• મંગળવાર, 23 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : ગં.સ્વ. મંગળાબેન કિરણભાઇ પરમાર (ઉ.વ. 63) તે સ્વ. કિરણભાઇ કરસનભાઇ પરમારના પત્ની, સ્વ. રામબાઇ કરસનભાઇ પરમાર (માંડવી)ના પુત્રવધૂ, સ્વ. લક્ષ્મીબેન કેસરભાઇ મકવાણાના પુત્રી, સ્વ. કમલકાંતભાઇના નાના ભાઇના પત્ની, ભરતભાઇ, રાજેશભાઇ, તરલિકાબેન ગજેન્દ્રભાઇ સોલંકીના ભાભી, મંજુલાબેન કમલકાંતભાઇ પરમારના દેરાણી, સ્વ. અનિલાબેન, કેસરબેનના જેઠાણી, રૂપલ પરેશભાઇ સોલંકી, વંદનાબેન, અમૂલ કમલકાંતભાઇ પરમાર, ખુશ્બૂ મિતેષ ભટ્ટી, આયુષી મોહિતકુમાર ભાવસારના કાકી, સંગીતાબેન પરમારના કાકીજી, સ્વ. મોહનભાઇ કેસરભાઇ મકવાણાના બહેન, લીલાબેન મોહનભાઇ મકવાણાના નણંદ, બીના, પરાગ, આશા, જ્યોતિ, અંકિતાના ફઇ તા. 24-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-6-2024ના બુધવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન, ભુજ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ : મૂળ અંજારના હાલ સતના (એમ.પી.) પ્રફુલ્લા સુરેશ દોશી (જૈન) (ઉ.વ. 74) તે સુરેશ ખુશાલ દોશીના પત્ની, ખુશાલ મોણશી દોશીના પુત્રવધૂ, સ્વ. શોભનાબેન, સ્વ. સુધીરભાઇ, સ્વ. નીલેશભાઇના ભાભી, શીતલ અને ભારતીના જેઠાણી, અમીશ અને પરીના કાકી, દર્શિકાના કાકીજી, ચંદ્રમણિ ચમનલાલ શાહના પુત્રી, સ્વ. નરેન્દ્ર, સ્વ. પદમા, સ્વ. હિના ચૈલેશ, ઉર્વશીના બહેન, વાસંતી અને ઇલાના નણંદ, સ્વ. કૃષ્ણકુમાર અને કમલેશના સાળી, સિદ્ધિ, કશ્મી, લયના ફઇ, પરીન, નીરજ, અમીષા, રિયા, ધ્વનિના માસી, સુરેશ અને ધવલના ફઇજી, ખ્યાતિ, સિદ્ધિ, ભવ્યના માસીજી તા. 24-6-2024ના સનતા (એમ.પી.) ખાતે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર રાખેલો નથી) સંપર્ક : 94264 24074, 79847 08460.

ભુજ : મૂળ લોરિયા (હનુમાનનગર)ના વાલુબેન ગાવિંદજી પ્રેમજીભાઈ ભદ્રા (ઉ.વ. 56) તે ગોવિંદજી પ્રેમજીભાઈ ભદ્રાના પત્ની, વિજય, ક્રિષ્નાના માતા, મિત્તલ, મહેશભાઈ રામજીભાઈ ગજરાના સાસુ, સ્વ. રવજીભાઈ, હંસરાજ, પૂંજાલાલ, રણછોડ, લખમશી, સ્વ. જમનાબેન, કાંતાબેનના ભાઈના પત્ની, સ્વ. ભાગબાઈ જેરામભાઈ ગજરાના પુત્રી, શિવજીભાઈ, શિલાબેન, સ્વ. કસ્તુરીબેનના બહેન તા. 24-6-2024ના અવસાન પામ્યા છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-6-2024ના સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી કચ્છી ભાનુશાલી સમાજવાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.

ભુજ :  બકાલી મામદ સિદિક  (ઉ.વ. 81) (કપાયાવાળા) તે મ. અનવર, સલીમ, મુમ્તાજ તથા નસીમના પિતા, દાઉદ મુસા સમા તથા મ. મહમદ હુશેન ઉમર સમાના સસરા, નદીમ, અનવર અને સદામના દાદા, તાહીર દાઉદ અને રેહાન મહમદ હુશેનના નાના તા. 24-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-ઝિયારત તા. 26-6-2024ના બુધવારે સવારે 9થી 10 સાર્વજનિક પ્લોટ, બકાલી કોલોની, કોડકી રોડ મધ્યે.

આદિપુર : મૂળ ખેડોઇના નારાયણભાઇ રાઠોડ (વાળંદ) (ઉ.વ. 57) તે સ્વ. મીઠીબેન ધારશીભાઇ રણછોડભાઇના પુત્ર, લીલાબેનના પતિ, સ્વ. રમેશ, નવીન, સ્વ. શાંતિબેન બાલાભાઇ (રાધનપુર), જયાબેન નાનજીભાઇ (ગાંધીનગર), સ્વ. મંજુબેન રમેશભાઇ, સ્વ. પ્રેમિલાબેન છગનભાઇ (વાંઢિયા)ના ભાઇ, સુનીલ, રાજેશ, જ્યોતિ, તન્વીના પિતા, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. અરજણભાઇ, મણિબેન (આંબરડી)ના ભત્રીજા, સ્વ. નટુભાઇ, અમરતભાઇ, ચૂનીલાલ, અરવિંદ, ભીખાભાઇના કાકાઇ ભાઇ, સ્વ. માધવજીભાઇ ડોસાભાઇ ભટ્ટી (ફતેહગઢ)ના જમાઇ, પોપટભાઇ ભાણાભાઇ ચૌહાણ (આંબરડી)ના ભાણેજ તા. 24-6-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 27-6-2024ના ગુરુવારે નિવાસસ્થાન રાજનગર, અંતરજાળ ખાતે.

માંડવી : અલીમમદ બુઠા મથડા (ઉ.વ. 80) તે મ. મોહંમદ, હુશેન, રફીક, અબ્બાસ, કાદર (એ વન મોબાઈલ), આઇસુબાઈ, રૂકિયાબાઈના પિતા, હુશેન (મુંદરા), સાલેમામદ (માંડવી)ના સસરા, અશરફ, ઈરફાન, સેજાન, ઝુબેરના દાદા, આરીફ, અલ્તાફના નાના તા. 24-6-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-6-2024ના બુધવારે સવારે 10થી 11 મુસ્તફા પીરના કમ્પાઉન્ડ, એસ.ટી. રોડ, માંડવી ખાતે.

માંડવી : મૂળ ગઢશીશાના મેમણ હમીદાબાઈ (ઉ.વ. 73) તે મ. અબુબખર જુસબ (નાઝ બેકરીવાળા)ના પત્ની, ગની અને રઝાકના માતા, સિકંદર અને સાલિકના દાદી, મ. શકુર (સીમા આઈક્રીમ-માંડવી), કાદર, ઇકબાલના ભાભી તા. 24-6-2024ના અવસાન પામ્યા છે. ભાઈઓ-બહેનો માટે વાયેઝ-જિયારત તા. 26-6-2024ના સાંજે 4.30થી 5.30 ખત્રી જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.

નખત્રાણા : ખલીફા હાજરાબાઈ સિધિક (ઉ.વ. 68) તે સિધિક હસણના પત્ની, આમદ, રજાક, સલીમના માતા, મ. આધમ હસણના ભાઈના પત્ની, મ. ઇસ્માઇલ ઉંમરના બહેન, દાઉદ, સતારના કાકી, મ. સતાર અને અબ્બાસના ફઈ, સુમાર ભચુ, મ. ઇસ્માઇલ ભચુ, સાલેમામદ હારુન (વિરાણી મોટી)ના બહેન, મામદ હાજી અલાના, ઇસ્માઇલ હાજી અલાના, કાસમ હાજી અલાના, અલીમામદ હાજી અલાનાના કાકી, હાજી ગની, મ. દાઉદ, અનવર, સતાર (તમામ ગઢશીશા)ના માસી, સોહેલ, આસીફ, શાહિદ, સમીર, અવેશના દાદી, ઇકબાલ, જાકીરના નાની તા. 24-6- 2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-6-2024ના ગુરુવારે સવારે 10થી 11 નખત્રાણા નવાનગર મુસ્લિમ જમાતખાના, નખત્રાણા ખાતે.

રાપર : ઠા. મનસુખલાલ કારિયા (ઉ.વ. 66) તે સ્વ. ગંગાબેન નરભેરામના પુત્ર, મંછીબેનના પતિ, હાર્દિક, સ્વ. નિકુલ, પિનલના પિતા, મહેન્દ્રભાઈ, સવિતાબેન, શાંતાબેન, મધુબેન, મંજુલાબેનના ભાઈ, જાગૃતિબેન, પરેશભાઈ, કુસુમબેન, પંકજભાઈના કાકા, કાનજીભાઈ સાકરચંદના ભત્રીજા, સ્વ. અમૃતલાલ, રમણિકલાલ, સ્વ. નારાયણભાઈ, વસંતભાઈના કાકાઈ ભાઈ, સ્વ. શાંતાબેન છગનલાલ રેહાણી (આણંદ)ના જમાઈ, સ્વ. રસિકલાલ, કાંતિલાલ, ભરતભાઈ, જયંતીલાલ, સ્વ. રજનીકાંત, તારાબેન ભરતભાઈ ઠક્કરના બનેવી તા. 24-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-6-2024ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા મહાજન વાડી, રાપર ખાતે.

કુકમા (તા. ભુજ) : સરસ્વતીબેન સાધુ (ઉ.વ. 62) તે મોહનદાસ મંગલદાસ (માંડવી)ના પત્ની, કલ્યાણદાસ બિહારીદાસ (કુકમા)ના પુત્રી, સ્વ. મોહનદાસ (કુકમા), સ્વ. સુશીલાબેન પ્રભુદાસ (ભચાઉ), સ્વ. જયાબેન ગોરધનદાસ (આદિપુર)ના બહેન, સ્વ. કિશોર, પ્રકાશ, મહેશ, મૃદુલાના ફઇ તા. 23-6-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 4-7-2024ના ગુરુવારે મોટી શેરી, કુકમા ખાતે.

ફોટડી (તા. ભુજ) : ગં.સ્વ. ભાવનાબેન (ઉ.વ. 40) તે સ્વ. ખેંગાર મેઘજી ચાવડાના પત્ની, શકુન અને તનવીના માતા, જસુબેન મેઘજી મનજીના પુત્રવધૂ, અરવિંદ અને મૂરજીના ભાભી, સ્વ. વાઘેલા રાજાભાઇ માલા (ખીરસરા)ના પુત્રી, વિશ્રામભાઇ અને ગાંગજીભાઇના ભત્રીજી, રમેશ, જયેશ, હંસાબેન કિરીટ (અંગિયા), પ્રેમિલાબેન જગદીશ (રવાપર), ભારતીબેન વિનોદ (દયાપર)ના મોટા બહેન, હર્ષાબેન, નંદાબેનના જેઠાણી, નેનશી, જેનિકા, દીપ્તિના મોટીમા તા. 23-6-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 30-6-2024ના રાત્રે સત્સંગ અને તા. 1-7-2024ના પાણી (ઘડાઢોળ) સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.

લોરિયા (તા. ભુજ) : જાડેજા શિવુભા ગજાજી (ઉ.વ. 59) (નિવૃત્ત બોર્ડરવિંગ જવાન) તે સ્વ. જાડેજા ગજાજી વેલાજીના પુત્ર, કનકાસિંહ, જીતુભા, સુરતાજી, બાવુભાના પિતા, સુરાજી, ખેતાજી, રાણાજીના મોટાભાઈ, સ્વ. પૃથ્વીરાજજી વેલાજી, ભગુજી વેલાજી, દાનસંગજી તમાચીજી, પ્રાગજી તમાચીજી, નથુભા તમાચીજી, બુધુભા ખાનજીના ભત્રીજા, રતનજી પૃથ્વીરાજજી, રાણાજી ભગુજી (માસ્તર), મહેન્દ્રાસિંહ નારાણજી, ખીરાજી ગગુજીના પિતરાઈ ભાઈ તા. 22-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને લોરિયા ખાતે. ઉત્તરક્રિયા આગરી રાત તા. 1-7-2024ના સોમવારે, ઘડાઢોળ તા. 2-7-2024ના મંગળવારે નિવાસસ્થાને.

ખંભરા (તા. અંજાર) : ચાવડા રસિકલાલ માધવજી (ઉ.વ. 68) (નિવૃત્ત આર.એફ.ઓ.) તે સ્વ. મટુબેન માધવજી ચાવડાના પુત્ર, રશ્મિબેનના પતિ, શાન્તાબેન, અમૃતલાલ, જીવરામભાઇ (નિ. શિક્ષક)ના નાના ભાઇ, હર્ષા, હેતલ, પૂજા, ઉમંગ (કોટક મહિન્દ્રા બેંક લિ.)ના પિતા, રાઠોડ ચેતનકુમાર પ્રેમજીભાઇ (નાગલપર), ચૌહાણ નીરવ રમેશભાઇ (અંજાર), યાદવ જિજ્ઞેશકુમાર વિનોદભાઇ (માધાપર), હિના ઉમંગભાઇ ચાવડાના સસરા, મણિબેન કેશવજીભાઇ ચૌહાણના જમાઇ, રસિકભાઇ ચૌહાણ, દિનેશભાઇ ચૌહાણ, કંચનબેન ટાંક, રાધાબેન મારૂ, નીતાબેન રાઠોડના બનેવી, રસીલાબેન અને ચેતનાબેનના નણદોયા, ચાવડા નીલેશ, આશિષ, ભાવિતાબેન, ફાલ્ગુનીબેન, સુનિતાબેન, સીમાબેન, કાજલબેનના કાકા, સારિકાબેન નીલેશ, નીતીષાબેન આશિષના કાકાજી તા. 24-6-2024ના અવસાન પામ્યા છે. બેસણું/સાદડી નિવાસસ્થાને પ્લોટ?નં. 132, શાંતિનગર, ખંભરા ખાતે.

નાના આસંબિયા (તા. માંડવી) : જાડેજા ધીરજબા સજુભા (ઉ.વ. 70) તે સ્વ. જાડેજા નવુભા માલુભાના નાના ભાઇના પત્ની, જાડેજા સ્વ. સજુભા માલુભાના પત્ની, જાડેજા હેતુભા પતુભાના ભાભી, જાડેજા અણદુભાના કાકી, જાડેજા જાલમાસિંહ તથા હરદેવાસિંહના માતા, જાડેજા શૈલેન્દ્રસિહ તથા અલ્પેશાસિંહના ભાભુ, જાડેજા રામદેવાસિંહ, મોહિતાસિંહ, ભગીરથાસિંહ, વીરેન્દ્રાસિંહ, પુષ્પરાજાસિંહ, ભાગ્યરાજાસિંહ, જયરાજાસિંહ, મહિદીપાસિંહના દાદી તા. 23-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-6-2024 સુધી દરબારગઢ, નાના આસંબિયા ખાતે અને ઉત્તરક્રિયા તા. 4-7-2024ના નિવાસસ્થાને દરબારગઢ, નાના આસંબિયા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : પાનબાઇ ટોકરશી દેઢિયા (ઉ.વ. 93) તે ઘેલા કેશવ ગાલા (શેરડી)ના પુત્રી, ટોકરશી વેરશીના પત્ની, વલ્લભજી, વસંત, અનિલ, સુશીલા, મંજુલા, ચંદ્રિકા, મણિબેન, રમીલાબેન, કસ્તૂરબેનના માતા, સૂર્યાબેન, મનીષા, ભારતી, શાંતિલાલ, મુક્તિલાલ, ભૂપેન્દ્ર, રામજી, વલ્લભજીના સાસુ, હાર્દિક, રાહુલ, વિરલ, સોનિયા, અંકિતા, હેલીના દાદી, મિત્તલ, હિમાની, રોહન, યશના દાદીસાસુ, જૈનીના મોટાદાદી, નવીન, દિલીપ, વિરલ, પ્રકાશ, મેહુલ, ભરત, શ્રેણિક, કોકિલા, ચેતના, ગીતા, કપિલાના નાની, દેવકાબેન મગન, મણિબેન વેલજી, જેઠીબેન જેઠાલાલના બહેન તા. 21-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થના રાખી નથી. નિવાસ : સૂર્યાબેન વલ્લભજી દેઢિયા, પાંચમી શેરી, નવાવાસ, ગઢશીશા. મો.નં. 94283 08728, 87674 31418

ઢીંઢ (તા. માંડવી) : જુસબ કાસમ સુમરા (ઉ.વ. 56) તે લતીફ કાસમ સુમરા, અભુભખર ઓસમાણ સુમરાના ભાઇ, આધમ સુલેમાન સુમરા, અલીમામદ સુલેમાન સુમરાના ભત્રીજા, જુબેરના પિતા, ઇમરાન લતીફ સુમરા, ફારુક લતીફ સુમરાના કાકા, ઇલિયાસ સુલેમાન સુમરા, હુશેન આમદ (અધાભા ગેઇધર), મામદ પીના સુમરા, સલીમ મામદ સુમરા, હાસમ હાજીમામદ સુમરાના સાળા, અસલમ હસણ સુમરા, અનીશ લતીફ સુમરાના સસરા તા. 24-6-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 27-6-2024ના સવારે 9.30થી 10.30 ઢીંઢ જમાતખાનામાં.

આસરાણી (તા. માંડવી) : ભાણજીભાઇ (ઉ.વ. 70) તે સ્વ. જેઠાભાઇ લધાભાઇ સંગાર (ચાવડા)ના પુત્ર, રાજબાઇના પતિ, સોનબાઇ, મૂરજીભાઇ, કુવરબાઇ, બાબુભાઇના ભાઇ, પરબતભાઇ, લીલબાઇ, જેતબાઇ, વેલજીભાઇના પિતા, કલ્પેશ, રમેશ, ભાવેશ, મનીષ, રવિનાબેન, રસીલાબેનના મોટાબાપા, સ્વ. રતનભાઇ કલ્યાણ સુઇયા (વાંઢ)ના જમાઇ, સ્વ. હીરાભાઇના બનેવી, ખાંચા રામજીભાઇ વેલજીભાઇ (વાંઢ), સરવૈયા કરસન રતનભાઇ (ભોજાય)ના સસરા, સુરેશ, દક્ષ, રીતુ, પૂજા, પ્રિયા, ધમીના દાદા તા. 24-6-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 27-6-2024 સુધી નિવાસસ્થાન આસરાણી ખાતે.

ભલોટ (તા. મુંદરા) : વીરગર અરજણગર ગુસાઈ (ઉ.વ. 82) તે સ્વ. જેઠીબેન અરજણગરના પુત્ર, સ્વ. જવેરબેનના પતિ, વિજયગર (ડેપા), દિલીપગર (સાપેડા), સ્વ. કવિતાબેન રમેશગિરિ (સાપેડા)ના પિતા, છાયાબેન વિજયગિરિ, રસીલાબેન દિલીપગિરિ, રમેશગિરિ શિવગિરિ (સાપેડા)ના સસરા, મિત્તલ, કુમકુમ, ખુશી, ક્રિશ, વંશના દાદા, સ્વ. દેવગર, સ્વ. ભાગેરતીબેન ભગવાનગિરિ (અંજાર), સ્વ. ગોદાવરીબેન રતનગિરિ (ભુજ)ના ભાઈ, સ્વ. લક્ષ્મીબેન કરસનપુરી (ઉર્ફે જખુપુરી) (માંડવી)ના જમાઈ, સ્વ. દેવપુરી, જયરાજપુરી (મુંબઈ), સ્વ. ચંચલબેન (હાજાપર), બબીબેન (નારણપર), સ્વ. વસુબેન (રાયધણપર)ના બનેવી તા. 24-6-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-6-2024ના ગુરુવારે સાંજે 4થી 5 ગુજારિયા આહીર સમાજવાડી, ભલોટ ખાતે અને તેરમું તા. 6-7-2024ના શનિવારે નિવાસસ્થાને વિજયનગર, ડેપા (તા. મુંદરા) ખાતે અને તે જ રાત્રે શંખઢોળ પૂજનવિધિ.

નેત્રા (તા. નખત્રાણા) : જાડેજા ભીખુભા લાખુભા (ઉ.વ. 60) તે જાડેજા હનુભા ગોવિંદજીના ભત્રીજા, અનિરુદ્ધસિંહ, બહાદૂરસિંહ જાડેજા (સરપંચ, નેત્રા જૂથ ગ્રામ પંચાયત), સ્વ. જુવાનસિંહના મોટા ભાઇ, રાજેન્દ્રસિંહ, જયદીપસિંહના પિતા, સત્યદીપસિંહ, રાજદીપસિંહના મોટાબાપુ, રુદ્રરાજસિંહના દાદા તા. 23-6-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન જી.ઇ.બી. કોલોની પાસે, નેત્રા ખાતે.

મોટા યક્ષ (તા. નખત્રાણા) : ભોવા વેલજીભાઈ લધાભાઈ (ઉ.વ. 81) તે માનબાઈના પતિ, મૂળજીભાઈ, ભાવનાબેન, પચાણભાઈ, રતનભાઈ (અંજલિ ફ્રૂટ)ના પિતા, સ્વ. વેશાભાઈ, સ્વ. મીઠુભાઈ, સ્વ. દેવજીભાઈ, કરશનભાઈ, કેશરભાઈના ભાઈ, સ્વ. ગાભુભાઈ મેઘરાજ, સામંતભાઈ મેઘરાજના કાકાઈ ભાઈ તા. 24-6-2024ના અવસાન પામ્યા છે. બેસણું કોમ્યુનિટી હોલ, આંગણવાડીની બાજુમાં, મોટા યક્ષ ખાતે.

ઘડાણી (તા. નખત્રાણા) : નોતિયાર રુકસાનાબેન (ઉ.વ. 29) તે સિકંદરના પત્ની, જાફર ઇબ્રાહિમના પુત્રવધૂ, ઇબ્રાહિમ તથા રફીકના ભાભી, સાહિલ, આતીફ, આબીદના કાકી, નોતિયાર જુમા ઓસમાણ (દયાપર)ના પુત્રી, આલમ, જુબેદના માતા તા. 23-6-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-6-2024ના મંગળવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, ઘડાણી ખાતે.

નલિયા (તા. અબડાસા) : ભાનુશાલી કલ્યાણજી કરશનદાસ દેશર કટારમલ (ઉ.વ. 52) તે પારસ અને દર્શનના પિતા, હિનાબેન અનિલ ફુલિયા (ઝુરા)ના મોટાબાપા, સ્વ. પેરાજભાઇ, સ્વ. પ્રધાનભાઇ દેશરના ભત્રીજા, સ્વ. શાંતિલાલ તથા અશ્વિન (બાપા) કરશનદાસના મોટા ભાઈ, કરમશી નેણશી ગજરા (દદામાપર)ના જમાઈ, સ્વ. દેમાબાઇ ડુંગરશી મંગે (પરજાઉ)ના દોહિત્ર તા. 23-6-2024ના મુંબઈ મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-6-2024ના મંગળવારે સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, નલિયા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang