ભુજ : મૂળ બોરડી (તા. તળાજા-ભાવનગર)ના હેમકુંવરબા રવુભા સરવૈયા
(ઉ.વ. 90) તે સ્વ. રવુભા હેમતસિંહ સરવૈયાના
પત્ની, બટુકસિંહ, ભાવુભા,
પૃથ્વીરાજસિંહના માતા, સંગીતાબા, શીતલબા, મહાવીરસિંહ, રણજિતસિંહ,
ભગીરથસિંહ, નરેન્દ્રસિંહ, હિનાબા, રણજિતસિંહ, હર્ષદીપસિંહ,
શિવદીપસિંહ, દક્ષાબાના દાદી, ચતુરસિંહના ભાભીમા, ઘનુભા, રામદેવસિંહના
કાકી તા. 25-1-2025ના
અવસાન પામ્યા છે. શુવાડા તા. 27-1-2025ના
સોમવારે તથા ઉત્તરક્રિયા તા. 31-1-2025ના
શુક્રવારે નિવાસસ્થાન ગણેશનગર ભુજ ખાતે.
ભુજ : રાજપૂત ગં.સ્વ. લીલાવંતીબેન (ઉ.વ. 78) તે સ્વ. વાઘજીભા અસલસિંહ પરમારના
પત્ની, સ્વ. મેવાબાઇ અસલસિંહ પરમારના પુત્રવધૂ,
સ્વ. શામજીભાઇ કારા ચાવડા (દેવપર)ના પુત્રી, મંગલભા તથા સ્વ. ગોવિંદભા શામજીભા
ચાવડા, સ્વ. ગંગાબેન દેવજીભાઇ ભાટી, સ્વ.
કેસરબેન કાનજીભાઇ રાઠોડના બહેન, કમલેશભાઇ, હેમલતાબેન, ભાવનાબેન, ડિમ્પલબેનના
માતા, અલ્પાબેન (લીલુ), રવજીભાઇ સોલંકી,
અશ્વિનભાઇ મકવાણા, અરવિંદભાઇ ચૌહાણના સાસુ,
સ્વ. મોહનભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. બળદેવભાઇ, સ્વ. દયારામભાઇ, સ્વ. બટુકસિંહ, હરસિંહભાઇ, પ્રકાશભાઇ,
સ્વ. પાર્વતીબેન ધનજી ગોહિલ, સ્વ. વિશાખા ભગવાનજી
ડુડિયા, સ્વ. વિમળાબેન ભીમજી સોલંકીના ભાભી, સ્વ. નિર્મળાબેન તથા સાવિત્રીબેનના જેઠાણી, નિકુંજ તથા
પ્રિયાના દાદી, આરતી અને વિવેક જાદવના દાદી સાસુ, સંજય, મનસુખ, શાંતિ, સ્વ. જ્યોત્સના, સ્વ. ઇલા તથા ચેતનાના મોટી મા,
બીનાબેન તથા હંસાબેનના મોટા સાસુ, આનંદ,
આનંદી, આશિષ, અર્જુનના મોટા
બા, ખુશ્બૂ, કુલદીપ, પૂજા, અક્ષય, રીના, પાર્થ, કિંજલના નાની તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-1-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી ભુજ ખાતે.
ભુજ : વિસનગરા નાગર પ્રમોદરાય ચૂનીલાલ ભટ્ટ (ઉ.વ. 82) ( નિવૃત્ત સિંચાઇ) તે જયશ્રીબેનના
પતિ, કેતકી તથા બ્રિજેશ (વી. એલ. હાઈસ્કૂલ નલિયા)ના
પિતા, કોમલ તથા કિન્નરભાઈ (જી.ઇ.બી. વર્માનગર)ના સસરા,
શિવના દાદા, ધર્મ તથા મનના નાના, સ્વ. જયંતીલાલ સી. અધ્વર્યુ (રાજકોટ)ના જમાઈ, સ્વ. જયાબેન,
સ્વ. અરાવિંદભાઈ, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. જગદીશભાઈ તથા ગજેન્દ્રભાઈના ભાઈ તા. 25-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-1-2025ના સોમવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પલેક્સ ભુજ ખાતે.
ભુજ : ઇબ્રાહીમ કાસમ સમેજા (ઉ.વ.71) તે કાસમ, અમીર હુસેન, અનીશ,
ઇમરાનના પિતા, અબ્દુલ, ઇલિયાસ,
આદમ, તૌસિફ, અમઝદના સસરા
તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 27-1-2025ના સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન શાત્રીનગર હુસેની
ચોક ભુજ ખાતે.
ભચાઉ : મૂળ વોંધના પ્રેમીલાબેન શંકરલાલ રાચ્છ (ઉ.વ. 65) તે સ્વ. કાંતાબેન ડાયાલાલ રાચ્છના
પુત્રવધૂ, શંકરલાલ ડાયાલાલ રાચ્છના પત્ની, સ્વ. જશોદાબેન પરષોત્તમભાઈ દતાણી, અરાવિંદભાઈ તથા દયારામભાઈના
ભાભી, સરસ્વતીબેન તથા સ્વ. ભગવતીબેનના જેઠાણી, સ્વ. બધીબેન અરજણભાઈના ભત્રીજાવહુ, સ્વ. મટુબેન તેજપાલભાઈ
લાલજીભાઈ રેહાણી (કંથકોટ)ના પુત્રી, સ્વ. મોહનભાઈ, સ્વ. છગનભાઈ, પંકજભાઈ (ભુજ) તથા અમૃતલાલ (ભચાઉ)ના બહેન,
સ્વ. તારાબેન, સ્વ. શાંતાબેન, અનસૂયાબેન તથા સાવિત્રીબેનના નણંદ, જ્યોતિબેન,
જયદીપભાઇ, દક્ષાબેન તથા નીલેશભાઈના માતા,
રોહિતકુમાર પૂજારા, હિતેશકુમાર પૂજારા તથા કરુણાબેન
અને હેતલબેનના સાસુ, ક્રિષા, હિતાર્થ,
હિતાંશીના દાદી, સ્મિત, વૃંદા,
જિજ્ઞેશ તથા રીવાના નાની તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.27-1- 2025ના સોમવારે સાંજે 4થી 5 ભચાઉ લોહાણા મહાજનવાડી ખાતે.
માધાપર (તા. ભુજ) : સોની મીતાબેન બારમેડા (ઉ.વ. 48) તે મયૂર દયારામ બારમેડાના પત્ની, રાજવીના માતા, સ્વ. હંસાબેન
દયારામ બારમેડા (રેહા)ના પુત્રવધૂ, સીતાબેન મોહનભાઇ બારમેડાના
ભત્રીજાવહુ, નીતા હરેશ બુદ્ધભટ્ટી, પ્રિયા
કમલેશ પોમલ, પારૂલ બિપિન કટ્ટા (માધાપર), નેહા જિગર બારમેડા (કોડકી)ના ભાભી, ચંદ્રિકાબેન જેન્તીલાલ
બુદ્ધભટ્ટી (અંજાર)ના પુત્રી, વીણા પુરુષોત્તમ સોલંકી,
માલતી નરેશ સોલંકી, સ્વ. આશિષ જેન્તીલાલ બુદ્ધભટ્ટીના
બહેન, મુકુંદ, અર્જુન, મીરા, ચિરાગ, રાજ, ગાયત્રીના મામી, દીપ, દેવ્યાની,
પાર્થના માસી તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-1-2025ના સોમવારે સાંજે 4થી 5 મારૂ કંસારા સોનીવાડી માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : વાલબાઇ જોગલ (ગરવા) (ઉ.વ. 93) તે સ્વ. રતનશી ભીમજી જોગલના
પત્ની, સ્વ. ખેતાભાઇ રૂપાણી (થરાવડા)ના પુત્રી,
સ્વ. મેઘબાઇ તથા સ્વ. ગાભાભાઇ ખેતાભાઇ રૂપાણીના બહેન, ડાઇબેન પ્રેમજી ગાજણ, માનબાઇ ગોપાલ ગાજણ, અમૃતાબેન કાનજી ગાજણ, પાર્વતીબેન છોટાલાલ મુછડિયા,
સ્વ. પરબતભાઇ (પોસ્ટમેન), લક્ષ્મણભાઇ, હીરજીભાઇ, અશોકભાઇ, સ્વ. પ્રતાપભાઇ,
વિનોદભાઇના માતા, સ્વ. શામજીભાઇ, નારાણભાઇ, મૂળજીભાઇ, હરજીભાઇ,
શિવજીભાઇ, વીરબાઇ, લખીબેનના
કાકી, ધનબાઇ, સ્વ. રામીબેન, પ્રેમિલાબેન, ગીતાબેન, સ્વ. મંજુલાબેન,
લક્ષ્મીબેનના સાસુ, ધીરજભાઇ, અમૃતભાઇ, ભરતભાઇ, ધનબાઇ,
જશોદાબેન, ઝવેરબેનના ફઇ, ધનસુખ, દિલીપ, વિજય, નરેશ, મયૂર, પ્રકાશ, હરેશ, ગોવિંદ, દીપક, જિગર, રેખા, પૂનમ, ઉષા, ઉર્મિલા, જ્યોતિ, બંસરી, નંદનીના દાદી તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 27-1-2025ના સોમવારે રાત્રે સત્સંગ તથા
તા. 28-1-205ના મંગળવારે સવારે પાણીઢોળ
નિવાસસ્થાન ચારણવાસ, નદીકાંઠે,
નવાવાસ, માધાપર ખાતે.
ફોટડી (તા. ભુજ) : લખમીરભાઇ પબાભાઇ ખટાણા (રબારી) (ઉ.વ. 54) તે સીતાબેનના પતિ, ખીમાભાઈ, વરજગભાઈ,
રાજાભાઈના પિતા, સ્વ. પબા વંકા અને કરમીબેનના પુત્ર,
રામાભાઈ, દેવીબેન જેશા (લક્ષ્મીપર), જસીબેન રાણા (બારાઈ)ના નાનાભાઈ,
સ્વ. કલાભાઈ, સુરેશભાઈ, કરમશીભાઈ,
લાખાભાઈ, લખીબેન દેવા (ડાં. તા. અબડાસા),
હંસાબેન આશા (માધાપર)ના મોટાભાઈ, ચેતનાબેન, દેવીબેનના સસરા, રતાભાઈ ભીમાભાઈ રબારી (ભાંગરા-સામત્રા)ના
જમાઈ તા. 24-1-2025ના
અવસાન પામ્યા છે. આગરી તા. 3-2-2025ના
અને ઘડાઢોળ તા. 4-2-2025ના
નિવાસસ્થાને.
મેઘપર (તા. ભુજ) : શ્યામ મહેશ્વરી (ઉ.વ. 24) તે ગં.સ્વ. કાનબાઇ કરસન બુધાભાઇ
ફફલના પુત્ર, લાલજી, રમેશ, કમલેશ, હંસાબેન કાનજી ભર્યા
(કુંદનપુર)ના ભત્રીજા, જશુબેન કલ્પેશ હિંગણા (દરશડી),
ગીતાબેન રમેશ હિંગણા (દરશડી), સુનીલ, સ્વ. સવિતાબેન, દિનેશ, કિશોર,
વિશાલ, રાહુલ, ભૂમિકા પ્રકાશ
ધેડા (કપાયા), ઉમંગ, વિનોદ, તરૂણા, કૃપાલીના ભાઇ, અન્વેષા,
આરોહી, ધૈર્ય, દેવાંશી,
શિવમના કાકા, દેવજી બુધા ભરાડિયા (સમાઘાઘો)ના દોહિત્ર
તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
સંપન્ન થયેલ છે. સાદડી ઇન્દિરાનગર મેઘપર મધ્યે.
ગળપાદર (તા. ગાંધીધામ) : મૂળ રેહાના ઇન્દિરાબેન ભૂપેન્દ્રભાઇ
ચૌહાણ (ઉ.વ. 60) તે ભૂપેન્દ્રભાઈ દેવરામભાઈ
ચૌહાણના પત્ની,
સ્વ. ધનીબેન દેવરામભાઈ ચૌહાણના પુત્રવધૂ, સ્વ. રંભાબેન માવજીભાઈ ટાંક (કુકમા)ના
પુત્રી, રોહિત, નેહા, વિશાખાના માતા, શીતલ, રવિ (મુંદરા),
વિમલ (અંજાર)ના સાસુ, સ્વ. પ્રાગજીભાઈ,
રસિકભાઈ, પ્રવીણભાઈ, હરીશભાઈ,
સ્વ. રામકુંવરબેન મોહનભાઇ જેઠવા (દબડા)ના ભાભી, સ્વ. કમળાબેન, રંજનબેન, હંસાબેનના
દેરાણી, ત્રિવેણીબેનના જેઠાણી, નીમુબેન,
સ્વ. મણિલાલભાઈ, ગોરધનભાઇ, જયેશભાઇના બહેન, સ્વ. સવિતાબેન, નયનાબેન, પુષ્પાબેનના નણંદ, તન્મય,
જાનકીના નાની, કંચન, નીલેશ,
ડિમ્પલ, હિના, ખુશાલ,
ઉર્વી, ભાવિકા, અલ્પા,
અનુપ, વિવેક, ઉદય,
હેમાંગીના કાકી, ભીખાભાઇ, હંસા, રમેશ, રેખાના મામી,
બિનીતાના મોટા સાસુ, મનાલીના કાકી સાસુ તા.24-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 26-1-2025ના સાંજે 4થી 5 ક.ગુ.ક્ષ નૂતન સમાજવાડી (તળાવ પાસે) ગળપાદર ખાતે.
નાગલપર મોટી (તા. અંજાર) : નિધિ અંકિતભાઇ ચૌહાણ (ઉ.વ. 25) તે તારાબેન બિપિનભાઇ ચૌહાણના
પુત્રવધૂ, ગં.સ્વ. ધનગવરીબેન ભાણજી ચૌહાણના પૌત્રવધૂ,
દિયા ધવલકુમાર પરમાર, આરતીબેન દીપકકુમાર ચૌહાણ,
પૂજા નિકુંજ જેઠવા, પ્રાપ્તિ સચિનકુમાર રાઠોડ,
મયુરી કલ્પેશકુમાર યાદવ, ધારા જિગરકુમાર ગોહિલ,
રાજ નરેશ ચૌહાણ તથા યજ્ઞ મનિષભાઇ ચૌહાણના ભાભી, હિત તથા હેનલના મામી, પ્રવીણાબેન નરેશભાઇ ચૌહાણ,
મનિષાબેન મનિષભાઇ ચૌહાણ, ગં.સ્વ. વનીતાબેન સુંદરજી
ચાવડા, રસીલાબેન રસીકભાઇ ચૌહાણ, ચંદ્રિકા
અતુલભાઇ રાઠોડ, ગં.સ્વ. તરુણાબેન જગદીશભાઇ રાઠોડના ભત્રીજાવહુ,
ચંદ્રિકાબેન દિલીપભાઇ ચૌહાણ (રાયગઢ-છત્તીસગઢ)ના પુત્રી, નીલેશના બહેન, શિવાનીના જેઠાણી તા. 25-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-1-2025ના સોમવારે સાંજે 4થી 5 હાટકેશ્વર મંદિર, મોટી નાગલપર ખાતે.
તુણા (તા. અંજાર) : મૂળ વીરાના સાવિત્રીબેન (ઉ.વ. 80) તે સ્વ. શંકરગર ખીમગર ગુંસાઇના
પત્ની, સ્વ. અરજણગર, લાલગર,
ગં.સ્વ. જયશ્રીબેન કિશોરગરના માતા, જયશ્રીબેન,
કોમલબેનના સાસુ, મનોજ, રમેશ,
જીતના દાદી, સ્વ. રામગર, સ્વ. ઇશ્વરગર, રાધાબેનના
ભાભી, શીતલ અને સોનલના દાદીસાસુ, જાન્વી,
ગૌરીગરના મોટા દાદી, મોહિની અનિલગર, બિપિન કિશોરગરના નાની, પૂજાબેનના નાનીસાસુ, સ્વ. રતનબેન જ્ઞાનગર ગુંસાઇના પુત્રી, સ્વ. મણિબેન મુલગર
(નાગોર), સ્વ. ચતુરગર, સ્વ. મહાદેવગર,
સ્વ. શંભુગરના બહેન, સ્વ. લીલાવંતીબેન,
સ્વ. લક્ષ્મીબેન, ગં.સ્વ. સરસ્વતીબેનના નણંદ તા.
25-1-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 26-1-2025ના રવિવારના સવારે 10 કલાકે, પ્રાર્થનાસભા તા. 27-1-2025ના સોમવારે સાંજે 3થી 4 નિવાસસ્થાન આરોગ્ય કેન્દ્રની બાજુમાં, તુણા મધ્યે, તેરમું તા.
6-2-2025ના ગુરુવારે નિવાસસ્થાને.
મોટા ભાડિયા (તા. માંડવી) : હાલ ઐરોલી દ્વારકાદાસ વીરજી રાયચના
(ઉ.વ. 82) તે જયાબેનના પતિ, નરેન્દ્ર, કુસુમ મહેન્દ્ર
ગણાત્રા, ચેતના અતુલ ઠક્કર, માલતી નીલેશ
ઠક્કરના પિતા, દર્શના નરેન્દ્ર રાયચનાના સસરા, વસનજી વીરજી રાયચનાના ભાઇ, જયરામ ધારશી દાવડાના જમાઇ,
વલ્લભજી, તલકશી, હરિરામ,
જયરામ દાવડાના બનેવી તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-1-2025ના સાંજે 5થી 6.30 લોહાણા મહાજનવાડી, પહેલા માળે, પવાણી હોલ, મુલુન્ડ
ખાતે, (લૌકિક વ્યવહાર બંધ છે.) નરેન્દ્ર દ્વારકાદાસ રાયચના-98920 06045.
કાઠડા (તા. માંડવી) : ગઢવી જીવણ કાકુ પાસ્તા (ઉ.વ. 70) તે કનૈયા, જગદીશ, કિશોર,
મેઘબાઇબેન, ભાણબાઇબેનના પિતા, પંજઇબેનના પતિ, સ્વ. રામભાઇ, વાલજીભાઇ, દેવરાજભાઇ,
સ્વ. નાગશ્રીબેનના ભાઇ,
વાછિયાભાઇ, ગોપાલભાઇ, વિશ્રામભાઇ, સભાઇબેન, નારાણભાઇ,
ગોવિંદ, કમલબેન, પાર્વતીબેન,
રંજનાબેન, પાલુભાઇ, હરજીભાઇ,
શંભુભાઇ, માલશ્રીબેનના કાકા, પુનશીભાઇના કાકાઇ ભાઇ તા. 25-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન પઘરોડા વાડી તા. 26, 27-1-2025 તથા ઉત્તરક્રિયા (પાણી)
તા. 4-2-2025ના.
તલવાણા (તા. માંડવી) : જાડેજા નીરપાલસિંહ દશરથસિંહ (ઉ.વ.33) તે દશરથસિંહ રઘુભાના પુત્ર, જાડેજા અનુભા, રાજુભા,
સ્વ. કારુભા, પ્રવીણસિંહ, જયેન્દ્રસિંહ, વિક્રમસિંહ, મહિપતસિંહ,
અજિતસિંહ, હકુભા, કનકસિંહ,
લાલુભા, દિલુભા, જીતુભાના
ભત્રીજા, હિતેન્દ્રસિંહ, મહિપાલસિંહ, હરપાલસિંહ, ચંદ્રસિંહ, સંજયસિંહ, યુવરાજસિંહ,
વિજયરાજસિંહ, યશપાલસિંહ, ધર્મેન્દ્રસિંહ, રાજવીરસિંહ, વિશ્વરાજસિંહના
ભાઇ તા. 24-1-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 27-1-2025ના
સોમવારે સાણંદ મુકામે રામજી મંદિરે, શોકસભા તા. 30-1-2025ના
ગુરુવારે તલવાણા અજાણી દરબારગઢ ડેલામાં સાંજે 3થી 6, ઉત્તરક્રિયા
તા. 3-2-2025ના સોમવારના નિવાસસ્થાન સાણંદ
દાતે.
મોટા ગોણિયાસર (તા. માંડવી) : જાડેજા ભગવતસિંહ ખેતુભા (ઉ.વ.
85) તે ખેતુભા નથુજીના પુત્ર, સ્વ. ચંદુભાના નાના ભાઇ, સ્વ. રાજેન્દ્રસિંહના પિતા, વજુભા, મહિપતસિંહના કાકા, યુવરાજસિંહ, જયવીરસિંહના દાદા, સ્વ. રણજિતસિંહ (ઈયાવા)ના બનેવી, સોઢા નવલસિંહ (આમારા)ના
સસરા તા. 23-1-2025ના
અવસાન પામ્યા છે. સાદડી સોમવારે તા. 27-1-2025ના ગોણિયાસર દરબારની ડેલીએ,
ઉત્તરક્રિયા તા. 3-2-2025ના.
મોટા લાયજા (તા. માંડવી) : હાલે મુંબઇ નિવાસી મુંધુડા માલબાઇ
રતન ગઢવી (ઉ.વ.62) તે ગઢવી રતન જીવણના પત્ની, હિતેશના માતા, ભાવનાના
સાસુ, અંગદના દાદી, રતન પાલુ કારિયા તેમજ
કમશ્રીબેનના પુત્રી, કામઇબેન, લક્ષ્મીબેનના
બહેન, સ્વ. પુનઇબેન, જેતબાઇબેન (કાઠડા),
સ્વ. સાવિત્રીબેન (અમદાવાદ), પનઇબેન (મુલુન્ડ)ના
ભોજાઇ તા. 18-1-2025ના
મુંબઇ મધ્યે અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 28-1-2025ના મંગળવારે ચારણ - ગઢવી ફળિયું નિવાસસ્થાને મોટા લાયજા ખાતે.
ગોયરસમા (તા. મુંદરા) : વાલબાઇ આયડી તે તેજશીભાઇ વેલજીભાઇ આયડીના
પત્ની, સ્વ.
શંકર આયડી અને મહેશ આયડી, જ્યોતિ દિનેશ ધેડા, ચંપાબેન શંકરભાઇ સંજોટ, પ્રેમીલાબેન દિનેશભાઇ ધેડા,
દક્ષાબેન બાબુભાઇ ધેડાના માતા, ગાગજી આત્મારામ
ફોલિયો, ગોવિંદ આત્મારામ ફોલિયોના બહેન તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. તા. 25-1-2025ના સ્મશાનયાત્રા તથા ધાર્મિકક્રિયા
પૂરી થઇ ગઇ છે.
નાની તુંબડી (તા. મુંદરા) : જાડેજા દેવુભા કારૂભા (ઉ.વ. 81) તે હિતેન્દ્રસિંહ (ઉમેદસિંહ
જનરલ સ્ટોર્સ), અરવિંદસિંહ, ઉમેદસિંહ (દર્શના સાડી-મુંદરા)ના પિતા, યશદીપસિંહ,
અક્ષયરાજસિંહ, યશરાજસિંહ, રાજવીરસિંહ, કાવ્યરાજસિંહ, કીર્તિરાજસિંહ,
દર્શનાબા, સ્નેહાબા, યશ્વીબાના
દાદા તા. 24-1-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા નિવાસસ્થાને તા. 30-1-2025ના ગુરુવારે 9થી 5 તથા ઘડાઢોળ
(બારસવિધિ) તા. 4-2-2025 ને
મંગળવારે.
સુખપર (તા. મુંદરા) : સમેજા હસન ઉમર (સુથાર) (ઉ.વ. 64) તે મ. દાઉદ અને સિધિકના ભાઇ, ભટ્ટી અકીલ, ઇશાકના સસરા,
ફારૂક, શબીર, મોહીન,
રૂસ્તમ, ઇરફાનના પિતા, અલીમામદના
કાકા તા. 24-1-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ - જિયારત તા. 26-1-2025ના સવારે 10થી 11 સુખપર જમાતખાના ખાતે.
ધ્રબ (તા. મુંદરા) : હાજિયાણી હવાબાઇ હાજી અલીમામદ તુર્ક (કમંડવાળા)
(ઉ.વ. 89) તે અબ્દુલ રસીદ અલીમામદ (મુંદરા
તા.પં. સદસ્ય), આદમના માતા તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ
- જિયારત તા. 27-1-2025ના સોમવારે સવારે 11થી 12 ધ્રબ તુર્ક જમાતખાના ખાતે.
મંજલ (તા. નખત્રાણા) : ગં.સ્વ. પ્રેમીલાબેન મયાશંકર વ્યાસ (ઉ.વ.
90) તે સ્વ. મયાશંકર મેઘજી વ્યાસ
(ભાગવતાચાર્ય)ના પત્ની, રૂક્ષ્મણિ
દોલતરામ જાનીના પુત્રી, ભારતી દિલીપ જાની (ભુજ), સ્વ. રમા નિરંજન ભટ્ટ (માંડવી), આશા રાજેન્દ્ર જાની
(મુંદરા), ભંજના પ્રશાંત ભટ્ટ (કેરા), દીપ્તિ
નીલેશ જાની (ભુજ), જુલી મેહુલ ઠાકર (ભુજ)ના માતા, ગં.સ્વ. ભાનુબેન ખીમજી વ્યાસના દેરાણી, ગં.સ્વ બબીબેન
જોશી (માંડવી), સ્વ. દિનેશભાઈ વ્યાસ (મુંદરા), સ્વ. અનંતરાય વ્યાસ (મંજલ), વીનેશચંદ્ર વ્યાસ (મંજલ)ના
કાકી, રૂપલ- પ્રદીપ, જિગર, આરતી, મોનાલી હર્ષ, હેત,
શિવાની, પૂજન મહેક, ભવ્યા,
ઓમ, ખેવના, પલ્લવી,
હેમાંગના નાનીમા, સ્નેહલ, ચિંતન, ધારા, કીર્તન, લવના દાદી, ખુશ્વી, લક્ષિત,
દિત્યા, પ્રિશાના પરનાની તા. 25-1-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
27-1-2025ના બપોરે 3.30થી 5, ગીતા પાઠશાળા મંજલ ખાતે.
વડવા કાંયા (તા. નખત્રાણા) : શાંતિલાલ શિવગણ વાસાણી (ઉ.વ. 65) તે પુરીબેન શિવગણ રામજી વાસાણીના
પુત્ર, નરશીભાઇ, મગનભાઇ,
શારદાબેન (વિરાણી નાની), લીલાબેન (દુજાપર),
બેનાબેન (દેશલપર)ના ભાઇ, ગંગાબેન શાંતિલાલ વાસાણીના
પતિ, અજીત, રીનાબેન (જબલપુર), દીપ્તિબેન (જામથડા)ના પિતા, ભાવિકાબેન અજિતના સસરા,
જિજ્ઞેશ, કુનાલ, જીનલ,
હેન્સીના કાકા, જિયાંસ અજિતભાઇના દાદા,
શામજી જીવરાજ પોકાર (કુરબઇ)ના જમાઇ તા. 25-1-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 26-1-2025ના સવારના 8થી 11.30 અને બપોર પછી 3થી 5ના પાટીદાર
સમાજવાડી વડવા કાંયા ખાતે.
દયાપર (તા. લખપત) : સુથાર કાનજી વીરજી પરમાર (ઉ.વ. 80) (માજી સરપંચ દયાપર) તે સ્વ.
વીરજી ભીમજી સુથારના પુત્ર, કાંતાબેનના
પતિ, અમરત, દિનેશ, વિનોદ, વિજયાબેન (અંજાર)ના પિતા, સ્વ. ત્રિકમભાઇ, સ્વ. રતનશીભાઇ તેમજ દેવકરણભાઇ,
જેઠાલાલ પરષોત્તમના ભાઇ, હાર્દિક, યશ, હિતેશ, દર્શનના દાદા,
સ્વ. તુલસીદાસ, મણિલાલ, કેશવજી,
હરિલાલ, શાંતિલાલ, સુરેશ,
છગન, નરોતમ, પ્રફુલ્લ,
કમલેશ, ઘનશ્યામ, અનિલ,
રામલાલ, કીર્તિના કાકા, તારાબેન,
દિવ્યાબેન, મનિષાબેન, દિનેશભાઇ
(અંજાર)ના સસરા, સ્વ. જીવરાજ કુંવરજી પિત્રોડા (કાદિયા નાના)ના
જમાઇ તા. 24-1-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-1-2025ના સોમવારે સાંજે 4થી 5 સત્યનારાયણ સમાજવાડી આઝાદચોક દયાપર ખાતે.
નવાનગર પાનધ્રો (તા. લખપત) : દવે ન્યાલાજી અરજણજી (ઉ.વ. 64) તે દવે શંકરલાલના નાના ભાઇ, શ્રવણ અને રતિલાલના પિતા, દવે જલારામ, પ્રવીણ અને હરેશના કાકા તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
3-2-2025ના અને બારસ અને સાદડી તા.
4-2-2025ના નિવાસસ્થાને નવાનગર ખાતે.
ઘડુલી (તા. લખપત) : ગોમતીબેન (ઉ.વ. 82) તે સ્વ. ચનાભાઇ વસ્તાભાઇ ચાવડાના
પત્ની, સ્વ. નારણભાઇ, પ્રવીણભાઇ,
સ્વ. વિશ્રામભાઇ, ભગવતીબેન જેઠાલાલ લોચા (વિરાણી
નાની)ના માતા, કેસરબેન બાબુભાઇના દેરાણી, ખેતાભાઇ મૂળજીભાઇ, કેસરબેન ડાયા લોચા (રવાપર)ના ભાભી,
સ્વ. ધનજીભાઇ (દયાપર), હરજીભાઇ, ભાણભાઇ, વીરજીભાઇના બહેન, સ્વ.
કાંતાબેન (દેશલપર), રમેશભાઇ, મોહનલાલ,
રામજી બાબુલાલના કાકાઇ બહેન, જેઠાલાલ તથા હીરાલાલના
કાકી, નીલેશ, સુરેશ, ધનસુખના મોટા મા, નવીન, લખન,
ભાર્ગવ તથા સ્વ. મુકેશના દાદી તા. 25-1-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 28-1-2025ના રાત્રે સત્સંગ તથા તા. 29-1-2025ના સવારના 10.30 કલાકે પાણિયારો નિવાસસ્થાન
ઘડુલી મધ્યે.
પીપર (તા. લખપત) : મૌલાના થૈમ સાલેમામદ ઇબ્રાહીમ (પેશઇમામ પીપર
જામા મસ્જિદ) તે શૌકત અને હાસમના પિતા, સીદી જુમ્માભાઈ, સીદી સાલે, સીદી
મામદ અને સીદી ઇસ્માઇલના બનેવી, થૈમ જુણસ (ભારાપર)ના સાળા,
શેરમામદ અને ઇસ્માઇલના ભત્રીજા, અબ્બાસભાઈના કાકાઈ
ભાઈ તા. 24-1-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.27-1-2025ના સોમવારે સવારે 11 વાગ્યે પીપર જામા મસ્જિદ ખાતે.
રાજકોટ : રમાબેન મગનભાઇ પરમાર (ઉ.વ. 89) તે કિરણભાઇ મગનભાઇ પરમારના
માતા, વિશાલભાઇના દાદી તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 27-1-2025ના સોમવારે સાંજે 4થી 6 સંસ્કાર સાંનિધ્ય એ-603, સંસ્કાર સિટીની સામે, રામધણ આશ્રમ પાસે, મવડી બાયપાસ રોડ, રાજકોટ ખાતે.
ભાભર (જિ. બનાસકાંઠા) : મૂળ રવ (રાપર-કચ્છ)ના મચ્છુ કઠિયા સઇ
સુતાર જ્ઞાતિ ડાયાલાલભાઇ પ્રેમજીભાઇ પીઠડિયા (ઉ.વ. 69) તે સ્વ. કેશરબેન પ્રેમજીભાઇના પુત્ર, નિર્મળાબેનના પતિ, કમલેશભાઇ,
સંજયભાઇના પિતા, સ્વ. અમરશીભાઇ (સુવઇ),
સ્વ. વેલજીભાઇ (ભાભર), હંસરાજભાઇ (ડીસા),
લવજીભાઇ, ભગવાનજીભાઇ (ભાભર), ભગવતીબેન અમરતલાલ ડાભી (ભુજ)ના ભાઇ, ડાભી ખેતશીભાઇ દેવજીભાઇ
(સુવઇ), ડાભી ગણેશભાઇ દેવજીભાઇ (બાદરગઢ)ના ભાણેજ, સ્વ. કાનજીભાઇ ભાણજીભાઇ, સ્વ. ગોવિંદભાઇ ભાણજીભાઇ,
સ્વ. મણિબેન ધરમશીભાઇ વાઘેલા (બાવળા), જમનાબેન
ગેલાભાઇ સોલંકી (વજપાસર)ના કાકાઇ ભાઇ, ગં.સ્વ. જવેરબેન,
સ્વ. જેઠીબેન (સુવઇ), ગં.સ્વ. જમનાબેન,
દિવાળીબેન, નર્મદાબેન (ભાભર), ગં.સ્વ. કાશીબેન
(સાણંદ)ના દિયર, હંસાબેનના જેઠ, રામજીભાઇ,
કચરાભાઇ ડાભી (સઇ)ના જમાઇ, પ્રવીણભાઇ ડાભી (ખોરજ),
ખુશાલભાઇ ડાભી (ભુજ)ના બનેવી, અમુલખભાઇ ગણપતભાઇ
(સુવઇ), ગોપાલભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ,
રાજુભાઇ, પ્રકાશભાઇ, કાંતિભાઇ,
જિતેન્દ્ર, સુનીલ (ભાભર), કાળુભાઇ, ગોવિંદભાઇ (સાણંદ)ના કાકા, રાજેન્દ્ર, ચેતનના મોટા બાપા, મહેન્દ્રભાઇ,
અલ્પેશભાઇ, હર્ષદભાઇ ડાભી (ભુજ)ના મામા તા. 24-1-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા
તા. 27-1-2025ના સવારે તથા બેસણું બપોરે
3થી 4 એક્સચેન્જ શેરી, જૂના નિવાસસ્થાન ભાભર ખાતે.