દ.
આફ્રિકી વિકેટકીપર કાઇલ વેરેને આજે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ પાછળ 100 શિકાર પૂરા કરવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. આવું કરનારો
તે આફ્રિકાનો પાંચમો વિકેટકીપર બન્યો છે. વેરેને ભારતીય કપ્તાન ઋષભ પંતનો કેચ ઝડપી
100 શિકાર પૂરા કર્યાં હતા. આફ્રિકા તરફથી અગાઉ આ ઉપલબ્ધિ બાઉચર (પપ3), ડિકોક
(232), ડેવિડ (1પ2) અને
જોન (141) હાંસલ કરી
ચૂકયા છે.