• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

જિલ્લાકક્ષા ખેલ મહાકુંભ વોલીબોલ : ગાંધીધામની ટીમ વિજેતા

ગાંધીધામ, તા. 3 : ભુજ ખાતે તાજેતરમાં યોજાયેલી ખેલ મહાકુંભની જિલ્લાકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં અહીંની વાયએમસીએ સ્પાઈકર્સની ટીમ વિજેતા અને સૂર્યા વરસાણી સ્પોર્ટસ અકાદમી-ભુજ રનર્સ-અપ થઈ હતી. રોબિન ઠાકાચનનાં માર્ગદર્શન હેઠળની ટીમમાં વિમલ દેવતમલ, ઉમંગ લાલવાણી, અમન, મીત, પ્રેમ, રાજદીપ, અર્જન, ઉમેશ, શ્યામ, નીરજ અને ફહદ જોડાયા હતા. વાયએમસીએના પ્રમુખ જોય મેથ્યુ અને હોદ્દેદારોએ વિજેતા ટીમને અભિનંદન સાથે આગામી સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી. એવું રોબિનભાઈએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd