કચ્છ - સૌરાષ્ટ્રમાં નગરપાલિકાઓ અને પેટાચૂંટણીઓમાં ભાજપના વિજયને
આવકારતાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ આ વિજય કેન્દ્ર અને રાજ્ય સરકારની
સ્પષ્ટ નીતિ અને નિર્ણાયક સરકારમાં લોકોનો વિશ્વાસ હોવાનું જણાવી લોકો વતી વડાપ્રધાન
નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ,
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્યો,
સંગઠનના કાર્યકર્તા સૌને જીતનાં અભિનંદન પાઠવ્યા હતા.