• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

રાષ્ટ્રીયસ્તરની કરાટે સ્પર્ધામાં શ્રધ્ધા સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા

ભુજ, તા. 25 : આણંદ ખાતે યોજાયેલ 15મી નેશનલ લેવલની શોટોકન કરાટે ચેમ્પિયન શિપમાં શ્રધ્ધા સ્કૂલ એન્ડ કોલેજના વિદ્યાર્થીઓ હર્ષદ વાપરે, દીપિકા થાપા, રાજવી જોશી, નિધિ ટેકચંદાની અને દ્રષ્ટિ કટારીયાએ બોન્ઝ મેડલ જીત્યા હતા. શાળાના કરાટે કોચ કલ્પેશ પરમારે તાલીમ પૂરી પાડી હતી. શાળાના ચેરમેન પ્રિતમ ઠક્કર, શાળાના મેનેજિંગ ડાયરેકટર મનોજ ઠક્કર, શાળાના આચાર્ય રીટાબેન અધ્યારુ, ટ્રસ્ટીઓ તેમજ શિક્ષક ગણે બિરદાવ્યા હતા. 

Panchang

dd