• ગુરુવાર, 26 માર્ચ, 2026

શિવપારસ પાસે છ ગૌવંશનાં મોતથી અરેરાટી

ભુજ, તા. 25 : ભુજ-માંડવી રોડ પર શિવપારસ નજીક છ ગૌવંશના ભેદી રીતે મોત થતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર અજાણ્યા શખ્સો અહીં એંઠવાડ ઠાલવી ગયા હતા. આ એંઠવાડ ખાધા બાદ ગાયોનાં મોત થયાં છે. ઘટનાનાં પગલે જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો.

Panchang

dd