• શનિવાર, 11 એપ્રિલ, 2026

અંજાર તા.પં.માં ભાજપે એકમાત્ર સભ્યને ફરી તક આપી

અંજાર, તા. 10 : ભાજપ શાસિત અંજાર તાલુકા પંચાયતની 20 બેઠકો પર 19 નવા ચહેરાઓને તક અપાઈ છે જ્યારે વીરા બેઠક પર વર્તમન સદસ્ય સંદીપભાઈ ચાવડાની પુન:  પસંદગી કરાઈ છે. ભાજપ દ્વરા જાહેર કરાયેલા ઉમેદવારો આ પ્રમાણે છે  બેઠક           ઉમેદવારનું નામ

ભીમાસર          : દિવાળીબેન ધીરૂભાઈ પરમાર

ભુવડ   :  રાજેશકુમાર નારણભાઈ મરંડ

ધમડકા            : મહાવીરાસિંહ વનરાજાસિંહ જાડેજા

દુધઇ    : લક્ષ્મીબેન લાલજીભાઈ આહીર

ખેડોઇ : ગાયત્રીબેન બિપિનકુમાર ગજ્જર

મોડસર            : શામજીભાઈ કાનજીભાઈ બરાડિયા

નાગલપર મોટી           : નૌત્તમ હીરજીભાઈ ચૌહાણ

નિંગાળ            : ભીમજી શિવજી ચાવડા

રતનાલ           : મ્યારજભાઈ અરજણભાઈ છાંગા

સંઘડ   : રાઘુભાઈ પાંચાભાઈ મકવાણા

સાપેડા             : જીવાભાઈ આક્ષાભાઈ રબારી

સતાપર           : ભાવનાબેન ગોપાલભાઈ વીરા

સિનુગ્રા            : મયૂર જયંતીલાલ ભોજાણી

ટપ્પર રાણીબેન કાનજી માતા

તુણા    : સોનલબેન મહેશભાઇ લુલા

વરસામેડી-1    : મીરાબેન કેસાભાઈ રબારી

વરસામેડી-2     : કાજલબેન સાવન ડાંગર

વીડી    : હાંસુબેન રૂપાભાઇ રબારી

વીરા    : સંદીપ માનણભાઈ ચાવડા

ચાંદ્રાણી            : ગીતાબેન ભીલ 

Panchang

dd