• ગુરુવાર, 04 જુલાઈ, 2024

કચ્છની અદાલતોમાં ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ

ભુજ, તા.1 : સુપ્રીમ કોર્ટની -કમિટિની માર્ગદર્શન મુજબ -કોર્ટ પ્રોજેકટ હેઠળ લોકોને કાથગળ વિના -સેવા કેન્દ્ર આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની સૂચના અન્વયે આજે જિલ્લા અદાલત ભુજ તથા અંજાર, ગાંધીધામ, ભચાઉ, માંડવી, મુંદરા અને નખત્રાણાની કોર્ટમાં -સેવા કેન્દ્રનો આરંભ થયો હતો. -સેવા કેન્દ્રનો હેતુ અરજદારોને પડતી મુશ્કેલી નિવારવા માટે છે જેમાં અદાલતમાં આવતા પક્ષકારોને પોતાનો કેસ કઈ કોર્ટમાં તથા કયા સ્તરે છે તે જણાવી શકાય અને મુશ્કેલી અનુભવાય તે હેતુથી આજે -સેવા કેન્દ્ર ભુજ જીલ્લા અદાલત ખાતે મુખ્ય જીલ્લા ન્યાયાધિશ શ્રી .એલ.વ્યાસ તથા ભુજ બારના સભયો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે માંડવીની સિવીલ કોર્ટમાં જજ કે.. ડાભીના હસ્તે -સેવા કેન્દ્રનો પ્રારંભ થયો હમતો. પ્રસંગે અધિક સિવીલ જજ સ્વાતી રાજવીર, માંડવીબાર પ્રમુખ કે. એન. રાગ, બારના સભ્યો તથા માંડવી કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. - પેપરલેસ -સેવા કેન્દ્રમાં ઉપલબ્ધ -સેવાઓ : -મેઈલ માય કેસ સ્ટેટસ (ઈએમસીએસ) મારફતે ગુજરાતની હાઈકોર્ટ અને જીલ્લા / તાલુકા અદાલતોના તમામ કેસોનું સ્ટેટર, તારીખ અને આગામી સ્થિતિ વગેરે. : કેસ સ્ટેટસ સુનાવણીની આગામી તારીખ અને અન્ય વિગતો વિષે પુછપરછ : અરજકર્તાઓને -સ્ટેમ્પ પેપર / -પેમેન્ટ માટેની ઓનલાઈન ખરીદી પ્રક્રિયા અને તકનીકી માર્ગદર્શન : રજા પરના ન્યાયાધિશો અંગેની પુછપરછ : જિલ્લા કાનુની સેવા સતા મંડળ, હાઈકોર્ટ કાનુની સેવા સમિતિ અને સુપ્રીમ કોર્ટ કાનુની સેવા સમિતિ પાસેથી મફત કાનુની સહાય કેવી રીતે મેળવી શકાય તે અંગેનું માર્ગદર્શન

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang