• રવિવાર, 07 જુલાઈ, 2024

ક્વાર્ટર ફાઈનલમાં કોણ, કોની સામે?

યૂરોકપ ફૂટબોલ ચેમ્પિયનશિપ-2024ની ક્વાર્ટર ફાઇનલ લાઇન અપ તૈયાર થઇ ગઇ છે. ક્વાર્ટર ફાઇનલની મેચ અને 6 જુલાઇના રમાશે. પહેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં સ્પેન અને જર્મનીની ટક્કર થશે, જ્યારે બીજી મેચમાં પોર્ટૂગલ અને ફ્રાંસ આમને-સામને હશે. તા. 6ના ઇંગ્લેન્ડની સામે સ્વિત્ઝરલેન્ડ હશે. ચોથી અને આખરી ક્વાર્ટર ફાઇનલ મેચ નેધરલેન્ડસ વિ. તૂર્કીની હશે. સેમિફાઇનલ મેચ તા. 9 અને 10 જુલાઇએ રમાશે, જ્યારે યૂરોકપનો ફાઇનલ મુકાબલો 14 જુલાઇએ રમાશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang