્ષ્મીબેન અમૃતલાલ ભટ્ટ, ધર્મિષ્ઠાબેન મનોજભાઇ જોષી,
મીનાબેન દિનેશ મોતા, ગીતાબેન દીપકભાઇ મોતા, સ્વ. સરસ્વતીબેન તુલસીદાસ મોતા, સ્વ. વિજય,
અશ્વિનના કાકા, ગં.સ્વ. ગીતાબેન, પ્રતિમાબેનના કાકાસસરા, સ્વ. દયારામ મૂરજી મોતા (મસ્કા),
ખીમજી પ્રેમજી મોતા (બાગ)ના જમાઇ, સ્વ. કાન્તિલાલ, શંભુલાલ, સતીષ, પ્રફુલ, નારાણ, કમળાબેન
ઉમિયાશંકર (ફરાદી), ભાવનાબેન શંભુલાલ (પત્રી), મંજુલાબેન રાજેશભાઇ (ફરાદી), સ્વ. ભાનુબેન
જયેશભાઇ (ગુંદિયાળી)ના બનેવી તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
15-1-2025ના બુધવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, ફરાદી ખાતે તેમજ સાસરા પક્ષની તા.
15-1-2025ના બપોરે 2થી 4 બાગ રાજગોર સમાજવાડી ખાતે.
કોડાય (તા. માંડવી) : આહીર કાનાભાઇ સેજાભાઇ (ઉ.વ. 83) તે જમનાબેનના
પતિ, સ્વ. વાલાભાઇ, સ્વ. ગંગાભાઇ, સ્વ. લખુભાઇ, ડાયાભાઇ, નારણભાઇ. સ્વ. મોંગીબેન, લખીબેનના
ભાઇ, સ્વ. ગોવિંદભાઇ, શાન્તુબેન, હરિભાઇ, મંગલભાઇ, નાનુબેનના પિતા, મયૂર, કિરણ, અંકિતા,
ભાવિકા, શ્વેતા, રિયાના દાદા તા. 13-1-2025ના અવસાન પામ્યા છે.
દેવપર-ગઢ (તા. માંડવી) : કચ્છ મેવાડા સુથાર હંસાબેન રમેશભાઇ
મિત્રી (ઉ.વ. 64) તે રમેશભાઇ રણછોડ મિત્રીના પત્ની, જીવાબેન રણછોડ સુતારના પુત્રવધૂ,
કેસરબેન ભીમજીભાઇ (નેત્રા)ના પુત્રી, હેતલ રાજેશ સુતાર (માધાપર), સ્વાતી પ્રવીણ સુતાર
(લંડન), પાર્થ (મુંબઇ)ના માતા, વિમળાબેન શિવજીભાઇ, પુષ્પાબેન મોરારજીભાઇના દેરાણી,
ભારતીબેન ભરતભાઇ મિત્રીના જેઠાણી તા. 7-1-2025ના ઘાટકોપર (મુંબઇ) ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 15-1-2025ના બુધવારે સવારે 9.30થી 5 નિવાસસ્થાન દેવપુર (ગઢશીશા)
ખાતે.
બેરાજા (તા. મુંદરા) : હીરજીભાઇ બુધાભાઇ બડગા (ઉ.વ. 61) તે આસબાઇના
પતિ, સ્વ. હાસબાઇ બુધાભાઇ તેજાભાઇના પુત્ર, ધનજી, ભવાનજી, સ્વ. દેવજી, સ્વ. કેશવજી,
સ્વ. હરેશ, સ્વ. નેણબાઇ, નાનુબાઇ, વાલુબાઇના ભાઇ, પ્રકાશ, હિતેષ, ગીતાના પિતા, વાલજી
ભચુ થારૂ (ભુજપુર)ના જમાઈ, નીતેશ કરશન આયડી (ભુજ)ના સસરા, ખીમજીભાઇ, પૂનમચંદ્ર (ભુજ),
સ્વ. મેઘજીભાઇ, ગૌરબાઇ (ફરાદી)ના બનેવી તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન
બેરાજા ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : સોની રતિલાલ ગોવિંદ બારમેડા (ઉ.વ.
90) તે સ્વ. વીરબાઇ ગોવિંદના પુત્ર, સ્વ. લક્ષ્મીબેનના પતિ, મહેશભાઇના પિતા, સોની નારાણભાઇ,
દિવાળીબેન (માનકૂવા), ભાઇલાલભાઇ, દમયંતીબેન (ભુજ)ના મોટા ભાઇ, સ્વ. પરસોત્તમ મોનજી
કોટડિયા (ભુજ)ના જમાઇ, સ્વ. વાલજીભાઇના બનેવી, સ્વ. લક્ષ્મીબેનના નણદોયા, નયનાબેન,
પારૂલબેનના ફુવા, જયદીપ, કુલદીપ, જિગર, અક્ષયના દાદા, અનસૂયાબેનના સસરા, હેન્સી, રાધા,
અનિતા, નેહાના દાદાસસરા, મધુબેન, મણિબેનના જેઠ, પુષ્પાબેન, નયનાબેન, મિતાબેન, ભાવના,
હિના, અલ્પા, કલ્પેશ, પુનિત, નરેન્દ્રના મોટાબાપા, જિજ્ઞા, ક્રિષ્ના, હર્ષાના મોટા
સસરા, હાર્દિક, આરાધ્યાના પરદાદા તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
15-1-2025ના બુધવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, શિવ મંદિર ચોક ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : કડવા પાટીદાર ડાઇબેન રૂડાણી (ઉ.વ.
71) તે મોહનભાઇ ધનજીભાઇ રૂડાણીના પત્ની, રવિલાલ, મહેન્દ્ર (બાબુ)ના માતા, અજયના દાદી,
શાન્તિલાલ ધનજી (ઉલ્લાસનગર)ના ભાભી, રમણીકભાઇના મોટામા તા. 13-1-2025ના અવસાન પામ્યા
છે. સાદડી તા. 15-1-2025ના બુધવારે બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ મંદિર હોલ ખાતે.
સુખપર-રોહા (તા. નખત્રાણા) : લીલાબેન દિવાણી (ઉ.વ. 90) તે દિવાણી
નારણભાઇ ખેતાભાઇના પત્ની, શાંતિભાઇ, સુરેશભાઇ, અમરતભાઇ, ગંગારામભાઇ, કસ્તૂરબેનના માતા,
ખુશાલભાઇ, સાવિત્રીબેન, નિર્મળાબેન, દમયંતીબેન, શારદાબેનના સાસુ, સ્વ. લાછબાઇ, સ્વ.
રામજીભાઇ, સ્વ. લખમશીભાઇ, સ્વ. હીરબાઇના ભાભી, વિનોદ, મહેશ, હિરેન, ભાવેશ, મિનેશ, ચિંતન,
નિકુંજ, હાર્દિક, પ્રિયાબેનના દાદી, વરૂણ, જેનિલ, જનક, ટ્રિવિજ, પર્વ, ધ્યાની, હરીતી,
વેદાંશી, મિશ્વા, નિત્યા, ટ્વિસાના પરદાદી તા. 13-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 15-1-2025ના બુધવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 3થી 5 કડવા પાટીદાર સમાજવાડી,
સુખપર (રોહા) ખાતે.
ભીમાસર-ભુ. (તા. રાપર) : મચ્છુ કઠિયા સઇ?સુતાર પીઠડિયા ધરમશીભાઇ
મૂળજીભાઇ (ઉ.વ. 78) તે શાન્તાબેનના પતિ, સ્વ. રવજીભાઇ ભૂરાભાઇ (મુંબઇ)ના બનેવી, સ્વ.
વેલજીભાઇ, સ્વ. સાકરબેન, સ્વ. ગોદાવરીબેન, સ્વ. કુંવરબેન, સ્વ. વીરૂબેનના નાના ભાઇ,
નયનાબેન ઇશ્વરભાઇ (આદિપુર), નીમુબેન દીપકલાલ (ગાંધીધામ), નરેશભાઇ, હાર્દિકભાઇના પિતા,
જયશ્રીબેન, પ્રવીણાબેનના સસરા, મનીષા, કિશન, મંથન, પ્રિયાંશીના દાદા, સુશીલાબેન રમણીકલાલના
કાકા તા. 9-1-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તથા મોરિયા તા. 20-1-2025ના સોમવારે
નિવાસસ્થાને ભીમાસર ખાતે.ઐ
સેલારી (તા. રાપર) : સાધુ કલ્યાણદાસ વિઠ્ઠલદાસ (ઉ.વ. 70) તે
હંસાબેનના પતિ, સ્વ. દિવાળીબેન વિઠ્ઠલદાસના પુત્ર, સ્વ. ગોરધનદાસ મનહરદાસના જમાઇ, રામપ્રસાદ
વિઠ્ઠલદાસના ભાઇ, રમેશ, ગૌતમ, ભારતી, કલ્પનાના પિતા, પરસોત્તમ કરશનદાસ ગઢિયાના ભાણેજ,
મહેશ, પ્રકાશ, સુરેશના મોટાબાપા, ભાવનાબેન, કૌશલ્યાબેન, મુકેશકુમાર, પ્રવીણકુમારના
સસરા, લક્ષ્મીબેન, પ્રેમુબેન, જયશ્રીબેનના મોટા સસરા, ભક્તિબેનના દાદાજી સસરા, પારસ,
રિદ્ધિ, સિદ્ધિ, માનીતી, ગૌરવ, અંજલિ, ખુશી, જાનકી, દિવ્યા, સાક્ષી, શિવમ, વિવેક, રાધિકા,
જીવિકા, જીનલ, રામ, પ્રિન્સી, દયા, હસ્તિના દાદા અવસાન પામ્યા છે. આગરી તા.
19-1-2025ના રવિવારે મોરિયા તથા લૌકિકક્રિયા તા. 20-1-2025ના સોમવારે નિવાસસ્થાને.
લાખણિયા (તા. અબડાસા) : ઓઢેજા હાજિયાણી ફાતેમાબાઈ હાજી અબ્દુલા
તે ઓઢેજા અબ્ધ્રેમાન, મ. ઓસમાણ, હુસૈન અને આમદના માતા તા. 13-1-2025ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 15-1-2025ના બુધવારે સવારે 10.30થી 11.30 લાખણિયા જમાતખાનામાં.