• શુક્રવાર, 27 માર્ચ, 2026

મારું આગણું, ચકલીનું સરનામું સ્પર્ધાના આ છે વિજેતા

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે `મારું આંગણું, ચકલીનું સરનામું' સ્પર્ધા અંતર્ગત 64 સ્પર્ધકે ભાગ લીધો હતો, જે પૈકી વિજેતા સ્પર્ધકોની બાલ્કનીના ફોટા અત્રે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. શ્રેષ્ઠ ટ્રાન્સફોર્મેશન કરનાર દરેક સ્પર્ધકને `કચ્છમિત્ર ગ્રીન સિટીઝન' ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે. વિજેતા સ્પર્ધકોનાં ઘરે કચ્છ ક્રિએટર્સ એલાયન્સ (કે.સી.એ.)ના જાણીતા ઈન્ફ્લુએન્સર્સ મુલાકાત લઈ સ્પેશિયલ વીડિયો શૂટ કરશે, જે અમારા ડિજિટલ પ્લેટફોર્મ (ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક) @kutchmitradailynewspaper પર પોસ્ટ કરવામાં આવશે, તો આપ અમારા ઓફિશિયલ પેજને ફોલો અને લાઈક કરવાનું ચૂકતા નહીં.

Panchang

dd