ભુજ : ગં.સ્વ. ભાગેરતીબેન હરસુખલાલ શાહ (ઉ.વ. 86) તે સ્વ. હરસુખલાલ પ્રેમજીના
પત્ની, ગં.સ્વ. રંજનબેન, પલ્લવીબેન,
કામિનીબેન, સ્વ. દીપક, સ્વ.
હેમાંગના માતા, સ્વ. જિતેન્દ્ર કેશવલાલ (ગાંધીધામ), મહેશ જેઠાલાલ (વિજય ટ્રેડર્સ), ભરત સવાઇલાલ (શ્રીરામ
સ્ટોર)ના સાસુ, ચંદુભાઇ (એસ.ટી.), ઇલાબેન
ભૂપેન્દ્રભાઇ, કનકબેન રજનીકાંત, જ્યોતિબેન
નરેન્દ્રભાઇના ભાભી, સ્વ. ભદ્રાબેનના જેઠાણી, ભાવેશ, રાજુના મોટામા, નેહાના મોટાસાસુ, માધવના દાદી, સૌરભ, નીતિશ,
ચિંતન, કૃપાલી, દીક્ષિતા,
પંક્તિ, ભક્તિના નાની, હિરલ
તથા વિશાલ (પૂના)ના નાનીસાસુ, કશવીના મોટા દાદી, દીતિના મોટા નાની તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-1-2026ના સાંજે 4થી 5 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.
ભુજ : શ્રીમાળી સોની ગં.સ્વ. ભગવતીબેન (ઉ.વ. 81) તે સ્વ. શશિકાંત ભાઇલાલ કોંઢિયાના
પત્ની, સ્વ. કલ્યાણજી મૂળજી આડેસરા (રાજકોટ)ના પુત્રી,
સ્વ. પરેશ, રાજેશ, કોકિલાબેન,
આશાબેનના માતા, અનિતા, અંજના,
કિરણકુમાર (મુંદરા), હિતેષકુમાર (જામનગર)ના સાસુ,
ઉર્વિ, દીપમના દાદી, હિતેષકુમાર
(અમદાવાદ)ના દાદીસાસુ, રિતેશ, રાહિલ,
જીલના નાની, ધન્યા, ધ્યાનવીના
પરનાની, સ્વ. ચંદુલાલભાઇ, સ્વ. રમણીકલાલ,
સ્વ. બાલકૃષ્ણભાઇ, સ્વ. હરસુખલાલ, સ્વ. ચંદ્રપ્રભાબેન વિનોદચંદ્ર પાટણિયા (આદિપુર)ના ભાભી, સ્વ. ઉમિયાબેન, વસંતબેનના દેરાણી, કાન્તાબેન, સ્વ. ઉર્મિલાબેનના જેઠાણી, કનુભાઇ, પ્રકાશભાઇ, લીલાવંતીબેન,
સ્વ. નયનાબેનના બહેન, કંચનબેન, પ્રવીણાબેનના નણંદ તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-1-2026ના સોમવારે સાંજે 4થી 5 વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.
ભુજ : ગોસ્વામી મનોજગિરિ મગનગિરિ તે મગનગિરિ ગોસ્વામી તથા સ્વ.
રમાબેનના પુત્ર, રાજેશગિરિ, સ્વ. વિનોદગિરિ, લક્ષ્મીબેન, ભગવતીબેન,
સુમનબેનના ભાઇ તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-1-2026ના સાંજે 4થી 5 નિવાસસ્થાને સંજયનગર, નાગોર ત્રણ રસ્તા, ભુજ ખાતે.
અંજાર : પુષ્કર્ણા બ્રાહ્મણ અજય (ચકો) પ્રતાપભાઇ હર્ષ (ઉ.વ.
47) તે સવિતાબેન પ્રતાપભાઇના પુત્ર, અનુબેનના પતિ, ગોવિંદ,
કિશનના પિતા, સ્વ. વિશનજીભાઇ (મુંબઇ), સ્વ. અજિતભાઇના ભત્રીજા, હરીશભાઇ, સ્વ. હંસાબેન ભરતભાઇ હેડાઉ (જામનગર), રાજેશભાઇ (પપ્પુ)ના
નાના ભાઇ, સ્વ. રેણુકાબેન, આશાબેનના દિયર,
જ્યોતિ, સ્વ. રુપેશ, સોનલ,
ચેતનના કાકા, ગં.સ્વ. તુલસીબેન ભેરૂલાલ દુલાણી
(બાડમેર-રાજસ્થાન)ના જમાઇ, રાજેન્દ્ર, સ્વ.
યોગેશ, સુશીલાબેન, ભાનુબેનના બનેવી,
સ્વ. કંકુબેન વેલજી આચાર્ય (નલિયા)ના દોહિત્ર તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 26-1-2026ના
સોમવારે સાંજે 4.30થી 5.30 પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજવાડી, મોઢ ફળિયા, અંજાર ખાતે.
અંજાર : બ્રહ્મક્ષત્રિય સમણીબેન શામજી સોનેજી (ખત્રી) (ઉ.વ.
90) તે સ્વ. શામજીભાઈ પચાણ સોનેજીના
પત્ની, સ્વ. રામજી નરસી ટાટારિયાના પુત્રી,
સ્વ. જેન્તીલાલ રામજી ટાટારિયા, સ્વ. પોપટલાલ રામજી
ટાટારિયા, ગં.સ્વ. મયાબેન ભગવાનદાસ કપૂરના મોટાબહેન, સ્વ. લીલાવંતી ખીમજીભાઈ સોનેજીના દેરાણી, ગં.સ્વ. પ્રેમિલાબેન
મણિલાલ સોનેજીના જેઠાણી, ગં.સ્વ. પુષ્પાબેન રમેશચંદ્ર મચ્છર
(મેઘપર), જગદીશ (જીતુ આર્ટ્સ), ગં.સ્વ.
મીનાબેન અનુપ નિર્મલ (માંડવી), જિતેન્દ્ર (જીત્સ ડિજિટલ સાઈન),
સુરેશ (સોનેજી ગ્રાફિક્સ)ના માતા, મીનાક્ષીબેન,
રસીલાબેનના સાસુ, વ્રજલાલ, મહેશ, રાજુના કાકી, બિહારીલાલ રામજી
લીયાના મામી, માનસી, તુષાર, હેન્સી, ક્રિશાના દાદી, સ્વ. મનીષ,
કુંજલ, ધારા, ખુશ્બૂ,
કૃતિકાના નાની તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-1-2026ના સોમવારે સાંજે 4થી 5 સંકટમોચન હનુમાનજી મંદિર,
યાદવનગર, અંજાર ખાતે.
અંજાર : પ્રજાપતિ મંજુલાબેન (ઉ.વ. 44) તે નીતિનભાઇના પત્ની, સ્વ. અમૃતબેન, સ્વ. રણમલભાઇ
રાજાભાઇ આડીસરાના પુત્રવધૂ, ટ્વિંકલ, પ્રેમ,
જિગરના માતા, રણજિતભાઇ, નયનાબેન,
ભાનુબેન, બાબુલાલ, કરસન,
શાન્તિલાલ, શિવજીભાઇ, હરિલાલ,
ડાયાભાઇ, માવજીભાઇ, મેપાભાઇ,
સ્વ. રસિકભાઇ, ધનજીભાઇના ભાભી, કરણ પ્રવીણભાઇના સાસુ, જગદીશભાઇ નાથાણી, રમેશભાઇ વાસાણીના સાળાવેલી, સ્વ. મોંઘીબેન તથા ધનજીભાઇ
હધુભાઇ ગોત્રકિયા (અંજાર)ના પુત્રી, સ્વ. નવીનભાઇ ધનજીભાઇના બહેન
તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-1-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 કચ્છ પ્રજાપતિ છાત્રાલય, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
માંડવી : ધવલ મનીષ થારૂ (ઉ.વ. 20) તે આત્મારામ શામજીના પૌત્ર, મનીષ આત્મારામના પુત્ર, સ્વ. બિપિન આત્મારામના ભત્રીજા, સ્વ. મહેશ મનીષ,
વિશાલ બિપિન, પ્રફુલ્લ બિપિનના ભાઈ, સમીર મહેશ, વિરાજ મહેશ અને શૌર્ય વિશાલના કાકા તા. 23-01-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક
વિધિ તા. 24-1-2026ના પૂર્ણ થઈ છે. બેસણું નિવાસસ્થાને, ગોકુલવાસ, માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : ગં.સ્વ. સોની જમનાબેન (ઉ.વ. 96) તે સ્વ. સોની ઝવેરીલાલ દેવશીના
પત્ની, ગં.સ્વ. સોની કમળાબેન વિઠ્ઠલદાસ (નિવૃત્ત મ.શિ.
શાળા નં. 2-માધાપર), સ્વ. સોની નર્મદાબેન શિવલાલભાઇ, સોની દિવાળીબેન અમૃતલાલ, સોની પ્રભાબેન રમેશચંદ્ર,
સોની રામદાસ, સોની ભનુબેન હર્ષદભાઇ (રાયપુર),
સોની રંજનબેન અરવિંદભાઇ (માંડવી), સોની રસીલાબેન
પ્રવીણભાઇ (નાગપુર)ના માતા, સોની ઉર્મિલાબેનના સાસુ, ભ્રાન્તિ, રીતુ, અભિષેકના દાદી,
કલ્પનાબેન, શૈલેષ, બિપીન,
રાજુ, નૈના, કિરણ,
ધર્મા, નિકુંજ, હાર્દિક,
પ્રિતેશ, ઉર્વિ, પ્રિયંક,
શુભનના નાની, સ્વ. ગોદાવરીબેનના ભાભી, નરેન્દ્રભાઇના મામી, મંગળદાસ ધારશી, સ્વ. સોની કાન્તાબેન પ્રાણલાલભાઇના મોટા બહેન, મંજુલાબેનના
નણંદ, રાજુ, જયશ્રી, હિના, ગુડ્ડી, સંજયના ફઇ,
જયેશકુમાર, ધર્મેશકુમાર, દિલીપકુમાર, જીતકુમાર, પારૂલબેન,
લતાબેન, ડોલીબેન, પ્રિયાના
નાનીસાસુ તા. 25-1-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-1-2026ના બુધવારે સાંજે 4થી 5 મારૂ કંસારા
સોની સમાજવાડી, બાપા દયાળુનગર,
જૂનાવાસ-માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : રબારી લાખા દેવરા (મુરજી) (ઉ.વ. 84) તે સ્વ. મીણાબેન તથા સ્વ. દેવરા
લખુના પુત્ર, રાણીબેનના પતિ,
સ્વ. ખીમજીભાઈ, રામાભાઈ, બુધાભાઇ, સીતાબેન, હરખુબેન,
દેવીબેન, કલુબેનના પિતા, મમુભાઇ, રાજાભાઇ, ભીમાભાઇ,
સ્વ. લાખુબેન, જેલીબેન, લાછુબેનના
ભાઇ, સ્વ. કરણા મુરા અજાણા (ગંગોણ)ના જમાઇ, સ્વ. ધાલાભાઇ, જલાભાઇના બનેવી, અજય, કમલેશ, રમેશ, મંગલ, જયેશ,
હીરા, તુષાર, દેવી,
કમુ, હંસા, હેમા,
રેખા, નીતા, પાયલના દાદા
તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન, વિશાલનગર, જૂનાવાસ, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : ઔદિચ્ય ઝાલાવાડી ભુવડ સમવાય નવીનચંદ્ર વ્યાસ
(ઉ.વ. 71) તે વ્યાસ ઝવેરબેન નારાણજીના
પુત્ર, પ્રતિમાબેનના પતિ, સ્વ.
મંજુલાબેન લક્ષ્મીશંકર જોષીના જમાઇ, નેહલબેન વ્યાસ (એડવોકેટ),
નિશાબેન, મિલનભાઇ, પ્રતિકભાઇ
(ફેડરલ બેંક-ગાંધીધામ)ના પિતા, સતીષભાઇ જોષી (એડવોકેટ),
ચિંતનભાઇ ભટ્ટ, પ્રિયાબેન, ધારાબેનના સસરા, સ્વ. મંજુલાબેન આર્ય, સ્વ. સાવિત્રીબેન પંડયા, ગં.સ્વ. ઉષાબેન પંડયા,
લક્ષ્મીબેન આર્યના ભાઇ, સ્વ. વસંતરાય આર્ય,
સ્વ. કનકરાય પંડયા, સ્વ. મહેન્દ્રભાઇ પંડયા,
અશોકભાઇ આર્યના સાળા, મહેશભાઇ વ્યાસ, લક્ષ્મીકાંતભાઇ વ્યાસ, પ્રકાશભાઇ વ્યાસના કાકાઇ ભાઇ,
મનોજ આર્ય, અજિત આર્ય, કાશ્મીરાબેન
પંડયા, મેહુલ પંડયા, રાજુ પંડયા,
મિતુલ આર્ય, કિશન આર્ય, દીપાલી
જોષીના મામા, સ્વ. નરેન્દ્ર જોષી, દીપક
જોષી, સ્વ. વંદનાબેન વ્યાસ, અર્ચનાબેન પંડયાના
બનેવી, માહિ, પરી, રૂષિકા, હેતવના નાના, પ્રાપ્તિ,
રુન્ટિલ, કૃતાર્થ, ઓમના દાદા
તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-1-2026ના બુધવારે સાંજે 4થી 5 ઔદિચ્ય બ્રહ્મસમાજ (નારાયણ વાડી) યક્ષ મંદિર સામે, માધાપર ખાતે.
કોટડા-ચકાર (તા. ભુજ) : પ્રફુલ્લાબેન હીરાલાલ બડિયા (ઉ.વ. 64) તે હીરાલાલ કે. બડિયા (નિવૃત્ત
શિક્ષક-વરલી)ના પત્ની, લીલાવંતીબેન
મેઘજી ભોઇયા (ભુજ)ના પુત્રી, પ્રવીણભાઇ મેઘજી ભોઇયા (નિવૃત્ત
પોલીસ-ભુજ), સરલાબેન મેઘજી બડિયા (આદિપુર), મહેશભાઇ મેઘજી ભોઇયા (એસ.ટી. મિકેનિક-ભુજ), નિર્મળાબેન
વિનોદ પાયણના બહેન, ધવલ, નીલમના માતા,
કુંવરબેન પ્રકાશ ડગરા (માજી સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન), ખમુ નાગશી પાતારિયા (વિરાણિયા)ના વેવાણ, અશોક ખમુ પાતારિયા
(વિરાણિયા), ઇવાબેન ધવલ બડિયાના સાસુ, ભાણજી
કરસન બડિયાના નાના ભાઇના પત્ની, પ્રેમજી કરસન બડિયાના ભાભી,
કેસરબેન, ડાઇબેન, વાલબાઇના
દેરાણી, પરસોત્તમ, રેખા, હંસા, ધર્મિષ્ઠા, ઇન્દિરાના કાકી,
યોગેશ, જયેશ, પરેશ,
નેહાના માસી, કોમલ, અંકિત,
હેન્સી, સાગર, પવનના ફઇ તા.
25-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 26-1-2026ના સોમવારે તથા સાદડી નિવાસસ્થાન
કોટડા (ચકાર) આથમણાવાસ ખાતે.
માનકૂવા (તા. ભુજ) : ગં.સ્વ. સજ્જનબા કનુભા વાઘેલા (ઉ.વ. 90) તે સ્વ. કનુભા મદારસંગ વાઘેલાના
પત્ની, સુરુભા (રિટાયર્ડ એસ.ટી. ડ્રાઇવર), કુસુમબા (માધાપર), રસીકબા (માનકૂવા), તારાબા (રાજકોટ), રવિરાજબા (રાજકોટ), ગીતાબા (માધાપર), ધ્રુપતબા (માધાપર)ના માતા, ધ્રુવરાજસિંહ (ધુલો), પૂજાબા ઉપેન્દ્રસિંહ જાડેજા (ટપ્પર),
જાનકીબા રવિરાજસિંહ જાડેજા (લુણીવાવ-અનલગઢ-ગોંડલ)ના દાદી, મહિપતસિંહ પ્રભાતસિંહ ઝાલા (બલારા, તા. લીંબડી હાલે મિરજાપર),
ભીખુભા જબ્બરસિંહ ઝાલા (બલારા, તા. લીંબડી હાલે
ભાવનગર)ના બહેન તા. 25-1-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 29-1-2026 સુધી
નિવાસસ્થાન ક્રિષ્ના સિટી, કોડકી રોડ,
માનકૂવા ખાતે. પ્રાર્થનાસભા તા. 29-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5.30 ભીડભંજન મહાદેવ
મંદિર, નવાવાસ, માનકૂવા ખાતે.
કુકમા (તા. ભુજ) : કચ્છ ગુર્જર ક્ષત્રિય મણિબેન (જયાબેન) (ઉ.વ.
85) તે સ્વ. માધવજી કરશનભાઈ પરમારના
પત્ની, સ્વ. લાલજીભાઈ કલ્યાણભાઈ ચૌહાણ (નાગોર)ના પુત્રી,
સ્વ. દેવરામભાઈ, સ્વ. પરષોત્તમભાઈ, સ્વ. શારદાબેન ધનજીભાઈ પરમાર (જબલપુર)ના મોટા બહેન તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 28-01-26ના સાંજે 4થી 5 નિવાસસ્થાન પરમાર માતાજીનાં મંદિર પાસે, મોટી શેરી, કુકમા ખાતે.
સામત્રા (તા. ભુજ) : ત્રાયા રમજુ જુમા (ઉ.વ. 56) તે મજીદ, જુસબ, અનવરના પિતા,
હસનૈન, મોહંમદના દાદા, સાલે
(વાડાસર)ના ભાઇ, રમજુ ઇસ્માઇલના કાકાઇ ભાઇ, મ. નૂરમામદ બુઢાના બનેવી તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-1-2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સામત્રા ખાતે.
વર્ધમાનનગર (તા. ભુજ) : મૂળ સુથરીના ખુશાલભાઇ નાગડા (ઉ.વ. 75) તે સ્વ. રતનબેન અને સ્વ. ગંગરાબાઇ
પાસુ શાહ (મોરવાલા પરિવાર)ના પુત્ર, મિલિંદ, કવિતા, વિનિતના પિતા,
લહેરચંદ નાગડા, રેખાબેન કિરીટ શાહ (મંજલ રેલડિયા-મુલુંડ),
લલિત નાગડા, ઝવેરચંદ નાગડાના ભાઇ તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર બંધ છે. 12 નવકાર ગણવા.
સંપર્ક : રેખાબેન શાહ-98204 33011, મિલિંદ નાગડા-98703 33939, કવિતા પરેશ મડાની-98208 93512, વિનિત નાગડા-98333 11228.
નવી દુધઇ (તા. અંજાર) : વેલજીભાઇ જખુભાઇ વિંઝોડા (મહેશ્વરી)
તે મૂરજીભાઇ, વિસરિયા રાજબાઇ રમેશભાઇ,
પુરબાઇ મનજી વિસરિયા (સિનુગ્રા), કાળાભાઇ,
માલાબાઇ નિમેષભાઇ ભોઇયા (કુંદરોડી)ના પિતા, સ્વ.
સામત જખુ, સ્વ. બાલા જખુ, સ્વ. ભારમલ જખુ,
સ્વ. કામઇબેનના ભાઇ, નવીન, અશ્વિન, અરવિંદ, પ્રવીણ,
અજય, સોનલ, કેશરબેન,
હિનાબેનના દાદા તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 27-1-2026ના મંગળવારે આગરી (જાગ), તા. 28-1-2026ના બુધવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન નવી દુધઇ ખાતે.
તલવાણા (તા. માંડવી) : જાડેજા મેરૂભા હઠાસિંહજી (ઉ.વ. 101) તે આસુભા, ગજુભાના પિતા, ખેંગારજી
જસાજી, સ્વ. રણજિતાસિંહ, ભરતાસિંહ,
મંગુભાના કાકા, હરેશાસિંહ આસુભા, મુકેશાસિંહ, લાલુભા, લગધીરાસિંહ
ગજુભા, અશ્વિનાસિંહના દાદા, વૈભવાસિંહ,
પાર્થરાજાસિંહ, માનરાજાસિંહ, વર્ધરાજાસિંહના મોટા દાદા તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 26-1થી 29-1-2026 અખાણી ભાયાતની ડેલીમાં. ઉત્તરક્રિયા
તા. 31-1-2026ના શનિવારે નિવાસસ્થાને.
મોટા લાયજા (તા. માંડવી) : ગઢવી વીરા લાખુ સિંધિયા (ઉ.વ. 76) તે રાણબાઈબેનના પતિ, વાલજી, વિશ્રામ,
ગંગાબેન સુરેશ ભાન, લક્ષ્મીબેન ધનરાજ બારોટના પિતા,
જયશ્રી, વાલબાઈ (વર્ષા)ના સસરા, બકુલ, વિકાસ, કેદારના દાદા,
મોહન (બાબુ) દેવરાજ, કનૈયા દેવરાજ, પાલુ દેવરાજ, પચાણ દેવરાજ, હીરબાઈ
આશારિયા બારોટ (મોટા રતડિયા)ના કાકા, લાછબાઈ કરસન બારોટના ભાઈ,
કાંયા કરમશી કારિયા, મુળુ કરમશી કારિયાના બનેવી
તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 26, 27, 28 સોમ, મંગળ, બુધ ત્રણ દિવસ તથા
ઉત્તરક્રિયા તા. 4-2-2026ના
નિવાસસ્થાને સનાતન નગર, મોટા લાયજા
ખાતે.
કોડાય (તા. માંડવી) : કુરેશી હાજી ઇસ્માઇલ બાવા હસન બાવા (ઉ.વ.
71) (પીર ફતેહ મોહંમદ દરગાહના ખાદીમ)
તે મ. કાસમ બાવા, હાજી નજરૂદ્દીન
બાવા, આમદ બાવાના મોટા ભાઈ, અલી અસગર,
સુલતાન, ઈરફાન, આબેદીનના
પિતા, આધમ, નાસિરના મોટાબાપા, હાજી અબ્દુલા અયુબ (બંગલાવાળા સલાયા)ના બનેવી, મોગલ અબ્દુલ
બેગ (ગોડપર), પઠાણ અસલમ (સેડાતા)ના સાળા, હાજી સિદ્દીક (રફીક), જુણેજા ઇમરાનના સસરા તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 27-1-2026ના મંગળવારે સવારે 11થી 12 પીર ફતેહ મોહંમદ દરગાહ ખાતે.
મેવાનગર-રવાપર (તા. નખત્રાણા) : સોઢા રૂગસિંહ હિંમતસિંહ (ઉ.વ.
95) તે હેમસિંહ, ચંદનસિંહ, ગુમાનસિંહ,
લુણસિંહના પિતા, જમાલસિંહ, પ્રતાપસિંહ, ચતરસિંહ, ડુંગરસિંહ,
રહેવંતસિંહ, ઉદયસિંહના મોટાબાપુ, માલસિંહ, જબરસિંહ, કમલસિંહ,
વિરશ્વસિંહના કાકા તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 2-2-2026ના સાંજે તથા તા. 3-2-2026ના સવારે નિવાસસ્થાને.
મેડીસર (તા. નખત્રાણા) : જાડેજા જેઠુભા કેશરજી તે સામતજી, રામસંગજી, ગોવિંદજી,
સ્વ. લાખુભા, સ્વ. કારૂભા, સ્વ. મમુજીના મોટાભાઈ, સ્વ. કુંભાજી, સ્વ. વિશાજી, સ્વ. બાપુભાના કાકાઇ ભાઇ, નાથુભાના પિતા તા. 21-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 30-1-2026ના શુક્રવારે દશાવો તેમજ તા.
31-1-2026ના શનિવારે સવારે ધાર્મિકવિધિ
નિવાસસ્થાન મેડીસર ખાતે.
મોટા ધાવડા (તા. નખત્રાણા) : શાંતાબેન દેવજીભાઇ વાળંદ (ભટ્ટી)
(ઉ.વ. 60) તે સ્વ. નર્મદાબેન વેલજી ભટ્ટીના
પુત્રવધૂ, સ્વ. દેવજી વેલજીના પત્ની, સ્વ. મુકેશ, સ્વ. જયાબેન, સ્વ.
સાવિત્રીબેન, પ્રવીણભાઇ વેલજીભાઇના મોટા ભાભી, ગં.સ્વ. લક્ષ્મીબેન બાબુભાઇ (ઘડુલી)ના પુત્રવધૂ, સ્વ.
શંકરલાલ વેલજી (નેત્રા), સ્વ. મૂરજી ગાભા (સાંયરા)ના કાકાઇ ભાભી,
સ્વ. કાનજી નથુ રાણવાના પુત્રી, સ્વ. જીવાભાઇ કાનજી
(રતનાલ), બાબુભાઇ કાનજી (નાવલી-આણંદ)ના બહેન તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 27-1-2026ના મંગળવારે નિવાસસ્થાને બપોરે 3થી 4 ભુજ ગણેશનગર, આશાપુરા ગરબી ચોક, ભુજ ખાતે.
મોટી ખોભડી (તા. નખત્રાણા) : દાફડા શામજીભાઈ (ઉ.વ. 50) તે સ્વ. નારણભાઈ દેવજીભાઈ દાફડાના
પુત્ર, લધારામ, વિશ્રામભાઈના
ભત્રીજા, પ્રેમજીભાઈ, જેઠાલાલ, ભરતભાઈના ભાઈ તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 27-1-2026ના રાત્રે અને તા. 28-1-2026ના સવારે 10.30 વાગ્યે પાણીયારો અને બેસણું
પ્રેમજીભાઈના નિવાસસ્થાને.
કોરિયાણી (તા. લખપત) : સોઢા ખાનજી દાદુજી (ઉ.વ. 101) તે સ્વ. સુરતાજી પાંચાજી, સ્વ. રાણાજી પાંચાજી, રણછોડજી ભારાજી, સ્વ. સરૂપાજી ભારાજીના કાકા,
જીતુભા સુરતાજી, મહોબતસિંહ, હઠુભા, સોનાજી, મંગલસિંહ,
પીરદાનસિંહ, ભમરસિંહ, લાલજીના
દાદા તા. 22-1-2026ના
અવસાન પામ્યા છે. આગરી તા. 1-2-2026ના
રાત્રે, ઉત્તરક્રિયા તા. 2-2-2026ના ઘડાઢોળ ધાર્મિકવિધિ નિવાસસ્થાન
કોરિયાણી ખાતે.
દયાપર (તા. લખપત) : સાટી હાજી દાઉદ કાસમ (ઉ.વ. 75) તે મ. હાજી આધમ (મુંદરા), મ. ઇશા (નલિયા), સાટી
અબ્દુલ (અભા) (નલિયા)ના મોટા ભાઇ, અનવર, અસલમ, જુણસના પિતા તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 26-1-2026ના સોમવારે સવારે 11 વાગ્યે મુસ્લિમ જમાતખાના, દયાપર ખાતે.
કડુલી (તા. અબડાસા) : પુરીબા હેમુભા જાડેજા (ઉ.વ. 102) તે સ્વ. હેમુભા રાયધણજી જાડેજાના
પત્ની, સ્વ. બાબુભા, નટુભા,
ધીરુભા, અનુભાના માતા, રણજિતસિંહ,
રાજેન્દ્રસિંહ, ભગીરથસિંહ, શક્તિસિંહ, કુલદીપસિંહ, ભવદીપસિંહ,
હરદીપસિંહ, શૈલેન્દ્રસિંહના દાદી, પ્રવીણસિંહ, નવુભાના મોટી મા તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 29-1-2026ના ગુરુવારે, ઉત્તરક્રિયા તા. 30-1-2026ના શુક્રવારે બાલાચોડ (નાની)
(તા. અબડાસા) ખાતે.
ચેન્નઈ/નલિયા : મ.ક.સ.સુ. દરજી કુસુમબેન વસંતભાઈ મોઢ (ઉ.વ. 65) તે મોઢ વસંતભાઈ દામજીભાઈ (કોડાય)ના પત્ની, સ્વ. ચંદનબેન દામજી મોનજીના પુત્રવધૂ, જેન્તીભાઇના નાનાભાઈના પત્ની, બીનાબેનના માતા, સ્વ. કંચનબેનના દેરાણી/બહેન, રાજેશ મોથા (ચેન્નઈ)ના સાસુ, ભરતભાઈ,
નંદાબેન જેન્તીલાલ (બીલીમોરા), નીમુબેન ધનજીભાઈ
(માનકૂવા), નયનાબેન લહેરીલાલ (ભુજ)ના ભાભી, સ્વ. હિનાબેન, મુકેશકુમાર (ભુજ), દીપાબેન મનોજકુમાર (બીલીમોરા) ના કાકી , શ્વેતા રોનકના
મોટામા, જતિન, રિશી, હરની, ધરાના નાની, પ્રાચીબેન જતિનભાઈના
નાનીજી, જ્યોત્સનાબેનના જેઠાણી, ગં.સ્વ.
લક્ષ્મીબેન પ્રેમજી ગાવિંદજી ચૌહાણ (નલિયા)ના પુત્રી, રાજેશ,
મંજુલાબેન (સુખપર), સ્વ. ઉષાબેન (બળદિયા),
ઈન્દિરાબેન, નયનાબેન (ગઢશીશા)ના બહેન, ગં.સ્વ.
પ્રભાબેન દેવશીં ચૌહાણ (ગાંધીધામ)ના ભત્રીજી , ગિરીશ,
દિનેશ, લતાબેન, મીનાબેનના
કાકાઈ બહેન તા. 24-1-2026ના
ચેન્નઈ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષે પ્રાર્થનાસભા તથા સાદડી રાખી નથી તેમજ લૌકિક
વ્યવહાર બંધ છે.
ગાંધીનગર : મૂળ અંજારના જયાસિંહ દામજી પલણ (રિટાયર્ડ ઓફિસર, એલઆઇસી) (ઉ.વ. 75) તે સ્વ. હેમાબેનના પતિ, સુકન્યાબેન (મંગલાબેન)ના પતિ, ઉર્વશી કિશોરભાઈ (ગાંધીધામ), દર્શના પ્રકાશભાઈ (વડોદરા),
ઉપાસના ઉદયભાઈ (અથણી), હર્ષિતના પિતા, સ્વ. બચુબેન દામજી દયાળજી પલણ (સૂડી ચપ્પુવાળા)ના પુત્ર, સ્વ. ભગવાનજીભાઈ, સ્વ. વ્રજલાલભાઇ, કિશોરભાઈ, પ્રતિમાબેન રાજેશભાઈ જોબનપુત્રા (ભુજ)ના મોટા
ભાઈ, રાજેશભાઈ જોબનપુત્રા (ભુજ)ના સાળા, કિશોરભાઈ, પ્રકાશભાઈ, ઉદયભાઈના
સસરા, ટ્વિંકલ, પરીક્ષિત, કિંજલ, પ્રિશા, અનિકેત,
નિધિ, ઈશાનના નાના, સ્વ.
સરસ્વતીબેન તુલસીદાસ વલભજી ચોથાણી (ભદ્રેશ્વર)ના જમાઈ, રંજનબેન
અમૃતલાલ, દિલીપભાઈ, સ્વ. હરિભાઈ,
સ્વ. લક્ષ્મીદાસ, કિરણભાઈ, જયેશભાઈના બનેવી તા. 23-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-1-2026ના સોમવારે સાંજે 4થી 5 પલણ મુંડન વાડી, યોગેશ્વર નગર ચાર રસ્તા પાસે, અંજાર ખાતે.
અમદાવાદ : મ.ક.સ. સુથાર કચ્છી દરજી બળવંતરાય કાનજીભાઈ પરસોત્તમ
સાચલા (ઉ.વ. 84) તે સ્વ. લક્ષ્મીબેનના પતિ, હિમાંશુ, હિતેશ,
તારકના પિતા, સ્વ. કંકુબેન હંસરાજભાઈ ચાવડા (માંડવી)ના
જમાઈ, સ્વ. દેવશીભાઈ, હર્ષદભાઈ (બકાભાઈ),
સ્વ. પ્રિયવદન (પીયૂષભાઈ), હરેન્દ્રભાઈ,
મૃગેન્દ્ર (મગુ), મૃદુલાબેન, નિર્મળાબેન, અરુણાબેનના ભાઈ, પન્નાબેન,
જ્યોતિબેન, સ્વ. વનિતાબેનના સસરા, પ્રિયમ, હેમાલી, કિનલ, આંસી, હર્ષના દાદા તા. 25-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 26-1-2026 સાંજે 4થી 6 ડી/403, સૌર્ય રેસીડેન્સી, નારોલ કોર્ટની સામે, નારોલ,
અમદાવાદ ખાતે. સંપર્ક : હિમાંશુ : 87993 58787, હિતેશ : 99258 78981, તારક : 97231 48074.
મુલુંડ : મૂળ સાભરાઈના કચ્છી લોહાણા ઠા. લાલજીભાઈ જમનાદાસ કેશરિયા
(ઉ.વ. 73) તે સ્વ. સીતાબેન જમનાદાસ કેશરિયાના
મોટા પુત્ર, જયશ્રીબેનના પતિ,
અનીલ, રાકેશના પિતા, દીપાબેન
તથા સરિતાબેનના સસરા, સ્વ. હરીશભાઈ, મોહનભાઈ,
સ્વ. કીર્તિભાઈ, સ્વ. જગદીશભાઈ, રમેશભાઈના મોટાભાઈ, સ્વ. વેલજી શીવજી ગુગરિયા (મુંદરા
હાલે મુલુંડ)ના જમાઈ, પૂજા, ઉત્સાહ તથા
શ્યામના દાદા તા. 23-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-1-2026 સોમવારે સાંજે 5.30થી 7 કચ્છી લોહણા
મહાજનવાડી, પવાણી હોલ, પહેલે માળે, રામ રતન ત્રિવેદી રોડ, મુલુંડ (વે) ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.
કોલકાતા : મૂળ ખોંભડીના કચ્છી લોહાણા સંજય વિઠ્ઠલદાસ બારૂ (ઉ.વ.
63) તે નિશાબેનના પિતા, સ્વ. કાન્તાબેન વિઠ્ઠલદાસના પુત્ર, સ્વ. તુલસાબાઈ ગાંગજી ભવાનજી (રંગુનવાળા)ના પૌત્ર, સ્વ.
ધનલક્ષ્મીબેન પ્રતાપસિંહ પવાણી (તુણા હાલે ચેન્નાઈ-મદ્રાસ)ના જમાઈ, સ્વ. ભાર્ગવના પિતા, ગં.સ્વ. ચંદ્રિકાબેન કિશોર,
નિરૂપાબેન વિનોદ, રીટાબેન સુધીર, સ્વ. માલતીબેન મંગલદાસ પવાણી (કોચીન), રશ્મિબેન (ચંદુબેન)
રમેશચંદ્ર પુંજાણી, સ્વ. મધુબેન ભૂપેન્દ્ર પલણ, ભારતીબેન ભરત ભીંડે, રેખાબેન પ્રવીણચંદ્ર ગંધા,
ગં.સ્વ. પંકજબેન નરેશ પોપટના ભાઈ, સ્વ. ત્રિવેણીબેન
મથુરાદાસ, સ્વ. ગોદાવરીબેન કલ્યાણજી, સ્વ.
દમયંતીબેન શાંતિલાલ, ગં.સ્વ. જાનકીબેન ધરમશી (લધુભાઈ),
સ્વ. દમયંતીબેન (બચીબેન), સ્વ. જમનાબેન (મૈયાબેન)
મથુરાદાસ ધિરાવાણી, સ્વ. રુક્ષ્મણિબેન મંગળદાસ ચંદનના ભત્રીજા,
નિમેશ, પરેશ, નિલેશ,
પારૂલ, સંદીપ, ખીયાના બનેવી
તા. 24-1-2026ના અવસાન પામ્યા છે. મુંબઈમાં
પ્રાર્થનાસભા રાખી નથી, લૌકિક વ્યવહાર
બંધ છે.