• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ:  મૂળ ખોંભડી મોટીના વસંતબા જાડેજા (ઉ.વ. 67) તે સ્વ. ખેંગારજી કેશુભા જાડેજાના પત્ની, ભગીરથાસિંહ, બલરાજાસિંહ, દિલીપાસિંહના માતા, સ્વ. ખુમાનાસિંહ કેશુભા જાડેજા, મહેન્દ્રાસિંહ જાલુભા જાડેજાના નાના ભાઈના પત્ની, કરણાસિંહ કેશુભા જાડેજા, જગદીશાસિંહ કનુભા જાડેજાના ભાભી, કુલદીપાસિંહ, રણવીરાસિંહ, ગજેન્દ્રાસિંહ, ભૂપેન્દ્રાસિંહના કાકી, છત્રાસિંહ, વીરેન્દ્રાસિંહ, ઋતુરાજાસિંહ, ધ્રુવરાજાસિંહ, જયરાજાસિંહના ભાભુ, દ્વિજરાજાસિંહ, હર્ષરાજાસિંહ, યજ્ઞદીપાસિંહ, ખુશરાજાસિંહ, યુવરાજાસિંહના દાદી તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું (ભાઈઓ-બહેનોનું) તા. 24-9-2026ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને મકાન નંબર 7, શેરી નંબર 1, રઘુવંશીનગર , લાયન્સ હોસ્પિટલની સામે, ભુજ ખાતે. તા. 25-9-2026ના સુવારાની વિધિ, ઉત્તરક્રિયા તા. 2-10-2026ના શુક્રવારે.

ભુજ : ભટ્ટી મરિયમબાઇ રેહમતુલા (બકાલી) (ઉ.વ. 86) તે મ. રેહમતુલા ધોસમામદ ભટ્ટી (નિવૃત્ત પાતાળ કૂવા ઓપરેટર)ના પત્ની, યાકુબ ભટ્ટી, અલીમામદ ભટ્ટી (રિક્ષાવાળા), ઉમર ભટ્ટી, સકીનાબાઇ, હવાબાઈ, હાજરાબાઇ, કુલસુમના માતા, ઇસ્માઇલ જુસબ, ઇબ્રાહિમ બાબુ સુમરા (સર્વિસ સ્ટેશનવાળા)ના સાસુ, નાસિર હુસેન, સિકંદર, સલાઉદ્દીન ઈરફાન, શાહિલના નાની, અમાન (પાણીવાળા)ના દાદી તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-9-2026ના મંગળવારે સવારે 9થી 10 નિવાસસ્થાન શાસ્ત્રીનગર, હુસેની ચોક, હોટલ ઇલાર્ક પાછળ, ભુજ ખાતે.

ભુજ : વડનગરા નાગર સ્વાતિબેન (ઉ.વ. 53) તે હાર્દિક તરુણકાંત માંકડના પત્ની, સ્વ. તરુણકાંત કુંદનલાલ માંકડના પુત્રવધૂ, દેવીલાબેન તથા સ્વ. ઘનશ્યામભાઈ પ્રાણલાલ વોરાના પુત્રી, અંતરાના માતા, સ્વ. દીપ્તિ મૂંજાલ ઓઝા, સુનીલ માંકડ, મૃણાલી મયૂર વૈદ્ય, સંદીપ માંકડ, જિગર માંકડ, ધરિત્રી હિતેશ સ્વાદિયા, વિશાલ માંકડ, મહેશ માંકડના ભાભી, પૂજા વિનોદાસિંહ સિસોદિયા, શ્રદ્ધા નીલેશ શાહના બહેન, રિટાબેન, હર્ષિદાબેનના દેરાણી, કૃતિબેન, શિવાનીબેન, હિનાબેનના જેઠાણીપાર્થ, મનન, નભ્યાના માસીવિની, સુગમ, વેદ, સ્વર, ઉન્નતિ, ઓમ, રુદ્રના કાકી, કિંજલના મામી તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-9-2026ના બુધવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.

ભુજ : મનોજ હીરજી રાઠોડ (સિંગર) (ઉ.વ. 44) તે મુનિબેનના પતિ, મૂરજી રવજી રાઠોડ, તારાબેન, ભવાન લખુ મકવાણાના ભત્રીજા, મહેશ હીરજી, નીતિન મૂરજી, પ્રવીણ ધનજી, કિશોર નરશી, નરેશ મગન, કલ્પનાબેન, માલતીબેન, ઉષાબેન, જયાબેન, અનુબેન, વનિતાબેન, આરતીબેનના ભાઈ, બિપિન ભવાન મકવાણા, દિનેશ રાજેશ વાઘેલા, રાજેશ નારણ વાઘેલા, પ્રફુલ્લ નરશી મકવાણા, જયેશ માવજી ગોરીના સાળા, રસિક શિવા, ચમન શિવા, દીપક શિવા પરમાર, ભાનુબેન, લાભુ ખોડા વાઘેલાના ભાણેજ, ખોડા ચના વાઘેલા, સ્વ. બેચરભાઈ, વિનુભાઈ, ભરતભાઈના જમાઈ તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 24-9-2026ના સવારે 10થી 11, પાણીઢોળ નિવાસસ્થાને વાલ્મિકીવાસ, ભઠારા ફળિયા, હનુમાનજી મંદિર સામે, ભુજ ખાતે.

અંજાર : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સંજય શશિકાંત પંડયા (ઉ.વ. 53) તે સ્વ. રેવાબેન નાનાલાલ નથુરામ પંડયાના પૌત્ર, સ્વ. વિજયાબેન શશિકાંત પંડયાના પુત્ર, હરેન્દ્રભાઈ (નિવૃત્ત  એસ.ટી. ડ્રાઇવર), અલકાબેન તથા રમેશભાઇના નાના ભાઈ, ભાવનાબેન, સ્વ. પ્રતિમાબેન, હિનાબેનના દિયર, સ્વ. કૌશલ્યાબેન જશવંતલાલ પંડયા, સ્વ. ભોગીલાલ, મનોરમાબેન હરીશભાઇ પંડયા (ભુજ), સ્વ. સાવિત્રીબેન રસિકલાલ રાવલ (નખત્રાણા), અનસૂયાબેન પદ્મકાંત રાવલ (માંડવી), કંચનબેન શાંતિલાલ આચાર્ય (ગઢશીશા)ના ભત્રીજા, નરેન્દ્રભાઈ કાંતિલાલ પંડયા (ગાંધીધામ)ના સાળા, ભક્તિ, મીનલ, મિતેષના કાકા, વિપુલકુમારયજ્ઞેશકુમાર, પૂજાબેનના કાકાજી સસરા, શૈલેષ જે. પંડયા (નિવૃત્ત નગરપાલિકા અંજાર), સચિન એચ. પંડયા (તાલુકા પંચાયત ભુજ ), રોશનીબેન દીપેશ આચાર્ય (નખત્રાણા)ના કાકાઈ ભાઈ, જિજ્ઞાબેનના કાકાઈ જેઠ, આશિષ, માધુરીના મામા, રોમિતના કાકાઈ દાદા. સ્વ. ભવાનીબેન મોહનલાલ પંડયા (બારોઈ)ના દોહિત્ર તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-9-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 ગુર્જર ક્ષત્રિય વાડી (પીરવાડી) અંજાર ખાતે.

માંડવી : મુંબઇવાળા મિત્રી શકીનાબાઇ ઇબ્રાહિમ (ઉ.વ. 76) તે સુલતાનના માતા, લોહાર અદ્રેમાન આમદ (ધુલ્લો)ના બહેન, લોહાર સિકંદર અનવર, સલીમ ઇબ્રાહિમ, મોહંમદહુશેન (ભાલો)ના માસી તા. 18-9-2026ના અવસાન પામ્યા છે.

માંડવી : રમેશભાઈ (ઉ.વ. 91) (માજી ખબરપત્રી, કચ્છમિત્ર) તે સ્વ. અમૃતબેન મુલચંદ ગલાલચંદ શાહ (કાગદી)ના જ્યેષ્ઠ પુત્ર, સ્વ. મંજુલાબેન મનસુખભાઈ ધીરજલાલ શાહના જમાઈ, કમલબેનના પતિ, જયેશ, માલાના પિતા, ટંડનભાઈ, પ્રતિજ્ઞાના સસરા, પંક્તિના દાદા, સપના, કપિલના નાના, સ્વ. મનહરભાઈ, ભોગીલાલ, ચેતનાના બનેવી, ગં.સ્વ. રમીલાબહેન રમેશભાઈ શાહ (દારેસલામ), સ્વ. સુરેશ, ગં.સ્વ. મંજુલાબેન, દિલીપના મોટા ભાઈ તા. 21-9-2026ના દહાણુ ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

માંડવી : સોલંકી લલિત પ્રાગજી (બાબુલ) (ઉ.વ. 57) તે ગં.સ્વ. કમળાબેન પ્રાગજી સોલંકીના પુત્ર, અનીતાબેનના પતિ, સ્વ. ધીરજલાલ, સુરેશ, સ્વ. વિનય ગીતાબેન પરસોત્તમ મહિચા (અંજાર)ના ભાઈ, કોમલ, જીલ, જૈમીનના પિતા, પ્રાણલાલભાઈ ધનજી બેરજાઈના જમાઈ, નીતલ અશ્વિનકુમાર સુરૂ, સ્વાતિ ભાવિક શેઠ, રૂચીતા તુષાર સોની, બંસરી જીત બુદ્ધભટ્ટી, મીતેષ, હાર્દિક, સિમિત, કિશન, દિક્ષિત, નંદનના કાકા, અર્ચના, જિજ્ઞા, રૂપા, ઉન્નતિ, ઉર્મિના કાકાજી, કૃણાલકુમાર અને ચિંતનકુમારના સસરા, આનંદ, નિરજના મામા, હિર, જીવાન, જીવાંશના નાના તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-9-2026ના સાંજે 4થી 5 સાગરવાડી, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ધુણઈના ભાનુશાલી રાજેશ ગજરા (ઉ.વ.29) (ગુજરાત મેરીટાઈમ બોર્ડ, માંડવી) તે મંગળાબેન રમેશભાઇ નરશીભાઈ ગજરાના પુત્ર, રિયાબેન (સ્ટાફ નર્સ, મેન્ટલ હોસ્પિટલ-ભુજ)ના પતિઆરતીબેન (સેક્શન ઓફિસર, આર એન્ડ બી સબ ડિવિઝન માંડવી), ગોપાલ, હિરેન, ભાવેશ, નિશાંત, સચિન, ભક્તિ ગજરા, ભક્તિ જગદીશ ગજરાના ભાઈ, જયશ્રીબેન હરીભાઇ (ભુજ), ગં.સ્વ. હીરલબેન નવીનભાઈ (વલસાડ)ના પૌત્ર, જમનાબેન જખુભાઇ નાખુવાના દોહિત્ર, લક્ષ્મીબેન પ્રભુલાલ જખુભાઇ (નાખુવા)ના ભત્રીજા, ગં.સ્વ. મૈયાબેન દામજીભાઈ નાખુવા, દયાબેન ચત્રભુજભાઈ નાખુવા, લક્ષ્મીબેન પ્રભુલાલ નાખુવા, ગં.સ્વ. રામાબેન સુરજીભાઈ ગજરા (નિરોણા), ગં.સ્વ. ભગવતીબેન અરાવિંદભાઈ ગજરા (માધાપર), મણિબેન ભીમજીભાઈ ફુલિયા (માધાપર)ના ભાણેજ, વીરમતીબેન (આઇસીડીએસ સુપરવાઈર), વસંતલાલ પ્રધાનજી ચુનડા (નિરોણા)ના જમાઈમીત (પાવર ગ્રીડ), શીતલબેન વિનોદભાઈ ભદ્રા  (શિક્ષિકા-નિરોણા)ના બનેવી તા. 19-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-9-2026ના મંગળવારે બપોરે 3થી 5 લવાસાની બાજુમાં, પાટીદાર સમાજવાડીગોકુલધામ રોડ, માધાપર નવાવાસ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ મોટા રેહાના જગમાલ ઓધવજી ચૌહાણ (નિવૃત્ત જી.ઇ.બી.) (ઉ.વ. 90) તે ગં.સ્વ. અજીબેન ઓધવજીના જયેષ્ઠ પુત્ર, ગૌરીબેનના પતિ, રાજેશ (આઇ. એચ. દેસાઇ એન્ડ કું.), જયંત (ગેટકો)ના પિતા, હર્ષદાબેન અને ભાવનાબેનના સસરા, ઉમંગી હિમાંશુ ટાંક, સિયા, જાનવીના દાદા, રાજેન્દ્ર ટાંક (ઓધવ ડેવલોપર્સ-ભુજ)ના વેવાઇ, ડો. ભૂપેન્દ્રભાઇ (માધાપર), ડો. પ્રવીણભાઇ (અમદાવાદ), ડો. નિરંજનભાઇ (માધાપર), સ્વ. શરદભાઇ (માધાપર), પ્રેમિલાબેન રાઠોડ (કુકમા), નિમુબેન વરૂ (પૂના), વનિતાબેન ટાંક (ગાંધીધામ)ના મોટા ભાઇ, ડો. વિનાયક (સિદ્ધિ વિનાયક હોસ્પિટલ-ભુજ), તન્વી ચાવડા (થાણા), અન્વીબેન ટાંક (મણિનગર-અમદાવાદ), એકતા (હૈદરાબાદ), પંખી (અમદાવાદ), ઋજુતા શીહા (હૈદરાબાદ), ડો. યેશા (મુંબઇ), સાગર (માધાપર)ના મોટાબાપુ, જિતેન્દ્ર, દીપક, રૂખી, મનોજ, નિરવા, આશુતોષ, ચાંદનીના મામા, દિનેશ (કુકમા), હરસુખ (ગોંદિયા)ના કાકાઇ ભાઇ તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-9-2026ના બુધવારે સાંજે 5થી 6 યક્ષ મંદિર, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : પેથા મેઘજી ચારણિયા (ભાટિયા) (રિટાયર્ડ એમ.ઇ.એસ. એરફોર્સ) (ઉ.વ. 64) તે ચંદુભાઇ (કેશવ મેટલ), આલજીભાઇ (ગુરુકુળ)ના પિતા, રાજુબેન (નાથીબેન)ના પતિ, રામજીભાઇ, સ્વ. હંસરાજ, જીવીબેન, ડાઇબેન, ગવરીબેનના ભાઇ, કાળુભાઇ (અમદાવાદ), દેવજીભાઇ (વિજપાસર)ના વેવાઇ, કેશવ, સચિન, ધનજી, મેહુલના દાદા તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-9-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 કોમ્યુનિટી હોલ, બસ સ્ટેન્ડની બાજુમાં, માધાપર ખાતે.

માનકૂવા (તા. ભુજ) : ગં.સ્વ. કિશોરીબા જાડેજા (ઉ.વ. 76) તે સ્વ. જગતસિંહ (બટુકસિંહ) જાડેજાના પત્ની, સ્વ. કનુભા રામસંગજી જાડેજાના પુત્રવધૂ, અનસૂયાબા (મુનાબા) ચુડાસમા (યુ.કે.), જ્યોત્સનાબા રાણા (ભલગામડા), ભાવનાબા ચુડાસમા (ગોરાસુ), લીનાબા રાણા (યુ.કે.), ગાયત્રીબા જાડેજા (માનકૂવા), ઉર્વશીબા રાણા (ડેરવાળા-ઓરિસ્સાના)ના માતા, પરેશકુમાર બહાદુરસિંહ ચુડાસમા (યુ.કે.), મનહરસિંહ બહાદુરસિંહ રાણા (ભલગામડા), મનહરસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા (ગોરાસુ), જેસલસિંહ ચંદ્રસિંહ રાણા (યુ.કે.), જયવીરસિંહ મહેન્દ્રસિંહ રાણા (ડેરવાળા-ઓરિસ્સા)ના સાસુ તા. 21-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-9થી 2-102026 શુક્રવાર સુધી નિવાસસ્થાન લીંબડાવાળો દરબારગઢ, જૂનાવાસ, માનકૂવા ખાતે.

ગજોડ (તા. ભુજ) : વસંતબા જોરાવરાસિંહ જાડેજા (ઉ.વ. 108) તે રણજિતાસિંહના માતા, નરેન્દ્રાસિંહ અને નીરેન્દ્રાસિંહના મોટા મા, રવિરાજાસિંહ, રામદેવાસિંહ, મહિપાલાસિંહ, યુવરાજાસિંહ, શિવદત્તાસિંહના દાદી તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી ગામનો ચોરો, બીજા નાકા પાસે.

રામાણિયા (તા. મુંદરા) : ભાવુભા જાડેજા (ઉ.વ. 57) તે પોપટભા દાજીભા તથા જનકબાના પુત્ર, શિવુભા, ક્રિષ્નાબા, ઉષાબા, અરૂણાબાના ભાઇ, બિરાજબાના પતિ, ધર્મેન્દ્રસિંહ તથા હિતાક્ષીબાના પિતા. રાજવીરસિંહ, પરીક્ષિતસિંહ, દિવ્યાબાના કાકા, મહાવીરસિંહ, મંગુભા ખાનુભા, રવિરાજસિંહ, દેવેન્દ્રસિંહ ભગુભા, લધુભા, ભૂપતસિંહ, મહેન્દ્રસિંહ ખોડુભાના કાકાઇ ભાઇ, બળવંતસિંહ ચતુરસિંહ ગોહિલ (સરપંચ)ના સાળા તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-9થી 25-9 સુધી ક્ષત્રિય સમાજવાડી, રામાણિયા ખાતે તથા ઉત્તરક્રિયા તા. 1-10-2026ના નિવાસસ્થાને.

ખુઅડા (તા. અબડાસા) : પલ લધુભા જગમાલજી (ઉ.વ. 82) તે આમરજી તથા ચનુભાના મોટા ભાઇ, ખાનજી લધુભા, સ્વ. કરશનજી, ભરતસિંહ, નરપતસિંહના પિતા, મહેન્દ્રસિંહ, નવલસિંહના મોટાબાપુ, સમા નાનુભા મેઘરાજજીના સસરા, વિરમસિંહ, કુમારસિંહ, કરણસિંહ, સવાઇસિંહ, શૌર્યવીરસિંહના દાદા તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ખુઅડા ખાતે.

ગોધરાના સુરેશ નાગડા (ઉં. 80)  તે સાકરબેન જેઠાલાલ ખીમજીના પુત્ર. જવેરબેનના પતિ. સમીર, કવિતા, પારૂલના પિતા. બિપીન, કિશોર, ગિરીશ, જયેન્દ્ર, સરોજ રમેશ ઝવેરચંદ, જ્યોત્સના હરખચંદ હંસરાજના ભાઈ. ગોમીબાઈ ચાંપશી ખેરાજના જમાઈ અવસાન પામ્યા છે. 

નાની તુંબડીના જીતેન્દ્ર સાવલા (ઉં. 71)  તે કસ્તુરબાઈ લાલજીના પુત્ર. કુસુમના પતિ. ગૌતમ, પૂનમના પિતા. રમેશ, વિજય, તરલાના ભાઈ. હીરબાઈ રતીલાલના જમાઈ અવસાન પામ્યા છે. 

(સૌ. : કવીઓ જૈન ખબરપત્રિકા)

Ram Katha

Vyapar Utsav

Panchang

dd