• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : સુમરા ઝિન્નતબાઇ હુસેન (ઉ.વ. 68) તે હુસેન (રેલવે કુલી)ના પત્ની, સુમરા નાસીર હુસેન (કચ્છ કલર બેંક), મોહમદ સલીમ (નીલમ હોટલ), ફિરોજ (રિક્ષાવાળા-હકુભા), જુબેદા, નસીમના માતા તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-2-2025ના સોમવારે સવારે 10થી 11 બકાલી કોલોની, સાર્વજનિક પ્લોટ (મદરેસા), ભુજ ખાતે.

ભુજ : મૂળ કોટડા-રોહાના મેહુલ હરિરામ જેઠામલ કોઠારી (લાલાભાઈ) (ઉ.વ. 47) તે હંસાબેન હરિરામના પુત્ર, મનીષાબેનના પતિ, આર્ચીના પિતા, મીનલબેનના ભાઈ, સ્વ. પાર્વતીબેન જેઠમલ (વિઠ્ઠલદાસ) કોઠારીના પૌત્ર, સ્વ. દયાળજી હીરજી, સ્વ. સામજી હીરજી, કલ્યાજી હીરજીના ભાઇના પૌત્ર, મંજુલાબેન નરેન્દ્રભાઈ કોઠારી, ગં.સ્વ. જયાબેન ગાવિંદભાઈ કોઠારી (ગોવિબાપા), મંજુલાબેન દિનેશભાઈ કોઠારી (મુલુંડ), સ્વ. ઈન્દિરાબેન કનૈયાલાલ કોઠારી, જ્યોસનાબેન રાજેશભાઈ દાવડા (મુલુંડ)ના ભત્રીજા, સ્વ. રંજનબેન ચંદ્રકાંત સાદરાણીના જમાઈ, વિસ્મયભાઈ ચંદ્રકાંત સાદરાણીના બનેવી, સ્વ. સુંદરબેન કાનજી ચંદન અને કાનજી વેલજી ચંદન (દરિયા શેઠ)ના દોહિત્ર, અરાવિંદભાઈ, રમેશભાઈ, સ્વ. હસમુખભાઈ, જેન્તીલાલ, સુરેશભાઈ, કિશોરભાઈ કાનજી ચંદન, જયાબેન રમણીકલાલ ગણાત્રા (મુલુંડ)ના ભાણેજ, વિશાલ, કૌશિક, નિમેષ, ઉમેશ, રૂપેશ, ભાવના, પરેશ, તન્વી, આશિષ અને મોનાલીના કાકાઈ ભાઈ તા.  2-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-2-2025ના મંગળવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, રૂખાણા હોલ, પહેલા માળે, વી.ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે. (લૌકિક વહેવાર બંધ છે.)

ભુજ : ગં.સ્વ. પુષ્પાબેન (ઉ.વ. 87) તે સ્વ. શરદચંદ્ર ઇન્દ્રજીત શાહ (લીંબડીવાળા)ના પત્ની, હરિલાલ વેલજી મહેતા (મુંદરા)ના પુત્રી, રોશનીના માતા, જયંત મનજી ઠક્કરના સાસુ, માનસી, બ્રિજના નાની, અજિતકુમારના નાનીસાસુ, સ્વ. ધીરજભાઈ, સ્વ. છોટાલાલ, સ્વ. ભોગીલાલ, સ્વ. શશિભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. શારદાબેન, સ્વ. મુક્તાબેન, સ્વ. બંસરીબેનના ભાભી, દિનેશભાઇ, સ્વ. દીપકભાઇ, સ્વ. અશોકભાઇ, મયંકભાઇ, અભયભાઇના કાકી, સ્વ. શાંતાબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. કાન્તાબેનના નાના બહેન તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-2-2025ના મંગળવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં નીચેના હોલમાં (રૂખાણા હોલ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : ગોદાવરીબેન ઠક્કર (ઉ.વ. 84) તે સ્વ. વિશનજી પ્રધાન ઠક્કરના પત્ની, સ્વ. મહેન્દ્રભાઈ, મુકેશભાઈ, દિલીપભાઈ, રક્ષાબેન, કમલાબેનના માતા તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 3-2-2025ના સોમવારે સવારે 8 નિવાસસ્થાન `પ્રમુખ પૂજા', બેંકર્સ કોલોની, ભક્તિધામ એપાર્ટમેન્ટ સામે, મુંદરા રોડ, ભુજથી નીકળશે.

આદિપુર : મૂરજીભાઇ પૂંજાભાઇ સોલંકી (ઉ.વ. 69) તે સ્વ. લાધીબેન પૂંજાભાઇના પુત્ર, સ્વ. જયાબેનના પતિ, જિતેન, જયન, જ્યોતિ, હંસાબેનના પિતા, સ્વ. કિશોરભાઇ, સ્વ. વેલજીભાઇના ભાઇ તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-2-2025ના સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સરકારી સ્કૂલ પાછળ, આદિપુર ખાતે.

અંજાર : જેરામભાઇ વસ્તાભાઇ કાતરિયા તે સ્વ. ડાઇબેન વસ્તાભાઇના પુત્ર, સ્વ. નરશીભાઇ વસ્તાભાઇના ભાઇ, જશુબેનના પતિ, સ્વ. વેલીબેન પાંચાભાઇ માલસતરના જમાઇ, વિજેશભાઇ, સુરેશભાઇ, ભગવતીબેન, અશોકભાઇ, દિલીપભાઇના પિતા, નવીનભાઇ, સુરેશભાઇ, રમેશભાઇના કાકા તા. 31-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-2-2025ના સોમવારે સાંજે 4થી 5 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

અંજાર : કચરાભાઇ રામજીભાઇ હડિયા તે સ્વ. વાલીબેન રામજીભાઇના પુત્ર, સજુબેનના પતિ, સ્વ. પુરીબેન શિવજીભાઇ માલસતરના જમાઇ, સ્વ. ભીમજીભાઇ, શિવજીભાઇ, બબીબેન ધનજીભાઇ બલદાણિયાના ભાઇ, ગં.સ્વ. ભગવતીબેન ભરત કાતરિયા, સ્વ. નરશીભાઇ, ચંદુલાલભાઇ, કાનજીભાઇ, અરવિંદભાઇના પિતા, ગં.સ્વ. ભગવતીબેન, હેમલતાબેન, ભારતીબેન, કંચનબેનના સસરા, દિનેશ, સ્વ. કિશોર, મુકેશ, ચેતન, નર્મદાબેન, જ્યોતિબેન, હંસાબેન, મનીષાબેન, પ્રવીણાબેનના મોટાબાપા, અશ્વિન, કિરણ, વિમલ, અક્ષય, નૈતિક, આયુષ, વેદ, શીતલ, દીપા, બંસરી, અંજલિના દાદા, અજય, શીતલ, જીનલના નાના, હિનાબેન અશ્વિનભાઇના દાદાજી, વૈશ્વી, મિસ્વાના પરદાદા તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-2-2025ના બુધવારે બપોરે 3થી 4 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

નખત્રાણા : મૂળ ખીરસરા-નેત્રાના ઉમરશી નાયા બડિયા (ઉ.વ. 67) તે સ્વ. અજબાઇ અને સ્વ. નાયાભાઇ વેલાભાઇના પુત્ર, ગંગાબેનના પતિ, ગોપાલભાઇ (જી.ઇ.બી.-વડોદરા), મેઘજીભાઇ (જી.ઇ.બી.-નખત્રાણા), ચંદુભાઇ (એસ.ટી.-નખત્રાણા), સ્વ. તેજલબેનના પિતા, સ્વ. ખેતશીભાઇ નાયાભાઇ, લધુભાઇ નાયાભાઇ (ખીરસરા-નેત્રા), સ્વ. કેશરબેન ફકુભાઇ જેપાર (સાંગનારા), ગં.સ્વ. પરમાબેન કાનજીભાઇ બુચિયા (બેરૂ), હીરાબેન નારાણભાઇ પરગડુ (કોઠારા), મંગાભાઇ અરજણભાઇ બડિયા (અમદાવાદ)ના ભાઇ, કાનજીભાઇ ખેતાભાઇ, દિનેશભાઇ ખેતાભાઇ, ગોવિંદભાઇ લધુભાઇ, રમેશભાઇ લધુભાઇ, લક્ષ્મીબેન રમેશભાઇ બુચિયા (બેરૂ), ભારતીબેન રાજેશભાઇ સિજુ (ઉગેડી)ના કાકા, અમિત, ઉદિત્ય, ધ્રુવ, શુભમ, દેવમના દાદા, સ્વ. દેવલબેન દેવાભાઇ દેવશીભાઇ ચનેપાર (રવાપર)ના જમાઇ, લખુભાઇ દેવાભાઇ ચનેપાર, ચાંપશીભાઇ દેવાભાઇ, સ્વ. ગોવિંદભાઇ દેવાભાઇ, સ્વ. પ્રેમજીભાઇ દેવાભાઇ, દાનાભાઇ દેવાભાઇ, જેન્તીભાઇ દેવાભાઇના બનેવી તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 4-2-2025ના સાંજે આગરી અને તા. 5-2-2025ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન રામનગર, બેરૂ રોડ, નખત્રાણા ખાતે.

નખત્રાણા : સમેજા જુસબ સુલેમાન (ઉ.વ. 60) તે મ. સિધીક, મ. જુમા, મ. ઇબ્રાહિમઅકબરના ભાઈ, મુસ્તાક, સલીમ, સુલતાનના કાકા, ખાલિદ, આરિફના મોટાબાપા તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા 3-2-2025ના સોમવારે સવારે 10.30થી11.30 મેઈન બજાર, ઇમામ ચોકની બાજુમાં, જામા મસ્જિદ, નખત્રાણા ખાતે.

નલિયા : વડનગરા નાગર અ.સૌ. દક્ષાબેન સંજયભાઈ વોરા (ઉ.વ. 65) તે સંજયભાઈ વિનોદરાય વોરાના પત્ની, સ્વ. ચંપાબેન વિનોદરાય વોરાના પુત્રવધૂ, સ્વ. વિરબાળાબેન ચંદ્રકાંતભાઈ કિકાણીના પુત્રી, સ્વ. બટુકભાઈ, યજ્ઞેશભાઈ, સ્વ. શોભનાબેન, દીપ્તિબેન, સ્વ. અનુપમાબેન, બંસરીબેન, આશાબેન, પ્રકૃતિના ભાભી, સ્વ. રેખાબેન, મિનાક્ષીબેનના દેરાણી તા. 2/2/2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 3/2/2025ના બપોરે 3 વાગ્યે  નિવાસસ્થાન, એકતા નગર સોસાયટીથી નીકળશે. સંપર્ક : સંજયભાઈ 94272 65514, પ્રકૃતિબેન 99793 28817.

માધાપર : મૂળ મૌવાણાના ગં.સ્વ. તારાબેન હીરાલાલ ચૂનીલાલ મહેતા (ઉ.વ. 76) તે બિપીન, હસમુખ, ધીરજ, હર્ષાના માતા, ભાવના, શિલ્પા, રિશિતા, રમેશચંદ્ર વોરાના સાસુ, દેવાંશી દિવ્ય ખંડોર, ધ્રુવી હર્ષ છેડા, સોહમ, અંજલિ, ભાર્વિ, સંધ્યાના દાદી, ધ્વનિના નાની, હરિભાઇ, કમળાબેન માધવજી મોરબિયા, લાડકુંવર બાબુલાલ મોરબિયા, હેમલતા મનસુખલાલ મહેતા, રંજનબેન હસમુખલાલ વોરાના ભાભી, વિમળાબેનના જેઠાણી, રિદ્ધિ, બિંજલ, ચૈતાલીના મોટીમા, ખંડોર મગનલાલ હેમચંદના પુત્રી, સ્વ. છગનલાલ, લીલાવંતીબેન, સુરેશકુમારના બહેન તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : બિપીન-98259 91344, હસમુખ-96648 54224, ધીરજ-82388 38032.

ભારાપર (તા. ભુજ) : મહેશ્વરી લખમાબાઇ સુમાર આયડી (ઉ.વ. 88) તે પરમાબેન, ધનબાઇ, મંજુબેનના માતા, કરસનભાઇ ફમા, જખુભાઇ ફફલ, અશોકભાઇ કોચરાના સાસુ, હાજાભાઇ હીરજી આયડી, દેવશીભાઇ, પપુભાઇના દાદી, રમેશ માવજીભાઇ, પ્રેમજીભાઇ શિવજીના મોટીમા, વિરા ભોજા સીજુ, સુજા ભોજા સીજુ, ખેતબાઇ બુધાભાઇ, ખીમઇબાઇ બાવા સુંઢાના બહેન તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન ભારાપર ખાતે.

ભુજોડી (તા. ભુજ) : મૂળ વડવા હોથીના પ્રેમજીભાઈ મંગરિયા (ઉ.વ. 43) તે ગં.સ્વ. રતનબાઈ અને ડાયાભાઈ ખીમાના પુત્ર, રમીલાબેનના પતિ, આત્મારામ (ભોપા), સ્વ. ભોજાભાઈ, મોહનભાઈ (એલએલડીસી અજરખપુર), હિરૂબેન નાનજી ગોરડિયા (અંજાર), કંકુબેન મહેશ લોચાણી (આદિપુર)ના ભાઈ, ઇશાન્ત, જીયાના પિતા, સ્વ. ધનજી ખીમા, સ્વ. ગાવિંદ ખીમા, ગં.સ્વ. દેવલબેન જખુ ગુડાર (જાંબુડી), ગં.સ્વ. મગીબેન ગાવિંદ બુચિયા (કંડલા), ગં.સ્વ. હાસુબેન અભુ બુચિયા (જાંબુડી), ગં.સ્વ. રામીબેન ભોજા બળિયા (ખારીરોહર)ના ભત્રીજા, સ્વ. ઉમરશી ધનજી મંગરિયા, થાવર ધનજી, કરમશી ગોવા, હીરજી ગોવા, નાથીબેન વાલજી બળિયા (ભુજ), રતનબેન કરમશી લોચા (આદિપુર)ના કાકાઈ ભાઈ, ચિત્રકાર નાનજી રાઠોડ, મહેશ દેવજી લોચાણીના સાળા, ભરતભાઈ, સરત, રાહુલ, રમેશ, જિતેન્દ્ર, રમેશ, સુરેશ, સુરજી, રાજેશ, ગીતાબેન ધનજી ભાટિયા (ભુજોડી), ગીતાબેન હરેશ જેપાર (રાયધણપર), મંજુલાબેન અરાવિંદ સીજુ (ભારાસર), દમયંતીબેન કપિલ (બળદિયા)ના કાકા, સ્વ. હાસુબેન, સ્વ. બિજલભાઈ વેરશી બુચિયા (જગજીવન-ખેડોઈ કેમ્પ)ના જમાઈ, સામજી, હીરજી, સતીષ, મંજુલાબેન રામજી બળિયા (ખારીરોહર), કમળાબેન દીપક ખરેટ (અવધનગર)ના બનેવી, નક્ષ, માધવના મોટાબાપા તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 3-2-2025ના સોમવારે સાંજે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 4-2-2025ના મંગળવારે સવારે નિવાસસ્થાન મફતનગર, ભુજોડી ખાતે.

તુગા-ખાવડા (તા. ભુજ) : સમા મીસરી નબા તે સતાજી (ક્લાર્ક-તુગા હાઇસ્કૂલ), જુસબ, ઇશાકના પિતા, મ. હાજી રાયસલ, ઈબ્રાહિમના ભાઈ, અમીન (તલાટી), સુલેમાન (આરોગ્ય), અબ્દુલા (પાણી પુરવઠા)ના ફુવા, ઝભાર (આરોગ્ય સુપરવાઈઝર-ઘડુલી)ના નાના, મુસ્તાક (આરોગ્ય), અલ્તાફના દાદા તા. 2-2-2024ના અવસાન પામ્યા છે.

કોડકી (તા. ભુજ) : ત્રાયા મામદ સિદિક (સરપંચ) તે ત્રાયા ઉંમર સિદીકના ભાઈ, ગુલામ, ઇમરાન, ઈરફાન, અલ્ફાઝના કાકા, ભચુ, નૂરમામદ, સુમાર, રમજુ, જખરા ઉંમરના કાકાઈ ભાઈ, મામદ, સુલતાન સનાના બનેવી તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-2-2025ના સોમવારે સવારે 9.30થી 10.30 જમાતખાના, કોડકી ખાતે.

ચૂડવાવાંઢ (તા. ગાંધીધામ) : કોરેજા ફરીદાબેન ઉસ્માન (ઉ.વ. 52) તે મ. ઉસ્માન ઉમરના પત્ની, અસગર, અ. રજાક, રફીકના માતા, મ. ગગડા અધાભા જખરાના પુત્રી, ગગડા હારુન, રમજુ, જુસબ, કાસમના બહેન તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-2-2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ચૂડવાવાંઢ ખાતે.

ચૂડવાવાંઢ (તા. ગાંધીધામ) : કોરેજા અરમાન રફીક (ઉ.વ. 4) તે રફીક ઉસ્માન કોરેજાના પુત્ર, મ. ઉસ્માન ઉમરના પૌત્ર તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-2- 2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ચૂડવાવાંઢ ખાતે.

ચૂડવાવાંઢ (તા. ગાંધીધામ) : કોરેજા ઉસ્માન ઉમર (ઉ.વ. 55) તે મ. કોરેજા ઉમર સુલેમાનના પુત્ર, અસગર, અ. રજાક, રફીકના પિતા, ગગડા હારુન અધાભા, રમજુ તથા જુસબના બનેવી તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-2- 2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ચૂડવાવાંઢ ખાતે.

માપર (તા. માંડવી) : મેગજી દાદા ડુંગરખિયા (ઉ.વ. 82) તે સ્વ. જેઠીબાઇ દાદાના પુત્ર, હાંસબાઇના પતિ, નેણબાઇ દામજી સીજુ (ખારૂખા), ડાઇબાઇ વીરજી કન્નર (આદિપુર), શામજી, ગોપાલ, ગોવિંદભાઇ (સરપંચ-માપર)ના પિતા, સ્વ. મૂરજી દાદા ડુંગરખિયા, પ્રેમજી દાદા ડુંગરખિયા, જેઠા દાદા ડુંગરખિયાના ભાઇ, સ્વ. બુધિયા જુમા કોચરા (મોડકુબા)ના જમાઇ, લક્ષ્મીબેન, લીલબાઇ, કેસરબેનના સસરા, કવિતા, અર્જુન, ભાવિન, દર્શનના દાદા તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 4-2-2025ના આગરી (દિયાડો), તા. 5-2-2025ના પાણી નિવાસસ્થાને.

રત્નાપર-મઉં (તા. માંડવી) : રસિકલાલ પ્રેમજી સેંઘાણી (ઉ.વ. 82) તે સ્વ. રામબાઈના પતિ, રમણીકલાલ, મણિલાલ, શાન્તિલાલ, દીપીનભાઈ (વિકાસ ગેરેજ), શશિકાન્ત, કમળાબેન જેન્તીલાલ પોકાર (દરશડી)ના પિતા, ખીમજી પ્રેમજીબચુબેન કરસન રામજિયાણી (મદનપુરા), શાન્તાબેન ગાવિંદ વેલાણી (માંડવી)ના ભાઈ, નવીનભાઈ, ધીરજલાલ, કલ્પનાબેન વિનોદ લીંબાણી (ગઢશીશા)ના મોટાબાપા, રસીલાબેન રમણીકલાલ, રાધાબેન મણિલાલ, રાધાબેન શાંતિલાલ, જોશનાબેન દીપીનભાઈ, કપિલાબેન શશિકાન્ત, જેન્તીલાલ જીવરાજ પોકારના સસરા, વિપુલ, ગાવિંદ, વિમલ, ભાવેશ, હિરેન, યોગેશ, મિત, વંશ, રેખાબેન, પ્રીતિબેન, કાજલબેન, નેહાબેન, મિરલ, જીમીના દાદા, પૂનમબેન, જાનવીબેન, નિશાબેન, સોનાલીબેનના દાદા સસરા, કેશરા હીરજી છાભૈયા (કોલિયાણવાડી રાયણ)ના જમાઈ તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 4-2-2025ના મંગળવારે સવારે 8થી 11, બપોરે 3થી 5 એક દિવસ કડવા પાટીદાર સમાજવાડી, રત્નાપર (મઉં) ખાતે.

મોટી રાયણ (તા. માંડવી) : સેંઘાણી માવજી રતનશી (ઉ.વ. 68) તે સ્વ. રામબાઈ રતનશીના પુત્ર, શાંતાબેનના પતિ, કિશોર, જયંતીલાલ, નવીનના પિતા, મધુબેન, કમળાબેન, શારદાબેનના સસરા, સ્વ. મનજીભાઈ, લખમશીભાઈ, દેવશીભાઈછગનભાઈ, ઈશ્વરભાઈ, કુંવરબેન વસ્તારામ સાંખલા (વેસલપર), મોંઘીબેન વિશ્રામ લીંબાણી (વેસલપર), સ્વ. કસ્તૂરબેન મનજી રામજિયાણી (રાયણ)ના ભાઈ, પૂજા, જય, મીત, મહેન, અક્ષીતઅંશીના દાદા તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-2-2025ના સોમવારે સવારે 8.30થી 11.30 અને સાંજે 3થી 5 નિવાસસ્થાન સર્વોદય નગર, મોટી રાયણ ખાતે.

થરાવડા (તા. નખત્રાણા) : આયર હીરાબેન નથુ (ઉ.વ. 98) તે સ્વ. અરજણ નથુ, જેસાભાઇ (નિરોણા), રામાભાઇ, ખેગારભાઇ, નારાણભાઇ, વિરમભાઇના માતા તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.

રેલડિયા-મંજલ (તા. અબડાસા) : જાડેજા મંગલસંગજી વિરાજી (ઉ.વ. 72) તે સ્વ. વિરાજી નથુજીના પુત્ર, શિવુભા, સ્વ. દેવુભા, સ્વ. મેરામણજી, જીલુભા, સ્વ. અજુભાના ભાઇ, જુવાનસિંહ, પ્રતાપસિંહ, અભેસંગજી, હિંમતસિંહના પિતા, નરસંગજી, વિજયરાજસિંહ, મનુભા, ખેંગારજી, નટુભાના કાકા, ખોડુભા, અમરસંગજી, વિક્રમસિંહ, વનરાજસિંહ, ભરતસિંહ, મહિપતસિંહ, દશરથસિંહ, રામદેવસિંહ, રાજદીપસિંહના મોટાબાપુ, સ્વ. વાઘા હરિસંગજી ખાનજી (હાજાપર), સ્વ. સોઢા આસુભા કાનજી (મિંયાણી), સોઢા સતુભા લાખ્યારજી (દનણા)ના સાળા, સ્વ. લાખુભા સ્વરાજસિંહ પઢિયાર, પ્રતાપસિંહ સ્વરાજસિંહ (વાઘાપદ્ધર)ના બનેવી, વિરપાલસિંહ, શક્તિસિંહ, હરપાલસિંહ, જયવીરસિંહ, સુખદેવસિંહના દાદા તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને.

છાડુરા (તા. અબડાસા) : જાડેજા રામસંગજી કાનજી (ઉ.વ. 42) તે જાડેજા જીલુભા કાનજી (વિથોણ)ના ભાઇ, અમરજીતસિંહના પિતા, જાડેજા કાયાજી, નારાણજી (પૈયા)ના કાકાઇ ભાઇ, રાઠોડ કાકુભા વાઘજી (બાધા)ના જમાઇ તા. 1-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-2-2025ના સવારે 9થી 5 નિવાસસ્થાન છાડુરા ખાતે.

પાનધ્રો (તા. લખપત) : ચૌહાણ જીવુબા હરિસંગજી (ઉ.વ. 102) તે સ્વ. ચૌહાણ હરિસંગજી ગજણજીના પત્ની, બુધુભા હરિસંગજી, કરશનજી, બલુભા, શિવુભાના માતા, બેચુભા ટપુભા, રતનજી, કાનજીના મોટીમા, વાઘજી બુધુભા, રવુભા, પથુભા દેવાજી, રાણુભા, ચંદ્રાસિંહ, દિલીપાસિંહ, મહિપતાસિંહ, તુષારાસિંહ, જુવાનાસિંહ, વનરાજાસિંહ, જયુભાના દાદી તા. 2-2-2025ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 12-2-2025ના બુધવારે અને ઘડાઢોળ (બારસ) તા. 13-2-2025ના ગુરુવારે નિવાસસ્થાન પાનધ્રો ખાતે.

મુંબઇ (ઘાટકોપર) : મૂળ ભદ્રેશ્વરના કચ્છી લોહાણા માવજીભાઇ (ઉ.વ. 89) તે સ્વ. સાકરબેન ઓધવજી ઠક્કર (ચોથાણી)ના પુત્ર, સ્વ. શારદાબેનના પતિ, સ્વ. વિનોદ, દીપક, પ્રદીપના પિતા, સ્વ. જેઠાલાલ, તુલસીદાસ, સ્વ. તુલસાબેન, સ્વ. ધનલક્ષ્મીબેન, સ્વ. હસુમતીબેન, ગં.સ્વ. નર્બદાબેન, સ્વ. પુષ્પાબેન, નિર્મળાબેનના ભાઇ, સ્વ. વિશનજી મોરારજી ખાંટ (માંડવી)ના જમાઇ, કલ્પના, મીનાના સસરા, હેતલ હેમલ ભીંડે, વૈદેહી સાહિલ મેહતા, કૃપાલી, અમિષા, દેવાંશના દાદા તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd