• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

સુલતાન અઝલન શાહ કપ હોકીમાં કોરિયા સામે ભારતનો 1-0થી વિજય

કુઆલાલમ્પુર, તા. 24 : સુલતાન અઝલન શાહ કપ હોકી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે વિજયી પ્રારંભ કર્યો છે. ગઇકાલે રમાયેલી પહેલી મેચમાં ભારતીય હોકી ટીમનો દ. કોરિયા વિરુદ્ધ 1-0 ગોલથી વિજય થયો હતો.

Panchang

dd