• બુધવાર, 01 મે, 2024

માંડવીના શખ્સે મહિલા સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

ભુજ, તા.  17 : માંડવીના શખ્સે મહિલા સાથે મિત્રતા કેળવીને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે. અંગે માંડવી પોલીસ મથકે મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી સુમેર અબ્દુલકાદર ઉઠાર (માંડવી) ફરિયાદી સાથે ચારેક માસ પૂર્વે મિત્રતા કેળવીને ત્યાર બાદ લલચાવી-ફોસલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. માંડવી પોલીસે કલમ 376 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang