ભુજ : હંસાબેન (હેમા) (ઉ.વ. 75) તે સ્વ. નરેન્દ્ર સગુણરાય અંજારિયાના પત્ની, સ્વ. બાળાબેન સગુણરાય અંજારિયાના પુત્રવધૂ,
કલ્પેશ (માંડવી કોર્ટ)ના માતા, જયતીના સાસુ,
ધન્ય, જલશ્રીના દાદી, સ્વ.
પ્રેમિલાબેન રમેશચંદ્ર ધોળકિયા, હરમીલાબેન વિરેસભાઈ વછરાજાની,
કોકિલાબેન નીલેશભાઈ હાથી, હર્ષાબેન મુકેશચંદ્ર
બૂચ, માધવી, કિરણ, રોહિત, પરેશના ભાભી, સ્વ. સવિતાબેન
રાધાકાંત વોરાના પુત્રી, સુધા, વીરેન્દ્ર,
પીયૂષના બહેન, સુષ્મા, હિનાના
મોટા નણંદ, ભારતી સુભાષચંદ્ર છાયાના વેવાણ તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 26-1-2026ના સોમવારે સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર, ભુજ ખાતે.
ભુજ : સમેજા હાજીહસણ ઇસ્માઇલ (ઉ.વ. 80) તે હાફિઝ અનવર, સુમાર, અબ્દુલરઝાકના પિતા,
હાજી રમઝાન, હાજી અગનના ભાઈ તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 25-1-2026ના રવિવારે સવારે 10થી 11 ઉસ્માનિયા મસ્જિદ, રહીમ નગર, ખારીનદી રોડ, ભુજ ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ભુજના વાળંદ મહેન્દ્રભાઇ નંદલાલ જોટંગિયા
(ઉ.વ. 59) તે જાગૃતિબેનના પતિ, ગં.સ્વ. અનસૂયાબેનના પુત્ર, દશાડિયા હસમુખભાઇ મોહનલાલ (રાજકોટ)ના જમાઇ, નયનાબેન ચમનલાલ
વાઘેલા, હરીશભાઇ, શાંતિલાલ, નીલેશના મોટા ભાઇ, વંદના, ભાવિક,
કરણના પિતા, મનીષભાઇ સોલંકી (આદિપુર), હેમાંગીના સસરા, જિયાશુના દાદા, ભક્તિ, જેનિષા, સૂર્યાસના નાના,
ઉષાબેનના જેઠ, અક્ષયના મોટાબાપા, ગં.સ્વ. રમાબેન લાલજી જોટંગિયાના ભત્રીજા, ઘનશ્યામભાઇ
વૃજલાલ ગોહિલ (વડોદરા), રમેશભાઇ પોપટલાલ રાઠોડ (મમુઆરા)ના વેવાઇ
તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 26-1-2026ના સાંજે 4થી 5 લોહાણા સમાજવાડી, એસ.ટી. બસ સ્ટેશનની બાજુમાં, માધાપર ખાતે.
ભારાપર (તા. ભુજ) : મેમણ બશીર અબ્દુલાભાઇ સાબુઆણી (ઉ.વ. 57) તે શકુરભાઇ, હાજી સલીમભાઇ, અબ્દુલ
રઝાકભાઇના મોટા ભાઇ, મહમદ આરીફભાઇના પિતા, ગલરિયા હાજી સતારભાઇ (અંજાર)ના બનેવી, મુનશી ખાલીદભાઇ
અબ્દુલ મજીદના સસરા, શકીબ, અલીરઝાના દાદા,
રોનક, રેહાનના નાના તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 27-1- 2026ના સવારે 10થી 11 મેમણ જમાતખાના, ભારાપર ખાતે.
નિંગાળ (તા. અંજાર) : જિજ્ઞાબા (ઉ.વ. 25) તે જાડેજા સહદેવસિંહ રણછોડજીના
પુત્રી, દિલીપસિંહ, હરિસંગ,
વિક્રમસિંહ, મહિપતસિંહ, મહાવીરસિંહ,
રવિરાજસિંહના ભત્રીજી, ધાર્મિકસિંહ, ક્રિશસિંહ, જગદીશસિંહ, પ્રતીકસિંહના
મોટા બહેન અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 29-1-2026ના ગુરુવારે નિવાસસ્થાને.
વરસામેડી (તા. અંજાર) : ગં.સ્વ. ગીતાબેન ધીરજગર ગુંસાઇ (ઉ.વ.
55) તે સ્વ. ધીરજગર જેરામગરના પત્ની, સ્વ. મોરારગર નારણગર ગુંસાઇ (કુકમા)ના પુત્રી,
વિજયાબેન જગદીશગર, લીલાવંતીબેન ધનગરના દેરાણી,
હેમલતાબેન દયાલગરના જેઠાણી, દક્ષેશગર, હેતલબેનના માતા, વિનોદગર માનગર ગુંસાઇ (આદિપુર)ના સાસુ,
પ્રશાંતગર, નીલેન્દ્રગર, વિવેકગરના કાકી તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-1-2026ના સાંજે 4થી 5 નિવાસસ્થાન રામમંદિરની બાજુમાં, વરસામેડી ખાતે.
રતનાલ (તા. અંજાર) : જખરાભાઈ હીરાભાઈ નથુભાઈ છાંગા (નાથાણી)
(ઉ.વ. 61) તે કાનજીભાઈ હીરાભાઈ છાંગા, સ્વ. ભગુભાઈ હીરાભાઈ છાંગાના ભાઈ, વિજયભાઈ, જિજ્ઞેશ, પ્રિયાબેન પ્રકાશભાઈ
માતાના પિતા, નવીન કાનજીભાઈ, નરશીભાઈ કાનજીભાઈના
કાકા, મંથન, ઉમેશ, આશિષ, માધવ, માહીના દાદા તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. લોકિક
વ્યવહાર નિવાસસ્થાને એચ.પી. પેટ્રોલ પંપની સામે,
રતનાલ ખાતે.
બાડા (તા. માંડવી) : સમેજા શારુબાઇ ઈભલા (ઉ.વ. 65) તે સમેજા ઈભલા હુશેનના પત્ની, અનવરના માતા, રાજા ઈશાક,
સાલેમામદ (બાયઠ)ના બહેન, મામદ અને જુસબના ભાભી
તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 26-1-2026ના સોમવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, બાડા ખાતે.
ભારાપર (તા. માંડવી) : ખમુભાઇ ગલુભાઇ જેપાર (ઉ.વ. 85) તે સ્વ. વેલજીભાઇ, મંગલભાઇ, ઉગમશીભાઇ,
કેશવજીભાઇ, રામજીભાઇ, ભચીબાઇ
(બાયઠ)ના ભાઇ, જખુભાઇ, બિજલભાઇ,
આશબાઇ દેવજી મતિયાના પિતા તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
28-1-2026ના બુધવારે અને પાણી તા. 29-1-2026ના ગુરુવારે.
નાની ખાખર (તા. મુંદરા) : જાડેજા બટુકસિંહ ભાણજીભા (ઉ.વ. 59) તે સ્વ. દીલુભા, બહાદુરસિંહના ભાઇ, અર્જુનસિંહના
પિતા, પૃથ્વીરાજસિંહ, જયદીપસિંહ,
યુવરાજસિંહના કાકા, રૂષિરાજસિંહના દાદા તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 26-1-2026ના સોમવારે 9.30થી 5.30 બહાદુરસિંહના નિવાસસ્થાન ખાતે.
દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : લોંચા કેસરબેન (ઉ.વ. 80) તે લોંચા સ્વ. મેઘજીભાઇ આલાભાઇના
પત્ની, ભચીબેન જેન્તીભાઇ પરમાર (આણંદસર), મૂરજીભાઇ લોંચાના માતા, દીપક, પવન,
સોનલબેન રાહુલભાઇ ચાવડાના દાદી, અમૃતભાઇ
ભોજાભાઇ લોંચા, કાંતાબેન રાજુભાઇ ચાવડા (ડીસા),
સવિતાબેન, શકુંતલાબેનના
કાકી, સ્વ. મનજીભાઇ ભોજાભાઇ વાઘેલા, મેઘજીભાઇ
ભોજાભાઇ વાઘેલાના બહેન, જયરામભાઇ વાઘેલા, રમેશભાઇ વાઘેલા, ભરતભાઇ વાઘેલા, નાનજીભાઇ વાઘેલાના ફઇ તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-1 અને 25-1-2026 (બે દિવસ) રાખેલ છે. (લૌકિક
વ્યવહાર બંધ છે.)
નાગવીરી (તા. નખત્રાણા) : લુહાર અભુ મામદ (ઉ.વ. 77) તે અનવર, જાવેદના પિતા, મ. રમજાન
જુસબ, ઇબ્રાહિમ, લતીફના કાકા, ઇબ્રાહિમ હારુન, અશરફ અબ્દુલ્લા, મુસા ઇસ્માઇલના સસરા તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-1-2026ના સોમવારે નિવાસસ્થાન મફતનગર, નાગવીરી ખાતે.
રવા (તા. અબાડાસા) : ચતુરાસિંહ સંપતાસિંહ જાડેજા (ઉ.વ. 23) તે સંપતાસિંહ જીલુભાના પુત્ર, સ્વ. જાડેજા ડિલુભા જીલુભા, રણજિતાસિંહ જીલુભા, ભૂપતાસિંહ જીલુભાના ભત્રીજા,
કિરીટાસિંહ સંપતાસિંહ, નિર્મલાસિંહ રણજિતાસિંહ,
મનદીપાસિંહ રણજિતાસિંહ, ઓમદેવાસિંહ રણજિતાસિંહ,
વીરેન્દ્રાસિંહ ભૂપતાસિંહ, ક્રિષ્નરાજાસિંહ ભૂપતાસિંહના
ભાઇ તા. 23-1-2026ના
અવસાન પામ્યા છે. પાણીઢોળ તા. 2-2-2026ના.
સાંધાણ (તા. અબડાસા) : માંજોઠી જકરિયા અલીમામદ (ઉ.વ. 71) તે મ. ઇસ્માઇલ અલીમામદના ભાઈ, અબ્દુલ, હારુન (હાલે મુંદરા),
અલીમામદના પિતા, ઉસ્માન આમદ, ફકીરમામદ જાકબના સસરા, હાજી ઉસ્માણ રમજુ (ત્રાયા)ના બનેવી
તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. જિયારાત
તા. 26-1-2026ના સોમવારે સવારે 11થી 12 મક્કી મસ્જિદ, સાંધાણ ખાતે.