ભુજ : રેખાબેન શાહ (ઉ.વ. 68) તે સ્વ. રાજેન્દ્ર રવિલાલ શાહના પત્ની, આશિષ અને ધનંજયના માતા, નીલમ, ભારતીના સાસુ, બાબુલાલ રવિલાલ શાહ, કોકિલાબેન બાબુલાલ શાહના દેરાણી, અંકિતના કાકી અને સાધ્વીજી
પરાર્થીશ્રીજી મ.સા.ના સંસારી કાકી, ધારિણી, દીક્ષિત, તુભ્યમ, પ્રવજ્યાના દાદી,
જ્યોત્સનાના કાકી સાસુ, સ્વ. હરિલાલ દયાળજી શેઠ
અને મુકતાબેનના પુત્રી, રવિલાલ અમરશી શાહ અને લલિતાબેનના પુત્રવધૂ
તા. 1-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-11-2026ના બુધવારે સાંજે 4થી 5 ડોસાભાઇ જૈન ધર્મશાળા, પહેલા માળે, એન્ટ્રી હેડ પોસ્ટ ઓફિસ સામેથી, ભુજ ખાતે.
ભુજ : ગિરિનારાયણ બ્રાહ્મણ પરેશ પ્રભાશંકર ભટ્ટ
(નિવૃત્ત બી.ઓ.બી.) (ઉ.વ. 67) તે સ્વ. જશુમતી પ્રભાશંકર ભટ્ટના પુત્ર, ગોપીબેનના પતિ, ધૈર્યના પિતા, સ્વ. ગાવિંદજી રુઘનાથજી ભટ્ટના પૌત્ર,
મનીષાના સસરા, સ્વ. વલ્લભજી હરજીવન ઠાકરના દોહિત્ર,
રાજેન્દ્રભાઇ, સ્વ. મીનાબેન, દીપકભાઈ, ચેતન ઠાકરના ભાઈ, સુસ્મિતાબેનના
દિયર ,જાગૃતિબેન, હિના ચેતન ઠાકરના જેઠ,
ઝરણા કેવિન જાની, ઉદય, ઉદિત,
સ્તુતિ પરાશર ઠાકરના કાકા, નીકિતા હર્ષ પુરોહિતના
મામા,ગ.સ્વ. ભાનુબેન સુરેશભાઈ વ્યાસના જમાઈ, મેઘાબેન પરાગભાઈ
અધિકારી, પ્રભાતભાઈના બનેવી, દોલતભાઈ ચમનભાઈ
હરગુન (જલારામ બેકરી, જીઆઇડીસી, ભુજ)ના
વેવાઈ તા. 1-11-2026ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 4-11-2026ના બુધવારે સાંજે 4થી 5 માતૃશ્રી ચાગબાઈ સુંદરજી સેજપાલ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર,
ભુજ ખાતે.
ભુજ : ધનજી રણછોડ પટણી (ઉ.વ. 58) તે કસ્તૂરબેનના પતિ, કાન્તિ, સુરેશ, દિનેશ, સવિતાબેન શિવજીના પિતા, કંકુબેન કાન્તિ, ચંદાબેન સુરેશ, શારદાબેન દિનેશના સસરા, છગન રણછોડ, લક્ષ્મીબેન રણછોડના ભાઇ, મોહન વાલજી, મગન છગન, દેવરાજ બાબુ,
રમેશ વાલજી, પોપટ વાલજીના કાકા, રાહુલ કાન્તિ, જિતેશ સુરેશ, સુનીલ
દિનેશ, શારદા કાન્તિ, લક્ષ્મી દિનેશના દાદા
તા. 31-10-2026ના અવસાન પામ્યા છે. સંતવાણી તા. 4-11-2026ના રાત્રે 9 વાગ્યે રામનગરી, ભુજ ખાતે. પાણીવાર-ભાતી તા. 5-11-2026ના સવારે 10 વાગ્યે ભીડ નાકા, દાતણિયાવાસ, ભુજ ખાતે.
ભુજ : ઠક્કર દીપિકાબેન વિજયભાઇ (ઉ.વ. 18) તે શોભના વિજયના પુત્રી, મીનાક્ષી મોહનલાલ અજીતના દોહિત્રી, સ્નેહાબા રવિરાજસિંહના
બહેન, રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (માધાપર)ના સાળી,
રીટાબેન કેતનકુમાર (મુંબઇ), સ્વ. કલ્પેશના ભત્રીજી
તા. 1-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-11-2026ના મંગળવારે સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : હાજિયાણી જરીનાબેન મકરાણી (ઉ.વ. 58) તે હાજી કાસમ મામદના પત્ની, અબ્દુલ ગની કુરેશીના પુત્રી, અલીમામદ પીરમામદ (ચરાવડા)ના
દોહિત્રી, સદીક મામદભાઇ (સુખપર), યુનુસ
મામદના ભાભી, ઇમરાન, ઇમ્તિયાઝના માતા,
ઇકબાલ ઇસ્માઇલ સોઢા (માંડવી)ના સાસુ તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-11-2026ના બુધવારે સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, સંજોગનગર, ખાનપાન સેન્ટર સામે, ભુજ ખાતે.
ભુજ : ધરમશી ભદ્રુ (ઉ.વ. 39) તે સામાબેન અને કરશન ભદ્રુના પુત્ર, હંસાબેનના પતિ, નૈતિક, પ્રીતમના પિતા, નરશીભાઇ, બાબુભાઇ,
પ્રેમજીભાઇ, જગદીશભાઇ, રવજીભાઇ,
જુમાભાઇ, કાનજીભાઇના કાકાઇ ભાઇ, રતનબેન, રમીલાબેનના ભાઇ, વાલજી
હરજી જેપાર (સાંગનારા)ના જમાઇ, આચારભાઇ, ભીમાભાઇ, શિવજીભાઇ (વિથોણ)ના ભાણેજ, રમેશભાઇ, અરવિંદભાઇના બનેવી, જેન્તી,
હિતેષ, પીયૂષ, કેતન,
વિજય, કાંતિ, નીતા,
મીના, સુનિતા, ભારતી,
પારૂના કાકા તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 4-11-2026ના બુધવારે સાંજે આગરી અને તા. 5-11-2026ના ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણી) જૂની રાવલવાડી, ભુજ ખાતે.
અંજાર : મારૂ કંસારા સોની સુરેશભાઈ દયારામભાઇ
સાકરિયા (ઉ.વ. 70) તે ગીતાબેનના પતિ, સ્વ. ચંદ્રાવતીબેન દયારામભાઇના પુત્ર, સ્વ. બાલમુકુન્દભાઇ
ખીમજીભાઇના ભત્રીજા, સ્વ. વસંતભાઈ દયારામભાઈ, કાંતિલાલ દયારામભાઇ, પ્રવીણાબેન પ્રદીપકુમાર પોમલ,
કિરણભાઇ, નિશિતાબેન, સ્વ.
પ્રીતિબેનના મોટા ભાઈ, અર્ચનાબેન કાંતિલાલના જેઠ, નિરવ, ભાવેશ, સ્વ. મયૂરના પિતા,
ગૌરવ કાન્તિલાલના મોટાબાપા, વેદના દાદા,
માનસીબેન ભાવેશભાઇના સસરા, પ્રદીપભાઇ કેશવલાલ પોમલના
સાળા, સ્વ. દિવાળીબેન મીઠુભાઇ બારમેડા (જામનગર)ના જમાઇ,
સ્વ. શાંતિલાલ ચંદ્રકાન્તભાઇ, કેશુભાઇ કમલેશ (રામ),
સરસ્વતીબેન નારાણભાઇના બનેવી, સ્વ. દિવાળીબેન દામજીભાઈ
કટ્ટાના દોહિત્ર, ફ્લોરા, ઇશાબેન દૃશ્યકુમાર,
રાજ પોમલના મામા તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-11-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 મારૂ કંસારા સોની જ્ઞાતિ સમાજવાડી, ગંગા નાકા, અંજાર ખાતે.
અંજાર : મૂળ કોઢના અજિતાસિંહ ટપુભા ઝાલા (ઉ.વ.
70) તે મહેન્દ્રાસિંહ ટપુભાના મોટાભાઈ, ગજેન્દ્રાસિંહના પિતા,
નાગદેવાસિંહના મોટાબાપુ, રાજવીરાસિંહના દાદા તા.
2-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-11-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 નવરાત્રિ ચોક, ચિત્રકૂટ ખાતે તથા લૌકિક વ્યવહાર તા.
5-11-2026ના ગુરુવારે સવારે 8થી નવરાત્રિ ચોક, ચિત્રકૂટ ખાતે.
અંજાર : દિલીપ ડાયાલાલ કાપડી (ઉ.વ. 71) તે સ્વ. લીલાવંતી ડાયાલાલ કાપડીના પુત્ર, અનસૂયાબેનના પતિ, પ્રહલાદભાઇ, કોકિલાબેન પીતામ્બર સાધુ (નેત્રા)ના મોટા ભાઇ, મયંક,
કૃપાલી, મીરાં, પ્રતીકના
પિતા, સુશીલાબેનના જેઠ, હેત, નિધિના મોટાબાપા, અલકાબેન, મહેશભાઇ
(ઢોરી), ધીરેનભાઇ (અંગિયા મોટા)ના સસરા, હેત્વીના દાદા, નંદની, હિમાંક,
હર્ષિતાના નાના, વેલજી હીરજી કાપડી (અંજાર)ના જમાઇ
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-11-2026ના બુધવારે સાંજે 4થી 5 સાધુ-કાપડી સમાજવાડી, દબડા ખાતે. પૂજનવિધિ તા. 14-11-2026ના નિવાસસ્થાન ખેતરપાળ નગર ખાતે.
આદિપુર : દલશિંગ કારા બાજીગર (ઉ.વ. 75) (નિવૃત્ત કે.પી.ટી.) તે સ્વ. લાલીબેન નાથાભાઇના પુત્ર, સ્વ. રજકીબેનના પતિ, જેરામ, મોતી, નાનકી રમેશ (ભોજપુર)ના
પિતા, સ્વ. જેઠાભાઇ કનૈયા, બાબુભાઇ (નિવૃત્ત
કે.પી.ટી.), મણિબેન ગુલસેર (ભોજપુર), લક્ષ્મીબેન
કાંતિ (ગઢશીશા)ના ભાઇ, સ્વ. આશીબેન, સ્વ.
કેશરીબેનના દિયર, રાજેશ (વોલ પેઇન્ટર), ચેતન, સ્વ. હીરા, બચુભાઇ,
માયા નાથુ (મુંબઇ), સામી નારણ (ભાવનગર),
સ્વ. લખી વિજય (ટોડિયા)ના કાકા, આશા, જશોદા, જીરા, મુનિ, શાંતિ, પ્રેમીના સસરા, સ્વ. ગમેદી
રાયશિંગ (ભોજપુર)ના જમાઇ, કરન, સાગર,
શૈલેશ, રીતિક, દક્ષ,
દિલીપ, સ્વ. જેઠુ, ધનાશિંગ,
રમેશ, રામુ, ગુલાબશિંગ,
ધીરજ, ભારતી જિગર, આરતી જિતેન્દ્ર,
જશોદા નરેશ (મુંબઇ)ના દાદા, રોશની, નેહા, માધવી, હેતલ, ભૂમિ, જ્યોતિ, સ્વ. ઉમા,
બસંતી, જેવંતી, સ્વ. રોશની,
જેવંતી, હેમાના દાદાસસરા તા. 1-11-2026ના અવસાન પામ્યા છે. પઘડી/ પ્રાર્થનાસભા તા. 4-11-2026ના બુધવારે સાંજે 5.30 કલાકે બાજીગર સમાજવાડી, જોગણી માતાનું મંદિર, વિદ્યુત ટ્રાન્સફોર્મરની બાજુમાં,
વોર્ડ 1/એ, આદિપુર ખાતે.
ગાંધીધામ : મૂળ તુણાના લતાબેન પ્રવીણભાઈ (સોનેતા)
ઠક્કર (ઉ.વ. 65) તે પ્રવીણભાઈ ભવાનજીના પત્ની, લીલાધર નારાણાજી દાવડા (ખાવડા)ના પુત્રી, દિનેશ લીલાધર
દાવડા, બકુલાબેન અશ્વિનભાઈ દાવડા, આશાબેન
જગદીશભાઈ દાવડાના બહેન, ભવાનજી ખીમજીના પુત્રવધૂ, સ્વ. અમૃતલાલ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. છોટાલાલભાઈ, સ્વ. બચુબેન, સ્વ. ભગીરતીબેન, સ્વ. રતનબેનના નાના ભાઈના પત્ની,
સ્વ. જયશ્રીબેન, વસંતબેન, કુસુમબેનના દેરાણી, નીલમબેનના સાસુ, મનીષ, રૂપલબેન વિનીતભાઈ (મસ્કા), સ્વ. સચિનના માતા, તનિષીના દાદી, દક્ષ, માહીના નાની, શૈલેશ,
અમિત, રાજુ , મનીષ,
સાગર, સ્વ. ચેતન , જાગૃતિ,
પારસ , ગ્રીષ્ના, કેતકી
, જિતેશ, જિજ્ઞેશ અને કલ્પેશના કાકી તા. 1-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 3-11-2026ના સાંજે 5થી 6 ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલ પાસે, ગાંધીધામ ખાતે.
માંડવી : ગરાણા અબ્દુલલતીફ ઈશા (ઉ.વ. 70) તે અલીમામદ (માસ્તર), જુસબભાઈ (એડવોકેટ )ના ભાઈ, મુસ્તાક, અબ્દુલરઝાક, અહેજાઝના પિતા, અસલમ
સલમાન, અવેશ, અયાન, અમાનના કાકા, અબ્દુલવાહિદ અને ઈશાના દાદા તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-11-2026ના બુધવારે સવારે 10થી 11 બહેનો માટે કુર્આન ખ્વાની તથા 11થી 12 બહેનો તથા ભાઈઓ માટે વાયેઝ-જિયારત મેમણ જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : શામજીભાઈ નારાણભાઈ વાળંદ
(રાઠોડ) (ઉ.વ. 57) તે ગં.સ્વ. પ્રેમિલાબેન નારાણભાઈ રાઠોડ (આકરૂન્દ)ના પુત્ર, કાન્તાબેનના પતિ, સ્વ. કાન્તિભાઈ, પરસોત્તમભાઈ, સુરેશભાઈ,
રસીલાબેન, વર્ષાબેન, લીલાબેનના
ભાઈ, સ્વ. પ્રભાબેન, ઉર્મિલાબેનના દિયર,
મંજુલાબેનના જેઠ, મિતેષ, સંદીપના પિતા, પ્રફુલાબેન, પ્રિયાબેન,
બીનાબેનના સસરા, સ્વ. રાધાબેન મેઘજીભાઈ (આકરૂન્દ)ના
ભત્રીજા, સીમાબેન, બીનલબેન, પ્રિયાબેન, હિતેષ, કિશનના કાકા,
ખેતશીભાઈ મેઘજીભાઈ રાઠોડના કાકાઈભાઈ, રુચિત,
નવ્યા, દિત્યા, હરશિવ,
સૌમ્યા, આરાધ્યાના દાદા, સ્વ. રતનબેન ઉકાભાઈ ભટ્ટી (ધનસુરા)ના જમાઈ, સ્વ. પ્રેમજીભાઈ,
દિલીપભાઈ, વિનોદભાઈ, વિમળાબેન,
સ્વ. ભારતીબેન, જોસનાબેનના બનેવી તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 04-11-2026 બુધવારે 3થી 5 યક્ષમંદિર હોલ, જી.ઈ.બી.ની બાજુમાં, ગાંધીસર્કલ, માધાપર ખાતે.
ભીમાસર (તા. અંજાર) : ક્રિષ્નાબેન દયાલગર ગુસાઈ
(ઉ.વ. 75) તે લક્ષ્મીબેન ચેનગર ગુસાઈના પુત્રી, સાકુબેન શંકરગર ગુસાઈના પુત્રવધૂ, રમેશગર
દયાલગર ગુસાઈ, રસીલાબેન પ્રકાશગર ગુસાઈ (સાપેડા)ના માતા,
શાંતિગર શંકરગર ગુસાઈ (લાખાપર), રણછોડગર વેલગર
ગુસાઈ, શ્યામગર વેલગર ગુસાઈ, સુરેશગર હીરાગર
ગુસાઈ, મોહનગર હીરાગર ગુસાઈના ભાભી, ધીરજગર
ચેનગર, ગોપાલગર ચેનગર, વિશ્રામગર ચેનગર,
ગીતાબેન જિતેન્દ્રગર (વરસામેડી)ના બહેન તા. 1-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું બેસણું તા. 4-11-2026ના બુધવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન ભીમાસર ખાતે.
ખંભરા (તા. અંજાર) : મૂળ નાગલપરના ફાલ્ગુનીબેન
(ઉ.વ. 50) તે રમણીકભાઇ બેચરભાઇ ચૌહાણના પત્ની, બચુબેન (શાન્તાબેન) બેચરભાઇ ચૌહાણના પુત્રવધૂ, કપિલાબેન ઘનશ્યામ ચૌહાણ (રાજુરા), મોહિનીબેન રાજેશભાઇ
રાઠોર (રાજનાનગાંવ), પ્રમોદભાઇ, કમલેશભાઇના
ભાભી, રેણુબેન પ્રમોદભાઇના જેઠાણી, લલિત,
જય (વેલસ્પન)ના માતા તા. 2-11-2026ના અવસાન પામ્યસા છે. ઉઠમણું તા. 4-11-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 મકાન નં. 129, શાન્તિનગર, ખંભરા ખાતે.
કાઠડા (તા. માંડવી) : ગઢવી નીલમબેન (નાગશ્રીબેન)
માધવ (ઉ.વ. 27) તે માધવ દેવાંધ કોઠારીના પત્ની, દેવાંધ વિશ્રામના પુત્રવધૂ, આર્યાના માતા,
હાંસબાઇબેન ભચુ કરશન કારિયાના પુત્રી, દેશાબેન,
સાવિત્રીબેનના ભાભી, દેવરાજ, વિરમ, પરેશ (નાના લાયજા)ના ભાણેજી તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3, 4 અને 5-11-2026 (ત્રણ દિવસ) નિવાસસ્થાન વાડી વિસ્તાર, નાલીવાડી તથા ઉત્તરક્રિયા (પાણી)
તા. 12-11-2026ના તે જ સ્થળે.
કોડાય (તા. માંડવી) : જુણેજા રાબિયાબાઈ (જમાદાર)
(ઉ.વ. 75) તે જુણેજા હસન ઓસમાણના પત્ની, મ. ઇબ્રાહિમ, મ. રમજુ, મ. ઇસ્માઇલ
, મ. કાસમ, જુસબ બાવલાના બહેન, મ. યુસુફ, મ. જકરિયા, મ. દાઉદના
ભાભી, જુણેજા કાદર હસનના માતા, રાજા નૂરમામાદ
રમજાન, મજીદ કંસારા (તેરા), જુસબ જીયેજા (મુંદરા), ગની જુણેજા
(દહીંસરા)ના સાસુ, ગફુર, મ. મજીદ,
નજીર, રફીક, અનવર,
અબ્દુલ રઝાક, બસીરના કાકી, રાજા મોહસીન, રાજા હનીફ (વસીલા મોબાઇલ), રાજા હસન, મામદ, ફરહાન,
ઝીશાન, યામીનના નાની તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-11-2026ના બુધવારે સવારે 11થી 12 સિંધી
જમાતખાના, કોડાય ખાતે.
ઢીંઢ (તા. માંડવી) : સુમરા સાલેમામદ આમદ (ઉ.વ.
62) તે આમદ ઉમરના પુત્ર, મ. મામદ, હાજી રજાક, અબ્દુલા (બાબુ),
સુલેમાન, અબ્બાસ (આરીખાણા)ના ભાઈ, ઈરફાનના પિતા, હમીદ, ગુલામ,
ઈમરાન, સેરાજ, સરફરાઝના કાકા,
જાવેદ, રિયાઝના સસરા, મ.
અબુબકર (ઢીંઢ), કાસમ અદ્રેમાન (કરાચી)ના સાળા, નજીરના મામા તા. 1-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-11-2026ના બુધવારે સવારે 9.30થી 10.30 સુમરા જમાતખાના, ઢીંઢ ખાતે.
રાજકોટ : મગનપરી પોપટપરી ગોસ્વામી (પડધરીવાળા)
તા. 2-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-11-2026ના ગુરુવારે સાંજે 4થી 6 સર્વેશ્વર મહાદેવ મંદિર, મિલાપનગર, પંચાયત બસ સ્ટોપ પાસે, ઈનોવેટિવ સ્કૂલ સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે.
વિરમગામ : પ્રભાબેન હાલાણી (ઉ.વ. 78) તે વૈંકુઠરામ રામજીભાઇ હાલાણીના પત્ની, રામજીભાઇ રૂપશીભાઇના પુત્રવધૂ, ભૂરાલાલ વખેતરામભાઇ
રતાણી (આડેસર)ના પુત્રી, જગદીશભાઇ, રાજેન્દ્રભાઇ,
મીનાબેન દીપકકુમાર રતાણીના માતા, ભારતીબેન,
હર્ષાબેન, દીપકકુમાર વૈંકુટરામ રતાણીના સાસુ,
જયંતીલાલ, રમેશભાઇ, હસમુખભાઇ,
નરેશભાઇ, જયશ્રીબેન અમૃતલાલ પૂજારા, લીલાવંતીબેન ખેંગારભાઇ સોનઘેલા, ચંદ્રિકાબેન જયંતીલાલ
પોપટના ભાભી, બાબુલાલ, સુરેશભાઇ,
હસમુખભાઇ, ભગવતીબેન છગનલાલ મજીઠિયાના બહેન,
દામજીભાઇ હેમરાજભાઇ સાયતા (આડેસર)ના દોહિત્રી, કેશવલાલ ભૂરાલાલના ભાણેજી તા. 1-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-11-2026ના ગુરુવારે સવારે 9થી 10, ત્યારબાદ જ્ઞાતિના રીતરિવાજ મુજબ લોહાણા મહાજનવાડી, વિરમગામ ખાતે.
મુંબઇ (મુલુંડ) : મૂળ સુથરી (તા. અબડાસા)ના ઉષાબેન
ઠક્કર (ઉ.વ. 71) તે ત્રિકમદાસ વેલજી ઠક્કરના પુત્રવધૂ, સ્વ. દિલીપભાઇ ઠક્કરના પત્ની, કુનાલ,
નીરજના માતા, દીપાલીના સાસુ, નાયશાના દાદી, સ્વ. તુલસાબેન વિઠ્ઠલદાસ કોઠારીના પુત્રી
તા. 29-10-2026ના અવસાન પામ્યસા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)