ભુજ : જગદીશભાઇ નાથાલાલ વાઘેલા (ઉ.વ. 62) (નિવૃત્ત પાણી પુરવઠા બોર્ડ
અધિકારી) તે સ્વ. નાથાલાલ જીવાભાઇ વાઘેલા અને ચંદનબેનના પુત્ર, સંગીતાબેનના
પતિ, દિવ્યા, વિધિના પિતા, મહેશભાઇ, અશોકભાઇ, રંજનબેન,
દક્ષાબેન, મંજુલાબેનના ભાઇ, મહેન્દ્રભાઇ, પ્રદીપભાઇના સાળા, દક્ષાબેનના દિયર, આરતી, વત્સલના
કાકા, મનસુખભાઇ, ચૂનીભાઇ, શૈલેશભાઇ સોલંકીના બનેવી તા. 8-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-3-2025ના સોમવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન ભુજ ખાતે.
આદિપુર : રિશીકુમાર ઉમરાણિયા (ઉ.વ. 47) (મૂળ માંડવી હાલે મલાડ મુંબઇ)
તે સ્વ. ત્રિવેણીબેન (શિક્ષિકા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ) તથા કાંતિલાલભાઇ (ઓમકાર સ્ટુડિયો-ગાંધીધામ)ના
પુત્ર, સ્વ. મણિબેન કરશનદાસના પૌત્ર, જીનલબેનના પતિ, પર્લના પિતા, નિકિતાબેન,
કૌશિક, યામિની લલિતકુમાર, જસ્મીના રાજેશકુમાર, હેતલ ભાવેશકુમાર, જેમિકા રૂપેશ રાડિયા (લેસ્ટર), પૂનમ નીરવ શાહ (લંડન),
સચિન, હર્ષ, મિલાપ,
કિશન, દીપ, ચાંદનીના ભાઇ,
સ્વ. કાશીબેન જેરામભાઇ ચાવડાના દોહિત્ર, ગં.સ્વ.
મંગળાબેન શિવલાલ, ગં.સ્વ. કમળાબેન પ્રભુલાલ (દિલ્હી),
દમયંતીબેન જયંતીલાલ (મુંબઇ), હસ્મિતા રમેશચંદ્ર
(લેસ્ટર), ઉષાબેન પ્રદીપભાઇ (માધાપર), શાનુબેન
મહેન્દ્રભાઇના ભત્રીજા, જાગૃતિ, લીનાના
દિયર, જુલી, હર્ષિતાના જેઠ, વીર, શિવાંશ, શ્રીસાના કાકા,
સ્વ. સુંદરબેન મગનલાલ દેઢિયાના પૌત્રી જમાઇ, સ્વ.
ચંદ્રિકાબેન મૂલચંદભાઇ દેઢિયાના જમાઇ તા. 4-3-2025ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ તથા બહેનો
માટે) તા. 9-3-2025ના રવિવારે સાંજે 5થી 6, કચ્છી ગુર્જર લુહારવાડી, કપીલમુનિ આશ્રમ પાસે, એસ.ટી. બસ સ્ટેશન સામે,
આદિપુર ખાતે.
માંડવી : આગરિયા હાજિયાણી જલુબાઇ કાસમ (ઉ.વ.72) તે ઇકબાલ, અસલમના માતા, હાજી હસનીભા,
અબ્દુલસતાર, હાજી લિયાકત અલી, મુસ્તાકના બહેન, હાજી બુઢા આગરિયાના સાસુ તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 10-3-2025ના સોમવારે અસર નમાજ બાદ દાદલીમા
દરગાહમાં વિન્ડફાર્મ રોડ, માંડવી ખાતે.
માંડવી : વાલીબેન દેવજી હોદાર (ખારવા) (ઉ.વ. 91) તે સ્વ. મોંઘીબેન ભવાન મોતીવરસના
પુત્રી, સ્વ. દેવજી રામજી હોદારના પત્ની, સ્વ. રાધાબેન પરસોત્તમ મોતીવરસના ભત્રીજી, સ્વ. દામજીભાઇ,
સ્વ. લીલાધરભાઇ, સ્વ. માવજીભાઇ, સ્વ. લાલજીભાઇ, સ્વ. સોમીબેન, સ્વ.
રતનબેન, સ્વ. બબીબેનના ભાભી, સ્વ. શાંતાબેન,
સ્વ. મીરાબેન, ગં.સ્વ. રસીલાબેન, ગં.સ્વ. નીમુબેનના જેઠાણી, ગં.સ્વ. જ્યોત્સનાબેન,
વિપિનભાઇ (માંડવી નગરપાલિકા નિવૃત્ત કર્મચારી), નરેશભાઇ, વિજયભાઇના માતા, કમલાબેન
(નિવૃત્ત શિક્ષિકા), પ્રવીણાબેન, લીલાવંતીબેન
(શિક્ષિકા શિશુમંદિર-બિદડા), સ્વ. ભાણજીભાઇ ધાયાણીના સાસુ,
રીતેશ, ભારત, સેજલ,
ભાવિન, સાગર, હીનલના દાદી,
વિશાલ, પુનિતના નાની, હંસરાજભાઇ,
અશોકભાઇ, દીપકભાઇ (અશોક પ્રિન્ટિંગ), પરેશભાઇ (સાગર સ્ટુડિયો), વિપુલભાઇ (શૌર્ય મેડિકલ),
વિનેશભાઇ, ચંપકભાઇ, કાંતિભાઇ,
સ્વ. રવિલાલભાઇ, મંજુબેન, સવિતાબેન, જયાબેન, જાસ્મીનબેન,
હંસાબેન, કલ્પનાબેન, ગીતાબેન,
ગં.સ્વ. મનીષાબેન, અરુણાબેન, દીપાબેન, સ્વ. હેમલતાબેન, સાવિત્રીબેન,
સ્વ. ગૌરીબેન, સવિતાબેન, નલિનીબેન, હષિદાબેનના મોટી મા, ચંદ્રિકાબેન, અનિલાબેન, રીનાબેન,
ઝંખનાબેન, જિજ્ઞાબેન, કવિતાબેન,
જ્યોતિબેન, દક્ષાબેનના મોટા સાસુ તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-3-2025ના સોમવારે સાંજે 4થી 5 માંડવી શહેર મધ્યે રામેશ્વર વાડી, ખારવા પચાડામાં ભાઇઓ તથા બહેનોની.
માંડવી : કેશરબેન ગોરધનદાસ પઢારિયા (ઉ.વ. 85) તે રણછોડ કરશન આસોડિયા (અંજાર)ના
પુત્રી, ચેતનાબેન, પ્રતિમાબેન,
ઉષાબેન, રેખાબેન, રોહિતભાઇ
(ભીખો), કલ્પનાબેનના માતા, પ્રવીણ પ્રેમજી
પિત્રોડા (માધાપર), વિનોદ દામજી ઉમરાણિયા (કટક), વિજય હરિલાલ હંસોરા (મુંદરા), ભરત દેવજી વાઘેલા (અંજાર),
વિનોદ કાનજીભાઇ પરમાર (દયાપર), સોનલબેનના સાસુ,
નિધિ, રિદ્ધિ, સ્વ. વિષ્ણુ
(કાનો), યશના દાદી, વિશાલ, ધવલના દાદીસાસુ, શાંતિલાલ, સ્વ.
કાંતિલાલ, ભરતના કાકી, બિંદુબેન,
ચેતનાબેનના કાકીસાસુ તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-3-2025ના સોમવારે સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ તળાવની બાજુમાં માંડવી ખાતે.
માંડવી : તેજનારાયણસિંહ દેવરાજસિંહ પટેલ (કુશવાહા) (ઉ.વ.75) (બીએસએનએલ રિટાયર્ડ) તે સ્વ.
માલતીબેનના પતિ, મનોજકુમાર, ધીરેન્દ્રના પિતા, રામનાથસિંહ, રાજેન્દ્રસિંહ, ક્રિષ્નાસિંહના ભાઇ, અક્ષ, રિયા, પ્રિયાંશી,
હેન્સી, વિવેક, વિશાલના દાદા
તા. 5-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા/બેસણું
તા. 10-3-2025ના સોમવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન સહજાનંદ નગર, પ્લોટ નં. 86, અર્ચના સ્કૂલ
પાસે, નીલકંઠ નગરની બાજુમાં માંડવી ખાતે.
રેહા (તા. ભુજ) : થેબા અલીમામદ આમદ તે અનવર, લતીફ, ઇકબાલ, મુસ્તાકના ભાઇ, અબ્દુલ્લાહ, અકબરના
પિતા, કાસમ અબ્દુલ્લાહ, ઇબ્રાહીમ હાજીના
ભત્રીજા, ગની, રમજાનના કાકાઇ ભાઇ,
જુસબ દાઉદ (દહીંસરા)ના જમાઇ તા. 8-3-2025ના અવસાન પામ્યા છે. વાયેજ-જિયારત
તા. 11-3-2025ના મંગળવારે અસર નમાજ બાદ મોટા
રેહા જમાતખાના ખાતે.
મિરજાપર (તા. ભુજ) : મંગળાબેન (ઉ.વ. 64) તે દેવેન્દ્રગરના પત્ની, વિપુલગરના માતા, માલાબેનના
સાસુ, શિવમગર, આરાધ્યાના દાદી, જાદવગર લધુગર (ઢોરી)ના પુત્રવધૂ,
ભચીબેન મોહનગર (ધુણઇ)ના પુત્રી, સ્વ. વાલગર,
સ્વ. લક્ષ્મણગર, સ્વ. ધરમગર, માયાગરના નાના બહેન, સ્વ. સાકરબેન, લીલાવંતીબેન, ધીરુબેનના નણંદ, કિશોર,
સુનિલગર, મહેશગર, ગોદાવરીબેન,
કમળાબેન, સ્વ. ચંદ્રીકાબેનના ભાભી, હીનાબેન આશિષગરના કાકી, ગૌરીબેનના દેરાણી, સુરેન્દ્રગરના નાના ભાઇના પત્ની, જેરામગર, અનોપગર મામાના પૌત્રવધૂ, નીતાબેન, સીતાબેન, સ્વ. જાદવગર, પ્રકાશગર,
સ્વ. કિશોરગર, ઇશ્વરગર, કાંતિગર,
બળવંત, વિઠ્ઠલગર, સ્વ. જેન્તીગર,
મહાદેવગર, શારદાબેન, લક્ષ્મીબેન,
જવેરબેન, મધુબેન, સ્વ. રમેશગર,
સ્વ. વિજયગર, સ્વ. ધીરજગરના ફઇ, બાળગર અશ્વિનગરના માસી તા. 8-3-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 10-3-2025ના સોમવારે 4થી 5 ભીડભંજન મહાદેવ
મંદિર, મિરજાપર ખાતે.
મોટા રેહા (તા. ભુજ) : થેબા અલીમામદ આમદ (ઉ.વ.47) તે અનવર, લતીફ, ઈકબાલ, મુસ્તાકના ભાઈ, અબ્દુલ્લાહ અને અકબરના પિતા, કાસમ અબ્દુલ્લાહ અને ઇબ્રાહિમ હાજીના ભત્રીજા, ગની રમજાનના
કાકાઈ ભાઈ, જુસબ દાઉદ (દહીંસરા)ના જમાઈ તા. 8-3-2025 ના અવસાન પામ્યા છે. વાયેઝ
તથા જિયારત તા. 11-3-2025ના
મંગળવારે સાંજે અસર નમાજ બાદ મોટા રેહા જમાતખાના ખાતે.
ભારાપર (તા. ભુજ) : ચાકી હાજી ઇલિયાસ સાધક (ઉ.વ.65) તે હાજી અલાદીના અને મ. હાજી
જાનમામદના નાના ભાઈ, હાજી સુલેમાન
અને કરીમ (નિરોણા)ના કાકાઈ ભાઈ, મોહમદ આસિમ અને ઓસમાણ ગનીના પિતા,
અહેમદ, અરશદ, અયમાન,
અદનાનના દાદા, મ. નુરમામદ અદ્રેમાન, તાહિર હુસેન અબ્દુલ્લાના કાકા, હાજી રમજાનના સાળા,
અશરફ અને જુનેદના મામા, જુસબ અ. શકુરના સસરા,
મ. હાજી ઇશાક ફતેહમામદના જમાઈ, જુમ્મા ઇશાકના બનેવી,
ઝાહિદ અને જેદના નાના તા. 8-3-2025નાં અવસાન પામ્યા છે. વાયેઝ તથા ઝિયારત તા. 10-3-2025ના સોમવારે સાંજે અસર નમાજ
બાદ મેમણ જમાતખાના, ભારાપર ખાતે.
રતનાલ (તા. અંજાર) : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ અ.સૌ. પુનિતાબેન
જોશી (ઉ.વ. 71) તે મૂળશંકર જોશીના પત્ની, સ્વ. નર્મદાબેન ઝવેરીલાલ જોશીના પુત્રવધૂ
, સ્વ. કુંજલતાબેન બાલાપ્રસાદ
ભટ્ટના પુત્રી, વિનય બાલાપ્રસાદ ભટ્ટ (માધાપર)ના બહેન,
મહેશ, કમલેશ, હર્ષિદા,
મનીષાના માતા, વિનય શંભુલાલ ભટ્ટ, હિતેશ મહેશભાઈ જોશી, દિપાલીબેન, કંચનબેનના સાસુ, ભક્તિ, સેજલ,
રિતિકાના દાદી, ગૌરાંગ, પાર્થવી,
સંકેત, ખુશીના નાની તા. 8-3-2025ના અવસાન પામ્યા છે.
બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-3-2025ના
સોમવારે સાંજે 5થી 6 ઠાકર મંદિર ચોક, રતનાલ ખાતે.
સમાઘોઘા (તા. મુંદરા) : વીરબાઇ તે મેગાભાઇ બારોટના પુત્રી, દેવરાજભાઇ બારોટના ભત્રીજી, નારાણભાઇ બારોટ, નાગશીભાઇ, રાજેશભાઇ
બારોટના બહેન તા. 8-3-2025ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 18-3-2025ના મંગળવારે સમાઘોઘા વાડી ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : જોગી વેલજી વાલજી (ઉ.વ. 67) તે સ્વ. ભરત, વનરાજ, મોહન, ભાવેશ અને રામાબાઇ જગદીશ જોગી (ટોડિયા)ના પિતા, સ્વ.
દેવજી, સ્વ. નારાણ, હરિલાલ, બુધુલાલ, સ્વ. રતનબેન વેલજી, વાલબાઇ
મૂળજી (ટોડિયા), ભાગબાઇ જેન્તી (નખત્રાણા)ના ભાઇ, ધનજી દેવજી, ચંદુલાલ નારાણના કાકા, ગોવિંદ બુધુલાલ, રમેશ હરિલાલના મોટા બાપા, અજય, ઉમિયાના દાદા તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. આગરી અને
દસાવો તા. 9-3-2025ના રવિવારે તેમજ ઘડાઢોળ તથા
તા. 10-3-2025ના સોમવારે નિવાસસ્થાન જોગીવાસ
(જીએમડીસી હાઇસ્કૂલ) વિરાણી ખાતે.
કોટડા (જ.) (તા. નખત્રાણા) : સોઢા ખતુબાઇ ઇસ્માઇલ (ઉ.વ. 102) તે મ. વેલાભાઇ, મ. આધમભાઇ, હુસેનભાઇ
(અખબાર વિતરક), ઉમરના માતા, ગની (રિપોર્ટર),
રફીક, રીજવાન, ઇમરાન,
ઇરફાન, મજીદના દાદી, મ. સોઢા
રમજુ સુલેમાન (જિંજાય), મ. ઇસ્માઇલ સાલેમામત નોતિયાર (નલિયા)ના
સાસુ તા. 7-3-2025ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 9-3-2025ના
સાંજે 6થી 7 ઇમામચોક કોટડા (જ.) ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : સારસ્વત બ્રાહ્મણ જોષી પ્રતાપશંકર
મૂલશંકર સોનપાર (ભાગવતાચાર્ય જ્યોતિષ) (ઉ.વ. 95) તે સ્વ. જેઠીબેન મૂલશંકર કાનજીના પુત્ર, સ્વ.
દમયંતીબેન લક્ષ્મીશંકર બોડા (અંજાર), સ્વ. જયાબેન નારણદાસ ગાવડિયા
(વિરાણી)ના ભાઇ, સ્વ. શાંતાબેનના પતિ, વિનોદચંદ્ર
(નખત્રાણા તા. ખ.વે. સંઘ જોશીભાઇ), શશિકાંત (પોસ્ટ માસ્તર-અમદાવાદ),
ગં.સ્વ. પ્રતિમાબેન પ્રદીપભાઇ કીતા (મુંદરા)ના પિતા, સ્વ. મૈયાબેન વિઠ્ઠલદાસ માવજી ખીંયરા (આદિપુર)ના જમાઇ, સ્વ. શંકરલાલ, સ્વ. રામજીભાઇ, સ્વ.
બકુલભાઇના બનેવી, શિલ્પાબેન, જાગૃતિબેન,
સ્વ. પ્રદીપભાઇ કીતા (મુંદરા)ના સસરા, કૃષ્ણકાંત (એચડીએફસી બેન્ક),
મૃદુલ, જિજ્ઞેશ, આદિત્યના
દાદા, દિવ્યાબેન, વિધિબેનના દાદા સસરા,
જિગર, પૂજાબેનના નાના, શ્રેયસકુમાર,
વૈશાલીબેનના નાના સસરા તા. 8-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-3-2025ના સોમવારે બપોરે 4થી 5.30 દરિયાલાલ લોહાણા મહાજનવાડી મોટી વિરાણી ખાતે.
દનણા (તા. નખત્રાણા) : સોઢા હિતેશસિંહ (ઉ.વ. 16) તે ગુલાબસિંહ ગોળધરજીના પુત્ર, કોરધરજી ચનુભાના પૌત્ર, સ્વ. રાણુભા ચનુભા, ધીરુભા ચનુભા, વેસુભા ચનુભાના ભાઇના પૌત્ર, ચંદુભા, દિલીપસિંહ, મહિપતસિંહ, ભરતસિંહ,
રાજદીપસિંહ, નવસિંહ, ભરતાસિંહના
ભત્રીજા, શક્તિસિંહ, જયવીરસિંહ,
કાવ્યરાજસિંહ, વીરમસિંહ, રુદ્રરાજસિંહના ભાઇ, જાડેજા બળુભા માનસંગજી (કોટડી મહાદેવપુરી)ના
ભાણેજ તા. 8-3-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.
ભચાઉ : મંજુલાબેન (મોંઘીબેન) તે રતિલાલ પરબતભાઇ મિત્રી (પ્રજાપતિ
વારૈયા-જી.ઇ.બી. નિવૃત્ત)ના પત્ની, સ્વ. કાનજીભાઇ ભચુભાઇ કોરડિયા (મેઘપર-ભચાઉ)ના પુત્રી, મીનાબેન, અલ્કાબેનના માતા, સ્વ.
ધરમશીભાઇ (અંજાર), સ્વ. બચુભાઇ (કલોલ), સ્વ. વેરશીભાઇ (ભચાઉ), મોહનભાઇ (માધાપર), જશવંતીબેનના ભાભી, ગં.સ્વ. મોંઘીબેન (અંજાર),
સ્વ. શાંતાબેનના દેરાણી, ગં.સ્વ. પ્રેમીલાબેન
(ભચાઉ), હંસાબેન (માધાપર)ના જેઠાણી, રજનીકાંત,
દીપકભાઇ, ભરતભાઇ, હીનાબેન,
સ્વ. રમેશભાઇ, જગદીશભાઇ, ભરતના કાકી, દિલીપભાઇ, મયૂરભાઇ,
લતાબેન, રક્ષાબેન, પ્રજ્ઞાબેન,
નીલેશભાઇ, ચંદ્રેશભાઇ, હેતલબેન,
નીતાબેનના મોટીમા, સ્વ. વિનોદભાઇ, કરમશીભાઇ હાલાઇ તથા ઇશ્વરભાઇ મનજીભાઇ ઓઝાના સાસુ, ડિમ્પલ,
ચંદ્રીકા, અંજલિ, મનોજ,
સાગર, ખુશ્બુ, સોનમ,
નિકુંજના નાની, અદિતી, જતીન,
જીયા, આર્યન, વૃત્તિ,
રૂદ્ર, માન્યા અને સિયાના પરનાની તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
સોમવારે તા. 10-3-2025ના સાંજે 5થી 6 પ્રજાપતિ સમાજવાડી ભચાઉ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
રાજકોટ : મૂળ લીંબડીના ઝાલાવાડ સત્તર તાલુકા બ્રાહ્મણ વિનોદિનીબેન
દિનેશકુમાર ભટ્ટ (ઉ.વ. 81) તે ચૈતન્યભાઇ
ભટ્ટ તથા સુધાબેન ભટ્ટના માતા તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 10-3-2025ના સોમવારે સાંજે 4.30થી 6.30 સુધી નિવાસસ્થાન શિવ શક્તિ, 3, જંકશન પ્લોટ, રાજકોટ ખાતે.
મુંબઇ (પનવેલ) : મૂળ રતડિયાના જીનલ (ઉ.વ.35) તે નીતાબેન નવીનભાઇ કટારિયાના પુત્રવધૂ, ઉમંગ કટારિયાના પત્ની, કાવ્યના માતા, સ્વ. કલાવંતીબેન તુલસીદાસ મહિંધર (બિટ્ટા)ના
પૌત્રી, અરુણાબેન દિલીપભાઈ મહિંધરના પુત્રી, જિજ્ઞા અંકિત બારૂ, સ્વેતા, ભાવિની,
ભાવિક મહિંધર, ડોલી અમર બારૂના મોટા બહેન,
ચંદ્રીકા મહેશ ઇદાલકર, માનસી દિપેશ કટારિયાના ભાભી,
માહીના માસી, ખુશીના કાકી, યશના મામી, આરવની ફઇ, સ્વ. નર્મદાબેન
લીલાધર રાયચન્ના (ભાડિયા)ના દોહિત્રી, કોકીલાબેન પ્રકાશભાઇ,
લતાબેન ભરતભાઇ, રીટાબેન ભરતભાઇના ભાણેજી,
પ્રતિમાબેન જગદીશભાઇ, ચંદ્રબાળાબેન કેશવજીભાઇ,
રમીલાબેન મોહનલાલ, વસંતબેન પ્રદિપભાઇની ભત્રીજી
તા. 7-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 9-3-2025ના
રવિવારે 5.30થી 7 ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુન્ડ (વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)