• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર જ્યોતિકાબેન વોરા (ઉ.વ. 81) તે દિવાકરભાઈ જુગતરામભાઈ વોરાના પત્ની, સ્વ.  લક્ષ્મીકુંવરબેન જુગતરામભાઈ વોરાના પુત્રવધૂ, સ્વ. રતિલક્ષ્મીબેન જયસુખલાલ માંકડના પુત્રી, સ્વ. ચંદ્રકિશોરભાઈ, સ્વ. દિલીપભાઈ, સરોજબેનના બહેન, વિમલ, મોહિતના માતા, સેજલ, રુચાના સાસુ, વિશ્વાના દાદી, જૈનેશભાઈના દાદીસાસુ તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-9-2026ના શનિવાર સાંજે 5.30થી 6.30 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.

ભુજ : મૂળ પાલનપુરના સાચોરા બ્રાહ્મણ ભાનુશંકર નંદલાલ જોશી (ઉ.વ. 65) તે પલ્લવીબેનના પતિ, ડો. જ્વલંત, પાર્થના પિતા, હિનલના સસરા, સ્વ. રમેશચંદ્ર ભટ્ટ, સ્વ. મંજુલાબેન ભટ્ટના જમાઈ, સ્વ. ઇન્દ્રવદન, મયંક ભટ્ટના બનેવી, ઈલાબેન, માયાબેનના નણદોયા, કૃપા, પરા, તેજસ, નિપુણના ફુવા તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. પિયર પક્ષની પ્રાર્થનાસભા તા. 26-9-2026ના શનિવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી, ભુજ ખાતે.

ભુજ : હિરેન (ઉ.વ. 47) તે સ્વ. અમૃતલાલ તુલસીદાસ ઉદવાણી (અંજાર), ગં.સ્વ. ઇન્દુમતીબેનના પુત્ર, સ્વ. સાવિત્રીબેન ભગવાનજી રૂપારેલના દોહિત્ર, ભરત, હરેશ, સ્વ. કેતન, સ્વ. રશ્મિબેન રમેશભાઇ શેઠિયા, ગીતાબેન નિખિલભાઇ, જયશ્રીબેન હરેશભાઇ પુજારાના ભાણેજ તા. 25-9-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.

અંજાર : મૂળ દેવળિયાના સંજયગર (ઉ.વ. 55) (ગિરિ વડાપાંવ) તે સ્વ. મણિબેન પ્રેમગરના પુત્ર, હીનાબેનના પતિ, કૈલાશગર મહાદેવગરના ભાણેજ, લીલાવંતીબેન (ભુજ), સ્વ. વિજયાબેન કુંવરગર (ભુજ), સ્વ. કિશોરગર, ઘનશ્યામગર, દિનેશગર, વિનોદગર, સ્વ. જયસુખગર, વસંતબેન રસિકગર (ગડા), સ્વ. રીટાબેન ભાવેશગર (ચરોપડી)ના ભાઇ, પ્રીતિબેન, દમયંતીબેન, તારાબેન, હેમલતાબેન, મીનાબેનના દિયર, સ્વ. રમાબેન પ્રાણગર (માંડવી)ના જમાઈ, ભરતગર, દયાલગર, વસંતબેન, સાવિત્રીબેન ધનપુરી (મોટા આસંબિયા), વનીતાબેન માધવગરના બનેવી, કાજલબેન નિખિલગર (સાપેડા), ઉત્સવગરના પિતા, શિતલબેન, યોગિતા, સંગીતા, હંસા, રાગીની, દિવ્યા, હિતેશગર, વૈશાલી, અમિતગર, ધવલગર, ખુશ્બૂ, સોનમ, કોમલ, રિંકલ, મહેકના કાકા, ક્રિયાંશના નાના, નિત, મૌલિક, હન્યા, વિવાંશ, રિધમ, ક્રિશિવના દાદા, રેસ્મિતા, સપના, વંદના કાકા સસરા તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષ પ્રાર્થનાસભા તા. 26-9-2026ના શનિવારે સાંજે 5થી 6 સોની સમાજવાડી, માનવ હોટેલની બાજુમાં, અંજાર ખાતે.

અંજાર : પાર્વતીબેન (ઉ.વ. 85) તે સ્વ. પ્રાગજીભાઇ બેચરદાસ નિંગાળીયાના પત્ની, બેચરદાસ હીરજીભાઇના પુત્રવધૂ, બચુબેન ભગવાનજી રામજીભાઇ પરબિયાના પુત્રી, સ્વ. દમયંતીબેન માધવજી રાયચના, જયાબેન નવીનચંદ્ર ગંદા (તુણા)ના મોટા બહેન, સ્વ. દિનેશભાઇ, સ્વ. દમયંતીબેન, સુરેશભાઇ, ચંદ્રેશભાઇ (વાસણવાળા), માલતીબેન, હિનાબેનના માતા, સ્વ. માધવજીભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. મૂળજીભાઇ, સ્વ. ઝવેરબેન ચત્રભુજ (મુંબઇ)ના ભાભી, ગં.સ્વ. મંજુલાબેન, સ્વ. કુસુમબેનના કાકી તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-9-2026ના શનિવારે સાંજે 5થી 6 મોટા દરિયાસ્થાન, અંજાર ખાતે.

અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ યોગેશ (પપ્પુ) પંડયા (ઉ.વ. 48) તે સ્વ. દમયંતીબેન વાસુદેવ પંડયાના પુત્ર, સ્વ. શાંતાબેન પ્રિતમલાલના પૌત્ર, સ્વ. રતનબેન રતિલાલ ઉપાધ્યાયના દોહિત્ર, સ્વ. કંચનબેન, મંજુલાબેન, કિશનભાઇના ભત્રીજા, સ્વ. નરોત્તમભાઈ, ભરત, નવીન, મુકેશ, મહેશ ઉપાધ્યાય, સ્વ. ધીરજબેન, અન્નપૂર્ણાબેન, માયાબેનના ભાણેજ તા. 25-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-9-2026ના શનિવારે સાંજે 5થી 6 સારસ્વત બોર્ડિંગ, રામ ઓટા પાસે, વાઘડિયા ચોક, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : મૂળ મોટા કાંડાગરાના ખોડ બહાદુરાસિંહ ઉમરસંગજી (ઉ.વ. 45) તે સ્વ. ખોડ ઉમરસંગજી રવાજીના પુત્ર, ખોડ ભીખુભા ઉમરસંગજી, નરેન્દ્રાસિંહ, સતુભાના ભાઈ, અંકિતાબા, સાક્ષીબાના પિતા, સ્વ. જાડેજા મનુભા સુલતાનજી (ગુંદાલા), સ્વ. જાડેજા નવુભા વેલુભા (મંગરા)ના સાળા, જાડેજા પ્રભાતાસિંહ ગગુજીના ભાણેજ અને જમાઈ તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી જૂની રાજપૂત સમાજવાડી, માંડવી ખાતે.

નખત્રાણા : મૂળ અરલ નાનીના વેલજીભાઈ ગોરડિયા (ઉ.વ. 75) (માતાજીના બળુવા) તે પદમાબેનના પતિ, સ્વ. રાજાભાઈ નારાણ ગોરડિયાના પુત્ર, શિવજી, લખીબાઈ ગાભાભાઈ બુચિયા (વડવા કાંયા), મુરીબાઈ તેજાભાઈ સીજુ (મિરજાપર), મુલબાઈ માલાભાઈ પાતારિયા (રામદેવનગર નખત્રાણા), રામજી માલા, રમેશના મોટાભાઈ, ગંગાબેન દેવજી બુચિયા (બિદડા), જમનાબેન શિવજી બુચિયા (બિદડા)ના પિતા, નાનજી જેઠા, આચાર જેઠા, વેલજી જેઠા, ખીમજી જેઠા, માલા મેઘા ગોરડિયાના કાકાઈ ભાઈ, જુમા બુધા, આચાર બુધા ગોરડિયાના ભત્રીજા, રમેશ, ખીમજી, ભાણબાઈ વાલજી સંજોટ (જામથડા), હંસાબેન જયંતી સંજોટ (નાગવીરી), શાંતાબેન વસંત જેપાર (ખોંભડી)ના મોટાબાપા, સંજય, રોહિત, માયા, વનિતા, ચંદ્રિકા, ઉર્વશી, હેતલના દાદા, સ્વ. વેરશી પાલા નિંજાર (નિરોણા), સ્વ. ખજૂ રિયાભાઈ કચરાભાઈ ગંઢેર (નેત્રા)ના જમાઈ, ગોપાલભાઈ, ખેતાભાઈ, હીરાભાઈ, બુધાભાઈ, નારાણભાઈ, ભારમલભાઈના બનેવી તા. 25-9-2026ના અવસાન પામ્યા છે. બારસ તા. 29-9-2026ના મંગળવારે સાંજે આગરી અને તા. 30-9-2026ના બુધવારે ઘડાઢોળ તથા સાદડી રામદેવનગર, નખત્રાણા ખાતે.

નખત્રાણા : લોહાર મહેબૂબ (ઉ.વ. 28) તે લોહાર સલીમ સિધિકના પુત્ર, મોહમ્મદ, ઐયુબ લોહારના ભત્રીજા, લોહાર ઈલિયાસ (મથલ)ના જમાઈ, ફિરોઝભાઈ લોહાર (પોલીસ)ના બનેવી તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 27-9-2026ના રવિવારે સવારે 10થી 11 સુરલભિટ્ટ મુસ્લિમ જમાતખાના, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : ગોમતીબેન રતિલાલ બારૂ (ઉ.વ. 87) તે જાદવજી બેચર બારૂ (મોટી વિરાણી)ના પુત્રવધૂ, સ્વ. કલ્યાણ રામદાસ (નરો)ના પુત્રી, સ્વ. દ્વારકાદાસના બહેન, દીપ્તિ દીપક પોપટ, તૃપ્તિ તુષાર ઠક્કર, ચેતના દીપક ઠક્કર, સ્વ. કિરીટ, સ્વ. સ્મિતાના માતા, દર્પણ પોપટ, કેવટ ઠક્કર (બેંક ઓફ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ), અક્ષય ઠક્કર (અહેસાસ એકેડેમી), જીનેન ઠક્કર (બેંગ્લોર), ચાંદની (ડોલી) અશ્વિન ઠક્કર (ભુજ), મિત્તલ મહેશ પલણ (મુંબઇ)ના નાની, હેતલ, ડિંકલ, અંજલિ, મોના (બેંગ્લોર)ના નાનીસાસુ, મિથિલ, ગહેના, ઇહિત, હિવા, વ્યામી, મિવાનના પરનાની તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-9-2026ના રવિવારે સાંજે 5થી 6 દરિયાસ્થાન, ચોક ફળિયા, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

કેરા (તા. ભુજ) : મારૂ કંસારા સોની સોલંકી રેખાબેન (ઉ.વ. 51) તે રસિક રામદાસ સોનીના પત્ની, કૃપાલીના માતા, જયાબેન રામદાસના પુત્રવધૂ, મહેશભાઈના ભાભી, નર્મદાબેન ગંગારામ (મીઠુભાઈ) બગા (વિથોણ)ના પુત્રી, વિનોદભાઈ, મંજુબેન, રસીલાબેનના બહેન, નિધિ અને જયના ફઈ, શિવાંગી, વિશાલ, નેહા, પાર્થના માસી તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા. 26-9-2026ના શનિવારે સાંજે 4થી 5 શ્રીજી બાપાની વાડી, ગજોડ પાટિયા, ચબૂતરાવાળી શેરી પાસે, કેરા ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : વાલજી પ્રેમજી ઉકાણી (ઉ.વ. 85) તે સવિતાબેનના પતિ, સ્વ. કાનજીભાઇ, કરશનભાઇના ભાઇ, બાબુલાલ, રમણભાઇ, કમળાબેન (લક્ષ્મીપર)ના પિતા, લીલાબેન, શાન્તાબેનના સસરા, પ્રવીણ, સુનીલ, શૈલેશ, કોકિલા (ધાવડા), પ્રવીણ (દેવપર)ના દાદા, ચંદ્રિકાબેન, રાધાબેનના દાદાજી, પર્વ, તેજ, સાક્ષી, વિશ્વના પરદાદા તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 26, 27-9-2026ના સવારે 8.30થી 11, બપોરે 3થી 5 બાબુલાલભાઇના નિવાસસ્થાને.

મોટા લાયજા (તા. માંડવી) : વેદાંત બ્રાહ્મણ ચીમનલાલ વાલજી વેદાંત તે સ્વ. નર્મદાબેનના પુત્ર, સ્વ. વેલજી વિશ્રામ વેદાંતના જમાઈ, ઝવેરબેનના પતિ, સ્વ. હિંમતલાલ, સ્વ. લીલાવતીબેન ભાઈ, હર્ષદાબેનના જેઠ, મનોજ, કેતન, નીલેશ, પૂનમબેન, દીનાબેન, ચેતનાબેનના પિતા, રક્ષા, રેખા, છાયાના સસરા, હેતલના કાકાઈ સસરા, ખ્યાતિ, લોકિતા, જય, પાર્થ, ધારા, ચિંતન, ભવ્ય, નૈતિકના દાદા, હિરેન, સુનંદાના મોટા કાકા, પંકજભાઈ, વીનેશભાઈ, ચંદ્રેશભાઇના સસરા, કોમલ, ભાવિની, માધવી, રાગિની, મિહિર, સાક્ષી, સોહમના નાના, ડાયાલાલ સુંદરજી વેદાંતના સાળા તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-9-2026ના સોમવારે બપોરે 3થી 5 મંગલેશ્વર મહાદેવ મંદિર, મોટા લાયજા ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : વીજરાજજી કાયાંજી જાડેજા (ઉ.વ. 87) તે સ્વ. જીલુભા કાયાજી, સ્વ. બુધુભા કાયાજી, સ્વ. બાપુભા કાયાજી (મોટા ભાડિયા), સ્વ. માજીબા મોડજી, ચાંદાબા ગાભુભા (ડેપા)ના ભાઈ તા. 25-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વાસ ફળિયા ખાતે.

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા વિશાજી હઠુજી (ઉ.વ. 86) તે જીવણજી, હરિસંગજી, કુંભાજીના પિતા, જેઠાજી, ચાંદાજી, ગાભુભા, ખેરાજસિંહ, રવાજી, માધુભા, પતુભા, ભારાજીના ભાઇ, નવલસિંહ, ગોપાલજી, ભીમાજીના મોટાબાપુ તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 2-10-2026ના શુક્રવારે દશાવાવિધિ અને તા. 4-10-2026ના રવિવારે સવારે બારસવિધિ નિવાસસ્થાન બિબ્બર ખાતે.

આડેસર (તા. રાપર) : સદાણી રમીલાબેન (ઉ.વ. 86) તે સ્વ. મોહનભાઈ ગિરધરભાઈ અને સ્વ. શામજીભાઈના પુત્રવધૂ, સ્વ. દયારામભાઈના પત્ની, સ્વ. હરિભાઈ, સ્વ. કાનજીભાઈ, સ્વ. ચંપાબેન મણિલાલ પાટડિયા (ભચાઉ), સ્વ. ધનીબેન ચૂનીલાલ પાટડિયા (આણંદ), કોરડિયા ભગવતીબેન દલીચંદ (ભચાઉ), પાટડિયા ઉર્મિલાબેન રસિકલાલ (અંજાર), પાટડિયા નર્મદાબેન હરિલાલ (લાકડિયા)ના ભાભી, ગં.સ્વ. મણિબેન રવજીભાઈ, ગં.સ્વ. લીલાવંતીબેન શાંતિલાલ, સ્વ. નીલાવંતીબેન અમૃતલાલ (ભચાઉ), સ્વ. તારાબેન જયંતીલાલ (આણંદ)ના જેઠાણી, વિનોદભાઈ, રતનબેન ધનસુખલાલ પાટડિયા (મુંબઈ)ના માતા, મીનાબેન તથા ધનસુખલાલ જાદવજી પાટડિયાના સાસુ, પૂજા, ભાવિકા, હેમાંગીના મોટા સાસુ, રોનક, મિલન, ધવલના દાદી, પ્રાહિ, આરવી, ધનસ્વી, બબુના પરદાદી, કિશોરભાઈ, હિંમતભાઈ, પ્રવીણભાઈ, મનોજભાઈ, કનૈયાલાલ, હરેશભાઈ, હિતેષભાઈ, જિજ્ઞેશભાઈ, વિવેકભાઈના મોટા મમ્મી, મનીષ, રાજેશ, નીલેશના નાની, પાટડિયા ખીમજીભાઈ વિરજીભાઈ (ગેડીવાળા હાલે આણંદ)ના પુત્રી, મણિલાલના ભત્રીજી તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-9-2026ના શનિવારે સાંજે 4થી 5 ધનાણી-મિરાણી વાડી, આડેસર-રાપર રોડ, વશરામદાદાના મંદિરની બાજુમાં, નાયરા પેટ્રોલપંપની બાજુમાં, આડેસર ખાતે.

નલિયા (તા. અબડાસા) : મૂળ જામનગરના શિવજી જેઠુજી રાઠોડ (કાકા ભેલવાળા) (ઉ.વ. 76) તે સ્વ. ઝવેરબાના પતિ, મહેશભાના પિતા, રૂપલબાના સસરા, રિયાબા, આરાધ્યાબા અને પૂર્વરાજાસિંહના દાદા, ભીખુભા રાઠોડ (જામનગર હાલે મુંદરા), પ્રતાપાસિંહ રાઠોડ (જામનગર હાલે ભુજ), સ્વ. પ્રવીણસિહ રાઠોડ, સ્વ. મેઘુબા માધુભા ચૈહાણ (ધુણઇ), ગં.સ્વ. વિજયાબા લાલજીભા દારાડ (નલિયા)ના કાકાઇ ભાઇ, સોલંકી શામજીભા સંગ્રામજી (નલિયા)ના જમાઈ, સોલંકી અરજણજી મમુજી (કોઠારા)ના વેવાઈ તા. 25-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાથનાસભા તા. 27-9-2026ના રવિવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, નલિયા ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd