• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

દુષ્કર્મ અંગેના કેસમાં ભુજના ધારાશાત્રીએ અરજી પરત ખેંચી

ભુજ, તા. 18 : દુષ્કર્મ અને જાતીય સતામણી અંગે નોંધાયેલી ફોજદારી ફરિયાદ રદ કરવા માટે અત્રેના ધારાશાત્રી હેનરી જેમ્સ ચાકોએ હાઈકોર્ટ સમક્ષ કરેલી અરજી પરત ખેંચી લીધી છે. અંદાજિત છ મહિના પહેલાં ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. આ પછી હજુ આરોપીની ધરપકડ બાકી છે. એક બાજુ તેના આગોતરા જામીન અરજીની સુનાવણી પેન્ડિંગ છે, તો બીજી બાજુ ફરિયાદ રદ કરવા પણ હાઈકોર્ટમાં ધા નાખી હતી. આ વચ્ચે આરોપી દ્વારા અરજી પરત ખેંચી લેવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang