મુંદરા : લંઘા હાજી જુસબ સુમાર જુમાણી (માજી ટી.સી. એસ.ટી. ડેપો-મુંદરા)
(ઉ.વ. 80) તે લંઘા સારૂબેનના પતિ, અબ્દુલ ગફુર, મ. ખતિજા
હાજી સિધિક લંઘાના ભાઇ, આઝાબ, શરીફાબેન
રમજાનના ભત્રીજા, શકીલ જુમાણી, મહેરુનિશા,
રેશમા, રેહાના, સમીમ,
લુબના મોટાબાપા, સઉદ જુમાણીના મોટા દાદા,
ઝહીર હાજી સિધિકના મામા, ફકીરમોહમદ શેખ,
હાજી અબુ શેખ, દાઉદના બનેવી, ગફુર ધાફરાનીના સાઢુભાઇ તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-9-2026ના શુક્રવારે સવારે 10.30થી 11.30 ઇદગાહ, નદીવાળા નાકા, મુંદરા
ખાતે.
ભચાઉ : મૂળ માંડવીના જયંતીલાલ મિરાણી (ઉ.વ. 72) તે સ્વ. વાલુબેન વેલજી તેજપારના
પુત્ર, સ્વ. અનસૂયાબેનના પતિ, સ્વ. આણંદજીભાઈ નરભેરામ (ડીસા), કલાવંતીબેન (ભચાઉ),
વસંતબેન (આણંદ)ના ભાઈ, હરિલાલ (ભચાઉ), સ્વ. વાલજીભાઈ (આણંદ)ના સાળા, જિતેન્દ્રભાઈ, નીતાબેન કાંતિલાલ કકડ (ભુજ), હેમાબેન મહેશકુમાર કોટક
(ભુજ), મીનાબેન મહેશકુમાર સોતા (ખાવડા), સ્વ. અજયભાઈ, આશિષભાઈના પિતા, સંજનાબેનના
સસરા, સ્વ. નવીનચંદ્ર વેલજીભાઈ ગંધા (ભચાઉ)ના ભાણેજ, સ્વ. હરિલાલ જીવરાજભાઈ પૂજારા (વાઢિયા)ના જમાઈ, સ્વ.
ભવાનજીભાઈ (ભુજ), સ્વ. નારણભાઈ (વાઢિયા), જયંતીલાલ (ભચાઉ), સ્વ. ડાહીબેન મંગલજી (અંજાર)ના બનેવી,
સ્વરા, ઋષિવના દાદા, ફેની,
યશ, કરણ, પ્રેમના નાના અવસાન
પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-9-2026ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ મોટી ખોંભડીના મુક્તાબેન મારૂ (ઉ.વ.
68) તે સ્વ. મૂળજીભાઇ મેઘજીભાઇ
મારૂના પત્ની, હિરેન, વિપુલ, નીતા, રંજુ, જ્યોતિના માતા, કાન્તિલાલ, લોકેશકુમાર,
મહેશકુમાર, અપેક્ષા, સર્વાંગીના
સાસુ, સ્વ. શિવજી, દેવજીના ભાઇના પત્ની,
દામજી, રતનબેન, જયાબેનના
ભાભી, રુદ્ર, કિયા, આરવી, પ્રાંસીના બા, સ્વ. કલ્યાણજી
વાલજી ઉમરાણિયાના પુત્રી, દામજીભાઇ, પરસોત્તમભાઇના
બહેન અવસાન પામ્યા છે. બેસણું તા. 24-9-2026ના ગુરુવારે સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી, બસ સ્ટેશન પાસે, માધાપર
ખાતે.
મોટા વરનોરા (તા. ભુજ) : જીવાબેન જેપાર (ઉ.વ. 95) તે સ્વ. રામા જશાભાઇ જેપારના
પત્ની, કરશનભાઇ, ધનજીભાઈ,
આલારામભાઇ, બાયાબેન મનજી મંગરિયા, હંસાબેન પ્રેમજી મંગરિયા, ખેતુબેન નરાસિંહ મંગરિયા (ભુજોડી)ના
માતા, હમીર ભાણાભાઈ જેપાર, ખીમજી ભાણાભાઈ
જેપાર, પાલા ભાણાભાઈ જેપાર, પૂરબાઈ નારાણ
લઉવા, જખીબેન પરબત લઉવા (સરલી)ના મોટી બા, નાનુબેન, વાલુબેન, લીલાબેનના સાસુ,
હરજી, શામજી, ઉમરશી,
જયંતી, સુરેશ, મેહુલ,
દીપેશ, ગાયત્રી, વનિતા મુકેશ
ગોરડિયા (અંજાર), ભાવિકા રાજેશ સુંદરા (મિરજાપર), ભાનુબેન વિનોદ ચોરસિયા (ભુજ)ના દાદી, રાજાભાઈ સુમારભાઈ
ભાટિયા, કેશવજી સુમાર ભાટિયા, રાઘવજી સુમાર
ભાટિયા (ભુજોડી), પાલા ભોજાભાઈ ભાટિયા, શિવજી ભોજા ભાટિયા (ભુજ)ના ફઈ, દાનાભાઈ બડગા,
ભરતભાઈ બડગા (બળદિયા), રવજી ખોખરના મામી તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
આગરી તા. 1-10-2026ના ગુરુવારે સાંજે અને ઘડાઢોળ
(પાણી) તા. 2-10-2026ના શુક્રવારે નિવાસસ્થાને મોટા
વરનોરા (તા. ભુજ) ખાતે.
મોટી નાગલપર (તા. અંજાર) : ગુર્જર ક્ષત્રિય મિત્રી નરભેરામ જેઠવા
(ઉ.વ. 73) તે સ્વ. કાનજી સામજી જેઠવાના
પુત્ર, સ્વ. ગોપાલ સામજી યાદવ (મૂળ હાજાપર)ના જમાઇ,
સ્વ. પુષ્પાબેનના પતિ, અવનીશ, સુનિતા, સંગીતા, પ્રિયાના પિતા,
હરીશ ચૌહાણ, નવીન ચૌહાણ, દીપિકાબેન, ભરત ચાવડાના સસરા, અમૃતલાલ,
સ્વ. મોહનભાઇ, લાલુભાઇ (સરપંચ, મોટી નાગલપર ગ્રા. પંચાયત), વસંતબેન, નર્મદાબેન, રેખાબેન, રસીલાબેનના
ભાઇ, દયારામભાઇ, સ્વ. ખીમજીભાઇ,
સ્વ. કમલેશભાઇ, બકુલભાઇના સાળા, સ્વ. નાનાલાલભાઇ, સ્વ. દિલીપભાઇ, જેન્તીભાઇ, મહેશભાઇ, હસમુખભાઇના
બનેવી, પ્રેમ તથા અદિતીના દાદા, પરેશકુમાર,
ભાવેશકુમાર, જયેશના કાકા, પારસ, રવિ, કેવલના મોટાબાપુ,
હર્ષિદા, પાર્થ, ભાર્ગવ,
ઋજુતા, ખુશાલીના મામા, દિવ્યમ,
આદિત્ય, પૂર્વા, રિશી,
નૈતિક, ઉમંગ, શ્રુતિના નાના
તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 24-9-2026ના ગુરુવારે સાંજે 5થી 6 હાટકેશ મહાદેવ મંદિર, મોટી નાગલપર ખાતે.
નાની રાયણ (તા. માંડવી) : જુણેજા રમજાન ઇશાક (ઉ.વ. 85) તે અલીમામદ અને મજીદના પિતા, મુસા, અબ્દુલ,
હુશેન, સાલેમામદ, બાઇયાબાઇના
ભાઇ, મામદ ઇસ્માઇલના બનેવી, સાનીસ,
શાબાન, ઉઝેફના દાદા તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 25-9-2026ના શુક્રવારે નિવાસસ્થાનની
બાજુમાં, ખોડિયાર બાગ, નાની રાયણ
ખાતે.
બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા રવાજી વેલાજી (ઉ.વ. 80) તે સ્વ. ચાંદાજી વેલાજીના ભાઇ, ભુરૂભા, વિરમજી,
ખાનજી, જીવણજીના પિતા, ભગતસિંહ,
જગમાલસિંહ, દિલીપસિંહ, અર્જુનસિંહ,
પ્રતાપસિંહ, પ્રવીણસિંહ, ભૂપતસિંહ, જાલુભા, નરપતસિંહ,
રવાજી, રણજિતસિંહના દાદા, શિવુભા ચાંદાજી, રતનજી, વખતસિંહ
ગોપાલજીના કાકા, સોઢા દીપસિંહ રામસિંહ (નવા અંચલા-રાજસ્થાન)ના
સાળા, સોઢા ગેમરસિંહ ભૂરજી, ખેતસિંહ જામસિંહ,
દેવરાજસિંહ જામસિંહ (નવા અંચલા-રાજસ્થાન)ના સસરા, સ્વ. દોઢા વિંજરાજસિંહ, સ્વ. સોઢા આમરજી, સોઢા સ્વરૂપસિંહ, રણજિતસિંહ, સવાઇસિંહ
(કનકાવતી)ના બનેવી તા. 21-9-2026ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 1-10-2026ના ગુરુવારે રાત્રે આગરી અને તા. 2-10-2026ના શુક્રવારે સવારે ઘડાઢોળ
(બારસ) નિવાસસ્થાન બિબ્બર ખાતે.
ગાંધીધામ : મૂળ ખેડોઇના સુશીલાબા (ઉ.વ. 80) તે જીલુભા દેશળજી જાડેજા (ઇફકોવાળા)ના
પત્ની, છોટુભાના માતા, જયદીપસિંહના
દાદી, હનુભા હેમભા, પ્રદીપસિંહ હેમભાના
કાકી, જગદીશસિંહ વજુભા (ખેડોઇ), મજબૂતસિંહ
લખુભા (પાંડવરા), ભીખુભા લખુભા (માધાપર)ના ભાભુ તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 25-9-2026ના શુક્રવારે સાંજે 5થી 6 કંડલા કોમ્પ્લેક્સ રાજપૂત ક્ષત્રિય સમાજવાડી (ઉપરના હોલમાં), રિયાયલન્સ પેટ્રોલપંપ પાછળ, વોર્ડ 5/બી, આદિપુર ખાતે.
દરશડી (તા. માંડવી) : અમૃતલાલ ગાવિંદ સેંઘાણી (ઉ.વ. 76) તે સ્વ. ગાવિંદભાઈ વીરજીભાઈના
પુત્ર, શાંતાબેનના પતિ, સ્વ.
રવજીભાઈ, સ્વ. લક્ષ્મીબેન (દુજાપર), ધન્વંતીબેન
(વિરાણી) , ગં.સ્વ. વનિતાબેન (વડવા), નર્મદાબેન
(દુર્ગાપુર)ના ભાઈ, સ્વ. રમીલાબેનના દિયર, શામજીભાઈ, સ્વ. ખેતશીભાઈના ભત્રીજા, દિનેશભાઇ, ભગવતીબેન (ડોમ્બિવલી), શૈલેષભાઈ, શીતલબેન (નાસિક)ના પિતા, સુશીલાબેન, જયંતીભાઈ, ચેતનાબેન,
રીમેશભાઈના સસરા, મંજુલાબેન, શારદાબેન, ઉર્મિલાબેન, વિમળાબેન,
રસીલાબેન, વિજયાબેન, પ્રવીણભાઈ,
ગીતાબેનના કાકા, ભીમજીભાઈ, નારણભાઈ, ગંગારામભાઈ, જયંતીભાઈ,
રમેશભાઈ, હરેશભાઈ, જયશ્રીબેન,
દીપકભાઈના કાકા સસરા, રાજ, હેત, અંશ, તેજસ્વી, રીતી, જ્ઞાનના દાદા, રિયાબેન,
ટીશાબેનના દાદાસસરા, વિહાના પરદાદા, સ્વ. વિશ્રામ કરસન ધોળુ (બોરીવલી)ના બનેવી તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 24-9-2026ના સવારે 8.30થી 11.30 અને બપોરે 3.30થી 5 પાટીદાર સનાતન સમાજવાડી, દરશડી ખાતે.
પત્રી (તા. મુંદરા) : રાજેશ મગાભાઇ વારોંધ (મહેશ્વરી) (ઉ.વ.
50) તે સ્વ. દેશરભાઇ જુમાભાઇ વારોંધના
પુત્ર, સ્વ. વાલબાઇ દેશરભાઇના પૌત્ર, નાનબાઇ મગાના પુત્ર, હીરજીભાઇ મગા, સ્વ. દેવજી, ઉમાબેન પુનશીં વિંઝોડા (શિરાચા),
ગોવિંદ સુમારભાઇના ભાઇ, ઠાકરશી સુમારભાઇ આયડી
(નાગલપર-ઢીંઢ)ના જમાઇ, જેન્તીભાઇ, સુરેશ,
સોનબાઇના પિતા, સ્વ. લાલબાઇ ખીમજી દેવરિયા (મહેશ્વરી)
(ચંદિયા, તા. અંજાર)ના દોહિત્ર, મેઘબાઇ
લધારામ, સ્વ. કેશરબેન ગોવિંદ સુંઢા, ગં.સ્વ.
રાણબાઇ બાબુભાઇ દાફડા (ગણેશનગર-ગાંધીધામ)ના ભત્રીજા, ધવલ,
હરિભાઇ, મહેશ, દિવ્યાના ભાઇ,
લક્ષ્મીબેનના પતિ, લીલબાઇ હીરજી, આસબાઇ ગોવિંદના દિયર તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 24-9-2026ના સવારે મફતનગર, પત્રી (તા. મુંદરા) ખાતે.
ડુમરા (તા. અબડાસા) : દિગ્વિજયાસિંહ રાઠોડ (ઉ.વ. 13) તે કિશોરાસિંહ રાઠોડ (સીઆરસી-ડુમરા)ના
પુત્ર, હીરજી સોનજી રાઠોડ, જીલુભા
હાલાજી રાઠોડ, સ્વ. શંકરાસિંહ સોનજી રાઠોડ, સ્વ. ખેતાજી ઝુઝારાસિંહ રાઠોડ, સ્વ. પ્રતાપાસિંહ હાલાજી
રાઠોડના પૌત્ર, જયપાલાસિંહ શંકરાસિંહ રાઠોડ, અચળાસિંહ ખીમાજી રાઠોડ, જયેન્દ્રાસિંહ ખેતાજી રાઠોડ,
હરદીપાસિંહ જીલુભા રાઠોડ, અજિતાસિંહ ખેતાજી રાઠોડ,
ઘનશ્યામાસિંહ જીલુભા રાઠોડ, નરેન્દ્રાસિંહ પ્રતાપાસિંહ
રાઠોડ, રાજાસિંહ પ્રતાપાસિંહ રાઠોડના ભત્રીજા તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન ડુમરા ખાતે.
નખત્રાણા : જીતેન્દ્રભાઈ વિનોદભાઈ ભમ્મર (ઉ.વ. 22) તે વિનોદભાઈ જીવરાજભાઈના પુત્ર, વિવેકભાઈના મોટા ભાઈ, હિરાભાઈ, સ્વ. રવજીભાઈ, બાબુભાઈ,
બચુભાઈ, હરીભાઈના ભત્રીજા તા. 23-09-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન વિરાણી ફાટક, શાંતિ નગર,
નખત્રાણા ખાતે.
ધાવડા નાના (તા. નખત્રાણા) : કેશાબા વંકાજી જાડેજા (ઉ.વ. 70) તે વંકાજી ગોપાલજી જાડેજાના
પત્ની, દેવાજી જાડેજા, ભીમજી
જાડેજા, મનુભા જાડેજાના ભાભીમા, મદનાસિંહ
વંકાજી જાડેજાના માતા, જાડેજા તનાસિંહ, જાડેજા પ્રભાતાસિંહ, જાડેજા જયેન્દ્રાસિંહ, જાડેજા અનિરુદ્ધાસિંહ, જાડેજા પ્રહલાદાસિંહના મોટી મા,
ગજેન્દ્રાસિંહ જાડેજા, દિલીપાસિંહ જાડેજાના દાદી
તા. 22-09-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન ધાવડા મોટા ખાતે.
રતડિયા (તા. નખત્રાણા) : જેન્તીભાઈ બાબુભાઈ જોગેલ (ગરવા) (ઉ.વ.
59) તે ગોમતીબેનના પતિ, ભાવનાબેન જીતેન્દ્રભાઈ રૂપાણી (માધાપર),
મમતાબેન (નર્સ), વિજયભાઈ, વનિતાબેન કિશોરભાઈ રૂપાણી (માધાપર), રવિના પિતા,
મનસુખભાઈ (ઉગેડી)ના ભાઈ, સ્વ. જીવરાજભાઈ નથુભાઈ
મૂછડિયા (દેવીસર)ના જમાઈ તા. 23-09-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિઓ તા. 27-09-2026 રવિવારે સવારે નિવાસસ્થાને.
કુરબઈ (તા. ભુજ) : હાલે દેવપર (યક્ષ-નખત્રાણા) હાંસબાઈ પરબતભાઈ
ગરવા તે લધારામભાઈ, સ્વ. દામજીભાઈ,
નાથીબેન (ભડલી), લક્ષ્મીબેન (કુકમા), મુરીબેન (કોટડા-જ)ના ભાભી, ભગવાનજી, વનિતાબેન (માધાપર), નવીનના માતા, શાંતાબેન (ભડલી), ઈશ્વર, હરેશ,
રમણિક, કાનજીના મોટી મા, નથુભાઈ લખુભા ગરવા (દેવીસર)ના પુત્રી, સ્વ. જીવણભાઈ,
સ્વ. વેલજીભાઈ, બુધુભાઈના બહેન તા. 23-9-2026ના અવસાના પામ્યા છે. બારસ
તા. 29-9-2026ના મંગળવારે સવારે, ઘડાઢોળ-પાણી નિવાસસ્થાન દેવપર (યક્ષ) ખાતે.