• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : ગં.સ્વ. ભગવતીબેન રામકુમાર જાટ (ઉ.વ. 80) તે સ્વ. રામકુમાર જાટના પત્ની, ગાયત્રી, સાવિત્રી (નગરસોવિકા), જગદીશના માતા તા. 11-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-1-2026ના શનિવારે સાંજે 4થી 5 ગોસ્વામી સમાજવાડી, પ્રથમ માળે, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.

વર્ધમાનનગર (ભુજોડી) : મૂળ ભુજના અશ્વિન અમરચંદ શાહ (ઉ.વ. 68) તે સ્વ. કંકુબેન અમરચંદ રામજી શાહના પુત્ર, ગં.સ્વ. રસીલાબેનના પતિ, સ્વ. કુસુમબેન દામજી મહેતા (મુંબઇ), સ્વ. વસંત  ભરત (મુંબઇ)ના નાના ભાઇ, વિશાલ, રોહિતના કાકા તા. 28-1-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મેઘપર (તા. ભુજ) : ગુસાઈ અશ્વિનગર રણછોડગર (ઉ.વ. 70) તે સ્વ. સંતોકબેન રણછોડગર તુલસીગરના પુત્ર, કસ્તૂરબેનના પતિ, નરોત્તમગર, કલાવંતીબેન મોતીગર (દુધઈ), વનિતાબેન પ્રેમગિરિ (અંતરજાળ)ના ભાઈ, કકુબેન ધનગર (ટપ્પર), હરિગર યાદવગર (સુરજપર)ના જમાઈ, શંકરગર, છાયાબેન તથા અનિલગરના પિતા, મંગળગર, નારણગર, હરિગર, રઘુગર, ભગવાનગર, ઇશ્વરીબેન પ્રતાપગર (ભુજ), લીલાવતીબેન મહેશભારથી (ભુજ)ના કાકાઈ ભાઈ, વિજયગર વિરગર (ભલોટ), દિવ્યાબેન અનિલગર, વર્ષાબેન શંકરગરના સસરા, કરુણાબેન કલ્પેશગર (મનફરા), વિજયગર, વિમલગરના મોટાબાપુ, પ્રિન્સ, ટ્વિકલ, જાવવી, અવની, શ્રેયા, હર્ષના દાદા તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાથનાસભા તા. 2-2-2026ના સોમવારે બપોરે 3થી 4 નિવાસસ્થાને મેઘપર (તા. ભુજ) ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : નિતેષ કાનજીભાઇ વિસરીયા (મહેશ્વરી) (ફોટોગ્રાફર) (ઉ.વ. 32) તે મીનાબેનના પતિ, કાનજીભાઇ મઘાભાઇ, નીતાબેન (મ.ભો.યો. સંચાલક)ના પુત્ર, અજયભાઇ, જિજ્ઞેશભાઇ, હરીશભાઇના ભાઇ, દેવરાજભાઇ મઘાભાઇના ભત્રીજા, ચંદે પેથાભાઇ દેવજીભાઇ (જગજીવન)ના જમાઇ તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ તા. 31-1-2026ના, બેસણું નિવાસસ્થાન ઇન્દિરા આવાસ, સિનુગ્રા (તા. અંજાર) ખાતે.

નાગલપર મોટી (તા. અંજાર) : ભીમાણી હાજી મોહસીનઅલી હાજી પ્યારઅલી મ (ઉ.વ. 72) તે હાજી સલીમઅલી, હાજી ઇનાયતઅલીના મોટા ભાઈ, શબ્બીર ઢેબર, મોહસીનભાઈ ઢેબર, અકબર, મહમદ તકી, આસિકના બનેવી, નૌશાદઅલી ધમાણીના સાળા તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 31-1-2026ના સવારે 10.30 વાગ્યે ખોજા શિયા ઈશના અશરી મસ્જિદ, મોટી નાગલપર ખાતે.

ગુંદિયાળી-શેખાઈબાગ) / મસ્કા (તા. માંડવી) : રાજગોર પ્રભાબેન વ્યાસ (ઉ.વ. 85) તે સ્વ. મણિશંકર વ્યાસના પત્ની, સ્વ. મીઠાબાઈ મીઠુભાઈ વ્યાસના પુત્રવધૂ, દયારામ, શાંતિલાલ, શંભુલાલ, દીપક, દિનેશ, ચીમન, હીરાવંતીબેન, પાર્વતીબેન, ગં.સ્વ. અમૃતબેન, સ્વ. દમયંતીબેનના માતા, નિર્મળાબેન, જ્યોતિબેન, પ્રવીણાબેન, મંજુલાબેન, શિલ્પાબેન, પ્રવીણાબેન, રમેશભાઈ નાકર, પ્રાણજીવન મોતા, સ્વ. હરેશભાઈ શિણાઈ, ભવાનીશંકર નાથાણીના સાસુ, નવીન, રોહિત, જેનીસ, વૂક્ષ, વિરલ, જય, ઉષાબેન, લિપ્સી, યુક્તા, ભારતી, રિધ્ધી, હેતવી, હેમલતાના દાદી, અંશ, નક્ષ, બકુલના પરદાદી, સ્વ. પ્રેમુબેન દેવજી શિણાઈ, ગં.સ્વ. ગંગાબેન રણછોડજી બોડાના ભાભી, ગં.સ્વ. ભચીબેન મંગલદાસના દેરાણી, ગં.સ્વ. લક્ષ્મીબેન જયંતીલાલ, ગં.સ્વ. પ્રેમિલાબેન પરસોત્તમ, રાધાબેન ચત્રભોજ, રતનબેન વિશનજીના જેઠાણી, નવીન, ઉમિયા, વીરજી, કાંતિ, વસંત, પ્રેમજી, અરાવિંદ, ભગવાનજી, જગદીશ, વિનોદ, જગદીશ, ચીમનના કાકી, સ્વ. મીઠાબાઈ વેલજી ગાવિંદજી મોતા (મસ્કા)ના પુત્રી, સ્વ. સાકરબેન, સ્વ. જવેરબેન, સ્વ. કાનજી, સ્વ. મોહનલાલ, મંગલદાસ, ગં.સ્વ. મણિબેન, ગં.સ્વ. જસુબેન, ગં.સ્વ. મોંઘીબેન, ગં.સ્વ રમીલાબેનના બહેન, સ્વ. રણછોડજી, સ્વ. નાનજીના ભત્રીજી, સ્વ. મણિબેન, ગં.સ્વ. મંજુલાબેન, ધનગૌરીબેનના નણંદ, શિવજી, જગદીશ, નારાણ, કમલેશ, નીતિન, હિતેષના ફઈ તા. 29-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-1- 2026ના શનિવારે બપોરે 2થી 5 રાજગોર સમાજવાડી, ગુંદિયાળી ખાતે અને માવિત્રપક્ષની પ્રાર્થનાસભા બપોરે 2થી 4 હધેવાડી, કુંભારવાડાની બાજુમાં, મસ્કા ખાતે.

સાંગનારા (તા. નખત્રાણા) : દેવલબેન જુમાભાઈ મેઘાભાઈ જેપાર (ઉ.વ. 75) તે સ્વ. જુમાભાઈ મેધાભાઈ જેપારના પત્ની, થાવરભાઈ જુમાભાઈ જેપાર, કરશનભાઈ જુમાભાઈ જેપાર, હંસાબેન સામત મેરિયા (કોટડા- જ.), ડેમાબેન નારણભાઈ ગોરડિયા (રામદેવ નગર), હિરુબેન કાનજી મેરિયા (રામપર-રોહા), પાનબાઈ દામજી સિજુ (રસલિયા)ના માતા, પેથાભાઈ મેઘાભાઈ જેપારના ભાભી, ટાયાભાઈ, અરાવિંદ, હિતેષ, લાલજીના મોટીમા, સ્વ. સુમારભાઈ કાનાભાઈ સિજુ (રામવાડી)ના પુત્રી, પાલાભાઈ, હીરજીભાઈ, લાલજીભાઈ, પૂજાભાઈ, લાછુબેન, જીવાબેન, સામાબેન, ચાપુબેન, સીતાબેનના બહેન, જ્યોતિ, પ્રજ્ઞા, હેતલ, હિના, નયના, રોહિત, દક્ષ, રણાસિંહ, રમેશ, સુનીલ, રાજેશ, રાહુલ, રોહિતના  દાદી તા. 29-1-2026ના અવસાન પામ્યા છે. બારસ (આગરી) તા. 1-2-2026નના રવિવારે સાંજે, તા. 2-2-2026ના સોમવારે ઘડાઢોળ સાંગનારા ખાતે.

નેત્રા (તા. નખત્રાણા) : ગંઢેર વાછીયાભાઇ લખુભાઇ (ઉ.વ. 70) તે ગં.સ્વ. મુલબાઇના પતિ, વિશ્રામભાઇ, કુંવરબેન કરમશીભાઇ પાયણ (લાખીયાવીરા), ભચીબેન રવજીભાઈ ગોરડિયા (ગણેશનગર-નખત્રાણા)ના પિતા, કમલેશ, મોહન, હરિના દાદા, ગંઢેર મંગાભાઇ લખુ, ગંઢેર હીરાભાઇ લખુ, ખેતબાઇ થાવર સિજુ (કનકપર)ના ભાઇ, ગંઢેર મુરાભાઇ મંગાભાઇના કાકા, ગંઢેર હંસરાજ હીરાભાઇ, ગંઢેર ગાવિંદ હીરાભાઇના મોટાબાપુ, આચારભાઇ શિવજીભાઇ  ખોખર (માતાના મઢના)ના જમાઇ, મુરાભાઇ આચાર, જીવાભાઇ આચાર, પ્રેમજીભાઇ આચાર, પોના લધાના બનેવી તા. 30-1-2026ના અવસાન પામ્યા છે.  ધાર્મિકક્રિયા બારસ તા. 9-2-2026ના સાંજે અને ઘડાઢોળ તા. 10-2-2026ના સવારે  નિવાસસ્થાન નેત્રા ખાતે.

મંજલ (તા. નખત્રાણા) : ગં.સ્વ. સોનલબેન પ્રવીણ ગઢવી (ઉ.વ. 57) તે વિનોદ તથા હરિના માતા, પ્રવીણભાઇ ગઢવીના પત્ની, ગાયત્રી અને પૂનમના સાસુ, મિતાંશના દાદી તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મંજલ ખાતે.

ખીરસરા-કોઠારા (તા. અબડાસા) : દિલુભા મહિપતાસિંહ જાડેજા (ઉ.વ. 60) અજિતાસિંહ સંગ્રામજી (ખોભડી)ના ભત્રીજા, રાજુભા, મહેન્દ્રાસિંહ, શક્તાસિંહ, શિવભદ્રાસિંહના મોટા ભાઈ  અરાવિંદાસિંહ, સહદેવાસિંહના પિતા, રુદ્રરાજ, રોહિત, માન્યવીર, યુગવીર, નમ્રરાજના દાદા તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ખીરસરા (કોઠારા) ખાતે.

વમોટી નાની (તા. અબડાસા) : જાડેજા લાખુભા ભીમજી તે પ્રવીણસિંહ ભીમજી, સ્વ. નટુભા ભીમજીલ સ્વ. ખેંગારજી ભીમજીના ભાઇ, જાડેજા હિંમતસિંહના પિતા, અજિતસિંહ, ભાણજીભા, જગતસિંહ, ભનુભા, દેવેન્દ્રસિંહ, પ્રાગજીના કાકા, શક્તિસિંહ, ચંદ્રસિંહ, સૂર્યદીપસિંહ, ધર્મેન્દ્રસિંહના દાદા તા. 29-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-2-2026ના સોમવારે તથા ઉત્તરક્રિયા તા. 9-2-2026ના સોમવારે.

આદિપુર : મૂળ ભુજના જગદીપભાઇ છગનલાલ રાચ્છ (ઉ.વ. 73) તે સ્વ. છગનલાલ વેલજી અને ગં.સ્વ. ગોદાવરીબેનના પુત્ર, સ્વ. હંસાબેનના પતિ, ચત્રભુજ ધારશીભાઇ પુજારાના જમાઇ, જયંતીભાઇ વેલજી રાચ્છના ભત્રીજા, ઉમાબેન ભરતભાઇ રૂપારેલના ભાઇ, સમીરભાઇ ભરતભાઇ રૂપારેલના મામા, અવનીબેન, નિર્મલ, ચિરાગના પિતા, રાજેશભાઇ ચંદ્રકાન્ત ગણાત્રા, હિના નિર્મલ રાચ્છ, જિજ્ઞા ચિરાગ રાચ્છના સસરા, ખનકના દાદા, માનવના નાના તા. 29-1-2026ના અવસાન પામ્યા છે.

માંડવી : દિવ્ય ઝાલા (ઉ.વ. 11) તે વૈશાલીબેન અજય ઝાલા (ઘાંચા) (ભારત ગ્લાસ)ના પુત્ર, આરતીબેન અનિલ ઝાલા (ઘાંચા)ના પૌત્ર, પ્રફુલભાઈ, ગિરીશભાઈ, પંકજના ભત્રીજા, મંથન, વિરાના મોટા ભાઈ, નિમુબેન પ્રફુલભાઈ (વેરાવળ)ના દોહિત્ર તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-1-2026ના સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાન બહુચરાજીની વાડી, જૈન ધર્મશાળા પાસે.

માધાપર (તા. ભુજ) : ઠા. નરોત્તમદાસ દાવડા (નિવૃત્ત સર્કલ ઇન્સ્પેક્ટર) (ઉ.વ. 89) તે નારણજી વાલજી દાવડા (નખત્રાણા)ના પુત્ર, સ્વ. ઝવેરબેનના પતિ, નરેશ દાવડા (નિવૃત્ત ઇન્ડિયન બેંક), બીના નીતિન કોઠારી (ભુજ), જ્યોતિના પિતા, યશ્વિના નાના, સ્વ. દિનકરરાય, સ્વ. ચંદ્રાસિંહ, સ્વ. હીરાલાલ, સાવિત્રીબેન, સ્વ. લક્ષ્મીબેન કરશનદાસ ભગદે (કોઠારા)ના ભાઈ, સ્વ. કરમશીભાઈ, સ્વ. ભીમજીભાઈ, ભરતભાઈ (કેરા), સ્વ. લીલાવંતીબેન, જેન્તાબેન, ચંદ્રિકાબેન (આદિપુર), હસ્તાબેન (માધાપર), ભાવનાબેનના બનેવી, ભાવના રાજેશભાઈ (મુંબઈ), છાયા કિરીટભાઇ (મુંદરા), ડિમ્પલ વિશાલભાઈ મજીઠિયા (ભુજ)ના કાકા તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-2-2026ના રવિવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી,ગાયત્રી મંદિરની બાજુમાં, જૂનાવાસ, માધાપર ખાતે.

નાના રેહા (તા. ભુજ) : થારીયા શકીનાબાઈ ગુલામહુસેન (ઉ.વ. 97) તે  ઇસ્માઇલ, મ. અ.ગફુર અને ઈબ્રાહિમના માતા, લિયાકત, આમદ, જુસબ, અકબર, ગુલામહુસેનના દાદી, મ. લોહાર ભીખુભાઇ (ભાવનગર), મ. ઓસમાણ લોહાર (લોરિયા), હાજી સિધિક (મુંબઈ), મ. સુમરા સતારભાઈ (ભાવનગર), લુહાર અદ્રેમાન (મુંબઈ), મિસ્ત્રી ઓસમાણ (જખૌ), પંખેરીયા ઓસમાણ (ભુજ)ના સાસુ, થારીયા સતાર (ભુજ), મ. થારીયા ફકીરમામદ  (ભુજ), મ. થારીયા અલીમામદ (ભુજ)ના કાકી, રહીમ ઈશા (નાના રેહા), ઈબ્રાહીમ ઇસ્માઇલ (મોટા રેહા)ના મામી તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 2-2-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 લુહાર વાઢા જમાત ખાના, નાના રેહા ખાતે.

ચંદિયા (તા. અંજાર) : કરસન વેલાભાઇ મેતા (આહીર) (ઉપસરપંચ, ચંદિયા પંચાયત) (ઉ.વ. 65) તે ડાઇબેનના પતિ, સ્વ. મદીબેન વેલાભાઇના પુત્ર, વીરાભાઇ, કાનાભાઇના ભત્રીજા, પરબતભાઇ, સ્વ. માલાભાઇ, સ્વ. શામજીભાઇ, વલીબેન જેઠાભાઇ (કુકમા), જમુબેન નારાણભાઇ (લાખોંદ), ધનીબેન શામજી (ચાંદ્રોડા)ના ભાઇ, શીતલબેન મયાજરભાઇ મજેઠિયા (વાંકી), લક્ષ્મીબેન રમેશભાઇ (વાઘુરા), હરેશભાઇ, વિપુલભાઇના પિતા, લક્ષ્મીબેન, શિલ્પાબેનના સસરા, મિહિર, કેરવી, પ્રિયલના દાદા, વિદ્યા, દિત્યા, કાર્તિકના નાના તા. 29-1-2026ના અવસાન પામ્યા છે.

કોડાય (તા. માંડવી) : જુણેજા જલુબાઈ અલીમામદ (ઉ.વ. 92) તે મ. અલીમામદ સુલેમાનના પત્ની, મ. સુલેમાન, મ. અનવર હુશેન, મ. અબ્દુલ સતાર, મ. મામદ, અબ્દુલ રઝાક (કોન્ટ્રાક્ટર)ના માતા, મ. હાજી  કાસમના ભાભી, શેખજાદા અલીમામદ, જુણેજા સલીમ (બારોઈ), જુણેજા  અબ્દુલગની (માધાપર)ના સાસુ, જુણેજા  રફિક (રેહાન સ્ટોર), અસલમના મોટીમા, ઈમરાન, અલ્તાફ, મોશીન, ઇમ્તિયાઝ, સિરાઝ, તાહીરના દાદી, મ. આદમ, ઈકબાલ, ફકીર મામદ, જુનૈદ, નાઝીર (બારોઈ), શબ્બીર, આબીદ, ફૈઝલ (માધાપર), સિકંદર, આબીદ, રહેમતુલ્લાહ, આકિબના નાની તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-2-2026ના સોમવારે સવારે 11થી 12 સિંધી જમાતખાના, કોડાય ખાતે.

સુખપર (તા. ભચાઉ) : કુંવરબેન (ઉ.વ. 95) તે સ્વ. મોતીકંથડ ખીમકંથડના પત્ની, સ્વ. બુધકંથડ, સ્વ. મીઠીબેન (ખારોઈ), સ્વ. ગૌમતીબેન (મનફરા), સ્વ. ગંગાબેન (ચિરઈ), સ્વ. મેઘકંથડના ભાભી, સ્વ. ફુલકંથડ, લક્ષ્મીબેન, સવિતાબેન, સ્વ. ઉમેદકંથડ, ધનગવરીબેનના માતા, હેમગર (રાપર), ઘનશ્યામગર (વિરમગામ), સ્વ. નારણનાથ (ઝઝામ), પ્રેમીલાબેનના સાસુ, ગણેશગર (ખેડોઇ)ના પુત્રી, બળદેવ, કલ્પના, અનસોયા, કિરણ, પૂજાના દાદી, શર્મિલા, આરતીના દાદીસાસુ, સાહિલ, હેત, નિશાના પરદાદી તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-2-2026ના સોમવારે સાંજે 4થી 5 તથા ઉત્તરક્રિયા તથા શંખઢોળ તા. 9- 2-2026ના સોમવારે નિવાસસ્થાન સુખપર ખાતે.

કોઠારા (તા. અબડાસા) : નવીન ભીમજી જોગી તે મંગલ દેવજીના ભત્રીજા, મંગલ, સામજી ભીમજી અને અશોક ભીમજીના મોટા ભાઇ, વસન, પ્રતાપના પિતા તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. આગરી રાત તા. 8-2-2026ના, ગઉપુછ તા. 9-2-2026ના.

મોટી ધૂફી (તા. અબડાસા) : ખલીફા ઈલિયાસ ઇશાક (ઉ.વ. 75) તે મ. ઇશાક મામદના પુત્ર, મ. મામદ ઇશાક, જુસબ ઇશાકના ભાઈ. મ. સુલેમાન , શકીનાબેન સાલેમામદ (દેવીસર), ઓસમાણ, ઇશાક (ડાડા)ના પિતા, મ. ઓસમાણ ઈસા (દેવીસર)ના જમાઈ, મ. ઇસ્માઇલ (બિટ્ટા), મ. હારુન, મ. અદ્રેમાનના બનેવી, દાઉદના કાકા, રજાક, રમધાનના મોટાબાપા, સાલેમામદ હારુન (દેવિસર)ના સસરા, ઈરફાન, સમીર, સાજીદ, અસલમ, આરીફ, અમન અમીન, અનીસ, રેહાન, રોનક, રૂમાનના દાદા, ઇમરાન, સાહીલના નાના તા. 29-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-2- 2026ના રવિવારે સવારે 10થી 11 મોટી ધૂફી મસ્જિદ ખાતે. 

Panchang

dd