• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ટી-20માં 500 છગ્ગા : રોહિત દુનિયાનો પાંચો બેટર

મુંબઇ તા.1: ચેન્નાઇ સામે મેચમાં મુંબઇ તરફથી પૂર્વ સુકાની રોહિત શર્માએ અણનમ સદી કરી હતી. રોહિત શર્મા 63 દડામાં 11 ચોગ્ગા અને છગ્ગા સાથે 10 રને અણનમ રહ્યો હતો. ઇનિંગ દરમિયાન રોહિત શર્માએ તેની ટી-20 કારકિર્દીના 00 છગ્ગા પૂરા કર્યાં હતા. વિક્રમ કરનારો તે ભારતનો પહેલો અને દુનિયાનો પાંચમો બેટધર બન્યો છે. રોહિતના નામે હાલ 419 ઇનિંગમાં 02 સિકસ છે. જેમાં 72 આઇપીએલમાં છે. ટી-20 ફોર્મેટમાં સૌથી સિકસ ફટકારવાના મામલે કેરેબિયન ફટકાબાજ ક્રિસ ગેલ પહેલા સ્થાને છે. તેના નામે 4પપ ઇનિંગમાં 106 છગ્ગા છે. પછી કાયરન પોલર્ડનું નામ આવે છે. તેણે 86 ઇનિંગમાં 860 છગ્ગા ફટકાર્યાં છે. ત્રીજા સ્થાન પરના આંદ્ર રસેલે 420 ઇનિંગમાં 678 છક્કા લગાવ્યા છે. ન્યૂઝીલેન્ડના કોલિન મૂનરોએ 409 ઇનિંગમાં 48 સિકસ મારી છે. હવે સૂચિમાં રોહિત શર્મા પાંચમા નંબર પર છે. તેણે 419 ટી-20 ઇનિંગમાં કુલ 02 છક્કા ફટકાર્યાં છે. મુંબઇ તરફથી રોહિતની બીજી સદી છે. પહેલા 2021માં કોલકતા સામે કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang