ભુજ : દિનેશચંદ્ર ઉમેદલાલ પટ્ટણી (ઉ.વ. 79) તે સુભદ્રાબેન ઉમેદલાલ પટ્ટણીના
પુત્ર, દિવ્યાબેનના પતિ, નેહલ,
મિહિરના પિતા, અવની મિહિર પટ્ટણીના સસરા,
ક્રિશિવાના દાદા, સ્વ. મંગળાબેન અંબરીશભાઈ ધોળકિયા,
સ્વ. ઉર્મિલાબેન, સ્વ. ઉષાબેન મધુભાઈ વોરા,
સ્વ. હંસાબેન રસેષભાઈ વૈદ્ય, સ્વ. કશ્યપ પટ્ટણીના
ભાઈ, સ્વ. દક્ષાબેન કશ્યપભાઈ પટ્ટણીના જેઠ, સ્વ. ભાનુમતીબેન કિશોરચંદ્ર અંતાણીના જમાઈ, સુનયનાબેન
તરુણકાંત છાયા, રેણુકાબેન હર્ષેન્દુભાઈ વૈદ્ય, દર્શનાબેન કિરણભાઈ અંજારિયા, હિતેન્દ્રભાઈ કિશોરચંદ્ર
અંતાણીના બનેવી તા. 31-1-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-2-2025ના સોમવારે સાંજે 5થી 6, હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.
ભુજ : ધનજી રાઘવજી સોલંકી (ઉ.વ. 98) તે સ્વ. હીરાબેનના પતિ, પ્રભુજી, રસિક,
સ્વ. કિશોર, જયેશ, કાંતાબેન,
ગં.સ્વ. કામિનીબેનના પિતા, સ્વ. જશોદાબેન,
જયાબેન, મુરજીભાઇના ભાઇ, નિરંજન, ગં.સ્વ. નિર્મળાબેનના મામા, નિર્મળાબેન, જયશ્રીબેન, ગં.સ્વ.
વીણાબેન, પૂર્ણિમાબેન, સ્વ. પૃથ્વીસિંહ,
હિરાલાલના સસરા, ભરત, કિરણ, જગદીશ, કોકીલાબેન, સ્વ. ભદ્રાબેનના મોટા બાપુ, તેજસ, નીલેશ, ધર્મેશ, કેવલ, હિરેન, હેત, પાર્થ, અવની, આયુષીના દાદા,
અપેક્ષા, વૈદેહી, ચાંદની,
યામિનીના દાદાજી સસરા, કવચ, કુશ, સૂર્યાંકી, હૈદી, કાવ્યાના પરદાદા, ગીતા, માલિની,
વર્ષા, દીપક, સમીર,
તુષાર, મિનાક્ષીના નાના, દીપના પરનાના તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-2-2025ના સોમવારે સાંજે 5થી 6, પડદાભિટ્ટ હનુમાન મંદિર, સંસ્કારનગર ખાતે.
ભુજ : મૂળ મોટી વરંડીના
જાડેજા ધીરુભા મમુભા (ઉ.વ. 81) તે પરમાર
પૂજાબા જયદીપસિંહના પિતા, ક્રિષ્નદીપસિંહ,
હિતરાજસિંહ, કૃતાર્થસિંહના નાના, રાજેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, શક્તિસિંહ
તથા ભાવનાબાના મોટાબાપુ, આદિત્યરાજસિંહ, રિયાબા, દિયાબા, હેતાક્ષીબા,
શિવરાજસિંહના દાદા તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-2-2025ના સોમવારે સાંજે 4થી 6 નિવાસસ્થાને, ઉત્તરક્રિયા તા. 6-2-2025ના
ગુરુવારે આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, શેરી
નં. 4 ખાતે.
ભુજ : મૂળ સુડધ્રોના મોહનભાઇ મૂલજી જોષી (પુરખા) (ઉ.વ. 63) (નિવૃત્ત ટીપીઓ) તે સ્વ. શાન્તાબેન
મૂલજી લધારામ પુરખાના પુત્ર, સાવિત્રીબેનના
પતિ, સ્વ. મણિબેન ઉમિયાશંકર પુરખા, લાલજીભાઈ,
સ્વ. હિરબાઈ શંભુરામના ભત્રીજા, નરેશ, મનિષ, યોગીતાના પિતા, જશોદાબેન,
કલ્પનાબેન, દમયંતીબેન, લીલાવંતીબેન,
ભાવનાબેન, સરસ્વતીબેન, ઈશ્વરભાઈ,
જયેશ મહારાજ, વસંતભાઈના ભાઈ, પૂનમબેન, વૈશાલીબેનના જેઠ, શીતલ,
દેવર્ષિ (બળદિયા)ના સસરા, દિનેશભાઈ (જખૌ),
પ્રભુલાલભાઈ (આશાપર), દિનેશભાઈ (નારાયણ સરોવર),
નીતેશભાઇ (કાદિયા), સંજયભાઈ (નારાયણ સરોવર)ના સાળા,
પાર્વતીબેન શંભુરામ કરસનદાસ જેઠા (ધનાવાડા)ના જમાઈ, જિતેશભાઈ તથા જનકભાઈના બનેવી, દિવ્યાંશ, ધૈર્યના દાદા, શારવના નાના, સ્વ.
ઝવેરબેન લક્ષ્મીદાસ હરિયામાણેક (તેરા)ના દોહિત્ર તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. બંને પ્રક્ષની
પ્રાર્થનાસભા તા. 3-2-2025 સોમવારે
બિલેશ્વર મહાદેવ મંદિર માતાજી ચાગબાઇ સેજપાલ સત્સંગ હોલ ખાતે સાંજે 4થી 5.
ભુજ : મૂળ ખાવડાના જશોદાબેન દેવજી રાજદે (ઠક્કર) (ઉ.વ. 88) તે સ્વ. દેવજી જીવરાજ રાજદે
(ઠક્કર)ના પત્ની, સ્વ. હરજીવન
રાજદે (રાજદે ટ્રાન્સપોર્ટ), મંજુલાબેન, શકુંતલાબેન, હરેશભાઈ રાજદે (શ્રીનાથજી ટ્રેડર્સ),
રાજેશ રાજદે (માધવ એન્ટરપ્રાઇઝ), નાનજીભાઈ (નીતિનભાઇ)
રાજદે (પોસ્ટવાળા)ના માતા, સ્વ. શંકરભાઈ, સ્વ. ખેરાજ, રતનશીભાઇ વિશ્રામ મજેઠિયા (ભૂમિ હેન્ડીક્રાફ્ટ
)ના બહેન, કાનજીભાઈ ભાણજી કકડ, પરેશભાઈ
હીરાલાલ મજેઠિયા (ભગવતી પાન), કસ્તુરબેન, જયશ્રીબેન, મમતાબેન, પ્રતિમાબેનના સાસુ, નયનાબેન, જલ્પાબેન,
રિંકુ, બરખાના દાદીસાસુ,
માધવ, હેમાલી, સાગર, શ્વેતા, કૌશિક, આનંદ, દીપેન, દૃશ્યાના દાદી, અશોક,
નીપમ, નિરૂપા, જુગલ,
સ્મિતના નાની, હિંતાશ, મોક્ષ,
વામિકાના પરદાદી તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-2-2025ના સાંજે 4થી 5 પ્રમુખસ્વામી
મંદિર, બીએપીએસ, ભાનુશાલી નગર
ખાતે. સાદડી બન્ને પક્ષની તા. 2-2-2025ના સાંજે 4થી 6 નિવાસસ્થાન 110, આઇયા-2, અરિહંત નગર પાસે, પ્રમુખસ્વામી નગર, ભુજ
ખાતે.
ભુજ : ઘાટા યુસુફ આહમદભાઇ (ઉ.વ. 56) તે આહમદ ઇબ્રાહીમ ઘાટાના પુત્ર, સલીમ આહમદ ઘાટાના ભાઇ, ઇબ્રાહીમના પિતા, લુલિયા મહંમદ હુસેન સીધીકના સસરા,
ઘાટા સુફિયાનના મોટા બાપુ, ઘાટા રૂહાનના દાદા તા.
20-1-2025ના અવસાન પામ્યા છે. વીસમાની
જિયારત તા. 9-2-2025ના નિવાસસ્થાને.
ભુજ : મૂળ નાના અંગિયા ડાયાણી કુંવરબેન રતનશી (ઉ.વ. 90) તે સ્વ. રતનશી લાલજી ડાયાણીના
પત્ની, રત્ના ગોપાલ કેશરાણી (નખત્રાણા-નવાવાસ)ના પુત્રી,
અનસૂયાબેન, ભરતભાઇ, શાંતિભાઇ
(પેટસન ઇલેક્ટ્રોનિક્સ-ભુજ)ના માતા, હંસાબેન (મંજુબેન),
અનિતાબેન, ચંદ્રકાંતભાઇ છાભૈયા (ખાંમગાવ)ના સાસુ,
કેતન (ઘનશ્યામ), વિશાલ, પુષ્પકના
દાદી, ધારાબેન, રિંકલબેનના દાદી સાસુ,
પરમના પરદાદી, નીલેશ, આશિષ,
છાયાના નાની તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું (પ્રાર્થનાસભા) તા. 3-2-2025ના સવારે 8.30થી 10.30 ભગત પરિવારની સમાજવાડી, નાના અંગિયા ખાતે તેમજ સાંજે 4થી 5 ઉમાનગર સમાજવાડી, ભુજ ખાતે.
ભુજ : અ.સૌ. હેતલબેન શ્રેયશ વસા (ઉ.વ. 42) તે ડો. સુનંદાબેન અને ડો. જયંત
વસાના પુત્રવધૂ, દીત્સાના માતા,
સવિતાબેન જગદીશ વ્યાસના પુત્રી, કિરણભાઇ,
નીરવભાઇ અને મયૂરીબેનના બહેન, કોમલબેન,
લક્ષ્મીબેનના નણંદ, દિવાંશુભાઇના સાળી તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-2-2025ના રવિવારે સાંજે 4થી 5 જૈનવંડો, વાણિયાવાડ,
ભુજ ખાતે.
ગાંધીધામ : ઈબ્રાહીમ ઉમર (ઉર્ફે બાબુ) તે મ. ઉમર ઈબ્રાહીમ, શરીફાબેન ઉમરના પુત્ર, અકરમ ઈબ્રાહીમ, સાજિદ, ઉમર,
અજમીના પિતા, સહેજાદ સમાના સસરા તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 3-2-2025ના નિવાસસ્થાને, ધારનગર ગાંધીધામ ખાતે.
અંજાર : હાલે ડોમ્બીવલી ગં.સ્વ. રુક્ષ્મણિ પુરુષોત્તમ કક્કડ
(ઉ.વ. 87) તે સ્વ. પુરુષોત્તમ ગોપાલજી
કક્કડના પત્ની, સ્વ. નાનજી હંસરાજ રાચ્છ
(કુકમા)ના પુત્રી, મૂળરાજ, શૈલેશ,
મુકેશ, કિરણ જમનાદાસ ચંદન, જયશ્રી વિજયભાઇ સૂચક, પ્રિયા શૈલેશભાઇ ગણાત્રાના માતા,
મીરાબેન, સંગીતાબેન, મીતાબેનના
સાસુ, બીજલના દાદી સાસુ, વીકી, સ્વાતિ, ઉર્વી, પૂર્વી,
યશ, રીંકલના દાદીજી, કાશીબેન,
મણિબેન, શાંતાબેન, જયંતીલાલ,
ચંદ્રકાંતના બહેન તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2025ના સાંજે 5થી 7 ગોપુરમ હોલ, પી. કે. ખેરાજ ઇસ્ટેટ, નિયર જ્ઞાનસરિતા સ્કૂલ,
મુલુન્ડ (વેસ્ટ) ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.
માંડવી : ગિરિનારાયણ બ્રાહ્મણ રશ્મિનભાઇ જીવણદાસ જાની (ઉ.વ.
87) તે સ્વ. રશ્મિબેન જાનીના પતિ, રાજેશભાઇ (રાજકોટ), સ્વ.
મિતેશભાઇ (માંડવી), સ્વ. મીતાબેન પંડયાના પિતા, સ્વ. જયાબેન ચત્રભુજ ઠાકર (માંડવી)ના જમાઇ, પ્રજ્ઞાબેન
હસમુખભાઇ અધ્વર્યુ, સ્વ. જ્યોતિબેન સુધીરભાઇ ઠાકર, સ્વ. જિતેન્દ્રભાઇ જાનીના ભાઇ, જ્યોત્સનાબેન જિતેન્દ્રભાઇ
જાનીના જેઠ, કિરણબેન રાજેશભાઇ જાની, ગં.સ્વ.
પલ્લવીબેન મિતેશભાઇ જાની, ધ્રુમન પંડયાના સસરા, નિધિબેન-જય જિતેન્દ્રભાઇ જાની, હર્ષ રાજેશભાઇ જાની,
અમિષી નરેન્દ્રભાઇ સોલંકી, વર્ષિલ મિતેશભાઇ જાની,
આધ્યા મિતેશભાઇ જાનીના દાદા, મનન, હેતાંશીના નાના, મહર્થના પરદાદા તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 3-2-2025ના સોમવારે સાંજે 4થી 5 જોષી સમાજવાડી, મહિલા બાગ સામે.
મિરજાપર : મૂળ ધાણેટીના જીવકુંવરબા ઉમેદસિંહ જાડેજા (ઉ.વ. 100) તે સ્વ. ઉમેદસિંહ હિંમતસિંહ
જાડેજાના પત્ની, મહેન્દ્રસિંહ, જોરૂભાના માતા, દેવેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, અરુણાબાના દાદી, કર્મરાજસિંહ, વિશ્વરાજસિંહ, વીરરાજસિંહના
પર દાદી તા. 1-2-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-2-2025ના સોમવારે સાંજે 5થી 6, ઉત્તરક્રિયા
તા. 7-2-2025ના શુક્રવારે નિવાસસ્થાન સેલ
પેટ્રોલપમ્પવાળી શેરી, મિરજાપર ખાતે. લૌકિક વ્યવહાર બંધ
છે.
માધાપર : મારૂ કંસારા સોની રુક્ષ્મણિબેન જયંતીલાલ મૈચા (ઉ.વ.
73) તે સ્વ. નાનાલાલ વેલજી ચૌહાણના
પુત્રી, કૈલેસભાઈ, હંસાબેનના માતા,
સ્વ. ભાવનાબેન, વિમળાબેન, અતુલભાઇ શંકરલાલ બગ્ગા (અમદાવાદ)ના સાસુ,
રોહન, માનસી અને પાર્થના દાદી, સાગર જિતેન્દ્રભાઇ બુદ્ધભટ્ટી તથા ભક્તિના દાદીસાસુ, રીઆન, રિશાન અને વિવાનના પરનાની, મિશરીના પરદાદી, પુનિત, પ્રણાલી
અને અંજલિના નાની, મંજરી, ચિરંજિત તથા રાજના
નાનીસાસુ, સ્વ. શાંતિલાલ, કિશનભાઇ,
હર્ષદભાઈ તથા ગં.સ્વ. ભારતીબેન કનૈયાલાલ કંસારા (ડીસા)ના ભાભી,
ગં.સ્વ. કૌશલ્યાબેન, જશુબેન, સ્વ. જયશ્રીબેનના જેઠાણી, આશિષ, જિજ્ઞેશ, વિશાલ, હાર્દિક,
જિજ્ઞા કલ્પેશ બારમેડા, રશ્મી ધવલ છત્રાળા,
ડોલી કિંજલ સોની, અસ્મિતા મહેશ સોની અને અમીશા
હરેશ સોનીના મોટામા, રાધિકા, જાગૃતિના મોટાસાસુ,
સચિન, રૂપલ નારણ કંસારા (સાદડી), દર્શના જિનેશ કંસારા (સુરત)ના મામી, શંકરલાલ,
સ્વ. જીતુભાઈ, સાવિત્રીબેન મનસુખલાલ પરમાર,
સીતાબેન વિનોદચંદ્ર બુદ્ધભટ્ટીના મોટાબહેન, ગં.સ્વ.
મધુબેન તથા સરસ્વતીબેનના નણંદ, અંજના, બિપિન,
હિતેશ, રાજન, અલ્કાબેનના
માસી, રાહુલ, જાગૃતિ, શીતલ, ખુશ્બૂ, મીરા, કલ્યાણી, નિશા, જાનવી, તુલસી અને ધ્રુવિતના ફઈ તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-2-2025ના સોમવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, માધાપર ખાતે.
બળદિયા (તા. ભુજ) : ભમીબેન વાલજી મકવાણા (બડગા) (ઉ.વ. 56) તે સ્વ. કમાભાઈ પેથાભાઈ બડગા તથા માનબાઈના પુત્રવધૂ, વાલજીભાઈ કમાભાઈ મકવાણા (મંત્રી, મેઘવંશી મારૂ વણકર સમાજ (ઉ.પ.)ના પત્ની, અરવિંદ,
દિનેશ, કપિલ, વનિતા,
હરેશ ભાટિયા (ભુજ), હસ્મિતાના માતા, સ્વ. ડાયા વીરમ લોંચા (ખારોઈ)ના પુત્રી, સ્વ. કેશવજી,
સ્વ. દેવજી, ગં.સ્વ. દેમાબેન ભારમલ મંગરિયા (ભુજોડી),
ગં.સ્વ. અમીબેન ખેતશી ખોખર (ભુજોડી), હીરૂબેન ભરત
જેપાર (રાયધણપર)ના બહેન, કાંતાબેન કાનજી લોંચાણી (અંજાર),
મંજુલાબેન પ્રિતેશ મારૂ (આદિપુર)ના ભાભી, ધનીબેન
સામજી બડગા, ઉષાબેન, ભાવના, દમયંતીના સાસુ, રામજી પૂંજા મકવાણા (ગાંધીધામ)ના ભાઈના
પત્ની, સ્વ. ઈશ્વર, નરેશ, સ્વ. પ્રકાશ, ભરત, પરેશ,
નીલેશ, રમેશ, વિનેશના કાકી,
રમેશ, કિશન, પરેશ,
ઉર્મિલા, શારદા, આશિષના મામી,
સવિતા, લક્ષ્મીના જેઠાણી, પાલા સુમાર ભાટિયા (ભુજ), ધનજી જખુ લોંચા (આદિપુર),
ખીમજી સામત પરમાર, કરમશી ગોવા મંગરિયાના વેવાણ
તા. 1/2/2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 3/2/2025ના સોમવારે આગરી સાંજે 4થી 6 બેસણું તથા તા. 4/2/2025ના મંગળવારે ઘડાઢોળ નિવાસસ્થાન, બળદિયા ખાતે.
ગઢશીશા : નવલબા વીરમજી ચૌહાણ (ઉ.વ. 57) તે વીરમજી ગાભુભા ચૌહાણના પત્ની, તરલાબા, ભારતીબા,
મનોજસિંહ, અશ્વિનસિંહના માતા, મેઘરાજસિંહ, શંકરસિંહ, પ્રતાપસિંહ,
ખીમજી, કસ્તુરબા, સ્વ. ધનુબા,
કમળાબાના ભાભી, સ્વ. ગગુભા વેલજી રામાણી (દેઢિયા)ના
પુત્રી, હરિસંગજી, વીરસંગજી, લક્ષ્મીબા, જ્યોતિબાના બહેન, નિત્યરાજ,
પૂર્વબાના દાદી તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-2-2025ના સોમવારે બપોરે 3થી 5 દશનામ ગોસ્વામી વાડી ખાતે,
લૌકિક વ્યવહાર નિવાસસ્થાને.
કોટડા (જ) (તા. નખત્રાણા) : પ્રેમજીભાઇ નાયાણી (ઉ.વ. 76) તે સ્વ. નાનજીભાઇ હરજીના પુત્ર, ગંગાબેનના પતિ, નીમુબેન
(રાયપુર), ધરમશીંભાઇ (અમદાવાદ), ઇશ્વરભાઇ
(બેંગ્લોર), રસિલાબેન (રાયપુર), નરેશભાઇ
(અમદાવાદ)ના પિતા, સ્વ. કાનજીભાઇ, સ્વ.
ભીમજીભાઇ, સ્વ. મૂળજીભાઇ, સ્વ. વાલાબેન
અબજીભાઇ (ખીડકિયા), મણિબેન સોમજીભાઇ (નખત્રાણા)ના ભાઇ,
પ્રકાશ, રોહિત, દીપ્સિ (બેંગ્લોર), જનક, અસ્મિતના દાદા તા. 30-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 4-2-2025ના સવારે 8.30થી 10 અને બપોરે 3થી 5 નિવાસસ્થાન નાયાણી ફળિયું,
કોટડા (જ) ખાતે.
કોઠારા (તા. અબડાસા) : હંસરાજ ચત્રભોજ શામજી નાગડા (ઉ.વ. 65) તે સ્વ. સોનબાઇ ચત્રભોજ નાગડાના
પુત્ર, ધનલક્ષ્મીબેનના પતિ, હિરેન,
તન્વી, ચાંદનીના પિતા, કિંજલ,
પંકજ, હર્ષના સસરા, જિયાંશના
દાદા, જૈનમ, નિત્ય, દિનિકા, હેનીલના નાના, સ્વ. રતિલાલ,
મણિલાલ, સ્વ. હીરાચંદ, દામજી,
સ્વ. હરીશ, મયૂર, સ્વ. હીરબાઇ,
સ્વ. પુષ્પાબેન, સ્વ. જયાબેન, વનીતાબેનના ભાઇ, સ્વ. ખીમજી શામજી નાગડાના ભત્રીજા,
લક્ષ્મીબેન સોમચંદ ધુલ્લા (બાંડિયા)ના જમાઇ, રમીલાબેન
ઝવેરચંદ નાગડાના બનેવી, મધુરીબેન શામજી ડાઘા (વરાડિયા),
કલ્પનાબેન ચંદ્રકાંત લોડાયા (કોઠારા), પૂનમબેન
સુનીલ લોડાયા (ગાંધીધામ)ના વેવાઇ તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2025ના બપોરે 3થી 4 કોઠારા જૈન ભોજનશાળા હોલ ખાતે.
રાજકોટ : પ્રવીણભાઇ (મુનાભાઇ) કનકભાઇ ચૌહાણ (ઉ.વ. 45) તે સ્વ. કનકભાઇ ચૌહાણના પુત્ર, ગિરીશભાઇ, પ્રફુલ્લાબેન
દીપકભાઇ વાળા, સોનલબેન લલિતભાઇ વાળાના ભાઇ, અંશીના પિતા, ગોવિંદભાઇ ટપુભાઇ જાદવના જમાઇ તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 3-2-2025ના સોમવારે બપોરે 4થી 5.30, હરગંગેશ્વર મહાદેવ મંદિર,
ટાગોરનગર, સૌરાષ્ટ્ર સ્કૂલ સામેની શેરી,
રાજકોટ ખાતે.