• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

બે વર્ષથી નાસતો અપહરણનો આરોપી પકડાયો

ગાંધીધામ, તા. 21 : ભચાઉમાં રહેનાર મૂળ અમરેલી હાલે રાજકોટના ધોરાજીમાં રહેનાર સાગર જીવરાજ વાઘેલા વિરુદ્ધ બે વર્ષ અગાઉ અપહરણ સહિતની કલમો તળે ગુનો પોલીસ મથકે નોંધાયો હતો, ત્યારથી આ શખ્સ સ્થાનિક પોલીસથી નાસતો-ફરતો હતો.  દરમ્યાન, તેને ધોરાજીથી પકડી પાડી ભચાઉ પોલીસના હવાલે કરાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd