• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : કચ્છી પરજિયા પટ્ટણી સોની જ્ઞાતિ સોની પુષ્પાબેન (ઉ.વ. 67) તે પ્રમોદ મૂળજી સુરૂના પત્ની, સ્વ. મુલબાઇ મૂળજી શામજી સુરૂ (માનકૂવા)ના પુત્રવધૂ, ગં.સ્વ. ગોદાવરીબેન ધનજી વેલજી ધકાણના પુત્રી, સ્વ. વિપીનચંદ્ર, પ્રવીણભાઇ, દમયંતીબેન મનોજકુમાર કોંઢિયા, જ્યોતિબેન પ્રેમજી ધકાણ, લક્ષ્મીદાસ દામોદર સુરૂના ભાભી, પ્રતિક, કુંજન હેતલ સોની, સંધ્યા અમિત વાયા, ભાવના મિતેષ થલેશ્વર, જૈમિની મનન ધકાણ, ભૂમિકાના માતા, મંજુલાબેન, પ્રજ્ઞાબેનના જેઠાણી, અશ્વિન, નિખિલ, દિલુક્ષા મોહન થલેશ્વર, અરવિંદ, વર્ષા જિજ્ઞેશ છટપોખ્યા, રેખા નિશાંત ચાલ્લા, રૂપા પ્રશાંત ધકાણ, અજયના મોટામા, જય, શીતલ વિશાલ રાણપરાના મામી, અરવિંદભાઇ, જગદીશભાઇ, હિતેષભાઇ, કેતનભાઇ, રશ્મિ ધીરજલાલ ધકાણ, શિલ્પા સંજય સાગરના બહેન, અનસૂયાબેન, ભારતીબેન, રિદ્ધિબેન, ઉષાબેનના નણંદ, પવન, વિધિ, કશિશ, માહી, કનીશા, ઝીવાના નાની, જયદીપ, કુલદીપ, રોશની નેહલ બંધણધકાણ, પ્રેરણા ધર્મેન્દ્ર થલેશ્વર, કિશન, વિવેક, ખુશાલી, પ્રિયંકાના ફઇ, પારસ, મેહુલ, રાજુ, દીપલના માસી તા. 10-1-205ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-1-2025ના સોમવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : છોટાલાલ કેશવજી સલાટ (ઉ.વ. 86) તે જશવંતીબેનના પતિ, રાજેશ, રસિક (રસિક સ્ટીલ ફર્નિચર), બિપીન, ગીતાના પિતા, સ્વ. ગુલાબશંકરભાઇ, સ્વ. મણિલાલભાઇ, સ્વ. માણેકબેન, સ્વ. મુક્તાબેન, સ્વ. ઝવેરબેન, સ્વ. નબુબેન, નિમુબેનના ભાઇ, હીરાલાલભાઇ રવજીના જમાઇ, દીપાબેન, રમીલાબેન, વંદનાબેન, ભરતભાઇના સસરા, બિનિત, વિવેક, નીકિતા, કવિતા, જય, યશ, હેતા, એકતાના દાદા, ઉર્વશી અને જિગરના નાના, ચાર્મીબેન, અલ્પેશ, નિકુંજ, પ્રશાંત, નીલયના દાદાસસરા તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-1-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 સલાટ જ્ઞાતિની વાડી, ડાંડીવાળા હનુમાન મંદિરની બાજુમાં, ભીડ ગેટ, ભુજ ખાતે.

ભુજ : મૂળ વિસનગરના ચિંતન હસમુખલાલ સલાટ (શિક્ષક ખેતાબાપા હાઇસ્કૂલ-વિથોણ) તે સ્વ. હસમુખલાલ અને ધર્મિષ્ઠાબેનના પુત્ર, પ્રિયંકા (શિક્ષિકા સામત્રા પ્રાથમિક શાળા)ના પતિ, જૈનમના પિતા તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-1-2025ના સાંજે 5થી 6 કતિરા પાર્ટી પ્લોટ હોલ, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : જગદીશભાઇ અમરચંદ દોશી (ઉ.વ. 84) તે સ્વ. ભચીબેન અમરચંદ દોશીના પુત્ર, રમાબેન (રમીલાબેન)ના પતિ, મયૂરભાઇ, જિગરભાઇ (મયૂર જ્વેલર્સ)ના પિતા, સ્વ. કેસરબેન ચૂનીલાલભાઇ મોરબિયા (માંડવી)ના જમાઇ, નયનાબેન, ડિમ્પલબેનના સસરા, કિંજલ, હનીશા, તીર્થના દાદા, ઝુબીન અશોકભાઇ વોરાના દાદાસસરા, સ્વ. નાનલાલભાઇ, સ્વ. હરિલાલભાઇ, સ્વ. શિવચંદભાઇ, સ્વ. ચંદુભાઇ (કીર્તિ સ્ટોર), હિંમતભાઇના ભાઇ, સ્વ. જેન્તીભાઇ, હરસુખભાઇ, સ્વ. વિજયભાઇ, સ્વ. હરીશભાઇ, વસંતભાઇ, સ્વ. મંજુલાબેન, સ્વ. માલતીબેન, વાસંતીબેન, વિણાબેનના બનેવી તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-1-2025ના સોમવારે સાંજે 4થી 5 ડોસાભાઇ જૈન ધર્મશાળા પ્રથમ માળે, હેડ પોસ્ટ ઓફિસ સામે, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. રુક્ષ્મણીબેન (ઉ.વ. 93) તે સ્વ. ગંગાગિરિ જીવણગિરિ ગુંસાઇના પત્ની, સ્વ. કેશરબેન શંભુગિરિ ગુંસાઇ (મુંદરા-હરિબાગ)ના પુત્રી, ભરતગિરિ, ભૂપેન્દ્રગિરિ (માધાપર), ગં.સ્વ. મંગળાબેન મનસુખગિરિ (બિદડા), ગં.સ્વ. ચંદ્રિકાબેન વિનોદગિરિ (દુધઇ), વસંતબેન પરષોત્તમગિરિ (ભુજ), જ્યોતિબેન મોહનગિરિ (દેવપર-યક્ષ)ના માતા, મનોરમાબેન (જયશ્રીબેન), રીટાબેનના સાસુ, સોનલબેન પ્રફુલપુરી (અંજાર), નિકુંજગિરિ (ભુજ), કશ્યપગિરિ (માધાપર)ના દાદી, જિતેન્દ્રગિરિ, સ્વ. ઉમેશગિરિ, શિલ્પાબેન વસંતગિરિ (વિરાણી), અંજનાબેન દિલીપગિરિ (ભુજ), શૈલેષ, ભાવેશ, ધર્મેન્દ્ર, રશ્મિબેન જયેશગિરિ (ભુજ), સ્વ. જિગર, સ્વ. નિખિલના નાની, ઇશ્વરગિરિ મોતીગિરિ (ભુજ), દિનેશગિરિ દેવગિરિ, દિલીપગિરિ દેવગિરિ (ખંભાત)ના ભાભી, અંજનાબેન નિકુંજગિરિ (ભુજ), પ્રફુલપુરી ત્રંબકપુરી (અંજાર)ના દાદીસાસુ, ધ્રુવાંશગિરિ, વૃષાંકગિરિના પરદાદી તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી-પ્રાર્થનાસભા તા. 13-1-2025ના સોમવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે.

ગાંધીધામ : નાનબાઇ ગચ્ચા (મહેશ્વરી) (ઉ.વ. 68) તે દેવજી સુમાર ગચ્છા (મહેશ્વરી)ના પત્ની, શામજી બુધારામ પારિયા (માંડવી)ના પુત્રી, વેલજીભાઇ ગચ્છાના પુત્રવધૂ, વિનોદભાઇ, પપ્પુભાઇ, રમેશભાઇ, મીનાબેન નાગશી એડિયા (ગણેશનગર)ના માતા, કાંતાબેન, દમયંતીબેન, રાણબાઇના સાસુ, બાબુલાલ પારિયા, ગાંગજીભાઇ પારિયા, લક્ષ્મીબેન, રતનશી કન્નર (માંડવી), સ્વ. વાલબાઇ આસપાર માતંગ (મોટી રાયણ)ના બહેન, દીપાલી, શીતલ, યશ્વી, કશિશ, પાયલ, અવિનાશ, સમીર, ગૌતમના દાદી, શામજી, ખીમજી, ગાંગજી, લખુભાઇ, ભરતના કાકી તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા થઇ ગઇ છે. દીહાળો તા. 15-1-2025ના બુધવારે આગરી તથા તા. 16-1-2025ના ગુરુવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન સપનાનગર, ઘર નં. બી-501, ગાંધીધામ ખાતે.

અંજાર : મૂળ મોરબીના રણજિતસિંહ મૂળજીભાઇ સોલંકી (ઉ.વ. 67) તે સ્વ. પાર્વતીબેન મૂળજીભાઇ સોલંકીના પુત્ર, બકુલાબેનના પતિ, સ્વ. જસીબેન પ્રાગજીભાઇ ડોડિયાના જમાઇ, પરેશ, ભાવેશ, પૂજાના પિતા, સ્વ. દામજીભાઇ, સ્વ. ભૂપતભાઇ, કિશોરભાઇ, સ્વ. નટુભાઇ, રાજેશભાઇ, રમાબેન, દીનુબેનના ભાઇ, હિતેષકુમાર અબડા, પૂનમબેન, ધારાબેનના સસરા, યુવરાજ, તેજસ્વીની, વૈભવના દાદા, મનદીપના નાનાબાપુ, સ્વ. જયાબેન, સ્વ. વર્ષાબેન, પુષ્પાબેન, ગં.સ્વ. કુસુમબેનના દિયર, કુંદનબેનના જેઠ, હરેશભાઇ, ભરતભાઇ, સ્વ. વિજયભાઇ, ધર્મેન્દ્રભાઇ, રમેશ, ચંદ્રકાન્ત, શૈલેષ, નીલેશ, કુલદીપ, કીર્તિના કાકા, જિગર, પાર્થના મોટાબાપુ તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-1-2024ના સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, તુલસી સમોસાની પાછળ, અંજાર ખાતે.

અંજાર : ખત્રી હારેશાબાનુ સાજીદ (આધોઇવાળા) તે ખત્રી સાજીદ અબ્દુલ જબ્બાર (આધોઇવાળા)ના પત્ની, ખત્રી મુનાફ અબ્દુલ જબ્બારના ભાભી, ખત્રી અલીમોહમ્મદ સુલેમાન (ધમડકા)ના પુત્રી, અબ્દુલવાહિદ અલીમોહમ્મદના બહેન તા. 12-1-2025ના વાયેઝ-જિયારત તા. 14-1-2025ના મંગળવારે સવારે 11થી 12 મસ્જિદ-એ-ખિજરા, અંજાર ખાતે.

અંજાર : ખત્રી ઇરફાન અબ્દુલગફુર (સુમરાસરવાળા) (ઉ.વ. 25) તે અબ્દુલગફુર દાઉદના પુત્ર, દાઉદ હાજી અબ્દુલાના પૌત્ર, ઇરશાદ અને તસ્લીમના મોટા ભાઇ તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-1-2025ના બુધવારે સવારે 11થી 12 મસ્જિદ-એ-ખિજરા, અંજાર ખાતે.

માધાપર (તા. ભુજ) : હેમંત નૌતમલાલ જોષી (ઉ.વ. 60) તે સ્વ. નૌતમલાલ રામજી જોષી તથા ગં.સ્વ. તારાબેનના પુત્ર, સ્વ. પ્રવીણાબેનના પતિ, સ્વ. મોહનલાલ રામજી જોષી તથા સ્વ. બચુબેન હરિલાલ જોષીના ભત્રીજા, શરદભાઈ, નિશિદભાઈના નાના ભાઈ, અભિષેક તથા સોનલબેનના પિતા, પૂજાબેન તથા મયંકભાઈના સસરા, મંજુબેન તથા દક્ષાબેનના દિયર, ચંદ્રેશ, ચેતના, હેતલ, પ્રિયંકા, દીક્ષિતના કાકા, દિશાંત, દેવાંશીના નાના, રુદ્ર, હેત, ક્રિષ્નાના દાદા ત. 12-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-1-2025ના સાંજે 4થી 5 બ્રહ્મસમાજ નારાયણ વાડી, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ખાવડાના અશોકકુમાર હંસરાજભાઇ કોટક (ઉ.વ. 56) તે સ્વ. દમયંતીબેન હંસરાજભાઇ કોટકના પુત્ર, સ્વ. મૂલજી માધવજી દાવડા (ખાવડા)ના જમાઇ, ક્રિષ્નાબેનના પતિ, ઉદય, કિશન, દેવના પિતા, વૈદેહી ઉદય કોટકના સસરા, અક્ષરા ઉદયના દાદા, અનસૂયાબેન, ભરતભાઇ ઠક્કર (ભુજ), રસીલાબેન રાજેશભાઇ ગણાત્રા (પાનધ્રો), જયશ્રીબેન કમલેશભાઇ ઠક્કર (કુકમા), સુરેશ મૂલજી કોટક, ચમન મૂલજી કોટક, કિરણ મૂલજી કોટક, સ્વ. રાધાબેન હરિરામભાઇ, પ્રભાબેન નવીનભાઇ, ઇલાબેન પ્રકાશભાઇ, દક્ષાબેન ચેતનભાઇ, વિજયાબેન અરવિંદભાઇના ભાઇ, ચિંતન, જુલી, કાજલ, મીત, મીત, મેહુલ, ઓમના મામા, હિના, રાહુલ, નીકિતા, શિવાંગના મામા સસરા, રાહુલ, હેત્વી, દેવ, વીર, વંશીના કાકા તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષના સાદડી તા. 13-1-2025ના સોમવારે સાંજે 4થી 6 સુરક્ષા સોસાયટી, શંકર મંદિર પાસે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-1-2025ના મંગળવારે સાંજે 4.30થી 5.30 શેઠ ચમનલાલ જેઠાલાલ રામાણી (ભગત) લોહાણા મહાજનવાડી, માધાપર ખાતે.

કોટડા-આથમણા (તા. ભુજ) : જવેરબેન કાંતિલાલ માકાણી (ઉ.વ. 85) તે સ્વ. કાંતિલાલ દેવશી માકાણીના પત્ની, સ્વ. નારણભાઇ, કરસનભાઇ, સ્વ. ચંદુભાઇ, તુલસીભાઇ, મોંઘીબેન, લક્ષ્મવીબેનના ભાભી, સ્વ. જીવરાજ મનજી ભગતના પુત્રી, સ્વ. ગોવિંદભાઇ, સ્વ. ધનજીભાઇ, સ્વ. દેવરામભાઇ, મણિબેનના બહેન, વિમળાબેન, નર્મદાબેન, સાવિત્રીબેન, મંજુલાબેન, સુરેશભાઇ, લીલાબેનના માતા, શાંતિભાઇ, ઇશ્વરભાઇ, પ્રવીણભાઇ, કાંતિલાલ, હરેશભાઇ, સ્વ. પુષ્પાબેન, કાંતાબેનના સાસુ, કાજલ, આશિષ, કોમલના દાદી, શૈલેષ, રમેશ, નરેશ, ધવલ, હિના, મુકેશ, મીના, રિતેષ, ઉમેશ, સતીષ, રિતેષ, હેમલ, હીરલ, અવની, શ્યામના નાની, ડિમ્પલબેન, યાજ્ઞિકકુમાર, તેજસકુમારના દાદીસાસુ તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કોટડા-આખમણા ખાતે.

ગોડપર (તા. ભુજ) : કુંભાર ખતાબાઇ આમદ જીવા (ઉ.વ. 90) તે મ. આમદ જીવાના પત્ની, હાજી મામદ, હાજી ગની, ઇશા, અભુભખરના માતા, અનવર હાજી મામદના દાદી તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-1- 2025ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, ગોડપર ખાતે.

દરશડી (તા. માંડવી) : જાડેજા હઠીસંગજી કરસનજી (ઉ.વ. 80) તે સ્વ. આશાજી, સ્વ. સામતજીના ભાઈ, વિક્રમાસિંહ, બળવંતાસિંહના પિતા, મુરૂભા, મોબતાસિંહ, ભરતાસિંહના કાકા, ભગુભા, ચંદ્રાસિંહના મોટાબાપુ, મહાવીરાસિંહ, અશ્વવંતાસિંહ, અનિરુદ્ધાસિંહ, ઇન્દ્રજિતાસિંહ, શુભરાજાસિંહ, અભયાસિંહ, હંસરાજાસિંહ, કર્મરાજાસિંહ, સુખદેવાસિંહ, જયરાજાસિંહના દાદા તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી વિષ્ણુ સમાજ સમાજવાડી, દરશડી ખાતે.

વિરાણી નાની-ગઢશીશા (તા. માંડવી) : નીતિન નારણ વાસાણી (ઉ.વ. 50) તે નારણભાઈ જીવરાજ વાસાણી અને કાન્તાબેનના પુત્ર, પુષ્પાબેનના પતિ, નર્મદાબેન, લતાબેન અને રાજેશભાઈ ના ભાઈ, વિશા, ધ્રુવી અને લવના પિતા, હીરાબેન દેવજીભાઈ ભીમજીભાઈ (મોમાયમોરા)ના જમાઈ તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 13-1-2025ના સોમવારે સવારે 8થી 11.30 પાટીદાર સનાતન સમાજવાડી, વિરાણી નાની ખાતે.

બિદડા (તા. માંડવી) : ગોસ્વામી વિનયગિરિ મંગલગિરિ (ઉ.વ. 60) તે સ્વ. ગાગાબેન મંગલગિરિના પુત્ર, સ્વ. વિલાસબેનના પતિ, સ્વ. હિંમતગિરિ બલદેવગિરિના પૌત્ર, મંજુબેન વિનોદવન (ભુજ), નિતાબેન મહેશપુરી (નાગપુર), કિરણગિરિ, પ્રકાશગિરિના મોટા ભાઇ, સ્વ. કુંવરબેન પ્રેમગિરિ, ગં.સ્વ. મંગળાબેન, સ્વ. મનસુખગિરિના ભત્રીજા, દીપેશગિરિ, પરેશગિરિ, અંજલિબેન, ડિમ્પલબેનના પિતા, જિતેન્દ્રગિરિ, સ્વ. ઉમેશગિરિ, દમયંતીબેન, જયાબેનના કાકાઇ ભાઇ, કમળાબેન, કંચનબેન, છાયાબેનના જેઠ, લતાબેન, કોમલબેન, વસંતગિરિ (આસરાણિયા), હિતેષગિરિ (હરુડી)ના સસરા, મેહુલ, મયૂરી, દિવ્ય, પ્રિયાંક, જીનલ, શિવાનીના મોટાબાપુ, વંદનાબેન, પ્રિયાબેનના મોટા સસરા, રુદ્ર, જીયા, નિવના દાદા, જીયા, જનક, રાજના નાના, સ્વ. મુલબાઇ ઉમરગર (પુનડી)ના દોહિત્ર, સ્વ. હીરબાઇ ઓધવપુરી (ડોણ)ના જમાઇ તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 14-1-2025ના બપોરે 3થી 4 રામમંદિર, આસંબિયા ચોકડી, બિદડા ખાતે.

મોટા આસંબિયા (તા. માંડવી) : સોલંકી છગનભાઇ ગોવિંદજી તે અમરતબેનના પતિ, સ્વ. જેન્તીભાઇના પિતા, રામાણી કલ્પનાબેન કિશોરભાઇ, ભારાણી સરોજબેન રામસંગજી, રાઠોડ જિજ્ઞાબેન જગદીશભાઇના પિતા, સ્વ. ગંગાબેન અરજણજી રાઠોડના જમાઇ, સ્વ. હીરાલાલ, સ્વ. મોહનભાઇ, સ્વ. રણછોડભાઇ, ગં.સ્વ. મણિબેન શંભુભાઇના ભાઇ તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-1-2025ના નિવાસસ્થાને.

પીપરી (તા. માંડવી) : સંઘાર બાયાંબાઇ અભરામભાઇ ચંદ્રોગા તે સ્વ. અભરામભાઇ ગજણભાઇના પત્ની, રામજીભાઇ, મગનભાઇ, અજબાઇ, જેતબાઇ, પરમાબાઇ, નાથબાઇ, રતનબેનના માતા, સ્વ. અભરામભાઇ નાથાભાઇ સુઇયાના પુત્રી, મમુભાઇ, સ્વ. મગાભાઇ, રતનભાઇના કાકી, હરેશ, પ્રવીણ, હિંમત, નરેન્દ્ર, ભાવના, કાન્તા, રક્ષા, જશોદાના દાદી, સ્વ. તુલસી, સિદ્ધાર્થ, વૈભવ, ઉર્વી, સાક્ષી, ભાગ્યશ્રી, કૃષાંતના પરદાદી તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13, 14, 15 સોમ, મંગળ અને બુધવારે (ત્રણ દિવસ) લોહાર વાડી, બિદડા-પીપરી રોડ ખાતે.

બાયઠ (તા. માંડવી) : ભચીબાઇ ગોવિંદભાઇ મતિયા (ઉ.વ. 95) તે સ્વ. ગોવિંદભાઇ હિજાભાઇ મતિયાના પત્ની, ધનજીભાઇ, વાલબાઇ, દામજીભાઇ, દેવજીભાઇ, સોનબાઇના માતા, ભારાપર (માંડવી)ના સ્વ. વેલજીભાઇ જેપાર, ખમુભાઇ જેપાર, ઉમરશીભાઇ જેપાર, સ્વ. મંગલભાઇ જેપાર, રામજીભાઇ જેપાર, કેશવજીભાઇ જેપારના મોટા બહેન, દિનેશ મતિયા (પૂર્વ સરપંચ-બાયઠ), ચેતન મતિયા, કાનજી મતિયા, ચંદ્રેશ મતિયા, યોગેશ મતિયા, ધર્મેશ મતિયાના દાદી, આર. કે. ગરવા (ભુજ)ના સાસુ તા. 11-1-2025ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા તા. 13-1-2025ના સોમવારે અને 14-1-2025ના મંગળવારે નિવાસસ્થાને.

મોટા અંગિયા (તા. નખત્રાણા) : લુહાર શબાનાબેન (ઉ.વ. 20) તે અલ્તાફ જુમ્મા (રામપરવાળા હાલે નખત્રાણા)ના પત્ની, ઈસ્માઈલભાઈના પુત્રી, અલ્તાફના બહેન તા. 12-1-2025ના અવસાન  પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-1-2025ના મંગળવારે સવારે 10.30થી 11.30 નિવાસ્થાન  મોટા અંગિયા ખાતે.

ભુજ : ઘાંચી ઉમર હાજી (ઉ.વ. 74) તે મહંમદરફીકના પિતા, મ. ફકીરમામદા નાના ભાઇ, અનવરના કાકા, ઘાંચી હુશેન મુશા, ઘાંચી સલીમ, આરીફ, ઇકબાલના મામા, ઘાંચી દાઉદ આમદના કાકાઇ સસરા, અયાન, નિઝામના દાદા તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 13-1થી 1-5 સોમવારથી બુધવાર સુધી સવારે 10થી 11 અને સાંજે 4થી 6 નિવાસસ્થાને ઘાંચી મદરેસા ખાતે.

વર્ધમાનનગર/ભુજોડી (તા. ભુજ) : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ પ્રણય રજનીકાંત મહેતા (ઉ.વ. 54) તે સ્વ. પુષ્પાબેન રજનીકાંત શાંતિલાલ મહેતાના પુત્ર, દક્ષાબેનના પતિ, કરણ અને રાજાના પિતા, દામજી જેઠાભાઇ ભદ્રા (ભાનુશાલી) (જામનગર)ના જમાઇ, બિપીનચંદ્ર શાંતિલાલ મહેતા (માનકૂવા)ના ભત્રીજા, હરેશભાઇ, રાજેશભાઇ, દીપકભાઇ, હીરલબેન, કમળાબેન, સ્વ. હંસાબેન (જામનગર)ના બનેવી, સ્વ. રંજનબેન છોટાલાલ મહેતા, શરદભાઇ ભગવાનજી મહેતા, સ્વ. જશવંતીબેન હીરાલાલ શાહ (અમદાવાદ), નિમુબેન બિપીનભાઇ શાહના ભાણેજ તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-1-2025ના સાંજે 4થી 5 કચ્છી દશા જૈન વણિક જ્ઞાતિ, ભુજ ખાતે.

બિદડા (તા. માંડવી) : સુરેશ નવીન હંસરાજ પોકાર (ઉ.વ. 46) તે સ્વ. હંસરાજ કાનજીના પૌત્ર, ગંગાબેન નવીન પોકારના પુત્ર, જયશ્રીબેનના પતિ, ચેતનના મોટા ભાઇ, હીરાલાલભાઇ, પ્રવીણભાઇ (રત્નાપર), સ્વ. મંજુલાબેન (નાસિક)ના ભત્રીજા, હેતવી, દર્શનના પિતા, ચેતનાબેનના જેઠ, ખુશી, આધ્યાના મોટાબાપા, હીરાલાલ વિશ્રામ ભીમાણી (મેરાઉ)ના જમાઇ તા. 12-1-2025ના કડોદરા અવસાન પામ્યા છે. સાદડી તા. 15-1-2025ના બુધવારે સવારે 9થી 12, બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, બિદડા ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે સુરત કડવા પાટીદાર ગીતાબેન દિનેશભાઇ પોકાર (ઉ.વ. 45) તે દિનેશભાઇ મૂળજીના પત્ની, કાંતાબેન મૂળજીભાઇ પ્રેમજીના પૌત્રવધૂ, ભાનુબેન નારણભાઇ પરવાડિયા (થરાવડા)ના પુત્રી, ભગવતીબેન, લક્ષ્મીબેનના દેરાણી, વિરેન, જલ્પા, જીનલ, રાજ, વંશના કાકી તા. 10-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-1-2025ના સોમવારે સવારે 8.30થી 10, બપોરે 3.30થી 5 નિવાસસ્થાન પાટીદાર સમાજવાડી, વિરાણી મોટી ખાતે.

નલિયા (તા. અબડાસા) : અબોટી બ્રાહ્મણ ગં.સ્વ. દમયંતિબેન કાંતિલાલ જોશી (ઉ.વ. 85) તે કાંતિલાલ પ્રાગજીના પત્ની, સ્વ. વેલબાઈ પ્રાગજીના પુત્રવધૂ, સ્વ. ખીમજી પ્રાગજી તથા સ્વ. પ્રાણશંકર પ્રેમજીના નાનાભાઈના પત્ની, સ્વ. હીરબાઈ, સ્વ. સાકરીબેન, સ્વ. ધીરાબેન, સ્વ. બેનાબેન, સ્વ. ચંચળબેન, સ્વ. લક્ષ્મીબેનના ભાભી, સ્વ. લક્ષ્મીબેન ખીમજી, સ્વ. ભગવતીબેન પ્રાણશંકરના દેરાણી, રમીલાબેન રાજેશ ઠાકર (નલિયા કુમાર શાળા-2)ના માતા, રાજેશ રામજીભાઈ ઠાકર (ગેટકો-નલિયા)ના સાસુ, ભાર્ગવ, ભૂમિના નાની, અમી, સિદ્ધાર્થના નાનીજી, આશાબેન, નૂતનબેન, રાજેશ, હસમુખના કાકી, ચંદ્રિકાબેનના કાકીસાસુ, શુભમ, દ્રષ્ટિના દાદી, આરાધ્યાના મોટાનાની, સ્વ. ભચીબેન ભવાનજી માવજી ભટ્ટના પુત્રી, સ્વ. જમનાદાસ, સ્વ. ચમનલાલના બહેન, સ્વ. મયાબેન, સ્વ. લક્ષ્મીબેનના નણંદ, સ્વ. ચંદુલાલ, રવિલાલ, સ્વ. રાજેશ, રજનીકાંત, રમેશ, સ્વ. મંજુલાબેન, સ્વ. જયશ્રીબેનના ફઈબા, ગં.સ્વ. લક્ષ્મીબેન, રમાબેનના ફઈસાસુ તા. 12-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-1-2025ના મંગળવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, દરિયાસ્થાન, નલિયા ખાતે.

ગોડપર (સરલી, તા. ભુજ) : કુંભાર ખતાબાઈ આમદ જીવા (ઉ.વ. 90) તે મર્હૂમ આમદ જીવાની પત્ની, હાજી મામદ, હાજી ગની, ઈશા, અભુભખરના માતા, અનવર હાજી મામદની દાદી 12/01/2025 (રવિવાર)ના રોજ અવસાન પામ્યા છે. તેઓની વાયેઝ જિયારત તા. 14/01/2025 (મંગળવાર)ના રોજ ગોડપર મુસ્લિમ જમાતખાનામાં સવારે 10થી 11?વાગ્યે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd