• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

ભુજ : રંભાબેન પ્રજાપતિ (ઉ.વ. 70) તે સ્વ. ધરમશીભાઇ ભચુભાઈ પ્રજાપતિ (ચંદુરા)ના પત્ની, સ્વ. સંતોકબેન રામજીભાઇ ચંદુરાના નાના ભાઈના પત્ની, શાંતિબેન રૂપાભાઈ ચોનાણીના ભાભી, સ્વ. કેસરબેન બીજલ ચોનાણીના પુત્રી, કનૈયાલાલ, રાજુભાઈ, બિપીનભાઇ, ઉષાબેન, રસીલાબેન, દમયંતીબેનના માતા, રમીલાબેન, રમીલાબેન, નિશાબેન, રમેશભાઈ, જાદવજીભાઈ, દિલીપભાઈના સાસુ, નવીનભાઈ, રમેશભાઈ, પ્રવીણભાઇ, હેમલતાબેન, કાંતાબેન, હંસાબેનના કાકી, વિભૂતિ, નિયતી, રક્ષક, વત્સલ, મિતાલી, જૈમિનના દાદી તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 2-11-2026ના સોમવારે સાંજે 4થી 5 ત્ર્યંબકેશ્વર મંદિર, એરપોર્ટ રોડ, સરપટ નાકા બહાર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : છગનલાલ લધુજી આમર (ઉ.વ. 83) તે ભગવતીબેનના પતિ, પરસોત્તમભાઇ ભટ્ટી (કોઠારા)ના જમાઇ, શારદાબેન, અશ્વિનભાઇ, ચેતનાબેનના પિતા, હેમંતકુમાર જીવરાજ મહેતા (ભુજ), દિલીપ મિઠુજી ભટ્ટી (માધાપર)ના સસરા, સ્વ. મિઠુભાઇ લધુજી આમર (કોઠારા), સ્વ. દાનસંગજી લધુજી આમર, સ્વ. વિશ્રામ લધુજી આમર, સ્વ. બાબુલાલ લધુજી આમર, સ્વ. રમણીકલાલ લધુજી આમર, ચમનભાઇ લધુજી આમર, સ્વ. કુંવરબેન રામજી ડુડિયાના ભાઇ, કાન્તાબેન મિઠુજી આમર (કોઠારા)ના બનેવી, સ્વ. સુરેશ, સ્વ. દિલીપ, દેવેન્દ્ર, હરેશ, દીપક, કિશોર, ઉમેશ, શાંતિલાલ, અનિલ, નીતિન, પરેશ, હેમંત, નિતેશ, મયૂરના કાકા, સ્વ. અરવિંદભાઇ, સ્વ. શામજીભાઇ, લાલજીભાઇ (મંજલ)ના કાકાઇ ભાઇ, સ્વ. અશોક, જીતુના મામા, રાજલ, અજય, રાજન, તેજલના નાના, ભૂમિ અજય મહેતા (ભુજ), ખુશ્બૂ રાજન ભટ્ટી (માધાપર)ના નાનાજી સસરા તા. 30-10-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) (દેહદાન-ચક્ષુદાન કરેલ છે.) સંપર્ક : અશ્વિનભાઇ આમર-75750 51619

ભુજ : હસમુખ (ઉ.વ. 58) તે સ્વ. વેલુબેન ઝવેરી માધવજી કંસારા (ગુજરાતી)ના પુત્ર, ઇલાબેનના પતિ, હરિલાલ, મણિલાલ, કીર્તિ, સ્વ. જયેશ, ઇન્દિરાબેન ઈશ્વરલાલ બારમેડા (અંજાર), હેમલતાબેન હર્ષદ સોલંકીના ભાઈ, સ્વ. મોહનલાલ માધવજી કંસારા (નખત્રાણા)ના ભત્રીજા, હેમેન્દ્રભાઇ, રમેશભાઈ, મહેશભાઇ (ભુજ), સ્વ. પ્રફુલભાઇ, મુકેશભાઇ (નખત્રાણા)ના કાકાઇ ભાઈ, સ્વ. મંજુલાબેન દયારામ હેડાઉ (ભુજ), ગં.સ્વ. દક્ષાબેન દિનેશભાઇ હેડાઉ, ઉર્મિલાબેન રાજેશ કટ્ટા (અંજાર)ના કાકાઇ ભાઈ, સ્વ. વલ્લભજી રતનશી બારમેડા (નલિયા)ના દોહિત્ર, ભારતીબેન હરિલાલના દિયર, તરુણાબેન કીર્તિભાઈના જેઠ, ગં.સ્વ. શારદાબેન પ્રાણલાલ વેલજી મહિચ્છા (દરબાર) (માધાપર)ના જમાઈ, નરેશભાઇના બનેવી, કિશોર સોલંકી, પ્રવીણ સોલંકી (માંડવી), કિરણ સોલંકી (અંજાર), ગં.સ્વ. જયશ્રીબેન અશોક કટ્ટા (અંજાર), દક્ષાબેન શંભુલાલ બારમેડા (સુખપર)ના ભાણેજ જમાઈ, અયુરી, જિંકલના પિતા, હિના, શિલ્પા (એડવોકેટ), યેશા, કાનવીના કાકા, આશિષ પ્રશાંત, હર્ષિલ, ક્રિષિતાના મામા તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-10-2026ના સાંજે 4.30થી 5.30 માતુશ્રી ચાગબાઇ સુંદરજી સેજપાલ, બિલેશ્વર મહાદેવ, વી.ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : આઇશાબેન ઇબ્રાહિમ સમા (ઉ.વ. 88) તે હાજી ઇસ્માઇલ (નિવૃત્ત નગરપાલિકા), અમીનાબેન (નિવૃત્ત નગરપાલિકા)ના માતા, શબ્બીર (નગરપાલિકા), જાવેદના દાદી, સિધીક (નિવૃત્ત નગરપાલિકા), આદમ (સેન્ટ્રિંગ)ના મોટામા, આદમ (નિવૃત્ત બીપીસીએલ)તા સાસુ તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-11-2026ના રવિવારે સવારે 9થી 10 જાફરશા પીર દરગાહ, બકાલી કોલોની, ભુજ ખાતે.

ભુજ : રેહાન રિજવાન શેખ (ઉ.વ. 14) તે રિજવાન મામદના પુત્ર, મામદ હુશેન (ગામડાઇ), મ. જાફર, જુસબ (સુથરી)ના પૌત્ર, રજાક મામદના ભત્રીજા તા. 30-10-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 1-11-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને શેખ ફળિયા, દાદુપીર રોડ, ભીડ ગેટ બહાર, ભુજ ખાતે.

અંજાર : પ્રકાશચંદ્ર નર્મદાશંકર દવે (ઉ.વ. 68) તે સ્વ. જ્યોતિબેનના પતિ, સ્વ. મુકતાબેન લાભશંકર જગન્નાથ ભટ્ટ (પંડયાસાહેબ-ગઢશીશા)ના જમાઈ, જયંતભાઈ, શૈલેષભાઈ (ગુડ્ડી ટ્રાવેલ્સ-ગઢશીશા), રશ્મિબેનના બનેવી, અલ્પાબેન અને અંકિતાબેનના નણદોઈ, કેતનભાઈ મોમાયાના સાઢુભાઈ, નેન્સી, કિશન, મીત, પ્રિયંકાના ફુઆ, દામનના માસા, કૌશલ વોરા, કાજલબેનના ફુઆજી સસરા તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-10-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 ભાટિયા સમાજવાડી, ટાઉનહોલ સામે, અંજાર ખાતે.

મુંદરા : મૂળ શેરડીના પ્રભાબેન શિવગિરિ ગોસ્વામી (ઉ.વ. 64) તે શિવગિરિ રામગિરિના પત્ની, સ્વ. ધનબાઇ રામગિરિ ગોસ્વામીના પુત્રવધૂ, સ્વ. માનબાઇ લાલપુરીના પુત્રી, સ્વ. દમયંતીબેન ભવાનગિરિના દેરાણી, શાંતાબેન અરવિંદગિરિના જેઠાણી, સમીરગિરિ, પંકજગિરિ, છાયાબેનના માતા, રશ્મિબેન તથા દિનેશગિરિના સાસુ, સ્વ. પ્રવીણપુરી લાલપુરી, શૈલેષપુરી લાલપુરી, સ્વ. મંજુલાબેન વિશ્રામભારથીના બહેન, ભાવનાબેન, મિતેષગિરિ, સંદિપગિરિના કાકી, વિનય, ઉર્મિબેનના મોટીમા, રાશિ, પારસના દાદી, રાજ, નીરના નાની તા. 30-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-11-2026ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને ખેતરપાળ નગર-2, યુએસ વિલાની બાજુમાં, મંગલેશ્વર મહાદેવ મંદિર, મુંદરા ખાતે.

નાના આસંબિયા (તા. માંડવી) : જાડેજા રાજેશ્વરીબા (ઉ.વ. 38) તે જાડેજા શૈલેન્દ્રાસિંહ ભૂપતાસિંહના પત્ની, જાડેજા ભૂપતાસિંહ લાલુભાના પુત્રવધૂ, જાડેજા મહેન્દ્રાસિંહ લાલુભા, સ્વ. ગુણવંતાસિંહ લાલુભા, ભરતાસિંહ લાલુભાના નાના ભાઈના પુત્રવધૂ, સંજયાસિંહ, હિતેન્દ્રાસિંહ, સહદેવાસિંહ, રામદેવાસિંહ, મહિપતાસિંહના નાના ભાઈના પત્ની, મંત્રદીપાસિંહ શૈલેન્દ્રાસિંહના માતા, ચુડાસમા ગજેન્દ્રાસિંહ જુવાનાસિંહ ઝીંઝર (હાલે ભાવનગર)ના પુત્રી, મનહરાસિંહ, કૃષ્ણાસિંહ, મીરાબા દિલીપાસિંહના બહેન તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 9-11-2026ના નિવાસસ્થાન દરબાર ગઢ ખાતે.

ગુંદિયાળી (તા. માંડવી) : જાડેજા દશરથસિંહ ભેરૂભા (ઉ.વ. 21) તે સ્વ. ભોજુભા, ભરતસિંહ, હરિસિંહ, દશરથસિંહ, જગદીશસિંહ, જીવુભા, અરવિંદસિંહ, દિલુભા, અનોપસિંહ, મહેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, યોગેન્દ્રસિંહના ભત્રીજા, સુખદેવસિંહ, ધર્મેન્દ્રસિંહ, અર્જુનસિંહ, દેવેન્દ્રસિંહ, રઘુવીરસિંહ, વિજયસિંહ, અભિજીતસિંહ, ભૂપેન્દ્રસિંહ, વીરપાલસિંહ, યુવરાજસિંહ, મહિપાલસિંહ, વીરેન્દ્રસિંહ, શક્તિસિંહ, રાજવીરસિંહ, જયપાલસિંહ, રુદ્રરાજસિંહ, કરણસિંહના ભાઇ, તીર્થરાજસિંહ, વિશ્વરાજસિંહ, માન્યરાજસિંહના દાદા તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-11-2026ના સોમવારે રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ગુંદિયાળી ખાતે તથા ઉત્તરક્રિયા તા. 8-11-2026ના એ જ સ્થળે.

બિદડા (તા. માંડવી) : ભાણજી (ઉ.વ. 60) તે સંઘાર સ્વ. આસબાઈ લધુભાઈ ગગુભાઈ સાકરીચાના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, સ્વ. રાણબાઈ મગા મૂરા ધીંધાના જમાઈ, કમા ગગુના ભત્રીજા, ધનજી, સ્વ. કાનજી, હાજા, કાનજી, પુરબાઈ લખુ વાઘેલા (કોડાય), મુલબાઈ બચુ ગલંગાના ભાઈ, નવીન અને રેખા દીપક ભર્યા (શેરડી)ના પિતા, ડિમ્પલબેનના સસરા, સ્વ. બાવડાભાઈ, સ્વ. રવિલાલ, ખીમજી, મહેશના કાકા, અશોક, વિરમના મોટાબાપા, જયવીર, રાજવીર, ભગીરથ, રણવીર, જસ્વીના દાદા, અંશ અને કાવ્યનના નાના તા. 30-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 2-11-2026 સોમવાર સુધી નિવાસસ્થાન મફત નગર, અંસબિયા રોડ, બિદડા ખાતે.

ગોધરા (તા. માંડવી) : શઠિયા જુસબ ઓસમાણ (ઉ.વ. 85) તે સલીમ (માજી પ્રમુખ માંડવી તાલુકા અ. ક. મુ. હી. ર. સ.), હુસેની અને અલ્તાફના પિતા, મામદ, કાસમના કાકા, તાહિર, ફૈઝલ, સૈફ, આફતાબ, નવાબના દાદા, ગફુર સુમરા (ભુજ), અયુબ સુમરા (ભુજ)ના સસરા, જુસબ જાનમોહમ્મદ (અંજાર)ના બનેવી, જીએજા અબ્દુલ (અંજાર), નારેજા ઇશાક, નારેજા ઇસ્માઇલના મામા તા. 30-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-11-2026ના રવિવારે સવારે 11થી 12 મુસ્લિમ જમાતખાના, ગોધરા ખાતે.

સાંગનારા (તા. નખત્રાણા) : વાલુબેન ભીમજી જેપાર (ઉ.વ. 82) તે ભીમજી રામજીના પત્ની, સ્વ. ચાપશી રામજીના ભાઇના પત્ની, જેમલભાઇ, વિનોદભાઇ, હીરજીભાઇના માતા, માયા રામા, મગા રામા, ગાગુબેન મનજી સોધમ (ભડલી), સ્વ. માનબાઇ શિવજી બુચિયા (જામથડા), સ્વ. ડાઇબેન ભીમજી મેરિયા (ઝુરા)ના ભાભી, કરસનભાઇ, બાબુભાઇ, વાલજીભાઇના કાકી, જમનાબેન ભરતભાઇ પરમાર (વિરાણી), રતનબેન વાલજી કુંવટ (નરેડી), ધીરજ, ઝવેર, શાંતા, મીના, કરણ, મિત, હરેશ, જોહિત, લક્ષ્મીના દાદી, વિશ્રામભાઇ નવીનભાઇ, ભરતભાઇ નવીનભાઇ, નારાણભાઇ વાલજીભાઇના મોટીમા, ભાણબાઇ મગા બુચિયા (જામથડા)ના પુત્રી, બાલુભાઇ, વેલજીભાઇ, લધુભાઇ, સ્વ. પચાણભાઇ, શિવજીભાઇ, જખુભાઇ, મનજીભાઇ, ગોરબાઇ આચાર ભદ્રુ (ભુજ), સ્વ. મુરીબેન રામજી પાયણ (વંગ)ના બહેન તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 2-11-2026ના સોમવારે, ઘડાઢોળ તા. 3-11-2026ના મંગળવારે નિવાસસ્થાન મફતનગર, સાંગનારા ખાતે.

સુખદધાર (તા. રાપર) : મૂળ રામવાવના રમેશભાઈ બચુભાઈ રાઠોડ (વિંઝોડા-મહેશ્વરી) (ઉ.વ. 56) (કેન્દ્ર સંચાલક/ગ્રામ સેવક, મીઠા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર, આડેસર) તે રેખાબેનના પતિ, પ્રિન્સ, ઉર્વશીના પિતા, સ્વ. બચુભાઈ વેરશીભાઈ રાઠોડ (તલાટી)ના પુત્ર, છગનભાઈ, શાંતાબેન, નિતાબેનના ભાઈ, રામજીભાઈ, પ્રભુભાઈના કાકાઈ ભાઈ, ગોરીબેન છગનભાઈ રાઠોડ (ઉપપ્રમુખ રાપર શહેર ભાજપ)ના દિયર, નીલેશભાઈ, વિશાલભાઈના કાકા, મધુબેન નીલેશભાઈ રાઠોડ, ઉર્મિલાબેન વિશાલભાઈ રાઠોડના કાકાઈ સસરા, સુરાભાઈ, ભૂરાભાઈ, ગેલાભાઈ, ખીમજીભાઈ, મનજીભાઈ, લખમણભાઈ, નારણભાઈ (રામવાવ)ના ભત્રીજા, ગિરીશભાઈ શંભુભાઈ ચાવડા (ભીમાસર) (નિવૃત્ત બીએસએનએલ એન્જિનીયર), જયંતીભાઈ શંભુભાઈ ચાવડા (ભીમાસર) (પીએસઆઇ ગુજરાત પોલીસ)ના સાળા, કાંયાભાઈ ભાવાભાઈ કારિયા (આધોઈ)ના ભાણેજ, રાણાભાઈ જેઠાભાઈ રોશિયા (સુવઈ)ના જમાઈ, અરાવિંદભાઈ રોશિયા (ભુજ), ગણેશભાઈ રોશિયા (મુંબઈ)ના બનેવી તા. 29-10-2026ના અવસાન પામ્યા છે. લોકાઈ તા. 31-10-2026ના શનિવારે સવારે તથા રાત્રે ભજનવાણી તથા જાગ પાઠ મૂળ ગામ રામવાવ ખાતે.

મુંબઇ : મૂળ અમરેલીના લોપા વિનય દેસાઇ (ઉ.વ. 64) તે સ્વ. કુસુમબેન ઘનશ્યામલાલ દેસાઇના પુત્રવધૂ, ભારતીબેન નટવરલાલ મહેતાના પુત્રી, ચૈતાલી, જિગન, રાહુલના માતા, સુચી અને કલીન્દકુમારના સાસુ, હિના ભુવનેશ તથા સ્વ. મયુરી નીલેશ ભુવાના ભાભી, રુદ્રી, કીર્તનના નાની, મોના વિમલ મહેતા, બિનીતા પાવન જોટેના બહેન, ત્રંબકલાલ ગિરધરલાલ પરીખના ભાણેજી તા. 26-10-2026ના અવસાન પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd