ભુજ : જગદીશ પ્રસાદ (ઉ.વ. 86) (નિવૃત્ત રેલવે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ-ભુજ) તે રાજેશકુમાર
(સિનિયર લોકોપાઈલટ-રેલવે અમદાવાદ), નરેશકુમાર (સિનિયર સેક્શન ઇન્જિનીયર રેલવે અમદાવાદ), અનુજકુમાર (જનરલ મેનેજર મેનકાઇન્ડ ફાર્મા), અવિનાશકુમાર
(બ્રાન્ચ ઓપરેશન મેનેજર ઇન્ડસઇન્ડ બેંક), અરૂણકુમાર (રોકી) (શિક્ષા
એકેડેમી)ના પિતા તા. 24-2-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-2-2024ના શુક્રવારે સાંજે 5થી 6 આશાપુરા ટાઉનશિપ, શિવનગર, રેલવે સ્ટેશન
રોડ, ભુજ ખાતે.
ભુજ : સુમરા હાજિયાણી સરીફાબાઇ (ઉ.વ. 82) તે હાજી રહેમતુલ્લા નૂરમામદના
પત્ની, કાસમ, અબ્દુલસતાર,
ઝુલેખાબાઇ, હાજિયાણી જેનાબાઇના માતા, હાજી ઉમરભાઇ (સિટી સર્વે નિવૃત્ત),
હાજી સુલેમાન, મુસાભાઇ, અબ્દુલ્લા,
સાલેમામદ, કુલસુમબેનના ભાભી, ફૈઝાન, ફરદીન, ફરહાન, ફોજીયાના દાદી, મ. સમા અબ્દુલ ગફુરમામદ, હાજી સમા અનવર જુસબના સાસુ, સમા શકીલ અહેમદ અબ્દુલ હાફીજના
દાદીસાસુ તા. 24-2-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-2-2026ના સવારે 8.30થી 9.30 બકાલી કોલોની સાર્વજનિક પ્લોટ
મદરેસા, ભુજ ખાતે.
ભુજ : જોગી જીવા કરશન (ઉ.વ. 75) તે લક્ષ્મીબેનના પતિ, પારૂબેન, ભરતભાઇ, દીપકભાઇ,
પ્રભાબેનના પિતા, કલ્પેશ, મીત, અનિલના દાદા, વાલજીભાઇ,
દામજીભાઇ, વિનોદભાઇના કાકા તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. તા. 8-3-2026ના સવારે બારસ અને રાત્રે સંતપાણી.
ગાંધીધામ : શ્યામલાલ જેઠાનંદ મુનશિયાની (પ્રમુખ સંત કંવરરામ
મંડલ ધર્મશાળા અને પૂર્વ નાયબ ઈજનેર જીઈબી-અંજાર)
તે લાજવંતીના પતિ, દીપક,
સ્વ. વિનોદ મુનશિયાની, સંજય, જયા મુનશિયાનીના પિતા, હીના, પ્રીતિ,
અનિતાના સસરા, રોશી, સંજના,
રચિત પ્રીત, રિયાનના દાદા તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-2-2026ના શુક્રવારે સાંજે 5.30 વાગ્યે ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલ પાછળ, ગાંધીધામ ખાતે.
અંજાર : મૂળ માધાપરના હરીશભાઇ પરસોત્તમભાઇ વ્યાસ (ઉ.વ. 60) (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર-ભુજ)
તે સ્વ. ચંદ્રપ્રભાબેન પરસોત્તમભાઇના પુત્ર, સ્વ. લક્ષ્મીશંકર જાદવજીભાઇના ભત્રીજા, લતાબેનના પતિ,
ગં.સ્વ. રૂક્ષ્મણીબેન ચંદ્રશંકર રાવલ (વીડી)ના જમાઇ, સ્વ. લીલાવતીબેન પુષ્પકાંતભાઇ ઉપાધ્યાય, સ્વ. સુરેશભાઇ
(એસ.ટી.), શાંતિલાલભાઇ (નિવૃત્ત-એસ.ટી. ડેપો, ભુજ), સ્વ. જસવંતભાઇ (એસ.ટી.), નીતાબેન હસમુખલાલ રાવલ (મોરબી), સ્વ. મનોજભાઇ (માધાપર)ના
ભાઇ, હેતલબેન, હેમાંગ, માનસીના પિતા, કાર્તિકભાઇ ઉદયભાઇ રાવલ (ખંભરા)ના સસરા,
દિવ્યાંશ, મીસરીના નાના તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 27-2-2026ના
સાંજે 4.30થી 5.30 પલણ મુંડનવાડી, યોગેશ્વર ચાર રસ્તા પાસે, અંજાર ખાતે.
નખત્રાણા : શિવજીભાઇ થાવરભાઇ બડિયા (ઉ.વ. 37) તે થાવરભાઇ અને કુંવરબેનના
પુત્ર, હંસાબેનના પતિ, દિવેન,
યોગેશ, નીતિનના પિતા, ચંપાબેન
ગોપાલ સીજુ (ભુજ)ના ભાઇ, મંગાભાઇ વાલાભાઇ બડિયાના ભત્રીજા,
ઉમર પૂંજા, માલશી બાવા, બેચર
લધા, ધનજી બાવા, ખેંગાર મંગા, કાનજી બાવા, ભરત મંગાના કાકાઇ ભાઇ, મગન બેચરભાઇ કુવટ (ભારાસર)ના જમાઇ તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. બારસ તા.
26-2-2026ના અને તા. 27-2-2026ના ઘડાઢોળ નિવાસસ્થાન નાના
નખત્રાણા ખાતે.
સુખપર (તા. ભુજ) : રાયમા સમીમબેન આમદ (ઉ.વ. 53) તે રાયમા આમદ ઉમરના પત્ની, મ. અલ્તાફ, રફીક,
ઇરફાન, નાજીમના માતા, રાયમા
રફીક કાસમના સાસુ તા. 25-2-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-2-2026 શુક્રવારે અસર નમાજ બાદ નિવાસસ્થાન મફતનગર, સુખપર ખાતે.
વરલી (તા. ભુજ) : સેવક હંસાબેન રમેશદાસ મહારાજ (ઉ.વ. 56) તે રમેશદાસ પુરુષોત્તમદાસજી
મહારાજના પત્ની, બ્રહ્મલીન સંત પુરુષોત્તમદાસજી
બાપુના પુત્રવધૂ, સ્વ. અમૃતલાલ ભીમજી મહારાજ, સ્વ. પોપટલાલ ભીમજી મહારાજ, સ્વ. કાન્તાબેન જયસુખલાલ
વ્યાસના ભત્રીજાના પત્ની, સંત જયંતીદાસજી, જગદીશદાસજી, દિનેશદાસજી, વિનોદદાસજી,
સ્વ. અનિલદાસજી, રાજેશદાસજી, ગં.સ્વ. મંજુલાબેન ભાઇલાલ સાધુ (માધવનગર), સરસ્વતીબેન
દરશથભાઇ કાપડી (માધાપર), ગં.સ્વ. વર્ષાબેન લાલદાસ કાપડી (અંજાર),
પ્રવીણાબેન કરશનજી કાપડી (મિંદિયાળા), સ્વ. પ્રેમિલાબેન
રમેશભાઇ કાપડી (મિંદિયાળા)ના ભાભી, નિકિતાબેન કલ્પેશભાઇ કાપડી
(મિંદિયાળા), ગોપીબેન રવિદાસજી સાધુ (અંજાર), કૃપાલભાઇ મહારાજના માતા, ભાગ્યશ્રીબેનના સાસુ,
વ્રિદાબેનના દાદી, સ્વ. આશારામ સતરામ કાપડી (અંજાર)ના
પુત્રી, સ્વ. સંગીતાબેન મુકેશભાઇ (નાગલપર), કેતનભાઇ કાપડી, કમલેશભાઇ કાપડી (અંજાર)ના બહેન,
લખીરામ સતરામ કાપડી (અંજાર)ના ભત્રીજી તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 27-2-2026ના
સાંજે 4થી 5 નિવાસસ્થાન
નવાવાસ, વરલી ખાતે.
ગોધરા (તા. માંડવી) : શાંતિલાલ માવજીભાઇ ભગત (ઉ.વ. 67) તે સ્વ. ભચીબેન માવજીભાઇના
પુત્ર, રમીલાબેનના પતિ, સ્વ.
કમળાબેન, કિશોરભાઇ, દામજીભાઇ, બાબુભાઇના ભાઇ, સ્વ. પ્રેમજી મૂળજી ચોપડા (જનકપુર)ના
જમાઇ, નીલેશ, દિલીપના પિતા, કલ્પનાબેન, ભાવનાબેનના સસરા, કુશલ,
પ્રિયલ, ગર્વ, માનના દાદા
તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 26 અને 27-02-2026ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5 નિવાસસ્થાન કૈલાસ ફાર્મ, લાયજા-ગોધરા રોડ ખાતે.
કોડાય (તા. માંડવી) : ભરતભાઇ પ્રભુલાલ ગિસ્તા (ઉ.વ. 58) તે સ્વ. કાંતાબેન પ્રભુલાલ
ગિસ્તાના પુત્ર, મુક્તાબેનના પતિ,
પ્રભુલાલ મથરાદાસના પૌત્ર, શીતલબેન સંતોષભાઇ (બિદડા),
મુલેશ (કાનો બરસાન ટેલિકોમ)ના પિતા, સ્વ. લતાબેન,
સ્વ. વિજયભાઇ (માંડવી), હર્ષદભાઇ (નાસિક),
દીપકભાઇ (ડોમ્બીવલી)ના ભાઇ, સ્વ. વીરજી લાલજી સોમેશ્વર
(કોડાય)ના જમાઇ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. હેમરાજભાઇ,
સ્વ. નવીનભાઇ (ગુંદિયાળી)ના ભાણેજ, રાજેશભાઇ (ભજિયાવાળા),
દિનેશભાઇ (ભાલાભાઇ શિવશક્તિ ફરસાણ), રક્ષાબેન હર્ષદભાઇ
(કોઠારા)ના બનેવી, ટિસ્ટી અને મિસ્ટીના દાદા, હેતાલીબેન અને સંતોષભાઇ (બિદડા)ના સસરા, સ્વ. મુક્તાબેન
(મસ્કા), સ્વ. બાલાબેન (ભુજ), સ્વ. રમાબેન
(મુંદરા), સ્વ. મંજુબેન (માધાપર), સ્વ.
રસિકલાલ મથરાદાસ (માંડવી)ના ભત્રીજા, ડિમ્પલ, અલ્પેશ, મયૂર, અરૂણ (ગુંદિયાળી)ના
નાના ભાઇ તા. 24-2-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-2-2026ના શુક્રવારે સાંજે 4થી 5 કોટેશ્વર
મહાદેવ મંદિર, કોડાય ખાતે.
કોકલિયા (તા. માંડવી) : મુરૂભા નાનુભા (ઉ.વ. 69) તે નાનુભા ગાવજીના પુત્ર, રણજિતસિંહ, દશરથસિંહ,
ભરતસિંહના ભાઇ, રઘુવીરસિંહના પિતા, ઇન્દ્રજિતસિંહ, દિલીપસિંહ, મનદીપસિંહ,
જિતેન્દ્રસિંહના મોટાબાપુ, રાજદીપ, જયદીપના દાદા તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-3-2026ના સોમવારે કોકલિયા ખાતે. ઉત્તરક્રિયા
તા. 8-3-2026ના રવિવારે નિવાસસ્થાને.
રાજપર (તા. માંડવી) : દેવઈબેન શામજી આહીર (ગુજરિયા) (ઉ.વ. 78) તે શામજી બિજલ આહીર (ગુજરિયા)ના
પત્ની, લખમશીભાઈ ઉર્ફે લખુભાઈ (તૂફાનવાળા)ના માતા,
બિપિનભાઈ, સાવનભાઈના દાદી તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને રાજપર ખાતે.
બિબ્બર (તા. નખત્રાણા) : પ્રવીણ જોગલ (ઉ.વ. 34) તે નાનબાઇ તથા ખેંગાર થાવરના
પુત્ર, જિતેન્દ્ર, શૈલેશ,
ચંપાબેન (લોડાઇ), ગોવિંદ, નારાણ, પરસોત્તમ, તુલસી,
કાનજી, વિનોદ, જગદીશ,
કિશન, મેહુલ, વિશાના ભાઇ,
પૂજા થાવરના ભત્રીજા, લધાભાઇ કાનજી (નખત્રાણા),
સ્વ. નથુભાઇ કાનજી (ભુજ)ના ભાણેજ તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. બારસવિધિ
26-2-2026, પાણિયારું તા. 27-2-2026ના નિવાસસ્થાન બિબ્બર ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : જોગી મંગલ નારણ (ઉ.વ. 45) તે સ્વ. નારણ વાલજી તથા સ્વ.
ડાઇબાઇના પુત્ર, સ્વ. વાલજી ભીમજી તથા સ્વ.
સોનબાઇના પુત્ર, સ્વ. લક્ષ્મીબેનના પતિ, ઇશ્વરના પિતા, ચંદુલાલ, રવજી,
કિશોરના ભાઇ, દેવજી, વેલજી,
હરિલાલ, બુધુલાલ, સ્વ. રતનબેન
વેલજી, વાલબેન મૂળજી સોઢા (ટોડિયા), ભાગુબેન
જેન્તીલાલ (નખત્રાણા)ના ભત્રીજા, ધનજી, સ્વ. ભરત, રમેશ, ગોવિંદ,
નાનબાઇ પરસોત્તમ (સિયોત), વિમળાબેન રાણા (સુખપર
રોહા), લક્ષ્મીબેન કરમશી (જડોદર)ના કાકાઇ ભાઇ, આશારિયા જેઠા (હાલાપર)ના જમાઇ તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 7-3-2026ના અને ઘડાઢોળ (પાણી) તા. 8-3-2026ના નિવાસસ્થાને જાગરિયાવાસ, જી.એમ.ડી.સી. હાઇસ્કૂલની બાજુમાં.
કોટડા-જ. (તા. નખત્રાણા) : રાધાબેન પાંચાણી (નાકરાણી) (ઉ.વ.
71) તે નારાણભાઇ ડાયાભાઇ પાંચાણી
(નાકરાણી)ના પત્ની, નવીનભાઇ,
વનિતાબેન, સ્વ. ગણેશના પિતા, મણિલાલભાઇના નાના ભાઇના પત્ની, સવિતાબેન, કાંતાબેન, પ્રભુદાસભાઇ, કાંતિલાલભાઇના
ભાભી તા. 24-2-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 26-2-2026ના
બપોરે 3થી 5 પ્રભુદાસભાઇ ડાયાભાઇ પાંચાણીના નિવાસસ્થાન લક્ષ્મીનારાયણ સોસાયટી
ખાતે.
નલિયા (તા. નખત્રાણા) : દક્ષાબેન પરેશભાઇ મીઠાણી (ઉ.વ. 29) તે હંસાબેન તથા ઇશ્વરભાઇ ડોસલભાઇ
મીઠાણી (નિવૃત્ત તલાટી)ના પુત્રવધૂ, વેદ, ધ્યાનના માતા, મુકેશ,
પ્રફુલ, હરેશ, મયૂર,
જયશ્રીબેન બ્રિજેશના ભાભી, હંસાબેન તથા બાબુ આરત
(કાદિયા)ના પુત્રી, ધ્રુવ, યુવરાજ,
જય, અંગદ, હર્ષના કાકી તા.
25-2-2026ના અવસાન પામ્યા છે. પાણીઢોળ
તા. 8-3-2026ના સવારે 8 વાગ્યે નિવાસસ્થાન સિદ્ધેશ્વર નગર-2, નલિયા ખાતે.
રાજકોટ : ચંદ્રકાંતભાઇ અવિચળભાઇ પીઠડિયા (ઉ.વ. 69) તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 27-2-2026ના શુક્રવારે સાંજે 5થી 6 પંચનાથ મંદિર, લીંબડા ચોક, રાજકોટ ખાતે.