• બુધવાર, 13 મે, 2026

અવસાન નોંધ

ગાંધીધામ : મૂળ માંડવીના વિજયભાઈ શિવજીભાઈ શાહ (ઉ.વ. 85) તે સ્વ. મણિબાઈ શિવજીભાઈ શાહના પુત્ર, સ્વ. જસવંતીબેન તથા લીલમબેનના પતિ, હર્ષિલ, હિરલના પિતા, હેતલ, ભૂમિકાના સસરા, નિર્મય, વંશિતા, ચાહનાના દાદા, સ્વ. ઝવેરબેન નાનાલાલ હંસરાજ, સ્વ. દિવાળીબેન ચંદુલાલ મહેતાના જમાઈ, સ્વ. વાસંતીબેનના દિયર, સ્વ. વીરચંદભાઈ, સ્વ. કમળાબેન, રંજનબેનના ભાઈ, પંકજભાઈ, ભાવેશભાઈ, સ્વ. ભારતીબેન, હર્ષદાબેનના કાકાસ્વ. આર. સી. શાહ, કનકબેન, ઉર્મિલાબેન, સ્વ. વાસંતીબેન, હંસાબેન, કુમુદબેન, રીટાબેનના બનેવી, સ્વ. દિનેશભાઈના મામાઇ ભાઈ, શૈલ, શૈલીના દાદા, હેન્સી તથા વિરલકુમારના દાદા સસરા, ગં.સ્વ. તરૂલતાબેન રાજાજીભાઈ સોલંકી, ગં.સ્વ. પ્રમોદાબેન હર્ષદભાઈ શાહના વેવાઈ તા. 9-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-5-2026ના સોમવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, શિવ રેજેન્સી પાસે, ગાંધીધામ ખાતે.

માધાપર (તા. ભુજ) (ઘડાણીવાળા) : સોની વિમળાબેન રામજીભાઇ બારમેડા (ઉ.વ. 74) તે રામજીભાઇના પત્ની, સ્વ. જવેરબેન પરસોત્તમભાઇના પુત્રવધૂ, જયશ્રીબેન, ક્રિષ્નાબેન, ભગવતીબેન, નયનાબેન, દેવેન્દ્રભાઇ, પ્રશાંતભાઇ, સ્વ. દિલીપભાઇના માતા, મોહિનીબેન, ઉષાબેન, રમેશભાઇ (કાદિયા), જયેશભાઇ (દેશલપર), સંદિપભાઇ (માધાપર), રાજેશભાઇ (માધાપર)ના સાસુ, પ્રધ્યુમ, વિશ્વના દાદી, નિરાલી, સ્મિતા, મયંક, મૈત્રી, શ્રેયા, જયના નાની, ઠાકરસિંહ, સ્વ. ગોવિંદ, મણિબેન, દમયંતીબેન, વનિતાબેનના ભાભી, સ્વ. લક્ષ્મીબેન (બબીબેન) લક્ષ્મીદાસ કટ્ટા (બિબ્બર)ના પુત્રી, સ્વ. પ્રેમજી શામજી કટ્ટાના ભત્રીજી, સ્વ. ઓધવજી કેશવજી પોમલ (ઘડુલી)ના દોહિત્રી, પ્રાણાલાલ, નરોત્તમ, રમેશ (નખત્રાણા), ચંપાબેન, દમયંતીબેનના બહેન, ભાનુ, પન્ના (નખત્રાણા), નીલમ (ભુજ), રિદ્ધિ (વડાલી), હેતલ (અંજાર), વૈશાલી (દેવપુર), જયેશ, મહેશ, નીલેશ, ઇશ્વર, કિશનના ફઇ તા. 9-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-5-2026ના સોમવારે સાંજે 5થી 6 કચ્છમિત્ર સર્કલ વાગડ સાત ચોવીસી, યક્ષ મંદિર રોડ, માધાપર 

ખાતે.

નાગોર (તા. ભુજ) : જયાબેન ધરમશીભાઇ ચૌહાણ (ઉ.વ. 86) તે સ્વ. ધરમશીભાઇ પ્રાગજી ચૌહાણના પત્ની, મનસુખભાઇ (નાગોર), સુરેશભાઇ (માધાપર), કલ્પનાબેન (મંગુબેન-કુકમા), દીપકભાઇ (નાગોર)ના માતા તા. 8-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-5-2026ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજવાડી, બસ સ્ટેન્ડની બાજુમાં, નાગોર ખાતે.

કેરા (તા. ભુજ) : હીરજી ભચુ ભુવા (ઉ.વ. 78) તે  મેઘબાઈના પતિ, અરાવિંદ, જશુબેન, વનિતાબેન, કાન્તાબેન, જોશનાબેન, વિજયાબેનના પિતા, કસ્તૂરબેન અરાવિંદ ભુવા, દેવજી, હરીશ, હરીશ, ધર્મેન્દ્ર, વિનોદના સસરા, સ્વ. જેઠાભાઈ, સ્વ. શિવજીભાઈ, સ્વ. ધનજીભાઈ, પ્રેમજીભાઈ, જશુબાઈ, સ્વ. અમરબાઈના ભાઈ, તુલસી, મુક્તિના દાદા તા. 9-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 11-5-2026ના સોમવારે સવારે 7થી 8 ભાઈઓનું સ્વામિનારાયણ મંદિર અને બહેનોનું નિવાસસ્થાને કેરા ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : સુનીલ દેવજીભાઇ પ્રેમજિયાણી (ઉ.વ. 34) તે કૌશલ્યાબેન દેવજીભાઇ નારણભાઇ પ્રેમજિયાણીના પુત્ર, ભાવિકાબેનના પતિ, મોક્ષ, આધ્યાના પિતા, મુક્તાબેન તરુણભાઇ નાકરાણી (હાલે હરદા એમ.પી.), અંકિતાબેન મનોજભાઇ જબુઆણી (મોમાયમોરા)ના ભાઇ, વિશ્રામભાઇ, હરિભાઇ, શાંતાબેન કાન્તિલાલ માકાણી (વડવા), વિમળાબેન રવજીભાઇ ગોરાણી (કલ્યાણપર)ના ભત્રીજા, વસંતભાઇ દેવજીભાઇ રંગાણી (કનકપુર)ના જમાઇ, અંબાલાલભાઇ, જગદીશભાઇ, ચંદુભાઇ, રમેશભાઇ, વનિતાબેન વિનોદભાઇ ગોરાણી (કલ્યાણપર), ભાવનાબેન વસંતભાઇ વાસાણી (દેવપર-ગઢ)ના કાકાઇ ભાઇ તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 12-5-2026ના મંગળવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 સતપંથ સનાતન સમાજવાડી, દેશલપર ખાતે.

નાગલપર (તા. અંજાર) : ક.ગુ.ક્ષ. (મિત્રી) પ્રિયેશ ટાંક (ઉ.વ. 24) તે ગં.સ્વ. નીતાબેન તથા સ્વ. રાજેશ પ્રભુલાલ ટાંકના પુત્ર, રોહિત, ખુશી અજય જેઠવા (દબડા)ના ભાઇ, ગં.સ્વ. પાર્વતીબેન તથા સ્વ. પ્રભુલાલ નરશી, સ્વ. મોહનલાલ નરશી, સ્વ. જીવરામ નરશીના પૌત્ર, સ્વ. નરેશ, નયના મહેશ ખોડિયાર (દબડા), વંદના અમિત રાઠોડ (ખંભરા)ના ભત્રીજા, હેમરાજ હરિલાલ રાઠોડના દોહિત્ર, જિતેશ, સ્વ. સપનાબેન, ઇન્દુબેન, ભાવનાબેનના ભાણેજ તા. 9-5-2026 અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-5-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ્વર મહાદેવ મંદિર, નાગલપર મોટી ખાતે.

ડોણ (તા. માંડવી) : રમણીકબા (ઉ.વ. 76) તે જાડેજા ભીમુભા તખુભાના પત્ની, ગુલાબસિંહ, મહેન્દ્રસિંહ, મહાવીરસિંહ, જયશ્રીબાના માતા, નવદીપસિંહ, અજયસિંહ, કર્મવીરસિંહના દાદી તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી દરબાર ગઢ, ડોણ ખાતે. ઉત્તરક્રિયા તા. 20-5-2026ના બુધવારે ડોણ ખાતે જ.

ગંગાપર (તા. માંડવી) : લાલજીભાઈ દેવજી દિવાણી (ઉ.વ. 83) તે સ્વ. કુંવરબેન દેવજી ધનજી દિવાણીના પુત્ર, જીવાબેનના પતિ, સ્વ. લધાભાઈ, શિવજીભાઈ, બાબુભાઈ, ગંગાબેન રંગાણી (ગઢશીશા), વિમળાબેન માકાણી (બિદડા)ના ભાઈ, સ્વ. મરગાબેન પ્રેમજી ધનજી રંગાણી (બિદડા)ના જમાઈ, શિવદાસભાઈ તથા અરૂણાબેન રામાણી (રત્નાપર, નાશિક)ના પિતા, રાધાબેન તથા હરેશભાઈ રામાણીના સસરા, નીતિબેન વેલાણી (લુડવા), બંસી, દીપના દાદા, ગં.સ્વ. માનબાઈ, સ્વ. નાનબાઈના દિયર, મોઘીબેનના જેઠ, દામજીભાઈ રંગાણી (ગઢશીશા), પૂંજાભાઈ માકાણી (બિદડા)ના સાળા, તુલસીભાઈ, રમણીકભાઈ, મુકેશભાઈ, લખમશીભાઈ, ગાવિંદભાઈ, મોહનભાઈ, પાર્વતીબેન, ગીતાબેન, ચંદ્રિકાબેન, વાસંતીબેન, ચંપાબેન, મનિષાબેનના બાપુજી તા. 9-5-2026ના  અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-5-2026ના સોમવારે સવારે 8થી 11.30 તથા બપોરે 3.30થી 5.30 પાટીદાર સનાતન સમાજવાડી, ગંગાપર ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : (હાલે કામોઠા)ના ગંગાબેન ધનજીભાઈ સેંઘાણી (ઉ.વ. 86) તે સ્વ. ધનજીભાઈ લધાભાઈ સેંઘાણીના પત્ની, સ્વ. કુંવરબેન લધાભાઈ સેંઘાણીના પુત્રવધૂ, દિનેશભાઈ, લીલાબેન, પ્રવીણાબેન, રેણુકાબેનના માતા, ઊર્મિલાબેન, મણિલાલભાઈ, જગદીશભાઈ, રાજેશભાઈના સાસુ, પ્રહિતાબેન અને ચૈતન્યના દાદી, નિકુંજભાઇ, નિકિતાબેનના દાદીસાસુ, શામજીભાઈના ભાતૃવધૂ, વાલજીભાઈ, સ્વ. વેલબાઈ, સ્વ. હરિભાઈના ભાભી, સ્વ. દેવકાબેનના દેરાણી, રતનબેન, વિમળાબેનના જેઠાણી, તેજલબેન, જુગલભાઈ, પ્રાર્થીબેન, ધ્યાનમભાઈના નાની, સ્વ. કાનબાઈ નથુભાઈ લધાભાઇ રંગાણી (ગઢશીશા)ના પુત્રી તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-5-2026ના સવારે 8થી 11 ઉમિયાનગર, લક્ષ્મીનારાયણ મંદિર, શેરી નંબર 5, સત્સંગ હોલ, ગઢશીશા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : કેશવલાલ દામોદર રંગાણી (જનૌયા) (ઉ.વ. 80) તે દામોદર રામજી રંગાણીના પુત્ર, ભીમજી કેસરા લીંબાણી (કોટડા જડોદર)ના જમાઈ, સ્વ. કસ્તૂરબેનના પતિ, સ્વ. મહેન્દ્ર, મંજુલાબેન, શારદાબેન, કોકિલાબેન, પુષ્પાબેનના પિતા, ક્રિષ્નાબેન, વૈભવના દાદા, ભગવાનજી દામોદર, જયંતીલાલ દામોદર, ગોમતીબેન, સવિતાબેન, મોઘીબેન, મણિબેન, વિજયાબેનના ભાઈ, ખીમજીભાઈ, નંદલાલભાઈ, પરેશભાઈ, કીર્તિભાઈ, પૂજાબેનના સસરા, તુલસીભાઈ, કાન્તિભાઈના કાકા, રાજુભાઈના મોટાબાપા, સ્વ. અરજણ રામજી, સ્વ. કરસન રામજીના ભત્રીજા તા. 10-5-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા 11-5-2026ના સાંજે 4 વાગ્યે નિવાસસ્થાન (ઉમિયા નગર, શેરી 5)થી નીકળશે. સાદડી તા. 12-5-2026ના સવારે 8.30થી 11 નિવાસસ્થાને ઉમિયાનગર, શેરી 5 ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : હાલે અમદાવાદ-નરોડા કેશવલાલ વિશ્રામ નાયાણી (ઉ.વ. 68) તે મોહનભાઈ, લીલાબેન (વડોદરા)ના મોટા ભાઈ, દીપકભાઈ, જિજ્ઞાબેન (નાગપુર), નીતાબેન (મુંબઈ), હીનાબેન (ગાંધીધામ), રજનીબેન (મુંદરા)ના પિતા તા. 9-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 11-5- 2026ના સોમવારે સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશન, વિથોણ ખાતે.

આડેસર (તા. રાપર) : મૂળ સોનલપુરના ગોમતીબેન (ઉ.વ. 103) તે ભભૂતગર ગોસ્વામીના પત્ની, માનગર, સ્વ. મોહનગર, મગનગર, અરજણગર, હેમગરના માતા તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા તથા પૂજન, જાગ અને સંતવાણી તા. 11-5-2026ના સોમવારે નિવાસસ્થાને અંબાજી મંદિર રેલવે સ્ટેશન સામે, આડેસર ખાતે. 

Panchang

dd