• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ઈરાનના નકશાને ટ્રમ્પે પોતાના ચહેરાનો આકાર આપી દીધો !

વોશિંગ્ટન, તા. 7 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ એક કલાકમાં એક પછી એક સાત પોસ્ટ કરી હતી. ઈરાનની નબળી થતી અર્થવ્યવસ્થા, ઘસાતું ચલણ તેમજ ઘટતી તેલ નિકાસ પર નિશાન સાધ્યું હતું. એટલું જ નહીં, પરંતુ રવિવારની મોડી રાતે ટ્રમ્પે ઈરાનના નકશા પર પોતાની તસવીર મૂકીને પણ પોસ્ટ કરી હતી. નકશાનો આકાર ટ્રમ્પ જેવો બતાવ્યો હતો. સૌથી વધુ ધ્યાન ખર્ગટાપુ સાથે જોડાયેલી એઆઈ તસવીરે ખેંચ્યું હતું. જેમાં તેલ ઠેકાણાંઓ પર બોમ્બ હુમલા બતાવીને બાયબાય ખર્ગ એવું લખાયું હતું.

Panchang

dd