ભુજ : પૂનમચંદ હરજીભાઇ ગરવા (ઉ.વ. 72) તે ગાગબાઈના પતિ, અશોક, શામજી, રમીલાના પિતા, મીનાબેન, અનિતાબેન,
જેઠાલાલના સસરા, કોમલ, મિત્તલ,
ક્રિષ્ના, ભાવિકા, રાહુલ,
વંશ, નક્ષના દાદા નાનજી હરજી ગરવા, પેરાજ હરજી ગરવાના ભાઇ તા. 24-1-2026ના અવસાન પામ્યા છે તા. 28-1-2026ના પાણી સરપટ ગેટ બહાર, એરપોર્ટ રોડ, મામૈદેવ નગર, ભુજ
ખાતે.
ભુજ : કપિલાબેન દવે (ઉ.વ. 80) તે હરસુખભાઈ કરુણાશંકર દવે (અનિલ ઓટો એજન્સી)ના પત્ની, અશ્વિન, નીલેશ,
રંજનબેનના માતા, સાધના, નિશા
અને નીલેશભાઈ ત્રિવેદી (રાજકોટ)ના સાસુ, ડો. વૈશાલી અને ઈશાના
દાદી, ગૌતમ અને ઉર્વીના નાની, સ્વ. ભાનુશંકર,
સ્વ. વસંતભાઈ, સ્વ. સુમનભાઇ, નિર્મળાબેનના ભાભી, ભાસ્કર, સુરેશ,
ચંદ્રવદન, પ્રવીણ, નરેન્દ્ર,
મનોજ, જયેશ, જગદીશના કાકી
તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-1-2026ના સાંજે 4થી 5 ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : મંધરા હનીફાબેન ઝકરિયા (ઉ.વ. 55) તે ઇમ્તિયાઝના માતા, ફકીરમામદ, અબ્દુલ,
અકબર, મૌલાના હાફીસ હાસીમ અતારીના ભાભી,
રમજુ, ઇશાક, અનવરના શાળના
બહેન, મ. હુશેન હાજી શાળના પુત્રી તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 28-1-2026ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાને ભીડ નાકા
બહાર, આઝાદ નગર, સોનાપરી ખાતે.
ભુજ : શાન્તાબેન હાજાભાઇ બારોટ (ઉ.વ. 101) તે સ્વ. રણધીરભાઇ, મેકરણભાઇ, કાનાભાઇ,
લક્ષ્મીબેન, જવેરબેન, નીમુબેનના
માતા, સ્વ. અનિલભાઇ, દેવાભાઇ, જેન્તીભાઇ, શાન્તાબેનના સાસુ, સોમાભાઇ,
કમલેશભાઇ, મનસુખભાઇ, જગદીશભાઇના
મોટીમા, હરજોત, ગોપાલ, રીટા, જયશ્રી, જિજ્ઞા, હિનાબેન, રીયાબેન, વિજયના દાદી
તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-1-2026ના બુધવારે સાંજે 4થી 5 ખોડિયાર માતાજી મંદિરની બાજુમાં, ગણેશનગર, ભુજ ખાતે.
ભુજ : રામેશ્વર રામસ્વરૂપરામ પ્રસાદ (ઉ.વ. 65) તે પ્રમિલાદેવીના પતિ, સુરજીત, હરજીતના પિતા,
રાની, કવિતાના સસરા, દિવ્યા,
કાવ્યા, સોનુ, જાગૃતિ,
ઇશાની, અનન્યાના દાદા તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-1-2026ના બપોરે 3થી 5 નિવાસસ્થાન એરપોર્ટ રોડ, ગાંધીનગરી, ભુજ ખાતે.
ભુજ : કુંભાર જીવાબાઇ તે સુમાર રમજાનના પત્ની, મકબુલ, મોહમદહુશેન,
યુસુફઅલી, નૂરમામદના માતા, હનીફ રમજાનના ભાભી, યાકુબ રમજાન, વલીમામદના ફઇ, મુસ્તાનઅલીના સાસુ તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. દસમાની
તકરીર તા. 29-1-2026ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાને લખુરાઇ
ચાર રસ્તા, ભુજ ખાતે.
ભુજ : મૂળ દરશડીના ભૂપેન્દ્ર શાહ (ઉ.વ. 67) તે સ્વ. રંભાબેન કલ્યાણજી શાહના
પુત્ર, સુધાબેનના પતિ, ગં.સ્વ.
મંજુલાબેન મનસુખલાલ વેલજી શાહ (અંગિયા)ના જમાઈ, કેવલ અને રોનકના
પિતા, રીટાબેન, રીનાબેનના સસરા,
સિદ્ધ, મૈતિક, પંથના દાદા,
સ્વ. પૂનમચંદભાઈ, સ્વ. ગુલાબચંદભાઈ, સ્વ શિવચંદભાઈ, પ્રવીણભાઈ, હરેશભાઈ,
સ્વ. ઈશ્વરબેન દીપચંદ શાહ (વિથોણ), સ્વ. જનકબેન
મુકેશભાઈ વોરા (અંજાર), સ્વ. વસંતબેન પ્રાણલાલ શાહ (વિથોણ)ના
ભાઈ, નીરૂબેન જયંતીલાલ મહેતા (ભુજ), ગં.સ્વ.
પંકજબેન ધનસુખભાઈ શાહ (ભુજ), ગં.સ્વ. ગીતાબેન શશિકાંત મહેતા
(ભુજ), જ્યોતિકાબેન નવીનભાઈ શાહ (ભુજ), વર્ષાબેન નીતિનભાઈ મહેતા (ધનબાદ), વીપ્તિબેન પ્રદીપભાઈ
શાહ (માનકૂવા)ના બનેવી તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : ખત્રી અબ્દુલ અઝીઝ હાજી અબુબકર (બૂન) ડેરુવાળા (ઉ.વ. 54) તે વસીમ (દીપ મોબાઈલ), અઝહર, નઇમના પિતા,
અનવર હુશૈન, રશીદા ઉમરના ભાઈ, મ. હાજી અબુબખર હસન (લાઈટવાળા ગાંધીધામ)ના જમાઈ તા. 27-1-2026નાં અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 29-1-2026ના સવારે 11 વાગ્યે ખત્રી જમાતખાના, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ કાઠડાના મહેશ્વરી પ્રકાશ બાબુભાઇ ડુંગરખિયા
(ઉ.વ. 41) તે લક્ષ્મીબેન બાબુભાઇના પુત્ર, રમીલાબેનના પતિ, રુદ્ર,
સંગીતાના પિતા, અમિત, દેવજીના
ભત્રીજા, રમેશ, રામજી, શાંતાબેન મનજીના ભાઇ, જખરાજ દેવશી ચંદે (ખીરસરા-કોઠારા)ના
જમાઇ, મુકેશ, ધર્મેશના બનેવી તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન સેક્ટર-5, પ્લોટ નં.
291, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : વિરજી વાલજી રોલા ઉર્ફે વિરમભાઇ જુમાભાઇ રોલા (ઉ.વ.
62) તે સોનબાઇના પતિ, સ્વ. માકબાઇ જુમાઇના પુત્ર, હીરબાઇ ભીમજી ફફલના જમાઇ, દેવલબેન રામજી સોધમ,
ખેતબાઇ આતુ સોધમ, ખીમઇબેન જબર લાખિયા, કરસન જુમા રોલાના ભાઇ, પુરબાઇ ખીમજી સોધમ, અરવિંદ, રવિ, જમનાબેન મૂરજી વિંઝોડા,
નાનબાઇ મણશી સોધમ, મીનાબેન નરેશ માતંગના પિતા,
રોહિત, દિશા, શ્રીશા,
ધ્રુવ, જીયા, રિત્વિક,
કાર્તિકના દાદા, નીકિતા, રાહુલ, વિશાલ, વિજયના મોટાબાપુ
તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
ઘડાઢોળ (પાણી) તા. 28-1-2026ના
બુધવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન મકાન નં. 414, આઇઓસી કોલોની, મહેશ્વરી નગર, ગાંધીધામ
ખાતે.
આદિપુર : મૂળ કેરાના લુહાર નિર્મળાબેન ખીમજીભાઈ ઉમરાણિયા (ઉ.વ.
85) તે સ્વ. જીવીબેન વેલજીભાઇ ઉમરાણિયાના
પુત્રવધૂ, સ્વ. મણિબેન માવજીભાઈ દાવડાના પુત્રી,
સ્વ. ખીમજીભાઈ વેલજીભાઇ ઉમરાણિયાના પત્ની, કૈલાશભાઈના
માતા, સ્વ. ગોરધનભાઈ, સ્વ. નરોત્તમભાઇ,
ગં.સ્વ. ધનગૌવરીબેન, સ્વ. સુશીલાબેનના ભાભી,
નરેશભાઈ (ટ્રસ્ટી આદિપુર લુહાર સમાજ), મહેશભાઈ,
હર્ષાબેન, મનીષાબેનના મોટીમા, નીતાબેન, દીપ્તિબેનના મોટા સાસુ, અક્ષય, સાહીલ, નીકી, નૈતિકના મોટા દાદી, ખ્યાતિ, બિનલના
મોટા દાદીસાસુ, રિવ્યા અને રિવાંશના મોટા પરદાદી તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-1-2026ના સાંજે 4થી 5 લુહાર સમાજવાડી, આદિપુર ખાતે.
આદિપુર : નરેશનાથ રવનાથ નાથબાવા (ઉ.વ. 46) તે ગં.સ્વ. કુંવરબેન મીઠુનાથના
પૌત્ર, ગં.સ્વ. પ્રભાબેન રવનાથના પુત્ર, હંસાબેનના પતિ, સ્વ. જમનાબેન કાનનાથ, ગં.સ્વ. નેણભાઇ ભીમનાથ, ગં.સ્વ. રમીલાબેન સોમનાથના ભત્રીજા,
ગં.સ્વ. રતનબેન જેઠાનાથના જમાઇ, મિંઝલબેન,
નિધિબેન, દિવ્યાંશના પિતા, દેવનાથ, દીપકનાથ, જ્યોતિબેન,
આશાબેન, રવિનાથના ભાઇ, ભાવનાબેન
દેવનાથના દિયર, શાન્તાબેન, મમતાબેનના જેઠ,
કેવલનાથ, સાગરનાથના કાકા, તક્ષનાથ, હેતનાથના મોટાબાપા, કિશનનાથ
ભરતનાથના સસરા, હિંમતનાથ, સ્વ. નીલેશનાથ,
ગીતાબેનના બનેવી, પુષ્પાબેન, મધુબેન, મંજુબેન, મીનાબેનના ભાણેજ
તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 સોનલ મા મંદિર, ગઢવી સમાજવાડી ખાતે.
આદિપુર : મૂળ ભુવડના નરેન્દ્રભાઇ પઢારિયા (ઉ.વ. 65) તે સ્વ. સાવિત્રીબેન અને સ્વ.
દેવરામભાઇ વાલજીભાઇના પુત્ર, દેવીલાબેનના
પતિ, હિનાના પિતા, નીતિન ભગવાનજી પિત્રોડા
(કુંભારિયા)ના સસરા, દિનેશભાઇ (જયઅંબે વેલ્ડિંગ વર્કસ),
સ્વ. જયંતભાઇ (કે.પી.ટી.), ભરતભાઇ (સાગર વેલ્ડિંગ
વર્કસ), રંજનબેનના ભાઇ, મનસુખલાલ પરમાર
(અંજાર)ના સાળા, ધનજીભાઇ પિત્રોડા (કુંભારિયા)ના જમાઇ,
શિવલાલભાઇ, ભરતભાઇના બનેવી, નીલેશ (ક્રિષ્ના ટ્રક બોડી વર્કસ), અનિલ (જય વેલામામા
વર્કસ), સાગર (સાગર ગેસ વેલ્ડિંગ)ના કાકા, ક્રિષ્ના, મંશાના દાદા તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 કચ્છી લુહાર સમાજવાડી, કપિલમુનિ આશ્રમ, એસ.ટી. બસ સ્ટેશન સામે, આદિપુર ખાતે.
અંજાર : મૂળ ઘરાણાના અમૃતબેન રામજીભાઈ જાટાવાડિયા (રાજગોર)
(ઉ.વ. 87) તે સ્વ. રામજીભાઈ રવજીભાઈના
પત્ની, સ્વ. ડોસા હધુ ગામોટના પુત્રી, વેલજીભાઈ રામજીભાઈ રાજગોર (નિવૃત્ત આઇઓસી-કંડલા)(જાટાવાડિયા), વાલીબેનના માતા, શિવ, મમતાબેનના
દાદી, મોક્ષિતાના પરદાદી, શાંતિબેન વેલજીભાઈ
જાટાવાડિયાના સાસુ, ધારાબેન શિવ રાજગોર, કેતન હરેશ મઢવીના દાદીસાસુ, દીક્ષિતના નાનીસાસુ,
જેરામભાઈ મનજીભાઈ મસુરિયાના સાસુ, મહાદેવભાઈ ભચુભાઈ
મઢવી (હરિઓમ), હેમંતભાઈ ભચુભાઈ મઢવીના મામી, મહાદેવ, દયારામ, અમરસી,
ઈશ્વર, વીરજી જાટાવાડિયાના માસી તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-1-2026ના ગુરુવારે નિવાસસ્થાન પ્લોટ
નં. 108, શિવ શક્તિ સોસાયટી, અંજાર ખાતે તેમજ લૌકિક વ્યવહાર સવારે.
અંજાર : હુશેન હોથી દેદા (ઉ.વ. 71) તે રમજાન દેદા, ફિરોજ દેદાના પિતા, બાયડ
જુસબ માસ્તરના દોહિત્ર, કાસમ, અબ્દુલ,
અબ્દુલકરીમ, સલીમ, અબ્દુલરજાકના
ભાઇ, સિદ્દિક સાધ (અંજાર), મુસ્તાક અબડા
(ભચાઉ)ના સસરા, જાનમામદના જમાઇ, કાસમ બાયડ
(કંડલા), બાયડ જુસબ જાનમામદ (ઉર્ફે બુઢા)ના બનેવી, જુણેજા હુશૈન ફકીરમામદ, અયુબ બાયડના વેવાઇ, આમદ દેદાના માસિયાઇ ભાઇ, સિકંદર, ઇમરાન બાયડ, ઇબ્રાહિમ ચાનિયાના સાળા તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 29-1- 2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 હાજીપીર મસ્જિદ, દેવળિયા નાકા, બાયડ ફળિય
ખાતે. બહેનો માટે નિવાસસ્થાન બાયડ ફળિયા ખાતે.
મુંદરા : ગં.સ્વ. ઉર્મિલાબેન ઉત્તમસિંહ ભાટિયા (કાનાણી) તે સ્વ.
ઉત્તમસિંહ પ્રાગજી ભાટિયાના પત્ની, મનોજ, શૈલેશ, દીપકના માતા,
બીના, નીલમના સાસુ, સ્વ.
ચંદ્રલતા ચંદ્રસિંહના દેરાણી, રશ્મિ મયૂર તથા સ્વ. મયંક,
પ્રકાશ, વિપુલ, સીમા સંજય
સંપટ, ભાવિકા કેતન આશરના કાકી, ગં.સ્વ.
મેનાબેન બહાદુરસિંહના જેઠાણી, હર્ષા, મીના,
ડોલી, ઉષાના કાકીજી, ગુંજન,
દેવાંશી, ધ્વની, નયન,
પાર્થ, વિવેક, માન્ય,
જય, પ્રેમના દાદી તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-1-2026ના સાંજે 4થી 5 બહેનો તથા ભાઇઓ માટે ખારવા સમાજવાડી, સાગર ભુવન, મુંદરા ખાતે
(લૌકિક વ્યવહાર બંધ છે.)
મુંદરા : ભચુભાઈ રાયશીભાઈ ધુઆ (ઉ.વ. 72) તે ખેતબાઈ રાયશીભાઈ ધુઆના પુત્ર, સ્વ. દેવલબેનના પતિ, સ્વ.
મગનભાઈ, સ્વ. માયાભાઇ, મનજીભાઈ,
કેસરબેન, માયાભાઇના ભાઈ, માયાભાઈ થારૂ, હરશીભાઈ થારૂના સાળા, કાંતાબેન જિતેન્દ્રભાઈના પિતા, સ્વ. અશોકભાઈ,
દિનેશભાઈ, સુરેશભાઈ, કિશોરભાઈ,
સંજયભાઈ, પ્રવીણભાઈ, પરેશભાઈ,
સ્વ. સુનીલભાઈ, નરેશભાઈ, મિત્તલબેનના કાકા, કેસા ભીમશી વિંઝોડા (બારોઈ)ના જમાઈ,
કેસરબેન, વનિતાબેન, રેનુબેન,
નિર્મલાબેન, હંસાબેન, દક્ષાબેન,
અશોક મેઘજી જુવડના સસરા, કુંદન, નિખિલના નાના, સચિન, ધર્મિષ્ઠા,
રામકુમાર, ખુશી, ત્રિસિકા,
ટ્વિશા, નિસિકા, પંથ,
ધૃતિક, આરોહી, જીયાન,
પ્રનાલીના દાદા તા. 26-01-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને મહેશનગર, શેરી નંબર 1, મુંદરા ખાતે.
મુંદરા : મુનીરાબેન સૈફુદ્દીન ભાઇવાલા (ઉ.વ. 65) તે સૈફુદ્દીન મુસાજીના પુત્રી, સૈફુદ્દીન નુરૂદ્દીન બેકરીવાલા (રાજકોટ)ના પત્ની,
હાતીમ, મુ. મોહમ્મદ, યુસુફ,
રશીદાના બહેન. મુ. કુત્બુદીનના ફઇ, હાતીમના માસી
તા. રપ-1-2026ના અવસાન પામ્યા છે. બીજિયાના
સિપારા તા. 27-1-2026ના બપોરે ઝોહર-અસર નમાજ બાદ
તથા ત્રિજિયાના સિપારા તા. 27-1-2026ના
રાત્રે મગરીબ-ઇશા નમાજ બાદ બદરી મસ્જિદ, મુંદરા ખાતે.
મુંદરા : બ્રહ્મક્ષત્રિય દયારામ જીવણદાસ ખુડખુડિયા (ઉ.વ. 95) તે દીપક, રમેશ અને જયશ્રીના પિતા તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. સ્મશાન
યાત્રા તા. 28-1-2026ના બુધવારે સવારે 10.30 કલાકે નિવાસસ્થાન ઓસવાળ શેરીથી
મુંદરા સ્મશાન મધ્યે જશે.
મુંદરા : સમા અબુબકર સુમાર (ઉ.વ. 90) (ગ્રીન હોટલવાળા) તે મો. રફીક, સલમા ઈબ્રાહિમ (કેરા), બિલાના પિતા, શબ્બીર, બહેઝાદ,
સાયમાના દાદા તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-1-2026ના ગુરુવારે સવારે 11થી 12 શાહ બુખારી દરગાહ કમ્પાઉન્ડ ખાતે.
નખત્રાણા : ઉર્મિલાબેન મહેતા (ઉ.વ. 78) તે સ્વ. નવીનચંદ્ર લવજીભાઇ
મહેતાના પત્ની, મનીષ, ગીતેષ, માલતીબેન, સંગીતાબેન,
રશ્મિબેનના માતા, હેત, હેત્વીના
દાદી, રૂપલબેન, મહેશભાઇ શાહ (ભુજ),
અલ્પેશભાઇ વોરા (અંજાર), વિનિતભાઇ પારેખ (અંજાર)ના
સાસુ, સ્વ. ગાંગજીભાઇ મૂળજીભાઇ શાહ (માધાપર)ના પુત્રી,
સ્વ. વિનોદભાઇ, સ્વ. શશિકાંતભાઇ, રોહિતભાઇ, વીનેશભાઇ, સ્વ. સુશીલાબેન,
પ્રતિમાબેન, ચંદ્રિકાબેનના બહેન, ચંદનબેન ત્રંબકલાલ લવજીભાઇના દેરાણી, સ્વ. નરેન્દ્રભાઇ,
રાજેશ, કમલેશ, સ્વ. કલાબેન,
જ્યોતિબેન, સુધાબેન, સાધનાબેનના
કાકી, સ્વ. નીતાબેન, દીપ્તિબેન,
જલ્પાબેનના કાકીસાસુ, રિંકેશ, લોકીન, ધ્રુવ, મન, એકતા, નેલ્સી, હેની, સોનલ, કોમલના નાનાબા, સ્વ. મંજુલાબેન
મોણશીભાઇ શાહના ભાભી, હેન્સી કેયૂર શાહ, નિશિ મનન શાહ, ઉર્જા દર્શિલ શાહ, સાક્ષી ચૈત્ય મહેતા, દિપ્ય પારેખના નાની, રિવાંશના પરનાની તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-1-2026ના બુધવારે બપોરે 3.30થી 4.30 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.
નખત્રાણા : લોંચા ખેંગારભાઇ (ઉ.વ. 72) (રસલિયાવાળા) (દબાણ ધણીબાવા
મંદિરના સેવક) તે સ્વ. લાલબાઇ તથા શાંતાબેનના પતિ,
સ્વ. ભચીબેન તથા ગોમાબેન, સ્વ. ગાભા ગોપાલના પુત્ર,
ભરત, કાન્તાબેન ભૂપેન્દ્ર ચાવડા (સુખપર-રોહા)ના
પિતા, વિશ્રામભાઇ, ચમનલાલ, સામજી, રામીબેન ગોવિંદ જાદવ (ધુફી), શાંતાબેન પચાણ વાઘેલા (નખત્રાણા)ના ભાઇ, સ્વ. પચાણભાઇ,
સ્વ. પેથાભાઇ, સ્વ. કેશરાભાઇના ભત્રીજા,
દેવજી નાંયા ચાવડા (દેશલપર-ગુંતલી), સ્વ. ખેંગાર
ઉમરા પરમાર (દેવીસર), સ્વ. ગોવિંદ ઉમરા પરમાર (દેવીસર)ના ભાણેજ,
સ્વ. જખુ વાલજી વાઘેલા (ઉગેડી)ના જમાઇ તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું
ત્રણ દિવસ રિદ્ધિસિદ્ધિ નગર, નખત્રાણા,
ભીમજીભાઇ વાઘેલા (ટેલિફોનવાળા)ના ઘરની બાજુમાં, ચમનભાઇ અને લાલાભાઇના નિવાસસ્થાને.
માધાપર (તા. ભુજ) : મૂળ પલાંસવાના હિમાંશુભાઇ શંકરલાલ ચંદે
(ઉ.વ. 30) તે શાંતાબેન શિવલાલભાઇ ચંદેના
પૌત્ર, રમિલાબેન શંકરલાલ શિવલાલભાઇ ચંદેના પુત્ર,
સાગરભાઇ શંકરલાલ ચંદેના નાના ભાઇ, ધરતીબેન સાગરભાઇ
ચંદેના દિયર, નરભેરામભાઇ શિવલાલભાઇ ચંદે, કાંતાબેન બાબુલાલ તન્ના (મહેસાણા), વસંતીબેન નાનાલાલ
મિરાણી (માધાપર), અનસૂયાબેન વૈકુંઠરામ કોટક (ભુજ), વિમળાબેન ચંદ્રકાંતભાઈ મજીઠિયા (ગાંધીધામ), રંજનબેન જમનાલાલ
ઉદેચા (મુંબઈ), પુષ્પાબેન નરભેરામભાઇ ચંદે, ધિરજલાલ, પ્રવીણભાઇ, સુરેશભાઇ,
વિનોદભાઈ, નવીનભાઇ, કીર્તિભાઇ,
કનૈયાલાલ, રસિકભાઈ, યોગેશભાઇ,
હસમુખભાઈ, પ્રકાશભાઈ, હિતેષભાઈના
ભત્રીજા, પંકજભાઈ, જિગરભાઇ, જીનતભાઇ, ભાવેશભાઈ, નિલમબેન ધર્મેશભાઈ
રૈયા (ગાંધીધામ)ના કાકાઇ ભાઇ, ગીતાબેન પંકજભાઈ, કંચનબેન જિગરભાઇના દિયર, ફરસુરામ કેશવરામ રતાણી (રામપુરા-રાધનપુર)ના
દોહિત્ર, ભોગીલાલ, અશ્વિનભાઇ, પ્રવીણભાઇ, હરેશભાઇ, પ્રકાશભાઈ,
મુકતાબેન મોહનલાલ સોનેતા (આણંદ)ના ભાણેજ તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા 30-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 રસિક કતિરા પાર્ટી પ્લોટ,
લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે.
કેરા (તા. ભુજ) : હાલે લંડન જશુબાઈ કાન્તિલાલ પાંચાણી (ઉ.વ.
74) તે કાન્તિલાલ દેવજી કરશન પાંચાણીના
પત્ની, સંજય, કલા, પ્રવીણના માતા, જિના, હંસાના સાસુ,
ક્રિષ્ના, વ્યાસનાના નાની તા. 19-1-2026ના લંડન ખાતે અવસાન પામ્યા
છે. બેસણું તા. 29-1-2026ના
ગુરુવારે ભાઈઓનું સ્વામિનારાયણ મંદિર (ભાઈઓનું) અને બહેનોનું સ્વામિનારાયણ મંદિર (બહેનોનું)
કેરા ખાતે.
બળદિયા (તા. ભુજ) : હેમરાજભાઈ સીજુ (ઉ.વ. 56) તે ગં.સ્વ કેસરબેન ધનજીભાઈ
સીજુના પુત્ર, સ્વ. આતુભાઈ, સ્વ. લખુભાઈ, સ્વ. વાલજીભાઈના ભત્રીજા, શિવજીભાઈ (ટપાલી), હીરજીભાઈ (પો.સ.ઇ. ગુજરાત પોલીસ-અમીરગઢ,
બનાસકાંઠા), રમેશભાઈ, માનબાઈ,
રતનબેનના ભાઈ, સુમારભાઈ આતુભાઈ સીજુ (નિવૃત્ત,પો.સ.ઇ. ગુજરાત પોલીસ)ના કાકાઈ ભાઈ, જશોદાબેન ગોપાલભાઈ
સુંઢા (માનકૂવા), નારણભાઈના પિતા, નાનબાઈના પતિ, ભાવેશ નાગશી ડોરૂ (નાના આસંબિયા)ના બનેવી, હિરેન અને
જયના નાના તા. 25-1-2026ના
અવસાન પામ્યા છે.
બાઉખા-ઓઢેજા (તા. ભુજ) : સુમરા જુસબ ઇસાબ (ઉ.વ. 58) તે અબ્દુલ્લાહ, ઓસમાણ, હસન, અનવરના ભાઇ, મજીદ, અજીજ,
આમદ, અદ્રેમાનના પિતા, રમજાન
અબ્દુલા, મ. લાલમામદ અબ્દુલા, અમીરહુશેન
અબ્દુલાના ભત્રીજા, જુણસ રમજાન, કાસમ લાલમામદ,
સિધિક અમીરહુશેન, હનીફ (સરપંચ)ના કાકાઇ ભાઇ તા.
26-1-2026ના અવસાન પામ્યા છે. તાજિયત
તા. 27-1થી 30-1-2026 મંગળવારથી શુક્રવાર સુધી નિવાસસ્થાન
બાઉખા ખાતે.
મોટી નાગલપર (તા. અંજાર) : મૂળ સિનોગ્રાના કચ્છ ગુર્જર ક્ષત્રિય
લીનાબેન દિનેશભાઇ ચૌહાણ (ઉ.વ. 55) તે દિનેશભાઇ
હરિલાલભાઇ ચૌહાણના પત્ની, સાગર,
નિરાલીના માતા, છાયાબેન અને મયૂરભાઇના સાસુ,
નક્ષના દાદી, વસંતલાલ, સ્વ.
હિંમતલાલ, રસિકભાઇ, રમેશભાઇ, જનકબેન (મુંદરા), જોષનાબેન (અંજાર)ના ભાઇ, વનિતાબેન, સ્વ. રસીલાબેન, રશ્મિબેન,
રીનાબેનના દેરાણી, પંકજભાઇ રઘુરામભાઇ ચૌહાણના બહેન
તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 હાટકેશ્વર મહાદેવ મંદિર, મોટી નાગલપર ખાતે.
રતનાલ (તા. અંજાર) : જીવાભાઈ દેવકરણભાઈ માતા (તુલસીવાળા) (ઉ.વ.
80) તે સ્વ. રૂપાભાઈ દેવકરણભાઈ
માતા, સ્વ. રામજીભાઈ દેવકરણભાઈ માતાના ભાઈ,
વેજીબેનના પતિ, નંદલાલ, મુકેશ,
રસિક, ડાઈબેન માદેવાભાઈ વરચંદના પિતા, શિવમ, સત્યમ, ઋત્વિકના દાદા તા.
26-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને સ્મશાન શેરી, રતનાલ ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : જેનુબાઇ ઉમર ખલીફા (ઉ.વ. 79) તે અનવર, અભુભાઇ, કુસુમના માતા,
ઇશા કાસમ ખલીફા (ટપ્પર સોનારાવાળી)ના પુત્રી, મ.
અબ્દુલ્લા ઇશા, ઓસમાણ ઇશા, ફકીરમામદ ઇશાના
બહેન તા. 25-1-2026ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 29-1-2026ના
ગુરુવારે સવારે 10થી 11 સુમરા મસ્જિદ, ગુંદિયાળી ખાતે.
પીપરી (તા. માંડવી) : સંઘાર બાંયાબાઇ વાલાણી (ઉ.વ. 92) તે સંઘાર સ્વ. મીઠુભાઇ આશારિયાના
પત્ની, સ્વ. વેલજી આશારિયાના નાના ભાઇના પત્ની,
બાબુભાઇ આશારિયા, જેવાબાઇના ભાભી, સ્વ. જશાભાઇ, કરશનભાઇ, સામતભાઇ,
લક્ષ્મીબેન શિવજી (નાના આસંબિયા), તેજબાઇ દયારામ
(જખણિયા), ધનબાઇ દેવરાજ (બિદડા), નૈનાબેન
વસંત (બિદડા)ના માતા, હીરાલાલ, પરબતભાઇ,
લક્ષ્મીચંદભાઇના કાકી, પચાણભાઇ હીરાલાલ,
સ્વ. કાનજીના મોટીબા, રમેશ, રાજેશ, પ્રેમિલા, ગીતા,
વાલબાઇ, જયશ્રી, ભૂમિ,
મીનાના દાદી, રાહુલ, મેહુલના
પરદાદી, સ્વ. નાથાલાલ, સ્વ. નેઢાભાઇના બહેન
તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 27-1થી 29-1-2026 સુધી નિવાસસ્થાન પીપરી ખાતે.
નાની ભાડઈ (તા. માંડવી) : જાડેજા રામસંગજી વિરમજી (ઉ.વ. 105) તે સ્વ. જાડેજા અરજણજી, સ્વ. ગમુભા, કેશુભાના
મોટા ભાઈ, સ્વ. જાડેજા રવુભા, સ્વ. મેઘુભા,
વેરુભાના પિતા, સ્વ. જાડેજા ભોજરાજજી, સ્વ. હકુભા, જશુભા, સ્વ. બટુકાસિંહ,
રણજિતાસિંહ, ખાનુભા, નટુભા
રણજિતાસિંહ, રાણુભાના મોટાબાપુ, જાડેજા
મહેન્દ્રાસિંહ, ભૂપેન્દ્રાસિંહ, રઘુવીરાસિંહ,
વનરાજાસિંહ, ક્રિપાલાસિંહ, સ્વ. બલભદ્રાસિંહ, અનિરુદ્ધાસિંહ, કિશોરાસિંહ, શૈલેન્દ્રાસિંહ, પ્રતાપાસિંહ,
હરપાલાસિંહ, અનિરુદ્ધાસિંહ, પ્રવીણાસિંહ, કીર્તાસિંહ, અરાવિંદાસિંહ,
પૃથ્વીરાજાસિંહ, મહિપાલાસિંહના દાદા, જાડેજા જયરાજાસિંહ, ઋષિરાજાસિંહ, મહિપાલાસિંહ, પૂર્વરાજાસિંહ, કર્મરાજાસિંહ,
હરદેવાસિંહ, યુવરાજાસિંહ, લકીરાજાસિંહ, રાજવીરાસિંહ, મીતરાજાસિંહ,
આદિત્યરાજાસિંહ, રુદ્રરાજાસિંહના મોટા દાદા તા.
27-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 5-2-2026ના ગુરુવારે તથા સાદડી નાની
ભાડઈ સમાજવાડી ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : મહેશ્વરી બેચરભાઇ દામજીભાઇ મોથારિયા
(ઉ.વ. 78) તે સ્વ. ચાગબાઇના પતિ, રમેશ, પૂનમ, ભરત (ગાંધીધામ), તિલકશી (ગાંધીધામ)ના પિતા, નવીનભાઇ (રિટાયર્ડ કંડકટર)ના કાકા, ભાસ્કર, જયેશ, જિજ્ઞેશ, હિના, નયના, પ્રીતિ, નીલમ, દીક્ષિતા, બંસરીના દાદા, નક્ષના
પરદાદા, તેજબાઇ, મંજુલા, લક્ષ્મી, ખેતબાઇ, રેખાના સસરા,
વૈશાલી, મિત્તલ, પ્રિયાના
દાદાસસરા તા. 25-1-2026ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન નાની ખાખર ખાતે.
બિદડા (તા. માંડવી) : મૂળ રતડિયા ગણેશવાલાના વિનોદ પેથાણી (ઉ.વ.
48) તે સ્વ. પ્રભાબેન પ્રભુલાલ
પેથાણીના પુત્ર, પૂનમબેનના પતિ,
રાજેશ, ભાવનાબેન કાંતિલાલ મોતા (ફરાદી),
વર્ષા (દિયા) અશ્વિનભાઇ મોતા (ભુજ)ના ભાઇ, ગૌતમ
તથા સ્વ. કાવ્યના પિતા, સ્વ. જેન્તીલાલ ગોવિંદજી, સ્વ. રવિલાલ ગોવિંદજી, મહેન્દ્ર ગોવિંદજી, ગં.સ્વ. પ્રભાબેન નવીનભાઇ મોતા, ગં.સ્વ. લીલાવંતીબેન
શાંતિલાલ મોતા, વિજયાબેન વસંતલાલ વ્યાસ, ગં.સ્વ. નર્મદાબેનના ભત્રીજા, ચેતન, વિશાલ, રિતેશ, સુશાંત, રીના, લીના, હેતલ, શીતલના મોટાબાપાના પુત્ર, કરશનજી પીતાંબર નાગુ (બિદડા)ના
દોહિત્ર, સ્વ. રેવાશંકર, સ્વ. કાંતિલાલ,
સ્વ. વીરજી, સ્વ. નાનજી, પ્રવીણભાઇ, સ્વ. નર્મદાબેન નરશીભાઇ (ભુજ), ગં.સ્વ. ધનગૌરીબેન રેવાશંકર (ભુજ), સ્વ. નિર્મળાબેન,
ગં.સ્વ. રમીલાબેન ભાઇલાલ (મસ્કા)ના ભાણેજ તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 29-1-2026ના
ગુરુવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બિદડા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : હાલે ઘાટકોપર-મુંબઇ પ્રેમિલાબેન કરસન
રંગાણી (ઉ.વ. 85) તે સ્વ. હીરજીભાઈ માવજી વાસાણી
(નાની વિરાણી-ગઢશીશા)ના પુત્રી, સ્વ.
કરસન લાલજી રંગાણીના પત્ની, સ્વ. પ્રેમજીભાઈ, હેમલતાબેનના ભાભી, સ્વ. જયશ્રીબેનના જેઠાણી, હરેશભાઈ, સતીશભાઈ, નરેન્દ્રભાઈ,
રમેશભાઇ, રેખાબેનના માતા, ધીરજબેન, પ્રીતિબેન, તરુણાબેન,
હેતલબેન, સ્વ. પ્રકાશ પટેલના સાસુ, રૂચિ, દેવાંશ, શ્રદ્ધા,
કશ્યપ, રાજ, આકાશ,
હર્ષ, ભૂમિના દાદી, મિતેષકુમાર,
ઉર્વી, સેન્જલ, વૃત્તિના
દાદીસાસુ, ધીઆરા, પર્વ, ક્રિવ, દક્ષના પરદાદી, દિવ્યમના
પરનાની તા. 27-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-1-2026ના ગુરુવારે સવારે 8થી 11.30 લક્ષ્મીનારાયણ
સત્સંગ હોલ, ઉમિયાનગર, શેરી નં. 5, ગઢશીશા ખાતે.
વવાર (તા. મુંદરા) : વીરબાઇબેન મૂરજી ધાધુંકિયા (ગઢવી) (ઉ.વ.
83) તે સ્વ. ભાણભાઇ, સામતભાઇ, ડોસાભાઇના માતા,
રામ, રતન, રાજના દાદી તા.
27-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 27-1થી તા. 29-1 સુધી નિવાસસ્થાન વવાર, તા. મુંદરા ખાતે.
દેશલપર-કંઠી (તા. મુંદરા) : સારાબાઇ ઉમર (ઉ.વ. 101) તે કુંભાર હાજી મામદ સિધિક, હાજી દાઉદ સિધિકના ભાભી, આયસુબાઇના માતા, હાસમ ઇલિયાસના સાસુ, મ. અલીમામદ (રામપર), હુશેન ઇબ્રાહિમ (લુડવા),
હલીમાબાઇ હાસમ (દરશડી)ના બહેન, ઓસમાણ સુલેમાનના
મોટી મા, કાસમ હુશેન, ફકીરમામદ જુણસ (દેશલપર)ના
દાદી, ઇબ્રાહિમ મામદ (નવાવાસ), તઇબ મામદ
(નવાવાસ)ના કાકી, રજાક ફકીરમામદના દાદી તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 29-1-2026ના ગુરુવારે સવારે 10થી 11 જમાતખાના, દેશલપર-કંઠી
(તા. મુંદરા) ખાતે.
વિગોડી (તા. નખત્રાણા) : ચાવડા જેઠીબેન (ઉ.વ. 94) તે સ્વ. ડાયાભાઇ (મીઠુભાઇ)
અરજણના પત્ની, સ્વ. રામજીભાઇ,
બાબુલાલ ફકુભાઇ ચાવડા (ખીરસરા)ના ભાભી, સ્વ. કે.
ડી. ચૌહાણ (નિવૃત્ત શિક્ષક-ભુજ), નારાણભાઇ ડી. ચાવડા (નિવૃત્ત
પોસ્ટ વિભાગ), હીરબાઇ બાબુલાલ પરમાર (ખેડબ્રહ્મા), હંસાબેન લખુભાઇ ગોહિલ (ઉખેડા-નખત્રાણા), પ્રેમિલાબેન
વિશ્રામ વાઘેલા (ઉગેડી-નખત્રાણા), કાંતિલાલના માતા, રમેશભાઇના મોટીમા, સ્વ. નથુ શિવજી લોંચા (વિથોણ)ના પુત્રી,
સ્વ. મોંઘીલાલ (ગાંધીધામ-કિડાણા), રામજીભાઇ (ભુજ)ના
બહેન, મનોજભાઇ (શિક્ષક-ભુજ), હરેશભાઇ,
દિનેશભાઇ (તલાટી), રાજેશ, અર્જુન, ચંદ્રેશ, કિરણ,
ભાવના, પુષ્પાબેન ચંદુલાલ પરમાર (ખેડબ્રહ્મા),
નીતાબેન લખમશી લોંચા (દેવપર-યક્ષ), પ્રીતિબેન દિનેશ
ગોહિલ (હિંમતનગર)ના દાદી, મોહનભાઇ યાદવના મામી તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ
તા. 30-1-2026ના રાત્રે તથા તા. 31-1-2026ના સવારે 11 વાગ્યે પાણીઆરો, બેસણું નિવાસસ્થાને.
મંગવાણા (તા. નખત્રાણા) : વીરેન્દ્ર રાજેન્દ્ર આચાર્ય (ઉ.વ.
32) તે હિનાબેન રાજેન્દ્ર આચાર્યના
પુત્ર, દમયંતીબેન જેષ્ઠારામ આચાર્યના પૌત્ર,
હિરેન તથા ભાવિકના મોટા ભાઇ, કલાવંતીબેન,
રંજનબેન, માલાબેન (આદિપુર), સ્વ. સુશીલાબેન (નંદુરબાર)ના ભત્રીજા, સ્વ. રંજનબેન નવીનચંદ્ર
જોષી (માધાપર), ચંદ્રિકાબેન વાસુદેવભાઇ વ્યાસ (પાંતિયા),
મિનલબેન અશોક જોષી (માધાપર), ભારતીબેન અરુણભાઇ
ભટ્ટ (અંજાર), આનંદ રવિલાલ જોષી (માધાપર)ના ભાણેજ તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 29-1-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન મંગવાણા ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : સાકરબેન રાણવા (વાળંદ) (ઉ.વ. 83) તે સ્વ. મંગલભાઈ વેલજીના પત્ની, સ્વ. ભીમજીભાઈના ભાભી, ભાનુબેનના જેઠાણી, રમીલાબેન (માધાપર), હીરાલાલ, જ્યોતિબેન (માનકૂવા)ના મોટામા, રમણીકલાલ (માધાપર), પ્રમોદ (માનકૂવા)ના મોટાસાસુ,
જીત, નિધિના દાદી, અંજનાના
મોટા દાદીસાસુ, સ્વ. ભીમજીભાઈ, સ્વ. ભવાનભાઈ
(ભુજ), મૂળજીભાઈ (નખત્રાણા)ના ભાભી, સ્વ.
નાનુબેન જેઠાલાલ રાઠોડ (નેત્રા)ના પુત્રી, મૂળજીભાઈ, સ્વ. ભાણજીભાઈ, સ્વ. દામજીભાઈ, સ્વ. દેવજીભાઈ, દયારામભાઈ, નેણાબેન,
કસ્તૂરબેન, રતનબેનના બહેન તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 29-1-2026ના ગુરુવારે બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેન્ડ ખાતે.
આધોઇ (તા. ભચાઉ) : હનુભા સોઢા (ઉ.વ. 70) તે સ્વ. કલ્યાણસંગ માનસંગજી
સોઢાના પુત્ર, સ્વ. પ્રભાતસંગ,
સ્વ. બૈસાબબા ખેતુભા જાડેજા (જેસડા)ના ભત્રીજા, ભાવનાબાના પતિ, સ્વ. તખુભા પતુભા જાડેજા (ટુંડા)ના ભાણેજ,
સ્વ. સ્વરૂપસિંહ, દિલીપસિંહ રાજમલજી જાડેજા (પત્રી)ના
બનેવી, સ્વ. રામબા નટુભા જાડેજા (નાના લાયજા), પ્રેમબા ઘનશ્યામસિંહ જાડેજા (ગુંદિયાળી)ના ભાઇ, જનક્બા
વજુભા જાડેજા (તલવાણા)ના કાકાઇ ભાઇ, નયનાબા વિજયસિંહ જાડેજા
(ભચાઉ), દયાબા ખુમાનસિંહ જાડેજા (કણજરા), છાયાબા મયૂરસિંહ જાડેજા (ગુંદિયાળી), નીતાબા ભીમરાજસિંહ
જાડેજા (વિજપાસર), કુલદીપસિંહ, અરવિંદસિંહના
પિતા, સ્વ. ગગુભા તથા સ્વ. નટુભા (મોરબી)ના ભાઇ, સ્વ. વેલુભા, સ્વ. જોરૂભા, સ્વ.
જામુભા, હેતુભા, બનુભા, નટુભા, દિલુભા, રાસુભા,
આસુભા, પ્રવીણસિંહ, મહેન્દ્રસિંહ,
કિશોરસિંહના કાકા તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-1-2026ના શુક્રવારે તથા ઉત્તરક્રિયા
તા. 5-2-2026ના ગુરુવારે પાંજરાપોળની બાજુમાં, જૂનાવાસ, આધોઇ ખાતે.
સોનલનગર (તા. લખપત) : રવિરાજસિંહ વિરમજી સોઢા (ઉ.વ. 28) તે વિરમજી વિજરાજજી સોઢાના
પુત્ર, સ્વ. ભમરાજી, સ્વ. દીપસંગજી,
ભુરાજીના ભત્રીજા, રૂપસંગજી વિરમજી, સવાઈસિંહ ભુરાજી સોઢા, રાણાજી ભુરાજી સોઢા, મહિપસિંહ ભમરાજી, નવલાસિંહ દીપસંગજી, સુલતાનસિંહ દીપસંગજી સોઢાના ભાઈ, ગુલાબાસિંહ,
મહેશાસિંહ, મહેન્દ્રાસિંહ, કરસનજી, કલ્યાણાસિંહ, રાહુલસિંહ,
ક્રિપાલસિંહના કાકા, માનસંગજી, નારાયણસિંહના ભાણેજ તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 2-2-2026 સોમવારે દશાવો તેમજ તા. 3-2-2026ના મંગળવારે સવારે ધાર્મિકવિધિ
નિવાસસ્થાન, સોનલનગર ખાતે.
રાજકોટ : રમેશભાઇ શાંતિલાલ કુંડલિયા (ઉ.વ. 67) તે સ્વ. શાંતિલાલ કેશવજી અને
સ્વ. ગુણવંતીબેનના પુત્ર, ગીતાબેનના
પતિ, કેતનભાઇ તથા સંતોષભાઇના પિતા, જ્યોત્સનાબેન
અરુણકુમાર ચોટાઇ, પ્રમિલાબેન વિજયકુમાર રામાણી, જિતેન્દ્રભાઇ, અજયભાઇના ભાઇ, બિંદિયાબેન,
વિભૂતિબેનના સસરા, નરભેરામભાઇ કલ્યાણજીભાઇ મિરાણી
(મોરબી)ના જમાઇ, શ્રદ્ધા, જિગર,
ધ્વની, વિધિના મોટાબાપા, વિહાન, વૃત્તિકાના દાદા તા. 26-1-2026ના અવસાન પેમમ્યા છે. બેસણું અને પિયર પક્ષની સાદડી તા. 29-1-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ડી-504, મિલેનિયમ
હાઇટ્સ, સનસિટી હેવનની પાછળ, શાંતિનગર,
શેરી નં. 3, રાજકોટ ખાતે.
મંગવાણા (તા. નખત્રાણા) : વીરેન્દ્ર રાજેન્દ્ર આચાર્ય (ઉ.વ.
32) તે હિનાબેન રાજેન્દ્ર આચાર્યના
પુત્ર, દમયંતીબેન જેષ્ઠારામ આચાર્યના પૌત્ર,
હિરેન તથા ભાવિકના મોટા ભાઇ, કલાવંતીબેન,
રંજનબેન, માલાબેન (આદિપુર), સ્વ. સુશીલાબેન (નંદુરબાર)ના ભત્રીજા, સ્વ. રંજનબેન નવીનચંદ્ર
જોષી (માધાપર), ચંદ્રિકાબેન વાસુદેવભાઇ વ્યાસ (પાંતિયા),
મિનલબેન અશોક જોષી (માધાપર), ભારતીબેન અરુણભાઇ
ભટ્ટ (અંજાર), આનંદ રવિલાલ જોષી (માધાપર)ના ભાણેજ તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 29-1-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન મંગવાણા ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : સાકરબેન રાણવા (વાળંદ) (ઉ.વ. 83) તે સ્વ. મંગલભાઈ વેલજીના પત્ની, સ્વ. ભીમજીભાઈના ભાભી, ભાનુબેનના જેઠાણી, રમીલાબેન (માધાપર), હીરાલાલ, જ્યોતિબેન (માનકૂવા)ના મોટામા, રમણીકલાલ (માધાપર), પ્રમોદ (માનકૂવા)ના મોટાસાસુ,
જીત, નિધિના દાદી, અંજનાના
મોટા દાદીસાસુ, સ્વ. ભીમજીભાઈ, સ્વ. ભવાનભાઈ
(ભુજ), મૂળજીભાઈ (નખત્રાણા)ના ભાભી, સ્વ.
નાનુબેન જેઠાલાલ રાઠોડ (નેત્રા)ના પુત્રી, મૂળજીભાઈ, સ્વ. ભાણજીભાઈ, સ્વ. દામજીભાઈ, સ્વ. દેવજીભાઈ, દયારામભાઈ, નેણાબેન,
કસ્તૂરબેન, રતનબેનના બહેન તા. 27-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 29-1-2026ના ગુરુવારે બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેન્ડ ખાતે.
આધોઇ (તા. ભચાઉ) : હનુભા સોઢા (ઉ.વ. 70) તે સ્વ. કલ્યાણસંગ માનસંગજી
સોઢાના પુત્ર, સ્વ. પ્રભાતસંગ,
સ્વ. બૈસાબબા ખેતુભા જાડેજા (જેસડા)ના ભત્રીજા, ભાવનાબાના પતિ, સ્વ. તખુભા પતુભા જાડેજા (ટુંડા)ના ભાણેજ,
સ્વ. સ્વરૂપસિંહ, દિલીપસિંહ રાજમલજી જાડેજા (પત્રી)ના
બનેવી, સ્વ. રામબા નટુભા જાડેજા (નાના લાયજા), પ્રેમબા ઘનશ્યામસિંહ જાડેજા (ગુંદિયાળી)ના ભાઇ, જનક્બા
વજુભા જાડેજા (તલવાણા)ના કાકાઇ ભાઇ, નયનાબા વિજયસિંહ જાડેજા
(ભચાઉ), દયાબા ખુમાનસિંહ જાડેજા (કણજરા), છાયાબા મયૂરસિંહ જાડેજા (ગુંદિયાળી), નીતાબા ભીમરાજસિંહ
જાડેજા (વિજપાસર), કુલદીપસિંહ, અરવિંદસિંહના
પિતા, સ્વ. ગગુભા તથા સ્વ. નટુભા (મોરબી)ના ભાઇ, સ્વ. વેલુભા, સ્વ. જોરૂભા, સ્વ.
જામુભા, હેતુભા, બનુભા, નટુભા, દિલુભા, રાસુભા,
આસુભા, પ્રવીણસિંહ, મહેન્દ્રસિંહ,
કિશોરસિંહના કાકા તા. 26-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-1-2026ના શુક્રવારે તથા ઉત્તરક્રિયા
તા. 5-2-2026ના ગુરુવારે પાંજરાપોળની બાજુમાં, જૂનાવાસ, આધોઇ ખાતે.
સોનલનગર (તા. લખપત) : રવિરાજસિંહ વિરમજી સોઢા (ઉ.વ. 28) તે વિરમજી વિજરાજજી સોઢાના
પુત્ર, સ્વ. ભમરાજી, સ્વ. દીપસંગજી,
ભુરાજીના ભત્રીજા, રૂપસંગજી વિરમજી, સવાઈસિંહ ભુરાજી સોઢા, રાણાજી ભુરાજી સોઢા, મહિપસિંહ ભમરાજી, નવલાસિંહ દીપસંગજી, સુલતાનસિંહ દીપસંગજી સોઢાના ભાઈ, ગુલાબાસિંહ,
મહેશાસિંહ, મહેન્દ્રાસિંહ, કરસનજી, કલ્યાણાસિંહ, રાહુલસિંહ,
ક્રિપાલસિંહના કાકા, માનસંગજી, નારાયણસિંહના ભાણેજ તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 2-2-2026 સોમવારે દશાવો તેમજ તા. 3-2-2026ના મંગળવારે સવારે ધાર્મિકવિધિ
નિવાસસ્થાન, સોનલનગર ખાતે.
રાજકોટ : રમેશભાઇ શાંતિલાલ કુંડલિયા (ઉ.વ. 67) તે સ્વ. શાંતિલાલ કેશવજી અને
સ્વ. ગુણવંતીબેનના પુત્ર, ગીતાબેનના
પતિ, કેતનભાઇ તથા સંતોષભાઇના પિતા, જ્યોત્સનાબેન
અરુણકુમાર ચોટાઇ, પ્રમિલાબેન વિજયકુમાર રામાણી, જિતેન્દ્રભાઇ, અજયભાઇના ભાઇ, બિંદિયાબેન,
વિભૂતિબેનના સસરા, નરભેરામભાઇ કલ્યાણજીભાઇ મિરાણી
(મોરબી)ના જમાઇ, શ્રદ્ધા, જિગર,
ધ્વની, વિધિના મોટાબાપા, વિહાન, વૃત્તિકાના દાદા તા. 26-1-2026ના અવસાન પેમમ્યા છે. બેસણું અને પિયર પક્ષની સાદડી તા. 29-1-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ડી-504, મિલેનિયમ
હાઇટ્સ, સનસિટી હેવનની પાછળ, શાંતિનગર,
શેરી નં. 3, રાજકોટ ખાતે.