ભુજ : મારૂ કંસારા સોની પંકજભાઈ
સોલંકી તે ગં.સ્વ. નિર્મળાબેન હીરાલાલ સોલંકીના પુત્ર, હર્ષાબેનના પતિ, જીતેન, જયના પિતા, સીમા, શિવાનીના સસરા,
ક્રિએશા, રિયાનના દાદા, ધારા
ચેતન ગોહિલના મોટાબાપા, અનિલભાઈ, ચેતનાબેન,
ભાવનાબેનના ભાઈ, રેણુકા સોલંકીના જેઠ, જયાબેન કાકુભાઈ બુધભટ્ટી (અંજાર)ના જમાઈ, ગીતાબેન,
રેખાબેન, અતુલભાઈ, ભરતભાઈના
બનેવી તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-11-2026ના બુધવારે સાંજે 4થી 5 હાટકેશ કોમ્પ્લેક્ષ, ભુજ ખાતે.
ભુજ
: ભારતીબેન પરમાર (ઉ.વ. 65) તે
ભગવાનજીભાઇ રામજીભાઇ પરમારના પત્ની, અર્જુન, કાજલ તથા અશોક (આશાપુરા પાન-માધાપર)ના
માતા, અરૂણાબેન અશોક પરમારના સાસુ, સ્વ.
જમનાબેન શિવજીભાઇ સોલંકી, નયનાબેન રમણીકલાલ ગોહિલના ભાભી,
સ્વ. શંભુભાઇ કારાભાઇ સિંધલ, ગં.સ્વ. મણિબાઇના
પુત્રી, નવીનભાઇ સિંધલ, પ્રકાશભાઇ સિંધલ,
ધીરાબેન, કમળાબેનના બહેન, કેશવીના દાદી તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-11-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી,
રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.
ભુજ:
પંકજભાઈ કાંતિલાલ અભાણી તે સ્વ. કુસુમબેન કાંતિલાલ અભાણીના પુત્ર, અરૂણાબેન રસિકભાઈ ખરવડ (ધ્રાંગધ્રા),
રાજેશભાઈના નાના ભાઈ, સાધનાબેનના પતિ, દિશા, પ્રિતના પિતા, સ્વ. લાભુબેન
છગનભાઈ બારોટ (જામનગર)ના જમાઈ, કાંતિભાઈ, ધીરેનભાઈ, રમેશભાઈ, અતુલભાઈ બારોટ
(જામનગર), ભારતીબેન કૌશિકકુમાર (લંડન)ના બનેવી, કૌશિકકુમાર ઈન્દુલાલ (લંડન)ના સાઢુભાઈ તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-11-2026 ગુરુવારે સાંજે 4થી 5 અરિહંતેશ્વર મહાદેવ મંદિર, મુંદરા રોડ રિલોકેશન સાઈટ, પ્રમુખસ્વામીનગર,
પહેલા ગેટ ખાતે.
ભુજ
: કચ્છ દશા શ્રીમાળી જૈન વણિક રમેશચંદ્ર હરિલાલ મહેતા (ઉ.વ. 87) (એચ. શાંતિલાલ એજન્સી, ભુજ) તે સ્વ. વિદ્યાબેન હરિલાલ
મોતીલાલ મહેતાના પુત્ર, કમળાબેનના પતિ, ડિમ્પલકુમાર (દૃષ્ટિ ઇન્વેસ્ટમેન્ટ)ના પિતા, નીલાબેનના
સસરા, દૃષ્ટિ તથા વૃષ્ટિના દાદા, સ્વ. લીલાવંતીબેન
જયંતીલાલ શાહ, વનીતાબેન જમનાદાસ મહેતા, સ્વ. રંજનબેન હીરાલાલ શાહ, ચંદ્રકાંતભાઇ, જવાહરભાઈ (યુ.એસ.એ.), હંસાબેન રામચંદ્ર પારેખ,
જયશ્રીબેન વિજયભાઈ શાહના ભાઇ, સ્વ. રણછોડભાઇ નાથાભાઇ
મહેતા (મુંદરા)ના જમાઇ તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 4-11-2026ના બુધવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન, 44-સી, પ્રમુખ સ્વામી રિલોકેશનથી ખારી નદી સ્વર્ગ પ્રયાણધામ ખાતે જશે.
ભુજ
: મૂળ કાત્રોડી (ભાવનગર)ના હુલ્લાસબા મહાવીરસિંહ સરવૈયા (ઉ.વ. 49) તે મહાવીરસિંહના પત્ની, જાડેજા જ્યોતિબા પ્રદીપસિંહ
(રાજકોટ)ના માતા, બટુકસિંહ ધીરુભા, જગદીશસિંહ
ધીરુભાના નાના ભાઇના પત્ની, સંજયસિંહ, ભૂપેન્દ્રસિંહના
કાકી, યશસ્વીબા, આત્મદીપસિંહ, ધાર્વીબાના દાદી તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-11-2026ના ગુરુવારે સાંજે 4થી 5 શક્તિધામ,
ભુજ ખાતે.
ભુજ
: હમીદ જુણેજા (ઉ.વ. 34) તે
જુસબ દાઉદ જુણેજા (બોડી કેબિન)ના પુત્ર, અબ્દુલ મજીદના ભાઇ, હફાઝ, નવાઝના પિતા, ઇબ્રાહિમ ઓસમાણ ઉન્નડ (બાબા મોટર)ના જમાઇ,
વશીમ, અકરમ (ગેરેજવાળા)ના બનેવી, મ. કાસમ, દાઉદ, સિદીક, અનવર (જુમ્મા)ના ભાણેજ, ફકીરમામદ, વાલીમામદના ભત્રીજા, ભોરિયા ગફુર હસનના સાળા તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 4-11-2026ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન રાજ ફર્નિચર પાસે, ભુજ ખાતે.
ગાંધીધામ
: માતંગ મંગલભાઇ નામોરીભાઇ (ઉ.વ. 78) તે સ્વ. રાણબાઇના પતિ, માતંગ કનુભાઇ, કરશનભાઇ, તેજલબેનના પિતા, સ્વ. દાદાભાઇ, સોનબાઇના ભાઇ, ભાવનાબેન, લક્ષ્મીબેનના
સસરા, શ્વેતા, નંદની યુવરાજ, હરેશ, નરેશ, વંદના, વંશિતાના દાદા, નારાણ, કિશોર,
નાનબાઇ, જાગૃતિના મોટાબાપા, કાન્તિલાલ, અજુલાબેન, ચંદ્રકાન્તના
મામા, સ્વ. કિશનભાઇ રૂપાણીના બનેવી, નેહાલી,
કીર્તનના નાના તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 4-11-2026ના આગરી અને તા. 5-11-2026ના પાણી નિવાસસ્થાન મકાન નં. 627 ખાતે.
અંજાર
: સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. તારાબેન (રેખાબેન) (ઉ.વ. 62) તે સ્વ. રસિકલાલ (રસિક મારાજ) હીરાલાલના પત્ની, સ્વ. શાંતાબેન હીરાલાલ મયાશંકર
રત્નેશ્વરના પુત્રવધૂ, સ્વ. મુલબાઈ પીતાંબર ખીયરા (જામનગર)ના
પુત્રી, પ્રતીક, ચિરાગ, હિરેનના માતા, સ્વ. છોટાલાલના નાના ભાઈના પત્ની,
રાજેન્દ્ર (રાજા મારાજ), સ્વ. ચમનલાલ, સ્વ. શારદાબેન મણિશંકર જેઠા, સ્વ. સરલાબેન જયદેવભાઈ શર્મા,
સ્વ. ચંદ્રિકાબેન, દેવયાનીબેન યોગેશભાઈ સારંગધર,
બકુલભાઇ, બિપિનભાઈ, કેતનભાઈ,
સ્વ. ગુણવંતીબેન (મુંબઈ)ના ભાભી, જયશ્રીબેનના જેઠાણી,
સુહાસ મારાજ, ધવલ મારાજના મોટીમા, દિનેશભાઇ, તુષારભાઈના કાકી, ડિમ્પલબેન,
ચાંદનીબેનના મોટા સાસુ, ફલક, કિતાર્થ, વિવાનના મોટા દાદી, સ્વ.
જગદીશભાઈ, રાજેન્દ્રભાઈ, રમેશભાઇ,
સ્વ.ગં.સ્વ. મંજુલાબેન જયેષ્ટારામ પ્રશ્નોરાના બહેન, નિતાબેન, રસિલાબેન (જામનગર)ના નણંદ, ભાસ્કર, નીતાબેન, કેતન,
ડો. વરૂણ, ડો. કરણના મામી તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની (ભાઈઓ-બહેનોની)
પ્રાર્થનાસભા તા. 4-11-2026ના બુધવારે સાંજે 4.30થી
5.30 સારસ્વત સમાજવાડી, વાગડિયા ચોક રોડ, રામ ઓટા પાસે, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર
: ઝરિયા સારાબાઇ સિધીક (ઉ.વ. 85) તે
ખલીફા ભચુ ઐયુબ (સંઘડવાળા)ના પુત્રી, મ. સિધીક મીઠુના પત્ની, અબ્દુલસતાર,
મામદ, નઝમા હુશેન (દુધઇ)ના માતા, મ. લતીબ મીઠુ, મ. ઇસ્માઇલ મીઠુ, અલીમામદ મીઠુના ભાભી, ઝરિયા નૌસાદ, ઝરિયા નદીમના દાદી, હુશેન અલીમામદ (દુધઇ)ના સાસુ,
ગની લતીબના કાકી, બશીર ઇસ્માઇલ, મુનાફ, મહેબૂબ, અલીમામદ,
શરફરાજ, અલ્તાફ, ઇમરાન,
નૌશાદ, હમીદના મોટીમા તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-11-2026ના બુધવારે સવારે 10થી 11 ખલીફા સોસાયટી ખાતે.
આદિપુર
: ઇશ્વરીબેન ટહેલરામ લાલવાણી (ઉ.વ. 74) તે અનિલ (એડવોકેટ), મહેશ (એડવોકેટ), મીનાબેનના માતા,
વિમલાબેન, જ્યોતિબેન, મોહનભાઇ
નિયાલચંદાણી (રાજકોટ)ના સાસુ, તોલારામ, પરમાનંદ આલવાણી (સાગર મંડપ)ના બહેન, હર્ષ, ઉજાલા, સોમિલના દાદી, સુમન,
હિના, હિરેનના નાની તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. પઘડી તા. 4-11-2026ના બુધવારે સાંજે 5.30 કલાકે લછવાણી ધર્મશાળા, વોર્ડ 4/એ, સિંધુવર્ષા સોસાયટી સામે, આદિપુર ખાતે.
(ચક્ષુદાન કરેલ છે.)
માંડવી
: મ.ક.સ.સુ. દરજી ચંદ્રકાંતભાઈ ચૌહાણ (ઉ.વ. 83) તે સ્વ. સંતોકબેન રામજીભાઈ ચૌહાણના પુત્ર, હેમલતાબેનના પતિ, ગં.સ્વ. અમરતબેન શિવલાલ પરમાર (ગાંધીધામ),
સુરેશ, રમેશના મોટા ભાઈ, દક્ષાબેન, હંસાબેનના જેઠ, મહેશ,
લીના, રેખા, દીપકના પિતા,
સ્વ. દીપક જેરામભાઈ ચૌહાણ (કેરા), નીતિન નવીનભાઈ
ચૌહાણ (નલિયા)ના સસરા, રાહુલ (લાલો), પ્રીતિ
ગિરીશ ચૌહાણ (માધાપર), જિજ્ઞા વિશાલ ચૌહાણ (નલિયા), શીતલ ડેનિસ સોલંકી (ભુજ), કાજલ જિતેન પરમાર (અંજાર),
અંકિતા હિતેશ સોલંકી (ગાંધીધામ), મેઘનાના મોટાબાપા,
દીપાલીના મોટા સસરા, વંશ, હેતના મોટા દાદા, ચિરાગ, રિંકલ
શ્યામ પરમાર (મુંદરા), હિમાલય, મનના નાના,
બીનાના નાનાજી, સ્વ. કાળુભાઈ સુંદરજી, જેન્તીભાઇ સુંદરજી (મોરબી), વિજયભાઈ પોપટલાલ,
નીતિનભાઇ પોપટલાલ (માંડવી)ના કાકાઇ ભાઈ, સ્વ. લક્ષ્મીબેન
સુરજી સોલંકીના જમાઈ, સ્વ. કિશોર, સ્વ.
કિરીટના બનેવી તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-11-2026ના બુધવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી,
નાગનાથ રોડ, માંડવી ખાતે.
માંડવી
: હાલે રાજકોટ ભરતભાઈ ટપુભાઈ નારોલા (ઉ.વ. 52) તે સ્વ. ટપુભાઈ દેવાભાઈ નારોલા તથા સ્વ. ગંગાબેનના પુત્ર, મંજુલાબેનના પતિ, રામજીભાઈ, નવીનભાઈ, દિવાળીબેનના
ભાઈ, સીતાબેન, કેસરબેનના દિયર, આકાશ, વિનય, સુમીરના પિતા,
નીતિન, રાધા, અશોક,
જિજ્ઞેશ, સોના, રીટા,
જયેશ, ભાવિકના કાકા તા. 30-10-2026ના અવસાન પામ્યા છે. બારસની વિધિ 12-11-2026ના રેલ નગર પાણીના ટાંકાની બાજુમાં, રાજકોટ ખાતે. પાણીનો સમય સવારે
10થી 12.
નખત્રાણા
: મૂળ મથલ (નિરોણા)ના ચાકી (સુમરા) હાજી અદ્રેમાન હુસૈન (ઉ.વ. 82) તે આમદ, અબ્દુલ સુમરા (શિક્ષક, કેમ્પ શાળા નં.
21 ભુજ), હાજી જુસબ સુમરા (સુપરિન્ટેન્ડેન્ટ પીજીવીસીએલ નખત્રાણા),
હમીદાબાનુ મોહમ્મદ (માંડવી)ના પિતા, મ. ઈબ્રાહિમ
હુસૈન (મથલ), મ. શરીફાબાઈ ઇસ્માઇલ (વિરાણી મોટી), આમાબાઈ જાફર (મથલ), મ. સારુબાઈ ઇસ્માઇલ (વિરાણી મોટી), ચાકી ફાતમાબાઈ કાસમ
(કોટડા-જડોદર), ચાકી જલુબાઇ ઇશાક (મથલ)ના ભાઈ, અનવર, અકબર, રફીક, રમજાન (મથલ)ના મોટા બાપા, ચાકી મોહમ્મદ કાસમ (ડિલક્સ
બેકરી-માંડવી)ના સસરા, રિઝવાન સુમરા (આઇસીઆઇસીઆઇ બેંક-ભુજ) સાજીદ
સુમરા (કોટક બેંક-ભુજ), રીઝવાના સુમરા (આઇસીઆઇસીઆઇ બેંક ભુજ)
ફિરદોષબાનુ મુસ્તાક (ટોડિયા), અકસાબાનુ અવેશકરની (ભુજ),
રેહાન, સિરાજના દાદા, મોહિન
(માંડવી), મેજબીન નાસિર (ભુજ)ના નાના તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-11-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ લોહાર સમાજવાડી , એસ.ટી. વર્કશોપની સામે, નવાનગર,
નખત્રાણા ખાતે.
નખત્રાણા
: મૂળ રાજસ્થાનના લુહાર જમનાબેન (ઉ.વ. 60) તે લક્ષ્મણભાઈ સુરતાભાઈના પત્ની, ભીખાભાઈ, બાબુભાઈ, રામાભાઇના માતા તા. 1-11-2026ના અવસાન પામ્યા
છે. બેસણું તા. 5-11-2026ના ગુરુવારે,
બારસ તા. 11-11-2026ના બુધવારે,
સાદડી નિવાસસ્થાન ગાડલિયા વાસ,
નખત્રાણા ખાતે.
ભચાઉ
: મૂળ દુધઈના અભેસિંહ દાનુભા જાડેજા (ઉ.વ. 70) તે દાનુભા શિવુભાના પુત્ર, વિજયસિંહના પિતા, બહાદુરસિંહ,
મહેન્દ્રસિંહના ભાઈ, નિવરાજસિંહના દાદા,
રાજપાલસિંહ, રાજદીપસિંહ, જલદીપસિંહના મોટા બાપુ, જયપાલસિંહ, કૃષ્ણસિંહના મામા તા. 3-11-2026ના અવસાન પામ્યા છે.
ગોડપર
(તા. ભુજ) : મોગલ ઉમરબેગ હાજી મામદબેગ (ઉ.વ. 78) તે અબ્દુલબેગ,
અભુ મોગલના ભાઈ, અસરફબેગના પિતા, સમીરબેગના દાદા, અલ્તાફબેગ, ઇમ્તિયાઝબેગના
મોટાબાપા તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-11-2026ના ગુરુવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના,
ગોડપર ખાતે.
રતનાલ
(તા. અંજાર) : જમણાબેન રામજીભાઈ છાંગા (ભીમાણી) (ઉ.વ. 79) તે સ્વ. ગોપાલભાઈ કરશનભાઇ ભીમાણીના પુત્રવધૂ, રામજીભાઈ ગોપાલભાઈ ભીમાણીના
પત્ની, સ્વ. જીવાભાઈ વસ્તાભાઈ વેપારી (સુજાણી માતા)ના પુત્રી,
અરજણભાઈ ગોપાલભાઈ ભીમાણીના ભાભી, દેવજીભાઈ રામજીભાઈ
ભીમાણી, ત્રિકમભાઈ રામજીભાઈ ભીમાણી, વાઘજીભાઈ
રામજીભાઈ ભીમાણી, રણછોડભાઈ રામજીભાઈ ભીમાણી, માવજીભાઈ રામજીભાઈ ભીમાણીના માતા, રૂપાભાઈ જીવાભાઈ વેપારી,
સ્વ. શામજીભાઈ જીવાભાઈ વેપારી, હીરાભાઈ જીવાભાઈ
વેપારી, સ્વ. રણછોડભાઈ જીવાભાઈ વેપારીના બહેન, દેવજીભાઈ અરજણભાઈ ભીમાણી, નંદલાલભાઈ અરજણભાઈ ભીમાણીના
મોટીમા તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને વાઘેશ્વરી નગર, રામદેવપીર મંદિરની પાછળ,
રતનાલ ખાતે.
ગઢશીશા
(તા. માંડવી) : મૂળ મોટી ખાખરના ખીમજીભાઈ સંજોટ (ઉ.વ. 72) તે ભચુભાઈ સાગાભાઈના પુત્ર, વિજયાબેનના પતિ, કેશવજી હાજાભાઈ દાફડા (શેરડી)ના જમાઈ, પ્રવીણભાઈ,
ગોપીભાઈ, ભારતીબેન, વનિતાબેનના
પિતા, મોહનભાઈ ધનજીભાઈ સંજોટના ભાઈ, ગાભાભાઈ,
વેલજી બાપુ (મહંત સાઈધામ શેરડી-પૂજારી), મંગલભાઈના
બનેવી તા. 31-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઈ ગઇ છે. સાદડી નિવાસસ્થાને.
બિદડા
(તા. માંડવી) : નેમચંદ સેંઘાણી (પટેલ) (ઉ.વ. 71) તે સ્વ. ઝવેરબેન ધનજી મનજીના પુત્ર, સ્વ. નારણ પ્રેમજી ભગત (ગઢશીશા)ના જમાઈ, રસીલાબેનના પતિ, ભારતી (રાયણ), રમેશ, શોભના (ગઢશીશા)ના પિતા, દક્ષાબેનના
સસરા, સ્વ. નરશીભાઈ, જેન્તીભાઇ,
સ્વ. દિનેશભાઈ, મંજુલાબેન (બિદડા), પ્રેમીલાબેન (રામનગર)ના ભાઈ, તનય, ધ્રુવી, હેત્વ, ક્રીપિ,
ક્રિશ્વી, ઘાનીના દાદા, ઈશ્વર,
ધીરેન, કીર્તન, હાર્દિક,
મીત, યશના મોટાબાપા તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 4-11 અને 5-11-2026ના નિવાસસ્થાન સત્યમ્ શિવમ સુંદરમ્ નગર, શેરી નંબર 7, બિદડા ખાતે.
નાની
તુંબડી (તા. મુંદરા) : મૂળ નાની ખાખરના દિવાળીબેન જયસુખલાલ વેદાંત (ઉ.વ. 90) તે સ્વ. નાનબાઇ સુંદરજી વેદાંત (નાના આસંબિયા)ના
પુત્રી, જયસુખલાલ
રણછોડના પત્ની, નીલેશ, મુકેશના માતા,
ડિમ્પલના સાસુ, તારાબેન વ્રજલાલ વેદાંત (નાની ખાખર
હાલે મુંબઇ)ના ભાભી, જીત, કાજલ,
ધ્રુવ, શ્રુતિ, ઉન્નતિના
દાદી, સંજય ચંપકલાલ રાજગોરના દાદીસાસુ તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-11-2026ના ગુરુવારે બપોરે 3થી 5 નાની તુંબડી ખાતે.
મોટા
કાંડાગરા (તા. મુંદરા) : મૂળ ગુંદાલાના જોશી લાભશંકર (ઉ.વ. 67) તે નર્મદાબેન મગનલાલ જોશીના પુત્ર, ભાવનાબેનના પતિ, સ્વ. બાબુલાલ, સ્વ. બચુલાલ, સ્વ.
પશીબેન, ભગવતીબેન, નાનીબેનના ભાઈ,
પંકજ, સ્વ. અશ્વિન, જીતુભાઈ,
વિનુભાઈના કાકા, ગં.સ્વ. મણિબેન રામજી ખીમજી પેથાણી
(મોટા કાંડાગરા)ના જમાઈ, મનીષભાઈ, રાજેશભાઈ,
હસ્મિતાબેનના બનેવી, જયેશભાઈના સાઢુ, ચંદનબેન, નીતાબેનના નાણદોયા, નીરવ
શાસ્ત્રી, અંકિત, નિરાલી, પ્રિયા, ભૂમિ, રિદ્ધિ, સાક્ષીના ફુવા તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 5-11-2026ના ગુરુવારે બપોરે 3થી 5 નિવાસસ્થાન મોટા કાંડાગરા ખાતે.
નેત્રા
(તા. નખત્રાણા) : ભૂપેન્દ્ર ચંદન (ઉ.વ. 57) તે સ્વ. પ્રેમિલાબેન (બબીબેન) કેશવજી લીલાધર ચંદનના પુત્ર, ભાવનાબેન હરેશભાઇ પલણ (ભુજ),
હંસાબેનના ભાઇ, ખુશીના મામા, સ્વ. ખજુરિયા દેવરામ (ગોયલા)ના દોહિત્ર, શંભુરામ ખજુરિયા,
ખટાઉ ખજુરિયા, વિઠ્ઠલદાસ ખજુરિયા, સ્વ. ગોદારીબેન નાનજી (ખારાઇ), લતાબેન રમેશચંદ્ર (નખત્રાણા),
સ્વ. સરસ્વતીબેન ગોપાલજી (રાજકોટ), દમાબેન શાંતિલાલ
(નરોડા)ના ભાણેજ, સ્વ. મણિબેન જીવરામ મજેઠિયા, સ્વ. ધનબાઇ મથરાદાસ કતિરા, સ્વ. ગોદાવરીબેન લાલજી બારૂ
(ઉગેડી)ના ભત્રીજા તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-11-2026ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી,
નેત્રા ખાતે.
પાનધ્રો
(તા. લખપત) : ખલીફા આશીબાઇ હારૂન (ઉ.વ. 57) તે હનીફ,
અબ્દુલ્લા ઉર્ફે અભુ, અલી, જુણસના માતા, હાસમ મામદ અને કાસમના ભાભી તા. 3-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 5-11-2026ના ગુરુવારે સવારે 10.30 કલાકે મદરેસા કમ્પાઉન્ડ, પાનધ્રો ખાતે.
લૈયારી
(તા. અબડાસા) : રબારી પાલીબાઇ ગાભાભાઇ (ઉ.વ. 75) તે વંકા ગાભા,
દેવા ગાભા, વલુબેન હીરા (સાયણ), નાથીબેન મંગા (સાપેડા)ના માતા, સ્વ. મંગુ દેવા,
સોમા દેવા, વંકા દેવાના કાકી, આશા મંગુ, વંકા સોમા, લખુ સોમા,
હીરા વંકા, લખુ વંકા, સતુબેન
કાના (જુણાગિયા), નાથીબેન કાના (સામજિયારા), હંસા, ભીખા, પાબીબેન પાલા (જુણાગિયા)ના
દાદી, હીરા કરમશી, મંગા કાંયા (બંને સાયણ),
નાથીબેન વંકા, માધુબેન દેવાના સાસુ, અરવિંદ, મગી, લખન, હેમા, હીરા, વલુ, કૈલાશના નાની તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન લૈયારી ખાતે.