• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

દારૂ તથા ઘરફોડના ગુનાનો નાસતો આરોપી ઝડપાયો

ગાંધીધામ, તા. 22 : પૂર્વ કચ્છમાં દારૂ તથા ઘરફોડ ચોરીના જુદા-જુદા બનાવોમાં છેલ્લા સાડાચાર વર્ષથી નાસત ફરતા મૂળ રાજસ્થાન હાલે ગુંદાલામાં રહેતા ઈન્દરસિંહ ઉર્ફે ઈન્દ્રસિંહ રામસિંહ રાજપૂતને પોલીસે પકડી પાડયો હતો. આદિપુરના બે, સામખિયાળીના બે તથા ભચાઉ અને સાંથલ મહેસાણાના બનાવોમાં આ શખ્સ નાસતો ફરતો હોત. તેના વિરુદ્ધ અગાઉ થરાદમાં ચાર, દિયોદર તથા સાંતલપુરમાં દારૂ, મારામારી સહિતના ગુના નોંધાયેલા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang