• સોમવાર, 15 જૂન, 2026

વુમન્સ નેશનલ માસ્ટર ટૂર્ના.માં ભુજમાં યુવાન ટેકનિકલ ઓફિશિયલ હેડ

ભુજ, ત. 14 : ગોવા ખાતે વુમેન નેશનલ માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું, જેમાં ભુજની શિશકુંજ સ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા જે. જે. જુનેજાએ ટેકનિકલ ઓફિશિયલ હેડ તરીકે ફરજ બજાવી હતી, જેમાં માસ્ટર એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ ધર્મવીર  ધિલ્લોન સેક્રેટરી જનરલ ડેવિડ પ્રેમનાથ, વિશ્વનાથ પાઠક અને વિમેન માસ્ટર એથલેટિક્સના  હેડ અનિતા રોડરિકની ઉપસ્થિતિમાં સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.  

Panchang

dd