ભુજ : મૂળ ધાવડા મોટાના કચ્છી બ્રહ્મક્ષત્રિય
કુ. નીલમ ભાઈલાલ છાટબાર (ઉ.વ. 54) તે
સ્વ. નારાણજી વિશ્રામ છાટબારના પૌત્રી, ગં.સ્વ. ભાવના અને સ્વ. ભાઈલાલ નારાણજી છાટબારના પુત્રી,
નિરૂપા પ્રકાશ ઘેલા, તરલીકા મનીષ વીંછીના મોટા
બહેન, ગં.સ્વ. પ્રેમિલાબેન નવીન, ગં.સ્વ.
વીણા જયસુખ, મીના બિહારીલાલ, હિના લાભશંકર,
ઇન્દિરા મનસુખ, ચેતના સુભાષના ભત્રીજી,
સ્વ. વ્રજલાલ જખુભાઇ ગજકંધ, ગં.સ્વ. ચંદ્રમણી હરેશ
ઓઝા, સ્વ. મંજુલા રમેશ સોનેજીના ભાણેજી, વિપુલ, ધીરેન, રંજન, વંદના, વિજય, શશિકાંત, પરીતોષ, ઊર્વશી, દર્શના,
માનસી, નિરવ, નિમેષના કાકાઈ
બહેન, ખુશી, દેવી, હિતના માસી તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-5-2026ના શુક્રવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે.
ભુજ
: મૂળ મેરાઉના નાનજીભાઇ વેલજીભાઇ ખાંખલા (ઉ.વ. 63) (નિવૃત્ત આસિ. સબ ઇન્સ્પેક્ટર) તે ગં.સ્વ. ધનબાઇ
વેલજી ખાંખલાના પુત્ર,
સ્વ. વિશાલ વેલજી ખાંખલા (વેચાણવેરા કચેરી), પન્નાબેન
દામજી ધેડા, ગંગાબેન અમૃત કોચરાના ભાઇ, ભારતીબેનના જેઠ, મીતી, સંકેત,
રતનબેન, બાંયાબેનના કાકાઇ ભાઇ, લધુભાઇ તથા જેઠાભાઇ રોંશિયા (કરાચી)ના ભાણેજ તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું-પ્રાર્થનાસભા તા.
15-5-2026ના શુક્રવારે નિવાસસ્થાને જૂની રાવલવાડી, રામદેવજી મહારાજના મંદિર સામે,
ભુજ ખાતે.
માંડવી
: ભારતીબેન ગિરીશભાઇ પંચોલી (ઉ.વ. 73) તે સ્વ. મંજુલાબેન મનહરલાલ મહેતાના પુત્રી તા. 11-5-2026ના અવસાન પામ્યા છે.
મુંદરા
: મૂળ નાગલપુરના કોકિલાબેન મોતા (ઉ.વ. 72) તે સ્વ. પ્રાણજીવન મુરજી મોતાના પત્ની, મુરજી નારણજી મોતાના પુત્રવધૂ,
જેન્તીલાલ મુરજી મોતા, ભરતભાઈ, જવેરબેન, સ્વ. ભાનુબેન, જમનાબેનના
ભાભી, મિતાસા નિરંજનભાઈ રાજગોર, કિરણ ઉપેનકુમાર
રાજગોર, પૂનમ જેન્તીલાલ બોડાના માતા, માધવી
કુંદન મોતા, અજય, યગનેશ, જય, ભાર્ગવ, રિશીના નાની,
સ્વ. જવેરબેન વિશંજી શિનાઇના પુત્રી, બિપીન શિનાઇ,
વિનોદ શિનાઇ, સ્વ. નારણ શિનાઇ, સ્વ. લતાબેન, મીનાબેન, કનુબેન,
ઉષાબેનના બહેન તા. 12-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-5-2026ના શુક્રવારે સાંજે 5થી 6 બાપા સીતારામ મઢુલી, બાપા સીતારામ નગર, બારોઈ રોડ,
મુંદરા ખાતે.
માધાપર
(તા. ભુજ) : હાલ અમદાવાદ વાડીલાલભાઈ (ઉ.વ. 86) તે સ્વ. મલુકચંદ બેચરભાઈ મહેતા (નખત્રાણા)ના પુત્ર, તારાબેનના પતિ, વીરેન (પપુભાઈ), નીલેશ, સ્વીટી
(દીપા)ના પિતા, જાગૃતિ, હિના, દીપેશભાઈ (ભુજ)ના સસરા, વંશ, પ્રિયલ,
માહિરના દાદા, હર્ષ, યાસીના
દાદાજી સસરા, પ્રીત, ધરાના નાના,
સ્વ. જેન્તીભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. હસમુખભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. બિપીનભાઈ, ધનસુખભાઇ, કિરણભાઈ, સ્વ. કમળાબેન,
પુષ્પાબેન, અરૂણાબેન, જનકબેનના
ભાઈ, સ્વ. ચાંપશી નાનચંદ ગાંધી (માનકૂવા)ના જમાઈ, સ્વ. મોહનભાઇ, સ્વ. વાડીલાલભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. ત્રંબકભાઈ, સ્વ. સરોજબેનના બનેવી તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા 16-5-2026ના શનિવારે સવારે 9થી 11 શેઠ હીરાલાલ હરગોવનદાસ બત્રીશી હોલ, કલેકટર ઓફિસની બાજુમાં, સુભાષબ્રિજ,
અમદાવાદ ખાતે.
ડોણ
(તા. માંડવી) : ગોમતીબેન (ઉ.વ. 87) તે
તે સ્વ કરશનજી નાગજી વેદાંતના પુત્રી, સ્વ. શિવશંકર મણિશંકર ભટ્ટના પત્ની, જયશ્રીબેન પંકજકુમાર, ભાવનાબેન હર્ષદકુમાર, રીટાબેન વિમલકુમાર, જયેશભાઇના માતા, સ્વ. લીલાવંતી બેન, સ્વ. બચુબેન, સ્વ. નર્મદાબેન, સ્વ. મુકુન્દભાઈ, સ્વ. વસંતભાઈ, સ્વ. શંભુભાઈ, મનુભાઈ,
દેવીબેન, ટીનાબેનના બહેન તા. 13-5-2026ના આદિપુર ખાતે અવસાન પામ્યા છે. સંપર્ક : મનુભાઈ-99676 17093, જયેશભાઇ-84608 92474.
નાની
તુંબડી (તા. મુંદરા) : જાડેજા લીલાબા ગાભુભા (ઉ.વ. 70) તે ભરતાસિંહ, અનિલાસિંહના માતા, સ્વ. જાલુભા તથા પ્રભાતાસિંહના કાકી, રાજદીપાસિંહ,
કુલદીપાસિંહ, હરદીપાસિંહ , ઋતુરાજાસિંહ, નિવદીપાસિંહ, માનેન્દ્રાસિંહના
દાદી તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 23-5-2026ના શનિવારે નિવાસસ્થાન નાની તુંબડી ખાતે.
માંડવી
: મનજી વીરજી કેરાસ (ઉ.વ. 74) તે
મેઘબાઇના પતિ, અશ્વિનભાઇ, રવજીભાઇ (ઘનશ્યામ સ્ટોર), પુરબાઇ રામજી વેકરિયા, ગં.સ્વ. સામબાઇ લાલજી પિંડોરીયાના
પિતા, કોમલ, રસીલાના સસરા, વાલબાઇ કરસન નારાણ હિરાણીના જમાઇ, હરજીભાઇ, શિવજીભાઇ, વાલબાઇ રવજી નેપાણી, કેશરબેન હરજી ભંડેરીના ભાઇ, ધનજીભાઇ, સ્વ. રવજીભાઇ, મનજીભાઇ, સ્વ. ભીમજીભાઇ,
કાનબાઇ પ્રેમજી છભાડિયાના બનેવી, ઉર્મિલના દાદા,
હિરેન, જીનલ, નિમેષ,
રવિ, નીલેશના નાના તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-5-2026ના શનિવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાને ઉમિયાનગર, માંડવી ખાતે.
માધાપર
(તા. ભુજ) : મૂળ મોટી ખાખરના ખુશાલ વેદાંત (ઉ.વ. 64) તે ગં.સ્વ. ચંદ્રિકાબેન ભુજંગીલાલ વેદાંતના
પુત્ર, દિલીપભાઈ,
રેખાબેન વેદાંતના મોટા ભાઇ, સ્વાતિના જેઠ,
મહેન્દ્રભાઈના સાળા, ચિરાગ, સ્નેહાના મોટાબાપા, જ્હાનવી, રજત
જોશીના મોટા સસરા, નિખિલ, દીપાલીના મામા,
મીના, રાહુલના મામા સસરા તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દિલીપ વેદાંત-94280
31337, ચિરાગ
વેદાંત-90996 99803
મેઘપર
બોરીચી (તા અંજાર) : મૂળ કિડાણાના વિનુબાળાબેન (બબીબેન) ભટ્ટ (ઉ.વ. 86) તે સ્વ. જીવરામભાઈ હીરજીભાઈ ભટ્ટના પત્ની, સ્વ. યાદવજી રાઘવજી આચાર્ય
(વરસાના)ના પુત્રી, હંસાબેન, મંજુબેન,
પરસોત્તમભાઈ, નવીનભાઈ, ઘનશ્યામભાઈ,
હસમુખભાઈના માતા, જગદીશભાઈ રાસ્તે, સ્વ. નરોત્તમભાઈ આચાર્ય, માલતીબેન, અનસૂયાબેન, લતાબેન, દક્ષાબેનના
સાસુ તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-5-2026ના શનિવારે સાંજે 5 વાગ્યે નિવાસસ્થાન જૂનાવાસ, જૂની પંચાયત ઓફિસ સામે,
મેઘપર બોરીચી (તા અંજાર) ખાતે.
ભીમાસર-ચકાસર
(તા. અંજાર ) : રમેશભાઈ ભોજરાજભાઈ હુંબલ (ઉ.વ. 45) તે વી. કે. હુંબલ (જિલ્લા કોંગ્રેસ પ્રમુખ)ના
ભત્રીજા, સ્વ.
લક્ષ્મીબેન હુંબલ (પૂર્વ સરપંચ)ના પતિ, સ્વ. ભોજરાજભાઈ કાથણભાઈ
હુંબલ અને મુરીબેનના પુત્ર, તમન્ના, રાજના
પિતા, મંજુલાબેન, જાગૃતિબેન, ગીતાબેન, પ્રીતિબેન, મનજીભાઈ,
રાજેશભાઈ, અર્જુનભાઈ, અમિતભાઈ,
હરેશભાઈના ભાઈ, મહેક, દેવાંગી,
અર્જુનના મોટાબાપા તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન ભીમાસર
સહારા ગ્રામ (તા. અંજાર) ખાતે.
વિરાણી
નાની-ગઢ (તા. માંડવી) : ગંગાબેન કરશન દિવાણી (ઉ.વ. 85) તે સ્વ. કરશન સામજી દિવાણીના પત્ની, સ્વ. કાનજીભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. રામબાઇ (જનકપુર), નાનબાઇ (જબલપુર)ના ભાભી, સ્વ. કરમશીભાઇ, નવીનભાઇ, સાવિત્રીબેન (ગઢશીશા), મંજુલાબેન (દરશડી)ના માતા, શાન્તાબેન, મુક્તાબેન, સ્વ. વિસનજીભાઇ (ગઢશીશા), પ્રવીણભાઇ (દરશડી)ના સાસુ, સ્વ. મિતુલ, સંદિપ, દીક્ષિત, પ્રીતિ (હળવદ),
રશ્મિ (કુરબઇ)ના દાદી, કિંજલ સંદિપ, કિંજલ દીક્ષિતના દાદીસાસુ, નિરા, પથ, પૂર્વ, જલના પડદાદી,
અબજી રત્ના ધોળુ (જનકપુર)ના પુત્રી તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-5-2026ના સવારે 8થી 11 તથા બપોરે 3થી
5 એક દિવસ માટે પાટીદાર સમાજવાડી (જૂની) ખાતે.
લુડવા
(તા. માંડવી) : કાનજીભાઇ નાથાભાઇ ગચ્ચા (ઉ.વ. 65) તે સુમલબેન નાથાભાઇના પુત્ર, ભચીબેનના પતિ, કમલેશભાઇ, શૈલેષભાઇના પિતા, સ્વ. પૂંજાભાઇ જુમાના ભત્રીજા,
પચાણ, આત્મારામ, ગાગુબેન,
મુલબાઇ, પ્રેમિલા, નાનુભાઇના
ભાઇ, મહેશ, જયેશ, આર્યન, ભાવનાના દાદા, રમેશ,
રાજેશ, ચંદ્રિકા, રમીલાના
કાકા તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. તા. 15-5-2026ના કોઠ અને તા. 16-5-2025ના ઘડાઢોળ (પાણી).
છસરા
(તા. મુંદરા) : સુરંગી નશીમબાનુ (ઉ.વ. 42) તે આબિનઅલી ઉર્ફે અજીજ નૂરમામદ આમદ ભાન (સુરંગી) (ભુજ)ના પત્ની, અનીશના માતા, મ. રમજાન, કાસમ, હુશેન,
ઇલિયાસ સલીમના નાના ભાઇના પત્ની, આરીફ,
લ્યાકત, ઇમ્તિયાઝ, અલ્તાફ,
મજીદ, સાહિલ સુરંગીના કાકી તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા તા. 15-5-2026ના શુક્રવારે સવારે 11 વાગ્યે મુંબઇ ખાતે. વાયેઝ-જિયારત તા. 18-5-2026ના સોમવારે સવારે 10થી 11 સુન્ની મુસ્લિમ જમાતખાના, છસરા (તા. મુંદરા) ખાતે.
દયાપર
(તા. લખપત) : શાહ જાબુંવતીબેન વિઠ્ઠલદાસ ચાંડક (ઉ.વ. 89) તે સ્વ. વિઠ્ઠલદાસ દેવચંદના પત્ની, રામચંદ્ર શાહ, કમળાબેનના ભાભી, સ્વ. વિજયાબેનના જેઠાણી, ચંપાબેન, સ્વ. કસ્તૂરબેન, લક્ષ્મીબેન,
પ્રવીણાબેન, રમેશભાઇ, હિંમતભાઇના
માતા, સ્વ. અનિતાબેન, કલ્પનાબેન,
દીપાબેન, પરસોત્તમભાઇ, રમેશચંદ્ર,
અરવિંદભાઇ, સ્વ. અશ્વિનભાઇના સાસુ, સ્વ. પ્રદીપ, તૃપ્તિ, યોગેશ,
ઉષાના મોટાબા, પૂજા, કવંલ,
વૈભવી, નિર્મલ, કશિશ,
ધ્વનીના દાદી, ખુશ્બૂબેન, રાજકુમારના દાદીસાસુ, અદ્વૈતના પરદાદી, કિયારાના પરનાની તા. 14-5-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 15-5-2026ના શુક્રવારે સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાનેથી નીકળશે. પ્રાર્થનાસભા
તા. 18-5-2026ના સોમવારે સાંજે 4થી 5 માહેશ્વરી સમાજવાડી, મેઘપર રોડ, દયાપર ખાતે.