ભુજ : મૂળ કુંભારિયાના મધુકાંતાબેન દયારામભાઇ વેગડ (ઉ.વ. 86) તે દયારામભાઈ લખમશીભાઈ વેગડ
(સી.એ.)ના પત્ની, સ્વ. રણછોડભાઈ
ચાવડાના પુત્રી, ડો. કમલેશભાઈ વેગડ, જ્યોત્સનાબેન
સુરેશભાઈ ચૌહાણ, વર્ષાબેન ઉમાકાંતભાઈ ખરસાણી, નીતાબેન દિનેશભાઈ પરમાર (માધાપર)ના માતા, નૂતનબેન વેગડના
સાસુ, સ્વ. ભગવાનજીભાઈ લખમશીભાઈ વેગડ (રાયપુર), નરેન્દ્રભાઈ લખમશીભાઈ વેગડ (પુના), ગૌરીબેન અમરશીભાઈ
રાઠોડ (ઔરંગાબાદ), દયાબેન નાનજીભાઈ ચૌહાણ, લીલાબેન શશિકાંતભાઈ ચૌહાણ (નાસિક)ના ભાભી, સ્વ. ભાગીરથીબેન
ભગવાનભાઈ વેગડ, સ્વ. જયશ્રીબેન નરેન્દ્રભાઈ વેગડના જેઠાણી,
સ્વ. મૂળજીભાઈ રણછોડભાઈ ચાવડા, સ્વ. વિરજીભાઈ રણછોડભાઈ
ચાવડા, વિશ્રામભાઇ રણછોડભાઈ ચાવડા (પુના), સ્વ. કાશીબેન પેથાભાઇ પરમારના બહેન, દીપકભાઈ નાનજીભાઈ
ચૌહાણના મામી, ડો. કૌશલ તથા માનસીના દાદી, અક્ષિતા, વંદિતા, દીપા,
આરતી, પૂજા, મૈત્રી,
યશ્વી, ખુશીના નાની તા. 7-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 9-3-2026ના
સાંજે 5થી 6 વાગડ બે ચોવીસી હોલ આરટીઓ સર્કલ, ફાયર બ્રિગેડની બાજુમાં ભુજ ખાતે.
ભુજ : સૈયદ મામદશા (ઉ.વ. 48) તે હસનશા વલીશાના પુત્ર, અનવરશાના નાના ભાઇ, રેહાનશાના પિતા, સૈયદ સમીરશાના મામા, સૈયદ અજીમશા હબીબશા, ગુલામ રસુલશાના બનેવી, સૈયદ હુસેનશા ગફુરશા, કાસમશા, ગુલામશા અને યુસુફશાના ભાણેજ, સૈયદ સિહાબશાના સસરા, સૈયદ હકીમશાના સાળા તા. 6-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 8-3-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 પીર સૈયદ સાજનશાવાળી મસ્જિદ
સેજવાલા માતમ, ભુજ ખાતે અને બહેનો માટે
નિવાસસ્થાન અમીનગર ચાનિયા સર્વિસ સ્ટેશન પાછળ ભુજ ખાતે.
ભુજ : મૂળ નલિયા (તા. અબડાસા)ના જેઠાલાલ વાઘજી સિંધલ (ઉ.વ. 65) તે ગવરીબેનના પતિ, સ્વ. પ્રફુલ, અરવિંદ,
કલ્પનાના પિતા, શિલ્પાબેનના સસરા, દિનેશભા, તેજમાલજી, રમીલાબેન,
કાન્તાબાના ભાઇ, સ્વ. બાબુભા, દયાભા, જીવરાજજીના કાકાઇ ભાઇ, યુવરાજ,
દર્શન, નીરવ, મોહિત,
ધારાના મોટા બાપુ, પ્રિયાંશીના દાદા, રાવ જગદીશભાના સસરા, સ્નેહા, હેન્સીના
નાના, ચૌહાણ ભચુભા લધુભા (ખોંભડી)ના જમાઇ, મંગલદાસ, પ્રેમજીભા,
ધનજીભાના બનેવી તા. 07-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 9-3-2026ના સોમવારે સાંજે 4થી 5 રામેશ્વર મહાદેવ મંદિર, મુંદરા રોડ કોવઇનગર ભુજ.
ગાંધીધામ : મારૂ કંસારા સોની રેખા (રીમા) (ઉ.વ. 48) તે સોની ચેતન (દિપેશ) (ફિઝિયોથેરાપિસ્ટ)ના
પત્ની, મંજુલાબેન હીરાલાલ સોની (ધાણેટી)ના પુત્રવધૂ,
લક્ષ્મીબેન ભગવાનજી (અમદાવાદ)ના પુત્રી, અનિલ કાંતિલાલના
નાનાભાઇના પત્ની, જયેષ્ઠાબેન અનિલભાઇના દેરાણી, કેતકીબેન જિતેન્દ્ર કામદાર (આદિપુર), રૂપા રશ્મિકુમાર
(અમદાવાદ), સંધ્યાબેન સંજીવકુમાર (ગાંધીધામ), હર્ષાબેન યોગેશ બુદ્ધભટ્ટી (રામપુર)ના ભાભી, હર્ષ અનિલ
સોની (ભુજ)ના કાકી, વૃત્તાંત જિતેન્દ્ર કામદારના મામી તા. 6-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-3-2026ના સોમવારે સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર શકિતનગર ગાંધીધામ ખાતે.
અંજાર : પ્રજાપતિ ચંદ્રેશભાઇ (ઉ.વ. 39) તે ગં.સ્વ. શાંતિબેન તથા સ્વ.
ભવાનભાઇ રામજીભાઇ ચોનાણીના પુત્ર, કલ્પનાબેનના
પતિ, મનિષ, દિયા, ભૂમિના પિતા, નિશા, સંજયના ભાઇ,
ભરતભાઇ મોતીલાલના સાળા, પ્રિન્સ અને અંજલિના મામા,
મનોજ, દિલીપ, ધર્મેન્દ્ર,
આશિષ તથા ઉમેદના ભાઇ, સ્વ. સાવિત્રીબેન,
સ્વ. મોતિલાલ રવાભાઇ રાઠોડના જમાઇ તા. 6-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-3-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 કચ્છ પ્રજાપતિ છાત્રાલય નયા
અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : મૂળ લાખાપરના લક્ષ્મણ ખીમજી બારોટ તે વેલુબેનના પતિ, ધર્મિષ્ઠા હિતેશભાઈ, હેતલ
રાહુલભાઈ, ભાગ્યશ્રી ભરતભાઈ તથા જીતેશના પિતા, સ્વ. દેવીદાનભાઈ, સ્વ. કિશોરભાઈ, ઝવેરબેન, મણીબેનના નાના ભાઈ, સ્વ.
બબીબેન, કકુબેનના દિયર, પ્રવીણ,
નિતેશ, સંજય, ચંદ્રિકાબેન,
વિજયાબેન, લક્ષ્મીબેન, સતુબેન,
બીનાબેન, શિલાબેન, મંજુબેન,
જાગુબેનના કાકા, સ્વ. ડો. બારોટ રામજીભાઈ વિશ્રામભાઈના
જમાઈ, ધનજીભાઈ, હરીશભાઈ, ભાવેશના બનેવી, કશ્યપ, જપન,
વેદાંત, જય, હેન્સી,
દેવાંશ, મિહાનના નાના તા. 6-3-2026ના અવસાન પામ્યા છે. બન્ને
બાજુનું બેસણું તા. 9-3-2026ના
4.30થી 5.30 ક્ષત્રિય સમાજવાડી ગાયત્રી
ચાર રસ્તા નયા અંજાર ખાતે.
માંડવી : કેશરા માવજીભાઇ હીરાણી (ઉ.વ. 82) તે સ્વ. વાલબાઇના પતિ, શામજી, વાલજી,
વીરજી, કરસન, પ્રેમબાઇ શિવજી
વેકરિયા, મેઘબાઇ માવજીભાઇ વેકરિયાના પિતા તા. 7-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 9-3-2026ના સોમવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન સ્વામિનારાયણ મંદિરની
પાછળ, ભૂતડાવાડી ખાતે.
માંડવી : દિવાળીબેન કરસન ધાયાણી (ખારવા) (ઉ.વ. 68) તે સ્વ. કરસન ઠાકરશી ધાયાણીના
પત્ની, સ્વ. જીવીબેન લાલજી જેઠવા, સ્વ. લાલજી જીવા જેઠવાના પુત્રી, વિનોદ, હિતેશ, નીતા, જ્યોતિના માતા,
પ્રિયા, શિલ્પા, વિપિન તથા
પીયૂષના સાસુ, પૂર્વ, રૂદ્રાંશના દાદી,
રૂચિતા, જય, દિવ્ય,
વંશવીના નાની, શિવજીભાઇ (ભોલાભાઇ), વિસરામભાઈ, મહેશભાઈના બહેન, સ્વ.
લક્ષ્મીદાસના નાના ભાઈના પત્ની, સ્વ. રતનબેન તથા વલમજીભાઈ (બબાભાઈ)ના
ભાભી તા. 6-3-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-3-2026ના સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, નાના તળાવ પાસે (બહેનો તથા ભાઇઓ સાથે).
મુંદરા : મકવાણા રમેશભાઇ બુઢાભાઇ (ઉ.વ. 62) (નિવૃત્ત પટાવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર-મુંદરા) તે સ્વ. ઇન્દુબેનના
પતિ, મેહુલના પિતા, જીવણભાઇ,
નવીનભાઇના ભાઇ, પ્રકાશ, અશ્વિન,
બિપિન, રાજાના કાકા, હિમાંશુના
મોટા બાપુ, મહેકના દાદા તા. 6-3-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા. 9-3-2026ના સોમવારે સાંજે 4થી 5 મહેશનગર, શેરી
નં. 6, મુંદરા ખાતે.
મિરજાપર (તા. ભુજ) : લુહાર રઝિયાબાઇ (ઉ.વ. 30) તે ફિરોઝના પત્ની, અબ્દુલ હાજી સિધિકના પુત્રવધૂ, હાજી સુલેમાન (કોટડા-ચકાર)ના પુત્રી, મુસ્તાક,
ઇકબાલ, અસરફ (કોયડા-ચકાર)ના બહેન, આરીફ, આસિફના ભાભી તા. 7-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 9-3-2026ના સોમવારે અસર નમાજ બાદ નિવાસસ્થાન
મિરજાપર ખાતે.
કેરા (તા. ભુજ) : મૂળ માંડવીના દિનેશભાઇ છગનલાલ મોઢ (ઉ.વ. 79) તે સ્વ. કુંવરબેનના પુત્ર, ડોલરબેનના પતિ, બીનાબેન
(ભુજ), સ્વ. કૈલાશભાઇ, હર્ષીકાબેન (કેરા)ના
પિતા, શૈલેષભાઇ (ભુજ), નગીનભાઇ (કેરા)ના
સસરા, ગિરીશભાઇ (માંડવી), સ્વ. સુરેશભાઇ,
ગુણવંતભાઇ (માંડવી), સ્વ. કાંતાબેન ઇશ્વરલાલ પીઠડિયા
(માંડવી), ગં.સ્વ. પ્રતિમાબેન મણિલાલ ગોહિલ (ભુજ)ના ભાઇ,
ગીતાબેન, ગં.સ્વ. રંજનબેન, સ્વ. ઉષાબેનના જેઠ, મનીષભાઇ, સુમીતભાઇ,
પુનિતભાઇ, ધર્મેશભાઇ, દિપાલીના
મોટાબાપા, આશાબેન, હિરલબેન, અમૃતબેન, મીનલબેન, રાહુલભાઇના મોટા
સસરા, મોનિક, જિયા અને કુશાલના મોટા દાદા,
લીના, મૌલિક, ધારાના નાના,
મિલન અને કિંજલના નાનાજી, સ્વ. મહેશભાઇ,
નરેન્દ્રભાઇ, ભાવેશભાઇ, રાજેશભાઇ,
ખ્યાતિબેન, પ્રીતિબેનના મામા, સ્વ. કસ્તૂરબેન વાલજી ડાભીના જમાઇ, ભરતભાઇ, નવીનભાઇ, સ્વ. ઉષાબેન, સ્વ. કુમુદબેનના
બનેવી તા. 7-3-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-3-2026ના સોમવારે સાંજે 4થી 5 લોહારવાડી
કેરા મધ્યે.
ભારાપર (તા. ભુજ) : ખોજા હસનઅલી અબ્દુલ્લા ટોપણ (ઉ.વ. 86) તે મ. અબદુલ્લા રેમતુલ્લા ટોપણના
પુત્ર, મ. નૂરઅલી અબદુલ્લા ટોપણના ભાઈ, મનસુરઅલી, સમિના, મુનિરના પિતા,
મ. મુખી મુસ્તાકઅલી નૂરઅલી ટોપણના કાકા તા. 2-3-2026ના કેનેડા ખાતે અવસાન પામ્યા
છે. સાદડી રવિવાર તા. 8-3-2026ના
સાંજે 5થી 6 ખોજા જમાતખાના ભારાપર કમ્પાઉન્ડ ખાતે.
બિદડા (તા. માંડવી) : મૂળ ટુંડાના ભાનુબેન આપ્ટે (સેવક) (ઉ.વ.
85) તે સ્વ. જશવંતલાલ ખીમજી આપ્ટેના
પત્ની, સ્વ. ભચીબેન ખીમજીભાઈ આપ્ટેના પુત્રવધૂ,
સ્વ. લક્ષ્મીદાસ ચત્રભુજ તિલક (લક્ષ્મીનારાયણ મંદિર, બિદડાના પૂજારી)ના પુત્રી, નવીન, રોહિત, વિજય, અલ્પા આચાર્યના માતા,
ઇલાબેન, ભાવનાબેન, રીનાબેન
તથા યોગેશ આચાર્ય (મુંદરા)ના સાસુ, હીનાબેન, ધર્મિષ્ઠાબેનના મોટા સાસુ, પાર્વતીબેન, સ્વ. ઇન્દિરાબેન, સ્વ. બેબીબેન, સ્વ. રમણીકલાલ આપ્ટે, સ્વ. શિવજીભાઈ આપ્ટે (ટુંડા)ના
ભાભી, ઉર્મિલાબેન તથા મંજુલાબેનના જેઠાણી, અનિલ, મહેન્દ્ર, માયાબેન,
મધુબેન, ગીતાબેન, નીતલબેનના
મોટી મા, રૂપશંકર તિલક, જમનાદાસ તિલક,
મોહનદાસ તિલક, પ્રભુદાસ તિલક, દેવમણિબેન, ઝવેરબેન, પ્રેમિલાબેન,
કાંતાબેન, નયનાબેનના બહેન, જય, ધ્રુવ, ઉમંગ, ભવ્ય, અસ્મિતા, નીશિતા,
ફાલ્ગુની, માનશી, ઉર્વશી,
ધૃતિ, દિશા, પ્રિયલ,
મીરલ, વિદ્યા, ચાંદની,
હેતવી, જિયા, ક્રિયાના દાદી,
હર્ષ, મિતના નાની તા. 6-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-3-2026ના સોમવારે સાંજે 4થી 5 પીપલેશ્વર મહાદેવ બિદડા ખાતે.
ફરાદી (તા. માંડવી) : ભારાજી ભોજુભા જાડેજા (ઉ.વ. 70) તે સ્વ. મનુભા, સ્વ. બાબુભા, વિક્રમાસિંહ
અને સહદેવાસિંહના ભાઈ, ભગવતાસિંહ, દશરથાસિંહના
કાકા, હુકુમતાસિંહ, જયવીરાસિંહના મોટા બાપુ,
હરદીપાસિંહ, છત્રપાલાસિંહના દાદા તા. 6-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-3-2026ના ગુરુવારે ફરાદી જાડેજા સમાજવાડી ખાતે.
પત્રી (તા. મુંદરા) : હરેશગિરિ ગોસ્વામી (ઉ.વ. 49) (ભૂ. પુ. પ્રમુખ દશનામ ગોસ્વામી
વરલી પરિવાર સમાજ) તે સ્વ. સાકરબેન ગાવિંદગિરિ પ્રેમગિરિના પુત્ર, રસીલાબેનના પતિ, હર્ષ
અને જાન્હવીના પિતા, સ્વ. કેશવગર હમીરગર, સ્વ. મંગલગર હમીરગર, સ્વ. ગવરીગર હમીરગર (મોટી ચીરઇ),
સ્વ. નારાણગર જાદવગર (ભુજ), અશોકગિરિ, મીઠાબેન, સ્વ. શાંતાબેન, મણિબેન,
કસ્તૂરબેન, ઉર્મિલાબેનના ભત્રીજા, સ્વ. વેલગિરિ લક્ષ્મણગિરિ (લુણવા)ના
ભાણેજ, સ્વ. મહેશગિરિ, સ્વ. નરેશગિરિ,
જીતેશગિરિ, ભારતીબેન, લતાબેન,
જ્યોત્સનાબેનના ભાઈ, સ્વ. શંભુગિરિ હરિગિરિ (શિણાય)ના
જમાઈ, બટુકગિરિ શંભુગિરિના
બનેવી, જીગર, મિત્તલ, રાજલ, ઓમ, કામિની, વૈશાલી, ખુશાલીના કાકા તા. 6-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-3-2026ના સાંજે 4થી 5, આહીર સમાજવાડી, જાદવનગરી, પત્રી મુકામે.
નિરોણા (તા. નખત્રાણા) : કેસરબાઇ સાંગાભાઇ જોગી (પારાધી) (ઉ.વ.
75) તે સાંગાભાઇ ભચુભાઇના પત્ની, લાખાભાઇ,
રામાભાઇ, ભચીબેન ખેતાભાઇ (સુખપર-ભુજ), વિરુબેન અરવિંદ (નિરોણા)ના માતા, સ્વ. ભારાભાઇના નાના
ભાઇના પત્ની, સામજીભાઇના ભાભી, રાજેશ, ભરત,
કાનજી, સામજી, સુનીલ,
વસુબેન, પ્રેમીલા, અનુબેનના
દાદી, પુરબાઇ, ભારતીબેનના સાસુ,
જેશાભાઇ, સામજીભાઇ, ડોશાભાઇ,
લાખાભાઇ, મેગાભાઇ, ભુરા વેલાભાઇ
(હમીરામોરા-વડાલા)ના બહેન તા. 5-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 14-3-2026ના શનિવારે રાત્રે સત્સંગ અને
તા. 15-3-2026ના રવિવારે સવારે ઘડાઢોળ (પાણી)
નિવાસસ્થાન તળાવની પાળે, જોગીવાસ નિરોણા
ખાતે.
રામપર (રોહા) (તા. નખત્રાણા) : માવજીભાઇ તુલસીભાઇ ગોરડિયા (ઉ.વ.
47) તે ભચીબેનના પુત્ર, પચાણભાઇ, વેલજીભાઇ,
વાલબાઇ લાખા ભદ્રુ (વંગ), કમાબેન રવજી બુચિયા
(રામપર)ના ભાઇ, કેશાભાઇ, લાલજીભાઇ,
રાજાભાઈ, લીલાધરભાઇ, ઉમરભાઇના
ભત્રીજા, જીવરાજ, અરવિંદ, ભગવાનદાસ, ગોવિંદ, પ્રવીણ,
ક્રિષ્નાના કાકા તા. 5-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 8-3-2026ના સાંજે આગરી તથા તા. 9-3-2026ના ઘડાઢોળ નિવાસસ્થાન રામપર
(પિયોણી) ખાતે.
વરંડી મોટી (તા. અબડાસા) : ગડા ઉદયભાઇ (ઉ.વ. 57) તે સ્વ. ભચીબાઇ કેશવજી માલશીના
પુત્ર, રસીલાબેનના પતિ, વસંતભાઇ
(મુંદરા), પ્રફુલ્લભાઇ (વરંડી)ના મોટા ભાઇ, કોમલબેન, પરેશભાઇના પિતા, શશાંક
મેકશભાઇ નાગડાના સસરા, સાકરબેન શામજી ગોસર (લાયજા)ના જમાઇ, લધીબાઇ ડાયા નથુના ભાણેજ તા. 7-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી
વરંડી જૈન મહાજનવાડી તા. 8-3-2026ના
બપોરે 3.30થી 4.30.
ગઢવાડા (તા. અબડાસા) : અરજણભાઇ થાવરભાઇ ગોરડિયા (ઉ.વ. 39) તે ગોરડિયા રામીબાઈ થાવરભાઈના
પુત્ર, ગોરડિયા વાંછિયાભાઈ સવાભાઈના પૌત્ર,
શાંતાબેન પચાણભાઈ ઓઢાણા (ગંગોણ), ગંગાબેન લાલજીભાઈ
પાયણ (વિથોણ), દેવજીભાઈ, વાલજીભાઈ,
હીરજીભાઈ, વસંતભાઈના ભાઈ, કાનજીભાઈ, કરમશીભાઈ, કિશોરભાઈના
ભત્રીજા, મનજીભાઈ, અશોકભાઈ, મહેશભાઈ, ખીમજીભાઈ, અનિલભાઈ,
ધીરજભાઈ, દિનેશભાઈના કાકાઈ ભાઈ, જેપાર દેવાભાઈ ધનાભાઈના દોહિત્ર, જેપાર મગનભાઈ (રામવાડી),
જુમાભાઈ, પરબતભાઈ, શિવજીભાઈના
ભાણેજ તા. 5-3-2026ના
અવસાન પામ્યા છે. બારસ તા. 9-3-2026ના
સોમવારના સાંજે, આગરી તા. 10-3-2026ના સવારે ઘડાઢોળ.
મોથાળા (તા. અબડાસા) : લાલજી દેવશી મુછડિયા (ઉ.વ. 89) તે મુળજી, સામજી, રાજબાઇ રાયશી,
ગોરબાઇ હમીરના પિતા, રાણબાઇના પતિ, પૂંજાભાઇ, ખમુભાઇ, દામજીભાઇના ભાઇ,
ગાંગજી મૂળજી જેપાર (રોહા)ના જમાઇ, વાસુ,
હમીર, હેમરાજ, ગાંગજીના દાદા
તા. 7-3-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 8-3-2026ના રવિવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન મોથાળા ખાતેથી.