અંજાર : મૂળ સિનોગ્રાના કચ્છ ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રી રેખાબેન
પ્રદિપભાઈ ટાંક (ઉ.વ. 62) (નિવૃત્ત આચાર્યા, કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ, અંજાર) તે પ્રદિપભાઈ કરમાસિંહભાઈ ટાંકના પત્ની, સ્વ.
કાંતાબેન કરમાસિંહભાઈ ટાંક (સિનોગ્રા)ના પુત્રવધૂ, સ્વ. ચંદાબેન
હરજીવનભાઈ સોલંકી (ભુજ)ના પુત્રી, નિકેત ટાંક, ધૈર્ય ટાંકના માતા, હિનાબેન નિકેતભાઈ ટાંકના સાસુ,
પ્રફુલ્લભાઈ ટાંક (અમદાવાદ),
ગજેન્દ્રભાઈ, સુરેશભાઈ (અંજાર)ના નાના ભાઈના પત્ની,
કંચનબેન (અમદાવાદ), ભારતીબેન, લક્ષ્મીબેન (અંજાર)ના દેરાણી, લક્ષ્મીબેન, સ્વ. નર્મદાબેન, અરુણાબેન ગોવર્ધનભાઈ ચૌહાણ (વડોદરા),
તારાબેન મૂળજીભાઈ રાઠોડ (માધાપર), નિર્મળાબેન પ્રભુલાલભાઈ
ચાવડા (અંજાર)ના ભાભી, મીનાબેન જયેશભાઈ ચૌહાણ, અલ્કાબેન હરજીવનભાઈ સોલંકી, કમલેશભાઈ હરજીવનભાઈ સોલંકીના
બહેન, ગીતાબેન કમલેશભાઈ સોલંકીના નણંદ, સ્વ. જયેશભાઈ, કિશનભાઈ, નિરવભાઈ,
હિમાનીબેન, ભાવિકાબેન, શિવાનીબેનના
કાકી, દર્શનાબેન, અનિતાબેન, અદિતિબેનના કાકીજી, સારાંશ, નિહાંશ,
પ્રણવ, મીત, વિહાન,
જિયા, માર્મિકના દાદી તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(ભાઈઓ-બહેનોની) તા. 8-5-2026ના
શુક્રવારે સાંજે 5.30થી 6.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રી
સમાજ ભવન, અંજાર ખાતે.
અંજાર : મૂળ કિડાણાના જરૂ પુરીબેન (ઉ.વ. 90) તે સ્વ. રણધીરભાઇ સવાભાઇ જરૂના
પત્ની, સ્વ. વાલજી, સ્વ. ધનજી,
સ્વ. કંકુ, કુંવર, કલ્પના
(આચાર્યા, ચંદિયા હાઇસ્કૂલ)ના માતા, સ્વ.
મોંઘીબેન, રૂડીબેન, મુકેશભાઇ, કાનજીભાઇ, શંભુભાઇના સાસુ, રમેશ,
ચેતન, પારૂલ, પ્રાચી,
શીતલ, ઉર્વશી, શાંતિના દાદી,
અલ્કા, નિધિ, ભાવિક,
રિયા, ભવ્યના નાની તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર નિવાસસ્થસાન શિવરામ નગર, આશાબા
વે-બ્રિજ પાસે, અંજાર ખાતે.
માંડવી : કચ્છી પરજિયા પટ્ટણી સોની કમલાબેન નરોત્તમભાઈ (ઉ.વ.
89) તે રાજેશભાઈ (પપ્પુભાઈ), શ્લોક (કલર લેબ)ના માતા, મીનલબેનના સાસુ, સ્વ. દિનેશભાઈ, સુનીલભાઈ, રમેશભાઈ, સ્વ. રાજુભાઈ,
ભૂપેન્દ્રભાઈ, દીપકભાઈ, સ્વ.
લીલાવંતીબેન હરિલાલભાઈ થલેશ્વર, ઉષાબેન પ્રવીણભાઈ કાગતડાના કાકી,
અનિલાબેન, સ્મિતાબેન, રશ્મિબેન,
ભારતીબેન, રસીલાબેન, ડો.
મનીષાબેનના કાકીસાસુ, રિશિતા, ભૂમિ,
ડો. ચિંતન (ધકાણ હોસ્પિટલ), મૌલિક, રુચિક, તનય, હર્ષ, પૂજન, તેજલ, બિજલ, રિદ્ધિ, ઉર્વી, ડો. વૈભવીના દાદી,
ડો. ચાંદની, રાધા, મીરા,
ગ્રીષ્મા, શ્યામ ઠક્કર, વિવેક
પટેલના દાદીસાસુ, સ્વ. મોરાજીભાઈ ઠાકરશીભાઈ છટપોખ્યાના પુત્રી,
સ્વ. ભગવાનજીભાઈ, વિનોદભાઈ પટણી (રચના આર્કિટેક્ટ-ભુજ),
સ્વ. નીતિનભાઈ, અરૂણભાઇ, સ્વ. મુકેશભાઈ, હીરાબેન હરિભાઈ જાખિયા, વિમલાબેન નરોત્તમભાઈ થલેશ્વરના બહેન, મહાલક્ષ્મીબેન,
કુસુમબેન, અંજનાબેન, બીનાબેન,
સ્વ. વીણાબેનના નણંદ તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. તા. 8-5-2026ના સાંજે 4.30થી 5.30 પ્રાર્થનાસભા પ્રીતમ ગુર્જર
ભવન, નવા નાકા બહાર, માંડવી
ખાતે.
નાના રેહા (તા. ભુજ) : જાડેજા માયાબા લાધુભા (ઉ.વ. 85) તે સ્વ. લાધુભા ગગુજીના પત્ની, રતનજી અને દિલુભાના માતા, ઘનશ્મયામસિંહ, મયૂરસિંહ, જયરાજસિંહના
દાદી, શિવુભા રાણાજી, પથુભા, ભુરુભાના કાકી, ભૂપતસિંહ સુરાજી, સવાઇસિંહ, કૂંપસિંહના મોટીમા, સ્વ.
કારુસિંહ લક્ષ્મણસિંહ સોઢા (ધામાય), કુંભાજી જંડાજી સોઢા (નરાનગર),
જેઠમાલજી મહેશાજી સોઢા (બાલાપર)ના સાસુ તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 15-5-2026ના શુક્રવારે નિવાસસ્થાન નાના
રેહા ખાતે.
નાગોર (તા. ભુજ) : જત જુસબ (ઉ.વ. 44) તે હાસમ સુલેમાન (નિવૃત્ત એસ.ટી.
ડ્રાઈવર)ના પુત્ર, મ. હુસેન,
મ. ખમીસા, મ. આમદ, ફકીરમામદના
ભત્રીજા, જત ઈબ્રાહિમ ફકીરમામદ (મુંદરા)ના જમાઈ, જત મામદ દાઉદ (અંજાર), જત અઝીઝ જુસબ (ભુજ)ના સાળા,
આરીફના મોટા ભાઈ, સમીરના પિતા, ફૈઝના મોટાબાપા તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 9-5- 2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન નાગોર ખાતે.
મોટા સલાયા (તા. માંડવી) : બકાલી ઉમર ઇબ્રાહિમ (ઉ.વ. 94) તે મોલાના બકાલી અબ્દુલઅઝીઝ
અકબરીના પિતા, સમા સુલતાન અબ્દુલકાદર
(ભુજ)ના સસરા, બકાલી અબ્દુલકાદર આમદ (અભાસ), અબ્દુલકરીમ, અબ્દુલરઝાક, હુશેન,
સલીમના કાકા તા. 7-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-5-2026ના શનિવારે સવારે 9.30થી 10.30 ફારૂકિયા મસ્જિદ, હાજી હસન હોસ્પિટલ રોડ, મોટા સલાયા, માંડવી ખાતે.
મુરૂ (તા. નખત્રાણા) : મહેશ્વરી લાખાભાઇ કાંયાભાઇ ધેડા (ઉ.વ.
70) તે ભચીબાઇના પતિ, વાછિયાભાઇ, પેરાજ,
ઉમાબાઇ લીલાભાઇ, સોનબાઇ નારાણભાઇ (ઝુરા),
અજબાઇ ખેરાજ (મુરૂ)ના ભાઇ, હરેશ, હિતેષ, વાલુબાઇ, હીરૂબાઇ,
જાનુબાઇ, કાન્તાબેનના પિતા, ખેતબાઇ, કાન્તાબેન, દામજીભાઇ,
શિવજીભાઇ, રમેશભાઇ ડગરા (તરા), રમેશભાઇ સિંચ (મંજલ)ના સસરા, રાણાભાઇ, કાનજીભાઇના કાકા, શંકરભાઇ કેસાભાઇ (જુણાચાય)ના બનેવી,
હિમેશ, રિશી, રવિ,
ધીરજ, આર્યન, દિવાન્સી,
ભૂમિ, મીના, દીપક,
રિયાના દાદા તા. 5-5-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 8-5-2026ના શુક્રવારે સવારે ઘડાઢોળ
(પાણી) નિવાસસ્થાન મુરૂ ખાતે.
માંડવી : મૂળ ફતેહગઢના હાલ અમદાવાદ-ભુજના અ.સૌ. વર્ષાબેન (ઉ.વ.
54) તે વિજયકુમાર ભાઈલાલભાઈ દોશીના
પત્ની, હિલીકના માતા, યશ્વી હિલીકના
સાસુ, શાહ કિશોરભાઈ નાગજીના પુત્રી, વંદનાબેન
વિનોદભાઈ, પ્રવીણાબેન રાજેન્દ્રભાઈ, રીનાબેન
રશ્મિભાઈના દેરાણી, દીપેશ, પાયલ,
નિરાલી, પૂર્વી, રજત,
નિધિ, હેલી, સ્મિતના કાકી,
પરેશ, હેમનના બહેન, દીનાબેન,
રીન્કુબેનના નણંદ, પહેલ અને દેશનાના ફઈ તા. 7-5-2026ના અવસાન પામ્યા છે.
કોઠારા (તા. અબડાસા) : (પૈયા હાલે કોઠારા) લીલાબા સોઢા (ઉ.વ.
65) તે સ્વ. જટુભા હમીરજી સોઢાના
પત્ની, સ્વ. નારાણજી દેશરજી જાડેજા (કાળા તળાવ)ના પુત્રી,
ધરમબા, પ્રવીણાસિંહ, ખમ્માબા,
વસંતબા, નયનાબાના માતા, જાલુભા,
મોકાજી, લક્ષ્મીબા, સોઢા
રાણુભા લાખયારજી, સોઢા ચંદુભા કલ્યાણજી, સોઢા જીલુભા ભોજરાજજી (તેરા)ના ભાભી, ધ્રુવરાજાસિંહ,
હિમાંશીબાના દાદી, દિલુભા, અરુણાસિંહ, ગજેન્દ્રાસિંહ, હર્ષાબા,
યશરાજાસિંહ, સેન્હાગીબાના મોટાબા, અબડા ધીરજાસિંહ (જખૌ), અબડા ઘેલુભા (જખૌ હાલે ગાંધીનગર),
વિજયાસિંહ જાડેજા (મેઘના-જામનગર), મહાવીરાસિંહ
જાડેજા (ટપ્પર સોનારાવાળી)ના સાસુ, પ્રતાપાસિંહ હરધોરજી સોઢા
(કોઠારા)ના માસીબા તા. 6-5-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-5-2026ના શનિવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને
પ્રાથમિક શાળાની બાજુમાં.
દયાપર (તા. લખપત) : આચારભાઇ દેવાભાઇ ખંભુ તે દેવાભાઇ તથા રિમાબાઇના
પુત્ર, દેમાબાઇ, સ્વ. થાવરભાઇ,
સ્વ. મૂરજીભાઇ, ચાંપશીભાઇ, સ્વ. રામજીભાઇ, બુધાભાઇના ભાઇ, ડાયાભાઇ, મંગાભાઇ, આશાભાઇના પિતા,
ભોપા જુમાભાઇ ખોખર (વાલ્કા મોટા)ના જમાઇ, દેવજીભાઇ,
મૂરજીભાઇના બનેવી તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 17-5-2026ના રાત્રે અને તા. 18-5-2026ના સવારે પાણીની ક્રિયા.
રાજકોટ : મૂળ નાના લાયજાના શિવરાજભાઈ દેવાંધભાઈ જામ (ગઢવી)
(ઉ.વ. 66) સ્વ. નારાયણભાઈ દેવનભાઈ જામ, રામભાઈ દેવાંધભાઈ જામના નાના ભાઈ, સોનબાઈબેનના પતિ, ભરતભાઈ, વિશ્રામભાઇ,
દિવ્યાનીબેન શિવરાજભાઈના પિતા, સ્વ. સુમારભાઈ વિરભાઈ
ઘેલવાના જમાઈ, હરિભાઈ, પાલુભાઈ,
માણેકભાઈ સુમારભાઈ ઘેલવા (વોવાર હાલે અંજાર)ના બનેવી તા. 6-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 6-5-2026થી 8-5-2026 સુધી ત્રણ દિવસ નિવાસસ્થાને
રાજકોટ ખાતે. ઉતરક્રિયા તા. 16-5-2026ના
શનિવારે નિવાસસ્થાને રાજકોટ ખાતે.