• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ ટુંડા (તા. મુંદરા)ના રાજગોર પોપટલાલ કેશવાણી (ઉ.વ. 79) તે સ્વ. કુંવરબેન શિવજી મેઘજી કેશવાણીના પુત્ર, સ્વ. મંજૂલાબેનના પતિ, મેહુલ, મીના મોહિત રાજગોર (ભુજ), ક્રિષ્ના દિનેશ દેસાઈ (અમદાવાદ)ના પિતા, સત્યના નાના, સ્વ. પ્રાણજીવન શિવજી, સ્વ. પ્રભાશંકર શિવજી, સ્વ. રવિલાલ શિવજી, સ્વ. ભાનુબેન ચીમનલાલ ઉપાધ્યાય (કુબાધરોલ)ના ભાઈ, મહેન્દ્ર પ્રાણજીવન, જ્યોતિબેન અમૃતલાલ મોતા, સ્વ. દમયંતીબેન કાંતિભાઈ મોતા, ભાવના પ્રાણજીવન, અલ્પાબેન ગિરીશ ભટ્ટ (કોઠારા), વૈશાલી કપિલ મોતા (મસ્કા-શિવનગર), ફાલ્ગુની ભાવિક માકાણી (કોટડા રોહા), અલ્પેશ રવિલાલ કેશવાણી, મનોજ પ્રભાશંકર, સ્વ. દિનેશ પ્રભાશંકર (મુંદરા)ના કાકા, ગીતાબેન મહેન્દ્ર, અન્નપૂર્ણાબેન પ્રકાશ કેશવાણી, ઉમા મનોજ કેશવાણીના કાકા સસરા, સ્વ. કનક મહેશભાઈ, મીનાબેન શંકરલાલ, નયનાબેન મંગલદાસ, સ્વ. બિપિન ચીમનલાલ, વામદેવ ચીમનલાલના મામા, સ્વ. વેજબાઈ ભવાનજી જોશી (વડજરિયા)ના જમાઈ, ગં.સ્વ. ઝવેરબેન મનસુખલાલ અજાણી, સ્વ. ભાનુબેન પુરુષોત્તમ નાકર, દક્ષાબેન દિનેશ બુદ્ધભટ્ટી, સ્વ. માધવજી ભવાનજી, સ્વ. જયંતીલાલ ભવાનજી, સ્વ. બલરામ ભવાનજીના બનેવી, પ્રેમીલાબેન માધવજી જોશી, મણિબેન જેંતીલાલ જોશી, ધર્મિષ્ઠાબેન બલરામભાઈ જોશીના નણદોયા, વનિતાબેન જિતેન્દ્ર નાકર, સ્વ. સુનીતાબેન લહેરીકાંત વેદાંત, દિનેશ મનસુખલાલ, ભાવેશ મનસુખલાલ, ક્રિષ્ના અશોક દામાણી, ઉષા પ્રકાશ જોશી, મોહિની હિતેશ જોશી, હિમાંશુ દિનેશભાઈ, રાહુલ દિનેશભાઇના માસા, ધનજી માધવજી, જયા પ્રફુલ્લ ગોર, ભાવિક જયંતીલાલ, રાજેશ જયંતીલાલ ગોર, નિકિતા મયૂર ગોર, બ્રિજેશ બલરામના ફુઆ તા. 4-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 5-11-2026ના ગુરુવારે સાંજે 4થી 5 માતા મુકતાબેન ઉમિયાશંકર રાજગોર સમાજવાડી,  (આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ) ભુજ ખાતે.

ભુજ : કુરેશ અબ્દુલગની લતીફ (ઉ.વ. 70) તે અબઝલ, મામદના પિતા, ઈશાભાઈ કાતિયાર, અમીર અઝીમ કાજીના સસરા, ઈકબાલ કાજીના બનેવી તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-11-2026ના ગુરુવારે સવારે 10થી 11 જેષ્ઠાનગર, માંજોઠી સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક રમેશચંદ્ર મહેતા (ઉ.વ. 87) (એચ. શાંતિલાલ એજન્સી (દવાવાળા)) તે સ્વ. વિદ્યાબેન હરિલાલ મોતીલાલ મહેતાના પુત્ર, કમળાબેનના પતિ, ડિમ્પલકુમારના પિતા, નીલાબેનના સસરા, દૃષ્ટિ તથા વૃષ્ટિના દાદા, સ્વ. મોતીબેન રણછોડભાઈ નાથાભાઇ (મુંદરા)ના જમાઈ, સ્વ. લીલાવંતીબેન જયંતીલાલ શાહ, વનિતાબેન જમનાદાસભાઈ મહેતા, સ્વ. રંજનબેન હીરાલાલ શાહ, ચંદ્રકાંતભાઈ, જવાહરભાઈ (યુએસએ), હંસાબેન રામચંદ્ર પારેખ, જયશ્રીબેન વિજયભાઈ શાહના ભાઈ, મિહિર, હિરેન, રિતેશ, તારકના કાકા, વૈશાલીબેન, વિનય, દિપાલીબેન, કેતનભાઇ, દીપ્તિબેન, તેજસ, દર્શનીના મામા, તીર્થ પરમારના નાના, સ્વ. કનકભાઈ, સ્વ. ચમનભાઈ, સ્વ. રસિકભાઈ, ચંદ્રકાંતભાઈ (બરોડા), મનસુખભાઈ (મુંબઈ), સ્વ. ગુલાબબેન બાબુભાઈ શાહ, સ્વ. કંચનબેન જમનાદાસભાઈ મહેતાના બનેવી તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-11-2026ના ગુરુવારે સાંજે 4થી 5 વાગડ બે ચોવીસી જ્ઞાતિની વાડી, આર.ટી.ઓ. રિલોકેશન સાઈટ, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. કોકિલાબેન (સતુ) બટુકસિંહ રાઠોડ (ઉ.વ. 68) તે સ્વ. બટુકસિંહ જાલમસિંહના પત્ની, રાખીબેન (માધાપર પ્રા. શાળા નં. 1), મીરાં (સુખપર કન્યા શાળા નં. 1), હિના, સ્વ. નીરવસિંહના માતા, સ્વ. પ્રદીપસિંહ જાલમસિંહ રાઠોડના નાના ભાઇના પત્ની, સ્વ. રીટાબેનના દેરાણી, પ્રતિમાબેન (પપ્પીબેન) દલાભાઇ પરમાર (ગાંધીધામ), રણજિતસિંહ, ચેતનાબેન, કામિનીબેન પૃથ્વીસિંહ રાઠોડ, દક્ષાબેન રાઠોડ (અંજાર), નરપતસિંહ રાઠોડના ભાભી, સ્વ. નાથીબાઇ રામજી કારા પરમારના પુત્રી, સ્વ. ખીમજીભાઇ, ભીખાભાઇ પરમાર, સ્વ. મુલબાઇ સોલંકી, સ્વ. ડાઇબેન રાઠોડ, સ્વ. હંસાબેન ચૌહાણ, પ્રેમિલાબેન ચાવડા, ગં.સ્વ. ગીતાબેન સોલંકી (મુંદરા)ના બહેન, આશાબેન બ્રિજેશભાઇ, કશ્યપ, અનિતા હિતેષ નાગડા, તુષારસિંહ, સમીરસિંહ, મીનાક્ષીબેન, રીતિકા, જ્યોતિકા, પાર્થ, લાવણ્યના કાકી, મિતાબેન શંભુભાઇ ભટ્ટી (ગાંધીધામ), વિપુલ, હેમંતના મામી, સ્નેહાના દાદી, પાર્શ્વના નાની તા. 4-11-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 5-11-2026ના સવારે 9 કલાકે નિવાસસ્થાન સર્જન કાસા, ઇજનેરી કોલેજ, ભુજથી ખારીનદી સ્વર્ગ પ્રયાણધામ જશે. પ્રાર્થનાસભા તા. 6-11-2026ના સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : સાવિત્રીબેન (ઉ.વ. 67) તે જ્યેષ્ઠારામપુરીના પત્ની (મૂળ હમલા મંજલ), સ્વ. રતનબેન શંભુપૂરી પુરુષોત્તમપુરીના પુત્રવધૂ, સ્વ. પ્રેમાબેન નારાણગિરિ દયાલગિરિ (દહીંસરા)ના પુત્રી, અશ્વિનપુરી, ડો. ધર્મેશપુરીના માતા, જલ્પાબેન, અંકીતાબેનના સાસુ, કૌશલપુરી, દેવાંશપુરી, રમ્યપુરી, દૈવિક, જીત, જીલ, દિત્યા, કાવ્યના દાદી, ઉમેદપુરી, વસંતપુરીના નાના ભાઈના પત્ની, ચંદ્રેશપુરી, સ્વ. ભાનુબેન જયસુખગિરિ, સ્વ. પ્રેમીલાબેન નવીનગિરિના ભાભી, બિપીનપુરી, ભગીરથપુરી, વિનયપુરી, મીતપુરી, વિવેકપુરી, વિજ્યાબેન નીલેશવન (વિરાણી મોટી), મીનાબેન જયેશભારથી, પ્રતિમાબેન જયંતિગિરિ, રેખાબેન પ્રદીપગિરિ, કંચનબેન મનોજગિરિ, જયશ્રીબેન દિલીપગિરિ, ધૃતિબેનના કાકી, નયનાબેન, ચાંદનીબેન, પૂજાબેન, વૈશાલીબેનના કાકીસાસુ, કલાવતીબેનના દેરાણી, નિશાબેનના જેઠાણી, સ્વ. શંભુગિરિ, સ્વ. માધવગિરિ, સ્વ. વિશ્રામગિરિ, સ્વ. ગણપતગિરિ, સ્વ. મણિબેન, સ્વ. સાકરબેન, ધનુબેન અને રમેશગિરિના બહેન તા. 4-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 6-11-2026ના સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.

અંજાર : પ્રજાપતિ પરસોત્તમભાઇ (બબાભાઇ) (ઉ.વ. 73) તે સ્વ. વેજીબેન, સ્વ. રાયધણભાઇ કારાભાઇ વારૈયાના પુત્ર, પાર્વતીબેનના પતિ, હસમુખભાઇ, રમેશભાઇ, સ્વ. શાંતિલાલ, મોંઘીબેન, રંજનબેનના ભાઇ, ભરત, આરતીના પિતા, વજુભાઇ હેમાભાઇ આડીસરાના સસરા, જિગર, ચેતન, મૌસમી હિરેન, સંજય, જય, કિશન, રીના, સ્વ. હિનાના મોટાબાપા, જમનાબેન, ગોમતીબેન, પ્રજ્ઞાબેનના જેઠ, સ્વ. વેજીબેન તથા સ્વ. કરસનભાઇ હરજીભાઇ ચોનાણી (અંજાર)ના જમાઇ, સ્વ. પરસોત્તમ, સ્વ. કાન્તિલાલ, ઇશ્વરલાલના બનેવી તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-11-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 કચ્છ પ્રજાપતિ છાત્રાલય, નયા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ગાંધીધામ : ઔદિચ્ય બ્રાહ્મણ હિનાબેન ઠાકર (ઉ.વ. 49) તે સ્વ. મધુકાંત રેવાશંકર ઠાકર (સત્યનારાયણ તથા હાટકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી), સ્વ. લીલાવંતીબેન મધુકાંત ઠાકરના પુત્રી, અરાવિંદ રેવાશંકર ઠાકર (આદિપુર), સ્વ. તરુણાબેન અરાવિંદભાઈ ઠાકર, ઇન્દિરાબેન દવે (આદિપુર)ના ભત્રીજી, કલ્પેશ ઠાકર (ટ્રાન્સ વર્લ્ડ ટ્રાવેલ્સ-ગાંધીધામ), સ્વ. પ્રજ્ઞા હિરેન જાની (અંજાર), પૂર્ણિમા ભૂષણ અંતાણી (ભુજ), રીના ધર્મેશ જોશી (આદિપુર), અંજલિ વિશાલ જોશી (અમદાવાદ), અભિષેક ઠાકર (આદિપુર)ના બહેન, ધારા ઠાકરના નણંદ, સ્વ. જયંતીલાલ પ્રાગજી વ્યાસ (માધાપર), રાજેન્દ્રપ્રસાદ વ્યાસ (અજમેર)ના ભાણેજી, રિતુ, માનસી, આરુષિ, નમનના માસી તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-11-2026ના ગુરુવારે સાંજે 4થી 5 સત્યનારાયણ તથા હાટકેશ્વર મહાદેવ મંદિર, સોનલ ડેરીની પાછળ, ઝંડા ચોક, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ બાંડિયાના રાજગોર મોતીલાલ મણિશંકર વિરાણી (ઉ.વ. 62) તે સ્વ. નાનબાઇ મણિશંકરના પુત્ર, પૂનમબેનના પતિ, શ્રદ્ધા અને શિવમના પિતા, જિગરભાઇ, માનસીબેનના સસરા, સ્વ. લાભશંકરભાઇ, હરેશભાઇ, તરુણભાઇ, પ્રેમિલાબેન હીરાલાલ, જવેરબેન શાંતિલાલ, રમીલાબેન રમેશભાઇના ભાઇ, ગં.સ્વ. લતાબેન, દયાબેનના દિયર, મીનાબેનના જેઠ, વિપુલ, દક્ષાબેન સચિનભાઇ, જીતલબેન કલ્પેશભાઇ, વિવેકના કાકા, મનસ્વીના નાના, હરિરામ જેઠાલાલ (વરાડિયા)ના દોહિત્ર, સ્વ. સમીકાંત સામજી, સુરેશ સામજીના ભત્રીજા, જ્યોતિ, ભાવેશ, રીના, પન્ના, રિતેશ, હિતેષ, આશા, વિનય, મિરલના મામા, સ્વ. સોનબાઇ દામોદર નાલાવડેના જમાઇ, યોગેશભાઇ નાલાવડેના બનેવી તા. 1-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-11-2026ના ગુરુવારે સાંજે 4થી 5 વિરબાઇ હોલ, જલારામ મંદિર, સેક્ટર-5, ગાંધીધામ ખાતે.

માંડવી : ગુણવંતીબેન (કુસુમબેન) ગુણસેનભાઇ શાહ (ઉ.વ. 86) તે ગુણસેન ભાગચંદના પત્ની, જયેશ (દર્શના પ્રિન્ટરી), પલ્લવી (ગાંધીધામ)ના માતા, રીટાબેન, હિતેશભાઇ મહેતાના સાસુ, નિપાના દાદી, જિગર પટવાના દાદીજી, પ્રિયંકા, જિમિતના નાની, સ્મિત, શ્રેયાના નાનીજી, સ્વ. કેશવલાલ સંઘજી શાહ (ભુજ)ના પુત્રી, સ્વ. તારાબેન રસિકલાલ મહેતા, સ્વ. લીલુભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. ધીરજભાઇ (ધીરુભાઇ), સ્વ. અનસુયાબેન મનસુખલાલ વોરા (મુંબઇ)ના ભાભી, સ્વ. કુસુમબેન, સ્વ. વીણાબેનના દેરાણી, મીનાબેન નિલેષભાઇ ભંડારી, કલ્પનાબેન તરૂણભાઇ મહેતા, રાજેશભાઇ, દર્શનાબેન (એડવોકેટ)ના કાકી, રચનાબેનના કાકીજી, સ્વ. લીલાવંતીબેન અમૃતલાલ શાહ, વિનોદભાઇ, રમેશભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. ભરતભાઇના બહેન, સંદીપના ફઇ, ઊર્મિલાબેન, સ્વ. કમલબેન, સરલાબેન, હસ્તિનાબેનના નણંદ તા. 4-11-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 5-11-2026ના સવારે 7 કલાકે નિવાસસ્થાન છાપરા શેરી, માંડવીથી નીકળશે, પ્રાર્થનાસભા તા. 5-11-2026 ગુરુવારે બપોરે 4થી 5 જૈનપુરી, માંડવી ખાતે.

મુંદરા : મૂળ રોહા સુમરીના મુલબાઈબા લખમાસિંહ પરમાર (ઉ.વ. 84) તે લખમાસિંહ માનસંગજી પરમારના પત્ની, સ્વ.અ.સૌ. સુશીલાબા, સ્વ. મહેન્દ્રાસિંહ, ધનબાઈબા, વિજયાસિંહ, હેમલતાબા, ગોપાલજીના માતા, માનબાઈબા દેસરજી મેઘજી સોલંકીના પુત્રી, લાખીયારજી, કલ્યાણજી, ખીમજીના બહેન, લતાબા, શાંતાબા, જયશ્રીબા, દિનેશાસિંહ, કિશોરાસિંહ, બળવંતાસિંહના સાસુ, દિનેશાસિંહ કાનજી પરમાર, હિરેન્દ્રાસિંહ નારણજી પરમારના ભાભી, હેમાનીબા, દિવ્યાબાના મોટા સાસુ, વિશાલાસિંહ, હાર્દિકાસિંહ, નેહલબા, શોર્યરાજાસિંહ, વૃંદાબાના દાદી, નીલરાજાસિંહ વિશાલાસિંહ પરમારના પરદાદી, આરતીબા, નયનાબા, દિવ્યાબા, તૃપ્તિબા, ખુશાલીબા, જાનકીબા, ખુશ્બૂબા, મયુરાસિંહ, રિતિકાસિંહના નાની તા. 4-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-11-2026ના શુક્રવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ સુથરીના નેમિષગિરિ અરવિંદગિરિ ગોસ્વામી (ઉ.વ. 28) તે ગીતાબેન અરવિંદગિરિના પુત્ર, મોંગીબેન શંભુગિરિના પૌત્ર, મળીબેન શંકરપુરીના દોહિત્ર, નૂતનબેન જિતેશપુરી (ડુમરા), પ્રીતિબેન વિનોદગિરિ (વમોટી મોટી), ધર્મિષ્ઠાબેન મીતભારથી (ભુજ), નિખિલગિરિ અરવિંદગિરિના ભાઇ, વાસંતીબેન સુરેશગિરિ (સુથરી), ઉર્મિલાબેન રમેશગિરિ (સુથરી), કમળાબેન ચમનગિરિ (સુથરી), નિર્મળાબેન ચંપકગિરિ (સુથરી), નિર્મળાબેન મંગળગિરિ (ગોણિયાસર)ના ભત્રીજા, રસીલાબેન રસિકપુરી (નખત્રાણા), દમયંતીબેન શંકરગિરિ (વિગોડી), માલતીબેન મહેશગિરિ (સતાપર), નિરંજનાબેન ચંદુવન (વાડાસર), નૂતનબેન વિનોદગિરિ (દરશડી)ના ભાણેજ તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-11-2026ના સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં, માધાપર (ભુજ) ખાતે.

ભુજોડી (તા. ભુજ) : સૈયદા સહજાદીમા હુસેનશા (ઉ.વ. 96) તે ભચલશા હુસેનશાના માતા, ઇમામશા, ઇસ્માઇલશાના દાદી, ગુલશા કરીમશા, અકબરશા કરીમશાના કાકી, સૈયદ હાજીશા શરીફશા, સૈયદ સાલેશા શરીફશાના નાની તા. 4-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 6-11-2026 શુક્રવારે સવારે 10 વાગ્યે ધોળાવા હનુમાન મંદિરની પાછળ.

કોડકી (તા. ભુજ) : જત કાદર હાસમ (ઉ.વ. 30) તે હાસમ આમદના પુત્ર, ઇશાક, અલીના ભાઇ, હાજી સિધીક મામદના ભત્રીજા, ઇમરાન, જુસબના કાકાઇ ભાઇ, જત અબ્દુલ ફકીરમામદ (નારાણપર)ના જમાઇ, હુશેન ફકીરમામદ (ભુજ)ના ભાણેજ તા. 4-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 6-11-2026ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાને.

રવાપર (તા. નખત્રાણા) : પિંજારા હાજરાબાઇ ઇશાક (ઉ.વ. 86) તે મ. જાકબ ઇશાક, હાજી સિધિક, હાજી રહેમતુલાના માતા, હાજી સાલેમામદ, નૂરમામદ, હારુન, મ. અલીમામદના સાસુ તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-11-2026ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન દંધા ફળિયા ખાતે.

આશાપર (તા. લખપત) : સુરતાજી હઠેસિંહ સોઢા (ઉ.વ. 68) તે ભમરાજી, વિરાજી, મહેશાજીના ભાઇ, બળવંતસિંહ, પ્રતાપસિંહ, ભૂપતસિંહના પિતા, રાણસિંહ દાનસંગજી, રૂપાજીના ભત્રીજા, રમેશસિંહ, ગાભુભા, હિંમતસિંહના કાકાઇ ભાઇ, કરણસિંહ, સામતસિંહ, દિલીપસિંહ, વિક્રમસિંહ, પ્રદિપસિંહ, પાર્થસિંહ, ભરતસિંહ, સમરથસિંહ, અજિતસિંહના મોટાબાપુ, સિદ્ધરાજસિંહ, યુવરાજસિંહ, રવિરાજસિંહના દાદા તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. દશાઓ તા. 12-11-2026ના ગુરુવારે અને બારસ (ઘડાઢોળ) તા. 13-11-2026ના શુક્રવાર, બેસણું નિવાસસ્થાન આશાપર ખાતે.

છાડુરા (તા. અબડાસા) : ગીતાબેન શામગિરિ ગુસાઈ (ઉ.વ. 55) તે સ્વ. શામગિરિ મુલગિરિના પત્ની, શંકરગિરિ, અજયગિરિ, તુષારગિરિ, અલ્પેશગિરિ, ભારતીબેનના માતા, કૈલાસવન નવીનવન (ભવાનીપર), જુલીબેનના સાસુ તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-11-2026ના ગુરુવારે સવારે 9થી સાંજે 4 સુધી નિવાસસ્થાન, છાડુરા ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd