• રવિવાર, 15 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : મ.ક.સ.સુ. હંસાબેન નવીનભાઇ સોલંકી (ઉ.વ. 65) તે નવીન ગોપાલજી સોલંકીના પત્ની, ગં.સ્વ. ગૌરીબેન ગોપાલજી સોલંકી (માંડવી)ના પુત્રવધૂ, હિરેનના માતા, હેતલબેનના સાસુ, સ્વ. જાદવજી, સ્વ. લાલજી, સ્વ. પુષ્પાબેન હરિલાલ (ભુજ), ગં.સ્વ. રીટાબેન જગદીશ (ભુજ), કલ્પનાબેન કિશોર (અંજાર), રમેશ, જયેશ, નિલેશ (માંડવી)ના ભાભી, સ્વ. દિવાળીબેન, સ્વ. લીલાવંતીબેનના દેરાણી, સરલાબેન, ભાવિબેનના જેઠાણી, સ્વ. ડોલરબેનના પુત્રી, સ્વ. શાંતાબેન છગનલાલના દોહિત્રી, ગીતાબેન નરેન્દ્ર (ભુજ), ગં.સ્વ. નયનાબેન ધીરજલાલ (અંજાર), આશાબેન કીર્તિભાઈ (માધાપર), ગં.સ્વ. નીતાબેન નવીનભાઈ (ભુજ)ના બહેન, ચંદનબેન અરાવિંદભાઈ સોલંકી (અંજાર)ના વેવાણ, હિરન્યાના દાદી તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-3-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે. 

ભુજ : ચમનગિરિ ગોસ્વામી (ઉ.વ. 76) તે સ્વ. દેવકાબેન કેશવગિરિના પુત્ર, સરસ્વતીબેન (નિવૃત્ત શિક્ષિકા)ના પતિ, કલ્પેશ સી. ગોસ્વામી (સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કેન્દ્ર સરકાર અને પૂર્વ જિલ્લા સરકારી વકીલ-કચ્છ) અને મોનીકાબેનના પિતા, ડો. પરિક્ષીતપુરી (હિંમતનગર ) અને વર્ષાબેનના સસરા, પૂજન અને શૌર્યના દાદા, સ્વ. મુક્તાબેન મહાદેવગિરિ અને હેમલતાબેન નવીનવન (મુંબઇ)ના ભાઇ, સ્વ. શંકરગર મોતીગરના જમાઇ, છગનગર શંકરગર, વિમળાબેન વસંતગર અને ભારતીબેન નારૂભા રાઠોડના બનેવી, વેદાન્ત, આદિત્યના નાનાસ્વ. ડો. હિમતગિરિ વીરગિરિ (કોટડા ચકાર)સ્વ. રસીકગિરિ વીરગિરિ  (ભુજ)ના ભાણેજ, દેવેન્દ્રગિરિ (નિવૃત્ત ડીવાયએસપી), દીપકગિરિ, કિરીટગિરિ, સુરેશગિરિ, રવીન્દ્રગિરિ, સ્વ. સુભાષગિરિ, અરાવિંદગિરિ, પ્રવિણગિરિ, સ્વ. ઘનશ્યામગિરિ (રાયપુર) અને પ્રતાપગિરિ (અંજાર)ના ભાઈ, સ્વ. જાદવગિરિ લક્ષ્મીગિરિ અને  સ્વ. અમૃતગિરિ લક્ષ્મીગિરિના ભત્રીજા તા. 14-3-2026ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 16-3-2026ના સોમવારે 5થી 6 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, ટાઈમ સ્કવેરની પાછળ, મિરજાપર હાઇવે ખાતે.

અંજાર : ડો. ગીતાબેન જી. ભણસારી (માજી પ્રોફેસર બી.એડ. કોલેજ-મુંદરા, માજી રીડર-આશાપુરા બી. એડ. કોલેજ-ભુજ)  (ઉ.વ. 70) તે સ્વ. ગુણવંતીબેન ગીરધારલાલ ભણસારીના પુત્રીભારતીબેન ભણસારી (એડવોકેટ-અંજાર), સ્વ. રસીલાબેન પ્રવીણભાઇ સંઘવી (અમદાવાદ), ગં.સ્વ. ચંદ્રીકાબેન રમણીકલાલ શેઠ (અમદાવાદ), ઉષાબેન મહેશભાઇ શાહ (લાકડાવાળા-માંડવી), ત્રિલોચનાબેન પ્રફુલ્લભાઇ શાહ (ભુજ), સુરભિબેન નરેન્દ્રભાઇ શાહ (મુંબઇ)ના બહેન તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે) સંપર્ક ભારતીબેન-98257 91568, સુરભિબેન-98208 73580.

અંજાર : મૂળ માતાના મઢના શાંતાબેન જોષી (વોરિયા રાજગોર) (ઉ.વ. 80) તે વાલજીભાઇ ત્રિકમજી જોષીના પત્ની, સ્વ. લક્ષ્મીબેન કાલિદાસ જોષી (વિથોણ)ના પુત્રી, હસમુખભાઇ વાલજીભાઇ જોષીના માતા, શંકરભાઇ ત્રિકમજી જોષી (ગાંધીધામ), ગં.સ્વ. સરસ્વતીબેન દયાશરણ જોષી (નેત્રા), સુરેશભાઇ ગોપાલજી જોષી (અંજાર), ભાનુબેન, રેખાબેન, સીતાબેનના ભાભી, વિમળાબેન હસમુખભાઇ જોષીના સાસુ, મનીષાબેન શંકરલાલ જોષીના જેઠાણી, અંકિત, કોમલબેન (રવાપર)ના દાદી, કોમલબેન અંકિત જોષી, શાત્રી કિરણભાઇ ગોપાલભાઇ જોષી (રવાપર)ના દાદીસાસુ, ગં.સ્વ. સુરતબેન મણિશંકર જોષી (વિથોણ), સ્વ. મંગલદાસ મોહનલાલ જોષી (વિથોણ)ના મોટા બહેન, પંકજ, રાહુલ, ધારાના મોટીમા, રેખા, અશ્વિન, રીનાના માસી, મેહુલ, દિપેન, ટીનાના ફઇ, કાવ્યા, નિષ્ઠાના પરનાની તા. 14-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-3-2026ના સોમવારે સાંજે 4થી 5 ગાયત્રી મંદિર, ગાયત્રી સોસાયટી, નવા અંજાર ખાતે.

અંજાર : મૂળ શિણાય (ગાંધીધામ)ના આનંદ કાંતિલાલ વાઘમશી (ઉ.વ. 28) તે ગં.સ્વ. ધનીબેન દેવજીભાઇ (બાબુભાઇ) વાઘમશીના પૌત્ર, ગં.સ્વ. અમૃતબેન કાંતિલાલના પુત્ર, અમીબેન (જાન્વી)ના પતિ, સવિતાબેન નવીનભાઇ બલદાણિયાના જમાઇ તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-3-2026ના સોમવારે સવારે 10થી 11 નર્મદેશ્વર મહાદેવ મંદિર પ્રાંગણ, વિજયનગર, જૂની કોર્ટની સામે, અંજાર ખાતે. 

અંજાર : અજિતભાઇ પલણ (ઉ.વ. 71) તે મંજુબેનના પતિ, સ્વ. વેજીબેન નાનાલાલ ધરમશી પલણના પુત્ર, લખુભાઇ, સ્વ. અરવિંદભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, કિશોરભાઇ, સ્વ. તારાબેન નવીનભાઇ કોઠારી, સ્વ. મંજુબેન રમેશભાઇ પૂજારા, પ્રવીણભાઇ રમેશભાઇ મજીઠિયાના ભાઇ, વિજયાબેન, લતાબેનના દિયર, કુસુમબેનના જેઠ, જિજ્ઞાબેન ધર્મેશભાઇ, જીનાબેન ભાવિનભાઇ, કૃપાબેન મીતભાઇ, રિદ્ધિબેન હેમભાઇ, જાનકીબેન ઉમેશભાઇ મજેઠિયાના કાકા, સ્વ. કેશવજી પરસોત્તમ કોટેચા (તુણા-રામપર)ના જમાઇ, દિલીપભાઇ (બીએસએનએલ), કીર્તિભાઇ (ચકીવાળા), ભરતભાઇ (કેપીટી), અજિતભાઇ, મહેન્દ્રભાઇ, જયાબેન વોરાની, સ્વ. નીતાબેન ચોથાણી, નીલમબેન પલણ, હિમપાબેન સોમૈયાનિરૂપાબેન માનસત્તાના બનેવી તા. 14-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા. 16-3-2026ના સોમવારે સાંજે  5થી 6 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે. 

અંજાર : લોઢિયા નૂરજહાં તૈશીફ (ઉ.વ. 35) તે તૈશીફ ઝુલ્ફીકાર (ઉર્ફે બબો)ની પત્ની, મ. ઝુલ્ફીકાર મામદની પુત્રવધૂખલીફા હાસમ ફકીરમામદ (સાડાઉ)ના પુત્રી, લોઢિયા રસીદમામદ, મહેબુબ, હાજી દાઉદ અદ્રેમાનના ભત્રીજા વહુ, લોઢિયા ફીરોજ ઝુલ્ફીકાર, મહેરાજ, શિરાજ, હનીફના ભાભી, ખલીફા સદામ હાસમ તથા અલીમામદ (સાડાઉ)ની બહેન, લોઢિયા આતીફ તથા સુબાનના માતા તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 16-3-2026ના સોમવારે સવારે 9.30થી 10.30 ખલીફા જમાતખાના, નવા અંજાર ખાતે. 

આદિપુર : ઠક્કર છગનલાલ દયારામભાઇ કારીઆ (ઉ.વ. 68) (આશાપુરા જનરલ સ્ટોર્સ) તે કાંતાબેનના પતિ, રીટા રાજેશ લાલર (ડીસા), ધરતી ઉર્વેશ હાલાણી (ડીસા), ઉષા શ્રેયાંશ હાલાણી (દહેગામ)ના પિતા, પ્રતાપભાઇ, સાવિત્રીબેન લીલાધરભાઇ મજેઠિયા (ઢીમા), તરૂણાબેન રમેશભાઇ મજેઠિયા (ડીસા), રાધાબેન જયંતીલાલ તન્ના (થરા), કાંતાબેન દિલીપભાઇ ગણાત્રા (ડીસા)સુમિતાબેન નવીનભાઇ પંખી (રાધનપુર)ના ભાઇ, દિપેશ, મનિષા રાજેશ પૂજારા, કાજલ અજય આચાર્યના મોટાબાપા તા. 5-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-3-2026ના રવિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સરકારી પ્રા. શાળા પાછળ, આદિપુર ખાતે. 

માંડવી : ચંદ્રિકાબેન વાસુદેવભાઇ અગ્રાવત (ઉ.વ. 84) તે સ્વ. ઇશ્વરદાસ ગોરધનદાસ વૈષ્ણવ (નખત્રાણા)ના પુત્રી, સ્વ. વાસુદેવ રામચંદ્ર અગ્રાવતના પત્ની, નીતાબેન કે. વૈષ્ણવ (માંડવી), સ્વ. મુકેશભાઇ અગ્રાવત, નીલેશભાઇ અગ્રાવત (માજી કારોબારી ચેરમેન-માંડવી નગરપાલિકા)ના માતા, ડો. કે.જી. વૈષ્ણવ, ગં.સ્વ. પારુલબેન, મીનાબેનના સાસુ, અભિમન્યુ, સિદ્ધાર્થ, તમન્ના, ઋતુરાજના દાદી, ડો. ભીષ્મ, ડો. શૈલજા, ડો. કલ્યાણી, કર્ણના નાની, ડો. ભૂમિન રામાવત (વલસાડ), સુજુલના નાની સાસુ, આદિત્યકુમાર દેવમુરારી (બાબરા), પાયલના દાદી સાસુ તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-3-2026ના સોમવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન સુંદરમ સિટી, મોરબી રોડરાજકોટ ખાતે. 

કિડાણા (ગાંધીધામ) : મૂળ લાખોંદના માતંગ રામજીભાઇ બુદ્ધાભાઇ લાલણ (ઉ.વ. 66) તે ખેતબાઇ બુદ્ધાભાઇના પુત્ર, ગંગાબેનના પતિ, પ્રવીણ, સુનિલ (એસઓજી ગાંધીધામ), નિલેશના પિતા, શારદા, રસીલા, રાધિકાના સસરાયુગ, હાર્દિક, નીસુ, એલુના દાદા, સ્વ. લધારામ અભુ દેવરિયાના જમાઇ, દિનેશભાઇ (નિવૃત્ત પીએસઆઇ), રતનશીં (પાણી પુરવઠા), વિજય (તા.પં. ગાંધીધામ), વાલજી, સોનબાઇ જુમાભાઇ ધેડા (નાગલપર), ગોરબાઇ બુદ્ધાભાઇ ચંઢારિયા (ઝુરા), કાનબાઇ પાલા ધેડા (વડઝર), સુમલબેન મંગલભાઇ ફુફલ (અંજાર), રાજબાઇ નથુભાઇ ધેડા (વડઝર), ડાઇબેન બુદ્ધાભાઇ થારૂ (વવાર), લક્ષ્મીબેન નામોરી ફુફલ (ઝુમખા)ના ભાઇ, નવીન, સ્વ. પંકજ, રમેશના કાકા, શિવાની પ્રકાશ ગરવા, વૈશાલી, પ્રિયા, રિતિક, પ્રીતિ, અંશ, રીવા, રૂહીના મોટા બાપુ તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 15-3-2026ના રવિવારે રાત્રે પંજમુખી જાગ (આગરી), તા. 16-3-2026ના સોમવારે સવારે ચોખંડો (ઘડાઢોળ) નિવાસસ્થાન યોગેશ્વરનગર, કિડાણા સોસાયટી, ગાંધીધામ ખાતે.

રતનાલ (તા. અંજાર) : સરિયાબેન કાનજીભાઇ વરચંદ (ઉ.વ. 68) તે સ્વ. ગોપાલભાઈ લક્ષ્મણભાઈ વરચંદના પુત્રવધૂકાનજીભાઈ ગોપાલભાઈ વરચંદના પત્નીત્રિકમભાઈ ગોપાલભાઈ વરચંદ, સ્વ. ભગુભાઈ ગોપાલભાઈ વરચંદ, જશાભાઈ ગોપાલભાઈ વરચંદના ભાભીસ્વ. વિક્રમભાઈ કાનજીભાઈ વરચંદ, રાધાબેન દેવજીભાઈ છાંગા, ભરતભાઈ કાનજીભાઈ વરચંદના માતાઅક્ષય વિક્રમભાઈ વરચંદ, પદ્માવતીબેન ભાવેશભાઈ છાંગા, ચિરાગ ભરતભાઈ વરચંદ, સચિન ભરતભાઈ વરચંદ, ક્રિશ ભરતભાઈ વરચંદ, આનંદભાઈ વિક્રમભાઈ વરચંદ, દુર્ગાબેન ભરતભાઈ વરચંદના દાદી તા. 14-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને, વથાણ ચોક રતનાલ ખાતે.

વીડી (તા. અંજાર) : માંજોઠી હાજિયાણી સકીનાબાઈ હાજી  મામદ (ઉ.વ. 85) તે  અદ્રેમાન હાજી મામદ (વીડી)ના માતા, ફકીરમામદ ઈસ્માઈલ, હારૂન ઈસ્માઈલના  ભાભી, અલીમામદ હાસમ (નાગ્રેચા)ના સાસુઅશરફ  હાજી સુમાર  (નાની તુંબડી)ના દાદીસાસુ તા. 14-3-2026ના અવસાન પામ્યા છે.  વાયેઝ અને જિયારત તા. 16-3-2026ના સોમવારે  સવારે 10થી 11 વીડી મસ્જિદ કમ્પાઉન્ડ ખાતે. 

બિદડા (તા. માંડવી) : દિનેશ હરજી માકાણી (ઉ.વ. 52) તે રેખાબેનના પતિ, ગં.સ્વ. હિરબાઈ હરજી માકાણીના પુત્ર, પ્રિન્સી , દીપ, દર્શનના પિતા, રમેશભાઈ, શાંતિભાઈના મોટા ભાઈ, અમૃતબેન (રામનગર), લીલાબેન (રાયણ), શારદાબેન (જબલપુર)ના ભાઈ, સ્વ. રમણીકભાઈ (રામનગર), બાબુલાલ (રાયણ), મહેન્દ્રભાઈ (જબલપુર)ના સાળા, ગીતાબેનહીનાબેનના જેઠ, હેત, પ્રાચીના મોટાબાપા, સ્વ. મણિલાલ રામજી લીંબાણી (બિદડા)ના જમાઈ, સ્વ. શામજી વાલજી સેંઘાણીના દોહિત્ર તા. 14-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બિદડા પાટીદાર સનાતન સમાજવાડી ખાતે તા. 15-3-2026ના રવિવારે સવારે 8.30થી 11.30 તથા સાંજે 3થી 5.30 સુધી.

વિંઢ (તા. માંડવી) : રાઉભા દેશરજી (ઉ.વ. 66) તે ચાવડા વિલાસબા રણજિતસિંહના પિતા, સ્વ. સાહેબજી દેશરણ, જીલુભા દાદુજી, સરદારસિંહ અર્જુનસિંહના ભાઇ, જાડેજા ભગીરથસિંહ, રામસંગજી, સુરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, પ્રતાપસિંહ, મહાવીરસિંહ, જિતેન્દ્રસિંહના કાકા, ચાવડા રણજિતસિંહ વિધુરસિંહ, ઝાલા નારાણજી વેસલજીના સસરા તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-3-2026ના સોમવારે નિવાસસ્થાને વિંઢ (તા. માંડવી) ખાતે. 

નાના કપાયા (તા. મુંદરા) : ધનરાજ શિવરાજ વરમલ (ગઢવી) (ઉ.વ. 74) તે સ્વ. શિવરાજ ઉકા ગઢવીના પુત્ર, નરેન્દ્ર શિવરાજ ગઢવીના ભાઈ, માલતી ધનરાજ ગઢવીના પતિ, દિપેશ ધનરાજ ગઢવી અને મીરા ધનરાજ ગઢવીના પિતા તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13-3-2026થી 15-3-2026 સુધી ભાઈઓ-બહેનોની સાથે નાના કપાયા ચારણ સમાજવાડી મધ્યે, ઉત્તરક્રિયા (પાણી) તા. 23-3-2026ના નાના કપાયા ચારણ સમાજવાડી મધ્યે. 

ભડલી (તા. નખત્રાણા) : મેમાબાઇ હાજી કોલી તે નાનબાઇ જુસબ કોલીના માતા, મહેન્દ્ર જુસબ કોલી અને વિનોદ જુસબના નાની, સંજયકુમાર ભગવાનદાસ કોલીના દાદી તા. 12-3-2026ના અવસાન પામ્યા છે. જાગરણ રાત તા. 17-3-2026 અને બારસ તા. 18-3-2026ના સવારે 8 વાગ્યે નાનબાઇ જુસબ કોલીના નિવાસસ્થાન ખાતે. 

મુંબઇ : મૂળ વરસામેડીના સુરેન્દ્ર વેલજી કારિયા (ઉ.વ. 72) તે સ્વ. રૂક્ષ્મણીબેન વેલજી કારિયાના પુત્ર, સ્વ. હેમલતાબેનના પતિ, સ્વ. લીલાધર પુરુષોત્તમ ગણાત્રા (કલ્યાણપુર)ના જમાઇ, બીના અનુજ ઉપાધ્યાય, કિંજલ પિયુષ દેઢિયા, સાગરના પિતા, સેજલના સસરા, સ્વ. ત્રિવેણીબેન જયંતીલાલ ઠક્કરના ભાઇ, સ્વ. વિજયાબેન, સ્વ. મધુકાંતાબેન, સ્વ. માલતીબેન, સ્વ. હંસાબેન, સ્વ. સુરેશભાઇ, સ્વ. હરેશભાઇના બનેવી તા. 13-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-3-2026ના રવિવારે 5.30થી 7 કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, આર.આર.ટી. રોડ, મુલુન્ડ (વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે). 

Panchang

dd