• ગુરુવાર, 21 મે, 2026

વિધાનસભાની અનુ.જાતી કલ્યાણ સમિતિના પ્રમુખ તરીકે ગાંધીધામના ધારાસભ્ય

ગાંધીધામ, તા. 20 : વિધાનસભાની જુદી જુદી સમિતિઓની રચના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી. જેમાં અનુસુચીત જાતીઓના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખ તરીકે ગાંધીધામના ધારાસભ્યની નિયુકિત કરવામાં આવી છે. વિધાનસભાના નિયમ અન્વયે માલતીબેન મહેશ્વરીની પ્રમુખ તરીકે નિમણુકં કરાઈ છે જયારે અન્ય સભ્યોમાં રમણલાલ વોરા, ભાનુબેન બાબરીયા,શંભુનાથ ટુંડીયા,ઈશ્વરભાઈ પરમાર,જીજ્ઞેશભાઈ મેવાણી , રાજેન્દ્રકુમાર ચાવડા, ભીખુસિંહ પરમાર,  પાયલ કુકરાણી,પરષોતમભાઈ પરમાર, બચુભાઈ ખવડનો સમાછેશ કરાયો છે. સમિતિના પ્રમુખ બનવા બદલ  ધારાસભ્યને ગાંધીધામ, કચ્છ અને રાજયમાંથી અભિનંદન મળી રહ્યા છે 

Panchang

dd