• સોમવાર, 13 જુલાઈ, 2026

મેસ્સીનો ગોલનો ક્રમ નવ મેચ બાદ તૂટયો

સ્વિસ ટીમ સામેના મેચમાં આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનલ મેસ્સીનો વિશ્વ કપમાં સતત 9 મેચમાં ગોલ કરવાનો ક્રમ તૂટયો હતો. આ મેચમાં મેસ્સીના નામે એક પણ ગોલ રહ્યો ન હતો. વર્તમાન વિશ્વ કપમાં મેસ્સી પહેલા પાંચ મેચમાં ગોલ કરી ચૂકયો છે અને હાલ ગોલ્ડન બૂટની રેસમાં એમ્બાપે સાથે 8-8 ગોલની બરાબરી પર છે.

Panchang

dd