ભુજ : મૂળ કોઠારાના ગાંગજીભાઈ મૂરજીભાઈ ચૌહાણ (જોગી) (ઉ.વ. 65) તે નર્મદાબેનના પતિ, સ્વ. ચત્રભુજ, સ્વ. શિવજી,
સ્વ. રવજી, વાલજી, બબીબેન,
હીરાબેનના ભાઈ, શ્યામ, શાન્તા,
રમીલા, પૂર્વી, કલ્પના,
હેમલતા, જયા, રીટાના પિતા,
પરેશ, નરેન્દ્ર, સંજય,
કિશોર, કાનજી, વિનોદ,
અર્જુન, શ્વેતાબેન શ્યામના સસરા, સ્વ. જિગર, યશ, કરણ, મનન, હર્ષક, હર્ષ, દક્ષ, સ્વયમના નાના તા. 19-2-2026ના અવસાન પામ્યા છે. તા. 21-2-2026ના પ્રાર્થનાસભા સાંજે 4 વાગ્યે,
આગરી રાત તા. 1-3-2026ના, ગૌપૂંછ તા.
2-3-2026ના નિવાસસ્થાને હંગામી આવાસ, જીઆઈડીસી સરકારી સ્કૂલની સામે, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ ભુજના રાજેન્દ્ર છગનલાલ વસા તે સ્વ. ચંચળબેન
છગનલાલ મલૂકચંદ વસાના પુત્ર, દક્ષાબેનના
પતિ, કુણાલ, વરૂણના પિતા, ચૈતાલી, ડિમ્પલના સસરા, મોક્ષલ,
દેવાંશી, વિહાન, આહનાના દાદા,
સ્વ. ગુણવંતીબેન નાનાલાલ લાલચંદ (માંડવી)ના જમાઈ, નરેશભાઈ ગોરધનભાઈ મહેતા (ભુજ)ના મામા, પુષ્પલબેન રમેશભાઈ
(ભુજ) શાહના બનેવી, કૃતિબેન કેનીભાઇ ભણસાલી (અંજાર), નિમિત રમેશભાઈ શાહ (ભુજ)ના માસા તા. 19-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 21-2-2026ના સાંજે 5થી 6 લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ (ડોમ), પટેલ હોસ્પિટલની બાજુમાં ટાગોર રોડ,
ઓસ્લો, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : ડો. ખીમજીભાઇ સુમારભાઇ સિંધવ (પૂર્વ આચાર્ય સ્વામી
વિવેકાનંદ વિદ્યાલય, પૂર્વ શાસનાધિકારી
ન.પ્રા.શિ.સ. અંજાર, ભૂતપૂર્વ પ્રમુખ સપનાનગર મહેશ્વરી સમાજ)
તે જ્યોતિબેન ખીમજીભાઇ સિંધવ (મ.શિ. એમ.પી. પટેલ કન્યા વિદ્યાલય-ગાંધીધામ)ના પતિ,
સ્વ. વીરબાઇ સુમારભાઇ સિંધવના પુત્ર, સ્વ. મેઘજીભાઇ
સિંધવ (બેંક ઓફ બરોડા), સ્વ. લક્ષ્મણભાઇ સિંધવ (ઇફકો કોન્ટ્રાક્ટર),
પરમાબેન શામજીભાઇ ધેડા, લાલજીભાઇ સિંધવ (યુનિયન
બેંક-ગાંધીધામ)ના ભાઇ, સંકેત, ડો. સિદ્ધિના
પિતા, વિહાનના દાદા, ઉન્નતિ સંકેત સિંધવના
સસરા, સ્વ. દેવરાજભાઇ મગનભાઇ માતંગના જમાઇ, બિપિન, રાકેશ, દીપ્તિ, કિરણના બનેવી તા. 20-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 22-2-2026ના રવિવારે તેમજ તા. 23-2-2026ના સોમવારે સવારે ઘડાઢોળ સપનાનગર, સી-23, એન.યુ.-4, ગાંધીધામ
ખાતે પ્રાર્થનાસભા તા. 22-2-2026ના
સાંજે 5થી 6 પંડીત દીનદયાલ હોલ, રાજહંસ સિનેમા પાસે, ગુરુકુળ, ગાંધીધામ
ખાતે.
ગાંધીધામ : સુરેશભાઈ દામજીભાઇ ઠક્કર (ધામેચા) (ઉ.વ. 74) તે સીમાબેન (હેમલતાબેન)ના પતિ, સ્વ. પ્રભાબેન દામજીભાઇના પુત્ર, સ્વ. હરિરામ કેશવજીના ભત્રીજા, સ્વ. ચત્રભુજભાઈ,
સ્વ. દિલીપભાઈ, દેવીલાબેન ચંદ્રકાન્ત સોમૈયા,
ગં.સ્વ. કનકલતાબેન મહેશભાઈ કક્ક્ડ, શીલાબેન અનુપભાઈ
ચંદારાણાના ભાઈ, શિલ્પાબેન, વૈશાલીબેન અને
તપનભાઈના પિતા, નિતેશકુમાર, હિરેનકુમાર
અને જલ્પાબેનના સસરા, સ્વ. લાડુબેન તલકશીભાઈ ચંદેના જમાઈ,
કાંતિભાઈ, મંજુલાબેન, સ્વ.
ભરતભાઈ, સુરેશભાઈ, મહેશભાઈના બનેવી,
મંત્ર અને માનના દાદા, વેદ અને આર્ચિના નાના અવસાન
પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-2-2026ના શનિવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, હોટેલ શિવ પાછળ, ગાંધીધામ
ખાતે.
અંજાર : ગાંધી મનસુખલાલ વિશનજી તે સ્વ. સામુબેન વિશનજી ખીમજીના
પુત્ર, રંજનબેનના પતિ, સ્વ. હરિલાલ
વિશનજી વોરા (ગળપાદર)ના જમાઇ, સ્વ. ભોગીલાલ, મૂલચંદ, કાંતિલાલ, રમણીકલાલ,
ખુશાલ, ઇશ્વર, સ્વ. વસંત,
નરેશ, સ્વ. સૂરજબેન, નીમુબેનના
ભાઇ, સ્વ. શાંતાબેન, માલતીબેન, પુષ્પાબેન, નિજુબેન, ચંદાબેનના
દિયર, મધુબેન, ભાવનાબેનના જેઠ, જયેન્દ્ર, ધનસુખ (મુંબઇ)ના બનેવી તા. 19-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 21-2-2026ના શનિવારે સાંજે 4થી 5 ચંપકનગર કોમ્યુનિટી હોલ, અંજાર ખાતે.
અંજાર : લુહાર લતીફાબાઇ (ઉ.વ. 71) તે મ. કાસમ હાજી મામદ (ભુજ)ના
પુત્રી, મ. લુહાર અબ્દુલ શકુર આમદના પત્ની, રફિક, રઝાક, ઇરફાનના માતા,
લુહાર આમદ નૂરમામદના સાસુ, જુનૈદ, ઝેન, જીહાનના દાદી, મહંમદ ઝૈદના
નાની તા. 19-2-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-2-2026ના રવિવારે સાંજે અસર નમાજ બાદ ખત્રી જમાતખાના, યાદવ નગર, વૈકુંઠધામ ખાતે.
અંજાર (વરસામેડી) : મૂળ દેશલપર કંઠીના ઈશ્વરભાઈ હીરજીભાઈ વાઘેલા
(ઉ.વ. 73) તે રાધાબેનના પતિ, સ્વ.
હેમકુંવર હીરજીભાઈના પુત્ર, વાઘેલા જેઠાલાલભાઈ હીરજી,
હરિલાલભાઈ હીરજી, કાંતિલાલભાઇ હીરજી, સુરેશભાઈ હીરજી, ઇલાબેન સુરેશભાઈ હંસોરાના ભાઈ,
સ્વ. જાદવજીભાઈ કાનજીભાઈ પરમારના જમાઈ, રાજેશ,
યોગેશ, કલ્પનાબેન રાજેશભાઈ પિત્રોડાના પિતા,
મમતાબેન રાજેશભાઈ, ભાવનાબેન યોગેશભાઈના સસરા, યશ, જયના દાદા,
વંશના નાના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-2-2026ના સોમવારે સાંજે 4થી 5 સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતિ વાડી, ગાંધીધામ ખાતે.
માંડવી : કાંતાબેન બાબુલાલ પારિયા (ઉ.વ. 60) (ગોકુલવાસ) તે સ્વ. શામજીભાઈ
બુધારામ પારિયાના પુત્રવધૂ, સ્વ. શામજીભાઈ
નારાણભાઈ પાતારિયા (ભારાપર, તા. માંડવી)ના પુત્રી, બાબુલાલ શામજીભાઈ પારિયા (નિવૃત્ત, બીએસએનએલ)ના પત્ની,
હરેશભાઈ, લક્ષમણભાઈ, હર્ષાબેન
ચેતનભાઈ બૌધ (ગાંધીધામ)ના માતા, ગાંગજીભાઈ, સ્વ. લક્ષ્મીબેન રતનશી કન્નર (માંડવી), સ્વ. નાનબાઈ દેવજી
ગચ્ચા (ગાંધીધામ), સ્વ. વાલબાઈ આસપાર માતંગ (મોટી રાયણ)ના ભાભી,
ભાણબાઈ ગાંગજી પારિયાના જેઠાણી, વાસંતીબેન હરેશ
પારિયાના સાસુ, મંજુલાબેન, જાગૃતિબેન,
રમીલાબેનના મોટા સાસુ, જિતેશ, પ્રકાશ, અજયના મોટીબા, મિર્તક્ષા,
એકાંશ, કિયાનાના દાદી, પ્રિયલ,
પ્રયાણના નાની તા. 20-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થયેલ છે. સાદડી નિવાસસ્થાન
ગોકુલવાસ, માંડવી ખાતે.
માંડવી : જોગી હંસાબેન વિશનજી (ઉ.વ. 51) તે સ્વ. પૂરબાઇ પોપટલાલના પુત્રવધૂ, જીવાબાઇ દામજી, શાન્તાબેન
મનજી, નરસિંહ વિશ્રામ, સુરેશ, રાજેશ, કિશોરના ભાભી, વિશનજી પોપટલાલના
પત્ની, સ્વ. જાનબાઇ દાનાભાઇના પુત્રી, લીલાધરભાઇના
બહેન, ઇલાબેન હેમચંદ, ગીતાબેન ભરતભાઇ પટેલ,
અજય, રીટાના માતા તા. 19-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 21-2-2026ના શનિવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન શિશુ મંદિર સ્કૂલની બાજુમાં, બાબાવાડી, માંડવી ખાતે.
મુંદરા : મૂળ નાની ઉનડોઠના વિનોદભાઇ મેઘજી જોષી (ઉ.વ. 72) તે સ્વ. મેઘજીભાઇના પુત્ર, સ્વ. હરિરામભાઇ, સ્વ.
કલ્યાણજીભાઇ, દયારામભાઇ, નારાણભાઇ,
લક્ષ્મીબેન, પુરબાઇબેન, અમરતબેન,
ભાનુબેનના ભાઇ, ચંદ્રિકાબેનના પતિ, નીલેશ, અશ્વિન, સોનલ, રૂપલબેન, બિંદિયાબેનના પિતા, રાજગોર
વિશનજી જેઠાલાલ (લાખાપર)ના જમાઇ તા. 19-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21-2-2026ના બાપુનગર, રુદ્ર મોલની સામે, મુંદરા
ખાતે. ઉત્તરક્રિયા તા. 2-3-2026ના
તે જ સ્થળે.
માધાપર (તા. ભુજ) : મૂળ ઝુરાના ભાનુશાલી બબીબેન જખુભાઇ વડોર
(ઉ.વ. 90) તે સ્વ. જખુભાઇ ગોપાલજી વડોરના
પત્ની, ગં.સ્વ. રુક્ષ્મણીબેન તથા ઘનશ્યામ જખુ વડોરના
માતા, રીટાબેન ઘનશ્યામ, સ્વ. ધનજી પ્રેમજી
નાખુવાના સાસુ, ગં.સ્વ. શાંતાબેન સામજી વડોરના જેઠાણી,
સ્વ. રતનશી, સ્વ. પ્રેમજી લાલજી વડોર, સ્વ. દેવજી જેરામ વડોરના ભાભી, સ્વ. વેલબાઇ વેલજી સુરજી
વડોર (માધાપર)ના જેઠાણી, સ્વ. માલજી સામજી ગજરાના પુત્રી,
સ્વ. જખુ માલજી ગજરાના બહેન, મુકેશ (એનસીપી ગુજરાત
પ્રદેશ સંગઠન મંત્રી), કનૈયાલાલ, ચેતના
ઉર્ફે તરલા નવીન મંગેના નાની, શિવજી, ઇશ્વર,
ચેતન, ચત્રભોજ, પરસોત્તમ
(ધુલો), બળવંત, મિલનના દાદી, રામજી, ગોવિંદ, બુદ્ધિલાલ,
અનિલ, રાજેશ, દીપક,
હિતેષ, નરેશ, મોંઘીબેન,
ગીતાબેન, હેતલબેનના ફઇ, પ્રિન્સ,
પ્રાચી, વેદ, દેવાંશ,
પ્રાંજલ, ઉર્વિ, શ્રદ્ધા,
જીલના પરનાની, નીતાબેન મુકેશ, નવીન રમેશ મંગેના નાનીસાસુ તા. 20-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-2-2026ના સવારે 10થી 1 કોમ્યુનિટી હોલ, પારસનગર, નવાવાસ, માધાપર ખાતે.
ઝુરા (તા. ભુજ) : લાલબાઈ મેઘજીભાઈ ગોપાલભાઈ ભાનુશાલી (ઉ.વ. 85) તે રામજીભાઈ, ખેરાજભાઈ, કાનજીભાઈ,
અમૃતબેન નારાણભાઈ ગજરા (નિરોણા), મણિબેન જેંતીલાલ
ભદ્રા (હનુમાનનગર), દમયંતીબેન નીતિનભાઈ ગજરા (નિરોણા)ના માતા,
સ્વ. ગાવિંદજી ગોપાલજી વડોરના ભાઈવધૂ, સ્વ. વેલજીભાઈ
ગોપાલજી વડોરના ભાભી, શાંતિલાલ, પ્રકાશ,
વિશાલ, વિપુલ, રામ,
સુમિત, દીપાબેન, ઇલાબેન મિતેશભાઈ
ગજરા (ભુજ), હીનાબેન મહેશભાઈ મંગે (માંડવી), પ્રિયાબેન રાજેશભાઈ નાખુવા (ભુજ)ના દાદી, ગં.સ્વ. લીલબાઈ
મેઘજીભાઈ ભચાભાઈ વડોર (ઝુરા), શાંતાબેન વેલજીભાઈ ગજરા (નિરોણા),
સ્વ. ભાગબાઈ દામજીભાઈ વડોર (માધાપર)ના બહેન, સ્વ.
વેલજીભાઈ પ્રધાનભાઇ ભદ્રા (હનુમાનનગર)ના પુત્રી તા. 20-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 22-2-2026ના રવિવારે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ભાનુશાલી કોમ્યુનિટી હોલ, ઝુરા ખાતે.
મોટી ખેડોઈ (તા. અંજાર) : માજીરાજબા વેલુભા ઝાલા (ઉ.વ. 90) તે સ્વ. વેલુભા લાલુભા ઝાલાના
પત્ની, સ્વ. બહાદુરાસિંહ, બાપાલાલાસિંહ,
બટુકાસિંહ, શકિતાસિંહના માતા, કિશોરાસિંહ, રવિરાજાસિંહ, દિલીપાસિંહ,
અજયાસિંહ, જયદીપાસિંહ, શિવરાજાસિંહ,
મીતરાજાસિંહના દાદી અવસાન પામ્યા છે. બેસણું તા. 20-2થી તા. 3-3-2026 સુધી. ઉત્તરક્રિયા તા. 3-3-2026ના નિવાસસ્થાને ભાઈઓ માટે બાપાલાલાસિંહની
બેઠકમાં, મેઇન બજાર ખાતે અને બહેનો માટે નિવાસસ્થાને
જૂની કન્યાશાળાની બાજુમાં.
મોટી નાગલપર (તા. અંજાર) : કાંયાભાઈ આશાભાઈ નંજણ (ઉ.વ. 75) તે લીલબાઈના પતિ, ગાંગજીભાઈ, દેવશીભાઈ,
ડાયાભાઈ, પૂરબાઈ ભોજાભાઈ દાફડાના ભાઇ, રમેશભાઈ, સ્વ. પ્રેમજીભાઈ, પ્રકાશભાઈના
પિતા, મીનાબેન રમેશભાઈ નંજણના સસરા તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
22-2-2026ના તેમજ દિયાડો (ઘડાઢોળ) તા.
23-2-2026ના નિવાસસ્થાન મહેશ્વરી જૂનોવાસ, મોટી નાગલપર (તા. અંજાર) ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : જાડેજા મીનાબા (ઉ.વ. 48) તે વનરાજસિંહ જોરુભાના પત્ની, સબુભા, સ્વ. બટુકભા,
સ્વ. કિરીટસિંહ, જટુભા, ગનુભા,
ભરતસિંહ, દશરથસિંહ, હેમુભા,
રણજિતસિંહ, બળદેવસિંહના પુત્રવધૂ, ગજુભા, જીલુભા, જયેન્દ્રસિંહ,
હરદેવસિંહ, મહાવીરસિંહ, લગ્ધીરસિંહ,
મયૂરસિંહ, બળવંતસિંહ, અરવિંદસિંહ,
કુલદીપસિંહ, જયદીપસિંહ, નીલદીપસિંહ,
જયપાલસિંહના ભાભી, મહેન્દ્રસિંહ, અજયપાળસિંહ, રવિરાજસિંહ, જયરાજસિંહ,
વિજયસિંહ, જયપાલસિંહ, વીરભદ્રસિંહ,
પુષ્પરાજસિંહ, કરણસિંહ, જશપાલસિંહ,
વિશ્વરાજસિંહ, રવિરાજસિંહ, યુવરાજસિંહ, મીતરાજસિંહના કાકી, ધર્મેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહના માતા, લક્કીરાજસિંહ, ધ્રુવરાજસિંહ, પ્રતિપાલસિંહ,
તીર્થરાજસિંહના દાદી તા. 20-2-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 3-3-2026ના નિવાસસ્થાને. સાદડી તા.
20-2થી 23-2-2026 અને 1-3-2023થી 3-3-2026 સુધી ક્ષત્રિય સમાજવાડી, ગુંદિયાળી ખાતે.
શિરવા (તા. માંડવી) : શીરૂ ઉમર સિધિક (ઉ.વ. 65) તે મ. અલીમામદ, મ. ઈલિયાસ અને હાજીજુસબના ભાઇ, અદ્રેમાન અલી મામદ (ડેલી)ના બનેવી, સાલેમામદ રભ્ભના,
ઓસમાણ ઉમર, અયુબ હાજીજુસબ, અયુબ દાઉદ, ગુલામ દાઉદ, કાદર ઇલિયાસના
સસરા, શીરૂ રમજાન અલીમામદ, શીરૂ ઓસમાણ હાજીજુસબના,
શીરૂ હનિફ ઇલિયાસના કાકા તા. 20-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-2-2026ના રવિવારે અસર નમાજ બાદ મુસ્લિમ
સમાજવાડી, શિરવા ખાતે.
મોટા અંગિયા (તા. નખત્રાણા) : મૂળ ભુજના બકાલી મરિયમબેન અદ્રેમાન
ભચુ (ઉ.વ. 49) તે અદ્રેમાનના પત્ની, ઇસ્માઇલના બહેન, સુલેમાન,
સોહેબ, રાજુ, કુલસુમ,
હસીનાના માતા, અકબર, ઝહીરઅબ્બાસના
સાસુ તા. 19-2-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-2-2026ના રવિવારે સવારે 10થી 11 જમાતખાના, મોટા અંગિયા ખાતે.
ચાવડકા (તા. નખત્રાણા) : અવલકોરબા જાડેજા (ઉ.વ. 82) તે સ્વ. સાંગાજી જેમલજી જાડેજાના
પત્ની, ભાવસંગજી, દુજુભા,
જેઠુભા, જીવુભાના માતા, પ્રાગજી
જેમલજી, હરભમજી જેમલજી, વંકાજી મેઘરાજજીના
ભાભી, ભુરુભા પ્રાગજી, પ્રવીણાસિંહ હરભમજી,
હિંમતાસિંહ હરભમજી, વિક્રમાસિંહ હરભમજી,
હઠુભા ખીમાજી, દાદુભા ખીમાજી, કારૂભા કલાજીના મોટીમા, રાજુભા ભાવસંગજી, દેવુભા ભાવસંગજી, અજિતાસિંહ દુજુભા, ગુલાબાસિંહ દુજુભા, જુવાનાસિંહ જેઠુભા, નરેન્દ્રાસિંહ જેઠુભા, વિશાલાસિંહ જીવુભા, હરદીપાસિંહ જીવુભા, રૂપસંગજી ભુરુભા, દિલીપાસિંહ ભુરુભા, વિપુલાસિંહ ભુરુભા, હિતેન્દ્રાસિંહ પ્રવીણાસિંહ, શૈલેન્દ્રાસિંહ પ્રવીણાસિંહ,
દિગ્વિજયાસિંહ હિંમતાસિંહ, રુદ્રરાજાસિંહ વિક્રમાસિંહ,
સિધરાજાસિંહ રાજુભા, દક્ષરાજાસિંહ જુવાનાસિંહ,
દિવ્યરાજાસિંહ અજિતાસિંહના દાદી તા. 20-2-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
28-2-2026ના શનિવારે સાંજે, તા. 1-3-2026ના રવિવારે બારમું, સાદડી નિવાસસ્થાને ચાવડકા ખાતે.
નાની અરલ (તા. નખત્રાણા) : વનિતાબેન (ઉ.વ. 68) તે વિશ્રામભાઇ લધાભાઇ છાભૈયાના
પત્ની, હરેશભાઇ, જયાબેન (નખત્રાણા)ના
માતા, રેખાબેનના સાસુ, આઐરૂષ, યશ, રિયાબેન, હસ્તિબેનના દાદી,
કાન્તાબેન (મંજલ), વસંતભાઇ, ચંદ્રિકાબેન (ગુણાતીતપુર)ના કાકી તા. 19-2-2026ના બોરસદ (ગુજરાત) ખાતે અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા-સાદડી તા. 24-2-2026ના મંગળવારે સવારે 8.30થી 10.30 લક્ષ્મીનારાયણ
પાટીદાર સમાજ, નાની અરલ ખાતે. ધાર્મિક
ક્રિયાકાંડ તા. 28-2-2026ના
દશાવો, તા. 1-3-2026ના બારસ અરલ ખાતે.
બાવળા (તા. અમદાવાદ) : હર્ષાબેન હર્ષદભાઈ ભીંડે (ઉ.વ.57) તે સ્વ. હર્ષદભાઈ પ્રેમચંદભાઈ
ભીંડેના પત્ની, ગં. સ્વ. શાંતાબેન પ્રેમચંદભાઈ
પોપટલાલના પુત્રવધૂ, સ્વ. જશોદાબેન ગિરધરલાલ નાગજી પૂજારા (ભુજ)ના
પુત્રી, ઓમ હર્ષદભાઈ ભીંડે, વૈશાલી હાર્દિકકુમાર
આચાર્ય (ભુજ), રિપલ સ્વપ્નિલકુમાર રાચ્છ (આણંદ)ના માતા,
હાર્દિક ભોગીલાલ આચાર્ય (ભુજ), સ્વપ્નિલ હિતેન્દ્રભાઇ રાચ્છ (આણંદ), માનસી ઓમ ભીંડેના સાસુ, અરાવિંદભાઈ, સુનીલભાઈ, જોસનાબેન દિનેશકુમાર નાથાણી (શિયાલ)ના ભાભી,
વર્ષાબેન અરાવિંદભાઈના જેઠાણી, જય અરાવિંદભાઈના
મોટા મમ્મી, સ્વ. ગંગારામભાઈ અને સ્વ. ત્રિભુવનભાઈના ભત્રીજાવહુ,
ઈશ્વરભાઈ, ઘનશ્યામભાઈ, સનતભાઈના
કાકાઇભાઈના પત્ની, મહેન્દ્રભાઈ, સંજયભાઈ,
પ્રશાંતભાઈ, મીનાબેન વિપુલભાઈ રાજદે (ભુજ) અને
દક્ષાબેન કલ્પેશભાઈ મજેઠિયા (મુંબઈ)ના બહેન, મંજુલાબેન,
અલકાબેન, ભાવનાબેનના નણંદ, જેન્સી, ધ્વિતના નાની તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 23-2-2026ના 3થી 5, લોહાણા વાડી, જલારામ મંદિરની પાસે, બાવળા-સાણંદ રોડ, બાવળા ખાતે.
મુંબઇ : મૂળ કુકમા (ભુજ)ના મનોરમાબેન (ઉ.વ. 89) તે સ્વ. નરસીંદાસ દયારામ હંસરાજ
રાચ્છ (હાલ અહમદનગર)ના પત્ની, સ્વ.
વિપિન, ગં.સ્વ. નિરૂપા પ્રતાપભાઇ ભગદે, હિતેશ, રંજન વિનયકુમાર ઠક્કર, મહેશના
માતા, સ્વ. લીલાવતીબેન મુલજી બલીયા, સ્વ.
સાકરબેન દેવજી પોપટ, સ્વ. શાંતાબેન જમનાદાસ રઘુવંશી, સ્વ. પ્રેમાબેન શિવજી ચંદે, સ્વ. પ્રભાબેન ગુલાબરાય અનમ,
ગં.સ્વ. રતનબેન લવજી માણેક, ગં.સ્વ. મંજુલા નવીનચંદ્ર
રાચ્છના ભાભી, સ્વ. હીરજી ગાવિંદજી રાયકુંડલીયા (કચ્છ-ગુંદિયાળી
હાલ મુલુંડ)ના પુત્રી, સ્વ. જેઠાલાલ, સ્વ.
હંસરાજ, લક્ષ્મીકાંત, વસંતકુમાર,
સ્વ. રવિલાલ, સ્વ. શિવદાસ, ગં.સ્વ. ભાગીરથીબેન ગાવિંદજી આઇયા, ગં.સ્વ. જયાબેન હરિરામ
રામાણી, ગં.સ્વ. કૃષ્ણાબેન સુરેશ મહીધારના બહેન, મનિષા તથા દીપાના સાસુ તા. 18-2-2026ના અવસાન પામ્યા છે. (પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર
બંધ છે.)