• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : ગં.સ્વ. ચંપાબેન નાનાલાલ રણછોડજી માકાણી (રાજગોર) (ઉ.વ. 97) તે કિશોર, જગદીશ, કીર્તિ (બબો), અરવિંદ, નિરૂબેનના માતા, લક્ષ્મીબેન, ધનલક્ષ્મીબેન, રીટાબેન, સ્વ. સતીશભાઇ કાનજી મહેતા (ગુંદિયાળી)ના સાસુ, કૈલાશ, કિરણ, કપિલ, અભિજિત, લીના કમલેશભાઇ જોષી, પ્રજ્ઞા કમલેશભાઇ મજેઠિયા, સોનાલી હિતેષભાઇ નકુમના દાદી, પૂજા, ખુશ્બૂ, કિન્નરીના દાદીસાસુ, સ્વાતી ધરમ શાહ, મનાલી દેવાંગ પેથાણીના નાની, સ્વ. હીરાલાલ (ભુજપુર), સ્વ. લાલજી (બેરાજા), સ્વ. ભાઇલાલ (બારોઇ), સ્વ. ચૂનીલાલ (પત્રી), ગં.સ્વ. ચંચળબેનના ભાભી, સ્વ. મીઠાબાઇ વિસનજી વિરજી નાકર (ભદ્રેશ્વર)ના પુત્રી, સ્વ. ભગવાનજી, સ્વ. રવિલાલ, સ્વ. અમૃતબેન, સ્વ. ચંચળબેનના બહેન તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5.30 ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી, સરપટ નાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : મૂળ અંજારના મ.ક.સ.સુ. ખેતશી પ્રેમજીભાઈ પીઠડિયા (ઉ.વ. 85) તે સ્વ. શાંતાબેન પ્રેમજીભાઈના પુત્ર, કલાવંતીબેનના પતિ, સુરેશ, જિજ્ઞેશ, ભાવના,(આદિપુર) ના પિતા, હિના, કાજલ, મહેન્દ્રભાઈ (આદિપુર)ના સસરા, રાહુલ, મીત, મૈત્રી, ખુશી, હનીના દાદા, સેજલ, મીત જોશી, હનીફના દાદાજી સસરા, મોહિતના નાના, સ્વ. શાંતિલાલ, ધીરજલાલ (વક્ત ટેઈલર-અંજાર)ના કાકાઈ ભાઈ, દર્શન (સુપર ઓટો)ના મોટાબાપા, સ્વ. રુક્ષ્મણિબેન લાલજીભાઈ પરમાર (ગુંદિયાળી)ના જમાઈ, સ્વ. ચંદ્રકાંત પરમાર (પનવેલ), રસિકભાઈ પરમાર (કાંડાગરા)ના બનેવી તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-1-2025ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ દુર્ગાપુર (તા. માંડવી)ના કરમશી પુનશીભાઇ કટુઆ (ઉ.વ. 76) તે સ્વ. આલઇબાઇના પતિ, સ્વ. દેવશી પુનશીભાઇ કટુઆ, સ્વ. જખુ પુનશીભાઇ કટુઆના નાના ભાઇ, સુમનબેન, ગીતાબેન, મંજુલાબેન, સ્વ. નિશાબેન, મીનાક્ષીબેનના પિતા, મોહનભાઇ દેવજીભાઇ કોચરા, પ્રકાશ ગોપાલભાઇ માંગલિયા, નરેશ ગોપાલભાઇ માંગલિયા, કિરણ ધનજીભાઇ પાયણના સસરા, લાખાભાઇ, આસમલભાઇ, રામજીભાઇ, ભાણજીભાઇ, દામજીભાઇ, ખમુભાઇના કાકા, શ્વેતા, દક્ષેશ, સંજીવની, ક્રિષા, ધ્રુવિન, અક્ષતના નાના તા. 29-1-2025ના અવસાન પામ્યા છે.

અંજાર : મણિબેન દયાલગિરિ ગોસ્વામી (ઉ.વ. 90) તે સ્વ. દયાલગિરિ બુધગિરિના પત્ની, સ્વ. મણિબેન બુધગિરિ (નાગોર)ના પુત્રવધૂ, સ્વ. ભીમગિરિ શિવગિરિ (મૂળ હબાય હાલે માધાપર)ના પુત્રી, સ્વ. ભવાનગિરિ શિવગિરિ (ઝુરા)ના ભત્રીજી, સ્વ. માનગિરિ, સ્વ. ધનગિરિ, સ્વ. સતીબેન, સ્વ. વેલબાઇ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. રુક્ષ્મણિબેન, સ્વ. ગોમતીબેન, સ્વ. જમનાબેન, સ્વ. નાનુબેનના બહેન, સ્વ. બેચરગિરિ, સ્વ. મણિબેન, સ્વ. વાલગિરિ, હરિગિરિ, ગં.સ્વ. શારદાબેન, ગં.સ્વ. મંજુલાબેન, ગોદાવરીબેનના ભાભી, ગં.સ્વ. લીલાવંતીબેન, ગં.સ્વ. જયાબેન, ભાનુબેનના જેઠાણી, તુલસીગિરિ, ખીમગિરિ, પ્રવીણગિરિના માતા, પુષ્પાબેન, શાન્તુબેન, અનસૂયાબેનના સાસુ, મેહુલગિરિ, નીતેશગિરિ, ભરતગિરિ, હર્ષલગિરિ, ભાવના અશ્વિનગિરિ (અંજાર), પ્રતિમા અમિતભારતી (અંજાર), શીતલ અશ્વિનગિરિ (મુંદરા), ભક્તિ દીપકગિરિ (અંજાર), પલ્લવી ચિંતનભારતી (અંજાર), હિના ઇશ્વરગિરિ (અંજાર)ના દાદી, ભૂમિકા, પ્રીતિ, રીમાના દાદીસાસુ, કીર્તિ, દિવ્યમ, સૌમ્યા, કિશનના પરદાદી તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 કુલગિરિ ગોસ્વામી સમાજવાડી, અજેપાળ મંદિર પાસે, અંજાર ખાતે.

અંજાર : મૂળ સંઘડના અરાવિંદભાઈ (લગધીર) બારોટ (ઉ.વ. 57) તે સ્વ. અરજણભાઈ તથા ભચીબેનના પુત્ર, સ્વ. લખુભાઈ, રામજીભાઈ, સ્વ. વાસુદેવ, કંકુબેન, જમનાબેન, રમીલાબેનના ભાઈ, શાંતિબેન, મજુલાબેનના દિયરનીતાબેનના જેઠ, સ્વ. સુમિત્રાબેનના પતિ, મિત્તલબેનના પિતા, પાર્થના સસરા, ભીમજીભાઈ, લખુભાઈ, સ્વ. પ્રવીણભાઈના સાળા, પ્રવીણ, રાજેશ, સંદીપ, સાગરમાયાબેન, પ્રભાબેન, પ્રીતિબેન, પાયલબેનના કાકા, સ્નેહાબેન, કિરણના મોટાબાપુ, કુંવરબેન રાજેશભાઈ, અલ્પાબેન સંદીપભાઈના કાકાજી સસરા, રાજેશ, કનૈયાલાલ, મયૂર, ચિરાગ, ડિમ્પલ, હેતલ, ગીતા, રચનાના મામા, ધ્રુવ, આધ્યાના દાદા તા. 27-1-2025ના અવસાન પામ્યા છે, પ્રાર્થનાસભા તા. 30-1-2025 ગુરુવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન મોમાઈનગર, સાઈબાબાના મંદિર પાસે, અંજાર ખાતે.

અંજાર : પીંજારા સબાબી અબ્બાસ (ઉ.વ. 26) તે અબ્બાસ સલીમના પત્ની, પીંજારા હાસમ નૂરમામદ ઉર્ફે બાપાડાના પુત્રી, અબ્દુલ અકીલ અમનના બહેન, પીંજારા ઇસ્માઇલ ઇબ્રાહિમ (દેશલપર)ના ભાણેજી તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-1-2025ના નિવાસસ્થાને એકતાનગર લાઇન નં. 14, પ્લોટ નં. 17, નયા અંજાર ખાતે.

માંડવી : ગ.સ્વ. પુષ્પાબેન (ચતુરાબેન) પ્રાગજીભાઈ ગણાત્રા (ઉ.વ. 90) તે સ્વ. પ્રાગજી દામજી ગણાત્રાના પત્ની, સ્વ. પાર્વતીબેન દામજીભાઈ ગણાત્રાના પુત્રવધૂ, સ્વ. કંકુબેન મોહનલાલ થોભરાણી (ભુજ)ના પુત્રી. માલતીબેન જેઠમલ તન્ના (જલારામ ફેઈટ કેરિયર્સ-માંડવી), સ્વ. હંસાબેન છોટાલાલભાઈ રાજદે (સાગર ગેસ્ટહાઉસ- ભુજ), સ્વ. રેખાબેન કિશોરભાઈ ચોથાણી (અંજાર) (જી.ઈ.બી), દીપિકાબેન હરેશભાઈ જોબનપુત્રા (દેવકેટરર્સ)ના માતા, સ્વ. લીલાધરભાઈ, સ્વ. રામજીભાઈ, સ્વ. વલ્લભજીભાઈ, સ્વ. દેવજીભાઈ, સ્વ. વિશનજીભાઈ, સ્વ. મણિબેન દેવકરણ (મોટા ભાડિયા)ના ભાભી, જેન્તીભાઈ ભૂપેન્દ્રભાઈ, શશિકાન્તભાઈ, બિપિનભાઈ, રામભાઈ (જામનગર), હરેશભાઈ, કમલેશભાઈના કાકી, સ્વ. પ્રાગજીભાઈ મોહનલાલ ઠક્કર (માજી ગૃહપતિ લોહાણા બોર્ડિંગ-ભુજ), નવીનભાઈ મોહનલાલ ઠક્કર (એકતા સૂપર માર્કેટ), સ્વ. રસીલાબેન ઘનશ્યામભાઈ ગણાત્રા (ભુજ)ના બહેન, ગં.સ્વ. કલ્પનાબેન પ્રાગજીભાઈ થોભરાણી, સ્વ. પુષ્પાબેન નવીનભાઈ થોભારાણીના નણંદ, પૂર્વેશ, નીરજ, ધર્મેશ, કુંજનબેન કિશોરભાઈ જેઠવા, ખુશ્બૂ વિવેક સોમેશ્વર, દેવના નાની તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-1-2025ના લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે.

મુંદરા : ખોજા રઝિયાબાઇ નૂરઅલી (ઉ.વ. 74) તે મ. નૂરઅલી સચેદિનાના પત્ની, અકબર, અમીન, અજીજ, યાસ્મિન, રેશ્માના પિતા તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ખોજા મુસાફર ખાના, મુંદરા ખાતે.

કોડકી (તા. ભુજ) : ચાકી રમજુ ફકીરમામદ (ઉ.વ. 85) તે હુશેન, ઓસમાણના પિતા, ગની અબ્દુલ્લા, લતીફ અબ્દુલ્લા (ભુજ)ના કાકા, હાજી નૂરમામદ, અલીમામદ (માનકૂવા)ના કાકાઇ ભાઇ, હુશેન ધાલા (માનકૂવા)ના માસા, અયુબ મુસા (થરાવડા), રજાક જુમા (ભુજ)ના વેવાઇ, બશીર જાકબ (કપાયા)ના સસરા, નઝીર, હાજીના દાદા તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-2-2025ના શનિવારે સવારે 10થી 11 કોડકી જમાતખાના ખાતે.

હરિપર (તા. ભુજ) : હરિભાઇ અરજણભાઇ ભરવાડ (ઠુંગા) (ઉ.વ. 52) તે રતનબેનના પતિ, મિતના પિતા, ઉજીબેન ભલાભાઇ ટોયટા, સવીબેન મનુભાઇ ટોયટા, સ્વ. વસ્તાભાઇ અરજણભાઇ, સ્વ. ગોપાલભાઇ અરજણભાઇના ભાઇ, અરવિંદ વસ્તાભાઇ, વિનોદ વસ્તાભાઇ, વાલજી ગોપાલભાઇ, મહેશ ગોપાલભાઇ, કિશન ગોપાલભાઇના કાકા, ગલીબેન વસ્તાભાઇ, મુળીબેન ગોપાલભાઇના દિયર, કરસન મસાભાઇ બાંભવા, વિશાલ મસાભાઇ બાંભવાના બનેવી તા. 29-1-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 3-2-2025ના સોમવારે નિવાસસ્થાન હરિપર, તા. ભુજ ખાતે. મો. 95867 68699, 99250 57781.

નારાણપર-રાવરી (તા. ભુજ) : પ્રેમજીભાઈ ધનજીભાઈ પિંડોરીયા (ઉ.વ. 84) તે ગં.સ્વ. અમરબાઈના પતિ, કલ્યાણભાઈ, હરજીભાઈ, વાલજીભાઈ, કાંતાબેન ગાવિંદ કેરાઈ, પ્રેમીલાબેન રામજી જેસાણીના પિતા, જશુબેન કલ્યાણભાઈ પિંડોરીયા, હીરૂબેન હરજીભાઈ પિંડોરીયા, મંજુલાબેન વાલજી પીંડોરીયા, ગાવિંદ કેરાઈ, રામજી જેસાણીના સસરા તા. 26-1-2025નો અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-1-2025ના ગુરુવારે સવારે 7.30થી 8.30 ભાઈઓનું સ્વામિનારાયણ મંદિર અને બહેનોનું નિવાસસ્થાને નારાણપર, ઉપલાવાસ ખાતે.

દરશડી (તા. માંડવી) : ખીમજીભાઇ શિવજીભાઇ પોકાર (ઉ.વ. 79) તે સ્વ. કંકુબેન શિવજીના પુત્ર, નાનબાઇના પતિ, વાડીલાલભાઇ, રસિકલાલભાઇ, રમીલાબેન (ભુજપુર), મંજુલાબેન (બિદડા), મંગળાબેન (શિરવા)ના પિતા, સ્વ. હરજીભાઇ, સ્વ. રામજીભાઇ, રવજીભાઇ, સ્વ. મગનભાઇ, સ્વ. ધનબાઇ (દુર્ગાપુર), લાછબાઇ (આનંદપર), ગોમતીબેન (દુર્ગાપુર)ના ભાઇ, રીટાબેન વાડીલાલ, રીટાબેન રસિકલાલ, હરિભાઇ (ભુજપુર), જગદીશભાઇ (બિદડા), જેન્તીલાલ (શિરવા)ના સસરા, દિયા, વૈદિક, વંશી, જયના દાદા, સ્વ. મેઘબાઇ વિશ્રામભાઇ છાભૈયા (ગડધાલાટ)ના જમાઇ તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-1-2025ના ગુરુવારે સવારે 8થી 12, સાંજે 3થી 5 સતપંથ સમાજવાડી, દરશડી ખાતે તથા તા. 31-1-2025ના શુક્રવારે બપોરે 3.30થી 5 પાટીદાર સમાજવાડી, મુંદરા ખાતે.

નાની ખાખર (તા. માંડવી) : કિષ્નાબા જીલુભા જાડેજા (ઉ.વ. 89) તે સ્વ. જીલુભા રાજમલજી જાડેજાના પત્ની, બટુકાસિંહ, જામુભાના માતા. સ્વ. બલરામાસિંહ, વિજયાસિંહ, લગધીરાસિંહ, અર્જુનાસિંહના દાદી તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 31-1-2025થી 3-2-2025 સુધી ભાયાતના ડેલામાં.

તલવાણા (તા. માંડવી) : જયાબા (ઉ.વ. 71) તે સ્વ. રામસંગજી વેલુભા જાડેજાના પત્ની, સ્વ. સિદ્ધરાજસિંહ, સ્વ. ભગીરથસિંહના માતા, નરેન્દ્રસિંહ, અશોકસિંહના કાકી, યુવરાજસિંહ, પ્રવીણસિંહ, ભાવેશસિંહ, ધર્મેન્દ્રસિંહ, જયપાલસિંહના દાદી, પુષ્પરાજસિંહ, વીરભદ્રસિંહના પરદાદી તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-1થી તા. 3-2-2025 સુધી અખાણી દરબારગઢ ખાતે.

વાંઢ (તા. માંડવી) : ભચીબેન (બેબીબેન) (ઉ.વ. 85) તે સ્વ. સંગાર રતનભાઇ ગાભાભાઇ પટેલના પત્ની, સ્વ. કરસનભાઈ, સ્વ. ગાંગબાઈ બેન તથા વિશ્રામભાઇના ભાભી, સંગાર સોનભાઈ (વાંઢ), સંગાર દેમાબેન (વાંઢ), સંગાર ગંગાબેન (જખણિયા), સંગાર લક્ષ્મીબેન (બિદડા), સંગાર નર્બદાબેન (વાંઢ)ના માતા, વેલજીભાઈ કરસનભાઈ, હરરજીભાઈ વિશ્રામભાઈના મોટીમા તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-1 અને 31-1ના સંગાર નવીનભાઈ રતનભાઇના (વાંઢ) ખાતે. બારમું તા. 9-2-2025ના.

ધ્રબ (તા. મુંદરા) : તુર્ક તારમામદ આમદ લાલવારા (ઉ.વ. 65) તે આમદ સફીમામદના પુત્ર, ઝેનુલ આબદીન તથા મોહસીનના પિતા, અ. હુશેન, ગુલામ, રસીદ સિધિક, હાજી જાકબ, સાલેમામદ અદ્રેમાન, હુશેન દાઉદના કાકાઇ ભાઇ, અબ્દુલરહીમ સિધિકના સાળા, ઇરફાન જાકબના સસરા, હાજી શાહમામદ હાજી આદમના બનેવી તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-2-2025ના શનિવારે સવારે 9.30થી 10.30 ધ્રબ તુર્ક જમાતખાના ખાતે.

નંદાસર (તા. રાપર) : ગલાલબેન (ઉ.વ. 75) તે બચુગિરિ ભાણગિરિના પત્ની, દયાલગિરિ, પ્રવિણગિરિ, ધનસુખગિરિ, કાંતાબેન, નિલાવંતીબેનના માતા, પ્રભુગિરિ, નવિનગિરિના કાકી, વિક્રમગિરિ, અજયગિરિ, હિરેનગિરિ, મીતગિરિ, જયદીપગિરિના દાદી, જેરામપુરી (દેશલપર)ના પુત્રી, બાબુપુરીના બહેન, પ્રભાબેનના નણંદ તા. 26-1-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તથા શક્તિપૂજન (શંખઢોળ) તા. 3-2-2025ના સોમવારે નિવાસસ્થાન નંદાસર ખાતે.

વિથોણ (તા નખત્રાણા) : વાલબાઈ દેવજીભાઈ વિશ્રામભાઈ નરસીંગાણી (ઉ.વ. 89) તે દિલીપભાઈ નરસીંગાણી (પૂર્વ પ્રમુખશ્રી નખત્રાણા તાલુકા ભાજપ)ના માતા, મેહુલ, હિરેન, જિજ્ઞેશના દાદી, મનસુખભાઇ, મૂળજીભાઈ, પ્રવિણભાઇ, મોહનભાઈ, હંસાબેન (મહારાષ્ટ્ર)ના કાકી તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-1-2025ના બપોરે 3થી 5 બસ સ્ટેન્ડ પાસે, પાટીદાર સમાજવાડી, વિથોણ ખાતે.

ભુજ : લાલજીભાઇ રાઠોડ (ઉ.વ. 76) તે સ્વ. રતનબેન વેલજીભાઇ રાઠોડના પુત્ર, કમળાબેનના પતિ, ગીતાબેન, સ્વ. નયના, કલ્પના, સ્વ. નેહા, અતુલ (માંડવી ભેલવાળા)ના પિતા, નારાયણભાઇ ચૌહાણના જમાઇ, પ્રવીણભાઇ, સ્વ. વિજયભાઇ, અજેન્દ્રભાઇ, વિરલભાઇ, જાનકીના સસરા, સ્વ. નાનુબેન, વિશ્રામભાઇ, ચંચળબેન, ઇશ્વરભાઇના ભાઇ, પ્રેમિલાબેનના દિયર, રીટાબેનના જેઠ, મોહનભાઇ ચૌહાણ, વેલજીભાઇ ચૌહાણના સાળા, વિનોદભાઇ, સુધીરભાઇ, પરેશભાઇ, મહેન્દ્રભાઇ, ભારતી, સરોજના કાકા, શીતલબેન, જિજ્ઞાબેન, મીનાક્ષીબેન, સ્વ. દિનેશભાઇ, દીપકભાઇના કાકાજી સસરા, હરસિદ્ધિના દાદાજી સસરા, સચિન, કિંજલ, મીત, નેહલ, હાર્દિક, યશ, દેવ, દેવાંશીના દાદા, ગાયત્રી, ધ્રુતિ, કોમલ, ભક્તિ, રાજ, દેવાંશ, અજય, સોનાલી, નિરાલી, કેશવીના નાના, સ્વ. હરિભાઇ, કંચનબેન, હસમુખભાઇ, બંસીબેન, મહેશભાઇ, હંસાબેનના બનેવી તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-1-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકશન ખાતે.

ભુજ : મૂળ લોદ્રાણીના નાનાલાલ બાબરિયા (ઉ.વ. 82) તે સ્વ. પાર્વતિબેન/ ઝવેરીબેન અમૃતલાલ પોપટલાલના પુત્ર, શાન્તાબેનના પતિ, રામુબેન, સ્વ. નાનુબેન, નિર્મળાબેન, પ્રાણલાલ, પ્રભુલાલ, ચંદ્રિકાબેન, રમીલાબેનના ભાઈ, ભાવનાબેન, ગીતાબેન, સુનીતાબેન, મનીષ, આશિષના પિતા, મુકેશ દોશી, પ્રકાશ મહેતા, નીલેશ મહેતા, હિનાબેન, આશાબેનના સસરા, જય, ટીયા, વિયાનના દાદા, ઘરતીના દાદા સસરા, હાર્દિ, જીમી, હસ્તી, મીત, પૂજા, પાર્શ્વ, ધૈર્ય, ક્રિશના નાના, કોરડિયા છગનલાલ ન્યાલચંદ કરમચંદ (જાટાવાડા)ના જમાઈ તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાથનાસભા તા. 30-1-2025ના ગુરુવારે સાંજે 4થી 5 ડોશાભાઈ ધર્મશાળા, પ્રથમ માળના હોલ ખાતે. (ચક્ષુદાન કરેલ છે.)

ભુજ : હરેન્દ્ર રાજેન્દ્ર મહેતા (કાયસ્થ) (ઉ.વ. 80) તે સ્વ. રેખાબેન અને ગં.સ્વ. રાજેશ્વરીબેનના પતિ, અનિલભાઇ, કેતનભાઇ, શૈલજા શેઠિયાજીવાલાના ભાઇ, સ્વ. દર્શનના પિતા, માયાબેનના દિયર, સીમાબેનના જેઠ, ગં.સ્વ. ઇન્દુબેનના ભત્રીજા, રિતી અંજન, ચિંતન, ઇશાન, સોહમના કાકા, લેખા તથા રીમાના કાકાસસરા, સ્વ. ડાઇબેન પુરુષોત્તમના જમાઇ, અમૃતલાલ, હિંમતલાલ, મોહનલાલ, દિનેશભાઇ, સુરેશભાઇ, પુષ્પાબેન, સ્વ. જયાલક્ષ્મીબેન, કુસુમબેનના બનેવી તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-1-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 ગુણાતિત ચોક, પ્રમુખ સ્વામી નગર ખાતે.

ભુજ : ચંદ્રિકાબેન કાંતિલાલ બુદ્ધભટ્ટી તે કાંતિલાલ પ્રેમજીના પત્ની, સ્વ. પ્રેમજી ઉમરશીના પુત્રવધૂ, હિતેષ, મહેશ, કૌશિક, જિતેનના માતા, ભાવનાબેન, સ્નેહાબેન, કૃપાલીબેનના સાસુ, સ્વ. નરબદાબેન રતીલાલ પોમલ ((અંજાર)ના પુત્રી, વિશ્વા, ધ્રુવાના દાદી તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 30-1- 2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન 42-, શેરી નં. 4, બેન્કર્સ કોલોનીથી નીકળશે.

અંજાર : પીંજારા સબાબી (ઉ.વ. 26) તે હાસમ (બાપાડો) નૂરમામદ પીંજારાના પુત્રી, અબ્બાસ સલીમ પીંજારાના પત્ની, કાસમ, હાજી અયુબના ભત્રીજી, ઇસ્માઇલ (દેશલપર)ના ભાણેજી, અબ્દુલ, અકીલ, અમાનના બહેન તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-1-2025ના ગુરુવારે સવારે 11થી 12 નિવાસસ્થાન લાઇન નં. 13, એકતાનગર, નયા અંજાર ખાતે.

ડાકડાઇ : નાનબાઇ મનજી જોગી (ઉ.વ. 52) તે મનજી કરમણના પત્ની, હંસા, રસીલા, હેમલતા, નીતા, રાજા, દયાના માતા, સવિતા અને સંગીતાના સાસુ તા. 27-1-2025ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 5-2-2025ના તેમજ 6-2-2025ના ધાર્મિકવિધિ સવારે 9 વાગ્યે ડાકડાઇ ખાતે.

બિદડા (તા. માંડવી) : મૂળ ભદ્રેશ્વરના વિમળાબેન કેશવજી નાકર (ઉ.વ. 77) તે સ્વ. દેવકાબેન ગોવિંદજી નાકરના પુત્રવધૂ, કેશવજી ગોવિંદજી નાકરના પત્ની, સુભાષ, મિતેષ, મયૂર, ધનશ્રીના માતા, ગીતાબેન, રસીલાબેન, પ્રીતિબેન, જયેશ ખીમજી પેથાણીના સાસુ, વિરલ, જુગલ, આશિષ, શિવાની, પાર્થના દાદી, ધીરેન, રોહિત, નેહાના નાની, સ્વ. ગૌરીશંકર, સતીષભાઇના ભાઇના પત્ની, ગં.સ્વ. મણિબેનના દેરાણી, હીરાબેનના જેઠાણી, સ્વ. મોંઘીબેન બાબુલાલ જેસરેગોર (બારોઇ), સ્વ. લીલાવંતીબેન શામજીભાઇ જેસરેગોર (ભુજપુર), સ્વ. વેલબાઇ નરભેરામ આશારિયા (ભુજપુર), સ્વ. ભાનુમતીબેન જેન્તીલાલ જોષી (નાસિક)ના ભાભી, ગીતા, મનોજ, રીના રાજેન્દ્ર, મીના હસમુખ, ભાવના ભૂપેન્દ્ર મોતા, નીતા જયેન્દ્ર માકાણી, રીટા પ્રિયેન કેશવાણી, ચેતના દીપક ઉગાણી, બીના ધરમ વીઠાના કાકી, હાંસબાઇ મઠુ જેઠા જેસરેગોર (સમાઘોઘા)ના પુત્રી, પ્રભાબેન, ભાઇલાલભાઇ, હેમલતાબેનના બહેન તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-1-2025ના શુક્રવારે બપોરે 3થી 5.30 રાજગોર સમાજવાડી, બિદડા ખાતે.

સમાઘોઘા (તા. મુંદરા) : વિમળાબેન કેશવજી નાકર (ઉ.વ. 77) તે સ્વ. ગોવિંદજી (મીઠુભાઇ) જેઠાના પુત્રી, ભાઇલાલભાઇ, ગં.સ્વ. હેમલતાબેન કાન્તિલાલ માકાણી (માધાપર)ના બહેન, મંજુલાબેનના નણંદ, પ્રીતિબેન, વિપુલ ગોર (કચ્છમિત્ર એજન્ટ), અંજનાબેન, રાજેશના ફઇ, જયેશભાઇ (રાયણ), અરૂણભાઇ (અંજાર), નીશાબેન, દર્શનાબેનના ફઇજી સાસુ, દિલ્પાબેન ભાવેશ (ભુજપુર), સંદિપ, રૂપલબેન ઉદીતભાઇ (માંડવી)ના માસી તા. 29-1-2025ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની સાદડી તા. 31-1-2025ના શુક્રવારે બપોરે 2.30થી 4 જૈન મહાજનવાડી, સમાઘોઘા ખાતે.

વાંકુ (તા. અબડાસા) : કશરીબા કાકુભા (ઉ.વ. 95) તે સ્વ. સોઢા કાકુભા કેશરજીના પત્ની, સ્વ. કાનજી, સ્વ. માનુભા, સ્વ. ખેંતારજીના ભાભી, સ્વ. જટુભા, સ્વ. ખેતુભા, સ્વ. જીલુભા, ધીરુભાના માતા, ભારૂભા, ફતુભા, ચંદ્રસિંહના ભાભુ, કલ્પેશસિંહ, નરેન્દ્રસિંહ, દિનેશસિંહ, હરપાલસિંહના દાદી, જાડેજા ચાંદુભા ભારૂભાના બહેન તા. 28-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-2-2025ના નિવાસસ્થાને. ઉત્તરક્રિયા તા 8-2-2025ના શનિવારે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd