ભુજ : મૂળ કેરાના રાયમંગિયા
નવીનચંદ્ર વેલજીભાઈ (સ્વસ્તિક મમરાવાળા) (ઉ.વ. 73) તે વેલજી પદમશી રાયમંગિયાના
પુત્ર, અનસૂયાબેનના પતિ, સ્વ. રતિલાલભાઈ (મુંદરા), સ્વ. બંસીલાલભાઈ (કેરા),
ઉમાકાંતભાઈ (માધાપર), તુલસીદાસભાઈ (મુંદરા),
ગ.સ્વ. મુક્તાબેન (ભુજ), ગં.સ્વ. ચંદ્રિકાબેન
(ભુજ), ગં.સ્વ. મનોરમાબેન (નખત્રાણા), અનિલાબેન
(મુંદરા), મૃદુલાબેન (ભુજ), માલતીબેન
(ભુજ)ના ભાઈ, ધર્મેશભાઈ, અનિલભાઈ,
કિરણભાઈના પિતા, મયૂરીબેન, હેતલબેન, નેહલબેનના સસરા, વિધિ,
હિર, ક્રિષા, ધ્રુવ,
ઓમ, મીરના દાદા, ઠા.
વિશનજી હીરજી (દૂધવાળા)ના જમાઈ, નારાણજીભાઈ, સ્વ. ધનજીભાઈ, સ્વ. બળવંતભાઈ, સ્વ.
માવજીભાઈ, ધીરજલાલ, ગં.સ્વ. સુશીલાબેન
કીર્તિભાઈ રૂપારેલ, મંજુલાબેન હરેશભાઈ ઠક્કરના બનેવી તા. 24-3-2026ના
અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-3-2026ના ગુરુવારે સાંજે પથી 6 રાજપૂત
સમાજવાડી, શ્રદ્ધા
હોસ્પિટલ સામે, રઘુવંશી ચોકડી, રાવલવાડી
રિલોકેશન સાઈટ, ભુજ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભુજ : હમીદ સાલેમામદ કુંભાર
બોબડા (ઉ.વ. 65) (ભુજ નગરપાલિકા રિટાયર્ડ કર્મચારી) તે
સિધિક (સિંધુભાઇ), કાસમ (ગાભો), અબ્દુલ (અભલા), મ.
ઉમરના ભાઇ, અયુબ (માલી)ના પિતા, અકબર,
જુસબ, સિકંદર (પપ્પુ) (ફૈઝ રેસ્ટોરન્ટ),
નઝીરના કાકા તા. 25-3-2026ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 27-3-2026ના શુક્રવારે સવારે 9.30થી 10.30 મોલુવાળી
મસ્જિદ જમાતખાના, સરપટ ગેટ બહાર, ભુજ ખાતે.
ભુજ : મૂળ નરાના ખેંગારભાઇ
નાથાભાઇ ખોખર (મારવાડા) (ઉ.વ. 72) તે સ્વ. ભગત નાથાભાઇ થાવરભાઇ અને
સ્વ. પુરબાઇના પુત્ર, જીવાબેનના પતિ, જખુભાઇ, હીરજીભાઇ,
રામજીભાઇ, મનોજ (મામલતદાર ઓફિસ-ભુજ), લક્ષ્મીબેન સામજીભાઇ જેપાર (રામવાડીવાળા)ના પિતા, જેઠાબેન
દેવજીભાઇ બુચિયા (ભુજ)ના ભાઇ, બાબુલાલ, રાજેશ, રમેશ, કિશન, ભરત, જયદીપ, જીયાન, સ્નેહા, જમનાબેન, હંસાબેન,
અમૃતબેન, અંજુબેન, સ્વ.
ગીતાબેન, ઉષાબેન, પૂજાબેન, મધુના દાદા, સ્વ. વલુભાઇ થાવર પોંવાર (મુધાન)ના જમાઇ,
હીરજીભાઇ, પેથાભાઇના બનેવી, સાગર, ક્રિષ્નાના નાના, નરા
નિવાસી સ્વ. સુમારભાઇ, મગાભાઇ, રતિલાલભાઇ,
હરજીભાઇના કાકાઇ ભાઇ તા. 25-3-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 28-3-2026ના
અને ઘડાઢોળ તા. 29-3-2026ના નિવાસસ્થાને ભીમરાવનગર, કોડકી રોડ, રામદેવપીર મંદિર પાસે, ભુજ ખાતે.
ગાંધીધામ : ભૂપેન્દ્ર હીરાલાલ
પંડયા (ઉ.વ. 71) તે ગં.સ્વ. હરલક્ષ્મીબેન (જેઠીબેન)
હીરાલાલ પંડયાના પુત્ર, આશાબેનના પતિ, ભાવિ કલરવ વ્યાસ, મીનલ કુણાલ રાવલ, વિધિ ભાવિન ભટ્ટના પિતા, હેમલતાબેન નવીનચંદ્ર રાજગોર, લતાબેન મોહનલાલ માલી,
કમલબેન તુલસીદાસ જોશી, વર્ષાબેન દિનેશભાઇ
જોશીના ભાઇ, સુરેશભાઇ, અશોકભાઇ,
હરેશભાઇ, પ્રફુલ્લભાઇના બનેવી, ઉદયતી, અન્વિત, એકાક્ષના નાના,
પ્રશાંત, દર્શન, હિમાંશુ,
ઉર્વી, મિમિક્ષાના મામા તા. 24-3-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-3-2026ના સાંજે 4.30થી 5.30 ગુર્જર
ક્ષત્રિય સમાજવાડી, ડિમાર્ટની બાજુમાં, સેક્ટર-8, ગાંધીધામ
ખાતે.
આદિપુર : મૂળ માંડવીના કચ્છી
ગુર્જર લુહાર કાંતિલાલ કરસનદાસ ઉમરાણિયા (ઉ.વ. 77) (ફોટોગ્રાફર, યોગ શિક્ષક પતંજલિ) અને
નિકિતાબેન કાંતિલાલ ઉમરાણિયા (ઉ.વ. 37) તે સ્વ. ત્રિવેણીબેન (શિક્ષક
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ-આદિપુર)ના પતિ-પુત્રી,
સ્વ. રિશીકુમાર (મુંબઇ)ના પિતા-બહેન, જીનલબેન
(મુંબઈ)ના સસરા-નણંદ, સ્વ. કાશીબેન જેરામ ચાવડા
(બહેરીનવાળા)ના જમાઇ-દોહિત્રી, સ્વ. શિવલાલભાઈ, સ્વ. કમળાબેન (દિલ્હી), જયંતીભાઇ (મુંબઈ), રમેશભાઈ (લેસ્ટર યુ.કે.), પ્રદીપભાઈ (માધાપર), મહેન્દ્રભાઈ (આદિપુર)ના
ભાઈ-ભત્રીજી, ગં.સ્વ. મંગળાબેન, દમયંતીબેન
(મુંબઈ)ના દિયર- ભત્રીજી, હસ્મિતાબેન (લેસ્ટર યુ.કે.),
ઉષાબેન (આદિપુર), ધર્મિષ્ઠાબેન (આદિપુર)ના
જેઠ-ભત્રીજી, જયશ્રી સુનીલ ઓઝા (દિલ્હી)ના (મામા-બહેન),
કૌશિકભાઈ (મુંબઈ), યામિની લલિત પિત્રોડા
(રાઉરકેલા), હેતલ ભાવેશ પઠારિયા (કોલકાતા), સચિનભાઈ, જૂલી રાજેશ વાઘેલા (મુંબઈ), જેમિકા, પૂનમ, કિશન (લેસ્ટર
યુ.કે.), હર્ષ, મિલાપ, દીપ (આદિપુર)ના કાકા-બહેન, જાગૃતિ, લીના, જુલી, હર્ષિતાના કાકાજી
સસરા-નણંદ તા 22-3-2026 અને તા. 23-3-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-3-2026ના ગુરુવારે સાંજે 5થી 6 શિવમંદિર
સભાહોલ, ગાંધી
સમાધિની બાજુમાં, આદિપુર ખાતે.
અંજાર : મૂળ ભલોટના લધુભાઇ
માયાભાઇ ઢેરા (ઉ.વ. 86) તે ડેમાબાઇ માયાભાઇ દેવશીભાઇના
પુત્ર, સ્વ.
ડાઇબેનના પતિ, મંગલભાઇ, મેઘબાઇ,
લખીબેનના પિતા, દેવલબેનના સસરા, નવીન, જિતેશ, સ્વ. પ્રેમિલાબેન,
કાન્તાબેન અશોકભાઇ થારૂ (ગણેશનગર), સોનબાઇ
કાનજી માતંગ (ભોરારા), હંસાબેન નાનજી દનિચા (પુનડી)ના દાદા,
ગૌતમ, પ્રેમિલા, ભાવિનના
પરદાદા, દેવલબેન પૂંજાભાઇ કાગી (છસરા), ખીમઇબેન કારાભાઇ બડગા (અંજાર)ના ભાઇ, સ્વ. રાયશીભાઇ
મેઘજીભાઇ નોરિયા, સ્વ. દેવજીભાઇ મેઘજીભાઇ નોરિયા (અંજાર)ના
બનેવી, ગોપાલભાઇ, હીરજીભાઇ, પચાણભાઇ, સ્વ. અશોકભાઇ, ભાણજીભાઇ
નોરિયા (અંજાર), રાજબાઇ તેજાભાઇ સિંચ (આદિપુર), સુમનબેન જગદીશભાઇ ફફલ (બારોઇ)ના ફુઆ, ચંદ્રિકાબેન,
શીતલબેનના દાદાસસરા, સુમારભાઇ, પચાણભાઇ મગાભાઇ કાગી (છસરા)ના મામા તા. 24-3-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 28-3-2026ના શનિવારે આગરી તથા તા. 29-3-2026ના
પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન ઝુંડ વિસ્તાર,
ચંપકલાલ જીન પાછળ, ગંગાનાકા, અંજાર ખાતે.
મુંદરા : હીરાભાઇ ગજુભાઇ
ભંગારિયા (ઉ.વ. 62) તે સ્વ. ભચીબેન ગજુભાઇના પુત્ર, ગં.સ્વ. તેજલબેનના પતિ,
જયેશ, હરેશ, નરેશ,
હિતેષ, ભારતીબેનના પિતા, ભૂપતભાઇ (રાજકોટ)ના સસરા તા. 24-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું
કોલીવાસ, શાત્રી
મેદાનની પાછળ, મુંદરા ખાતે.
નખત્રાણા : કોલી ઉમેશ વીરજી
(ઉ.વ. 32) તે કોલી વીરજી મુસા અને શાંતાબેનના પુત્ર, રોહિત, ખુશીના પિતા, સ્વ. વિનોદ, મમતાબેનના
ભાઇ, રમેશ મુસા, પ્રેમજીના ભત્રીજા તા.
23-3-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 29-3-2026ના
રવિવારે રાત્રે, ઘડાઢોળ (પાણી) તા. 30-3-2026ના સોમવારે સવારે નિવાસસ્થાન
કોલીવાસ, બેરૂ
રોડ, નખત્રાણા ખાતે.
ઢોરી (તા. ભુજ) : સુથાર મનજી
રવજી (ઉ.વ. 56) તે વેજીબેનના પતિ, સંજય, પરસોત્તમ, ભાવિકાના પિતા, હીરાલાલ,
ડાઇબેન, કંકુબેન, વેજીબેનના
ભાઇ અવસાન પામ્યા છે.
મોટી ખેડોઇ (તા. અંજાર) : કલ્યાણાસિંહ
જુવાનાસિંહ જાડેજા (નિવૃત્ત ડીવાય.એસ.પી.) (ઉ.વ. 87) તે સહદેવાસિંહ (સ્વામિનારાયણ
વિદ્યાલય-ભુજ), નિકુલાસિંહ (આચાર્ય, ખેડોઇ કુમારશાળા)ના પિતા,
સ્વ. બળવંતાસિંહ જે. જાડેજા, સ્વ. ડો.
દિલાવરાસિંહ જે. જાડેજા, ઘનશ્યામાસિંહ જે. જાડેજા, સ્વ. હનુમંતાસિંહ જે. જાડેજા, ઇન્દ્રાસિંહ જે.
જાડેજાના ભાઇ, સુધીરાસિંહ બી. જાડેજા (પ્રમુખ, અંજાર તાલુકા ક્ષત્રિય સમાજ), શૈલેન્દ્રાસિંહ બી.
જાડેજા, યોગેન્દ્રાસિંહ ડી. જાડેજા, સ્વ.
નીતેશાસિંહ એચ. જાડેજા, શક્તાસિંહ બી. જાડેજા, દીપકાસિંહ જી. જાડેજા, સંજયાસિંહ જી. જાડેજા,
રાજેન્દ્રાસિંહ જી. જાડેજા, ગિરિરાજાસિંહ ઇ.
જાડેજાના કાકા, પાર્થરાજાસિંહ એસ. જાડેજા, ઋષિરાજાસિંહ એસ. જાડેજા, ક્રિષ્નરાજાસિંહ એન.
જાડેજાના દાદા તા. 25-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-3-2026થી
30-3-2026ના ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલ, ભવાની ચોક, મોટી ખેડોઇ ખાતે. ઉત્તરક્રિયા (બારમું) તા. 5-4-2026ના
રવિવારે.
શિરવા (તા. માંડવી) : ભા.
મુરજીભાઈ ભદ્રા (ઉ.વ. 88) તે સ્વ. મઠાબાઈ કાલીદાસ કાનજીના પુત્ર, સ્વ. મઠાબાઈ અને
કસ્તુરીબેનના પતિ, સ્વ. નારણજી (જામનગર), સ્વ. રામજીભાઈ, સ્વ. હરિદાસ, ડાહીબાઈ,
સ્વ. જમનાબાઈ (મોટી ભાડઈ)ના ભાઈ, ગંગારામ,
સુરેશ, વસંત, નર્મદાબેન
માધવજી મંગે (નલિયા), પ્રભાબેન નવીનભાઈ કટારમલ (ધુણઇ)ના પિતા, વિઠ્ઠલદાસ, શંકરલાલ, ચંદુલાલ (જામનગર)ના કાકા, તુષાર, ભાવેશના મોટાબાપા, હિતેન,
પરેશ, યશ, પાયલ, નંદનીના દાદા, છગનલાલ રણછોડદાસ અમલ (ભાડઈ)ના બનેવી
તા. 24-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-3-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, શિરવા ખાતે.
મસ્કા (તા. માંડવી) : હાલે
મુલુંડ મયાશંકર દેવજી સુખાણી (ઉ.વ. 83) તે સ્વ. મમ્મીબેન દેવજી સુખાણીના
પુત્ર, રતનબેનના
પતિ, દીપક, સ્વ. દક્ષાના પિતા, રંજનબેનના સસરા, સ્વ. કુંવરબાઇ ખીમજી કેશવજી મોતા
(પોડષેવાળા) (મસ્કા)ના જમાઇ, સ્વ. જયંતીભાઇ, મનસુખભાઇ, પ્રાણજીવનભાઇ, શામજીભાઇ,
રમેશભાઇ, ભરતભાઇ, રુક્ષ્મણિબેન,
રાધાબેન, પ્રભાબેન, સરલાબેન,
મધુબેન, દમયંતીબેનના બનેવી, સ્વ. વિશનજી ઉગાણી, ચત્રભુજ વ્યાસ, સ્વ. હીરાલાલ જોષી, સ્વ. ઉમ્યાશંકર અજાણી, ચંદુલાલ વ્યાસ, શિવશંકર નાથાણીના સાઢુભાઇ, સરસ્વતીબેન, ચંપાબેન, નર્મદાબેન,
મનીષાબેન આર., મનીષાબેન બી.ના નણદોયા તા. 25-3-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-3-2026ના સાંજે 4થી 6 રણછોડ
ભુવન, મસ્કા
ખાતે.
વેરસલપર (તા. નખત્રાણા) : સુરેશભાઈ
નારણ વાલાણી (ઉ.વ. 67) તે ડાહીબેન નારણભાઈ કાનજીભાઈના પુત્ર, ગં.સ્વ. દમયંતીબેનના પતિ,
દેવચંદભાઈ, સ્વ. શાંતિભાઈ, રવિભાઈ (સરપંચ), હરિભાઈના મોટાભાઈ, લક્ષ્મણભાઈ, કલ્પનાબેન (ભીવંડી), હર્ષાબેન (રાજપર), ભાવનાબેન (ભેરૈયા)ના પિતા,
ધાર્મિબેન, વિજયકુમાર (નખત્રાણા), રમેશકુમાર (રાજપર), અનિલકુમાર (ભેરૈયા)ના સસરા,
મોક્સીબેન, નીલકુમારના દાદા, વિમળાબેન, ગં.સ્વ. સંગીતાબેન, નીતાબેન,
વર્ષાબેનના જેઠ, મહિમા, તેજસ્વી,
વંશી, માહી, વીરા,
ખુશી, ક્રિષ્ના, તનવના
નાનાબાપા, ગૌતમભાઈ, નીતિનભાઈ, તેજસભાઈ, દીપકભાઈ, ઉજાસભાઈ,
કલ્પેશભાઈ, મનોજભાઈ, રોશનીબેન
(ગઢશીશા), પૂનમબેન (દુર્ગાપુર), બીનલબેન
(વેરસલપર)ના મોટાબાપા, ગૌરીબેન, પાયલબેન,
રેખાબેન, અંકિતાબેન, સ્નેહલબેન,
વંદનાબેન, કુંજનબેન, ચેતનકુમાર
(ગઢશીશા), વિનિતકુમાર (દુર્ગાપુર), હેમલકુમાર
(વેરસલપર)ના મોટા સસરા, મિશ્વા, હાર્દિ,
પ્રેમ, ખનક, તપસ્યા,
ક્રિયા, હર્ષિત, પંથ,
માનવ, ધ્રુવ, પર્વ,
જખુલાલ, દાનવી, રાધ્યના
મોટા દાદા, સ્વ. પૂંજાભાઈ નથુભાઈ માવાણી (ખીરસરા)ના જમાઈ,
પ્રેમજીભાઈ પૂંજાભાઈ માવાણીના બનેવી તા. 25-3-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 26/27-3-2026ના સવારે 8.30થી 11.30, બપોરે
3થી
5 પાટીદાર
સમાજવાડી, વેરસલપર
ખાતે.
સુખપર - મોટી વિરાણી (તા.
નખત્રાણા) : હાલે નેન બંગલા (બેંગ્લોર) કડવા પાટીદાર ગં.સ્વ. પરમાબેન ધોળુ (ઉ.વ. 90) તે
સ્વ. પચાણભાઇ વાલજીભાઇ ધોળુના પત્ની,
સ્વ. ઇશ્વરલાલ, ગૌરીબેન, પાર્વતીબેન, ગીતાબેન, હેમલતાબેનના
માતા તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-3-2026ના
શનિવારે સવારે 8.30થી 10.30 પાટીદાર સમાજવાડી, સુખપર ખાતે.
સાંયરા-કોઠારા (તા. અબડાસા) :
સોઢા હઠુભા સામતજી (ઉ.વ. 50) તે મયૂરસિંહ, મીનાબાના પિતા, હંસાબેનના પતિ, રતનજી સામજીના નાના ભાઇ, હરિસંગજી માણસંગજી જાડેજાના જમાઇ, વિક્રમસિંહ
પ્રતાપસિંહ, નવુભા પ્રતાપસિંહના કાકા તા. 22-3-2026ના
મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. બેસણું રાજપૂત સમાજવાડી, પ્રાથમિક શાળાની બાજુમાં,
ગોયરસમા (તા. મુંદરા) ખાતે.
નલિયા (અબડાસા) : વિજયાબા મનજીભા
પરમાર (ઉ.વ. 67) તે સ્વ. મનજીભા વેલજીભા પરમારના પત્ની, સ્વ. જાડેજા નાનિબા
વાઘજીભા (માંડવી), સ્વ. દેવડા જીકુબા નવલસંગજી (કુણઘેર પાટણ),
સ્વ. દમયંતીબા મનજીભા સોલંકી (કોઠારા), સ્વ.
વિરમજી વેલજીભા પરમાર (નલિયા)ના ભાભી, પ્રતાપભા (ભુજ),
દીપકભા (નલિયા), ઉષાબા સુરેન્દ્રાસિંહ રાઠોડ
(માંડવી), શારદાબા વસંતજી ચૌહાણ (નુંધાતડ)ના માતા, સ્વ. અરજણજી મુરુભા સોલંકી (નલિયા)ના પુત્રી, મીતરાજ
અને માનસીબાના દાદી તા. 25-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 28-3-2026ના શનિવારે સાંજે 4થી 5 દરજી
સમાજવાડી, છાડુરા
નાકા પાસે, નલિયા ખાતે.
ત્રંબો (તા. અબડાસા) : ઇન્દ્રાબા
કાનુભા જાડેજા (ઉ.વ. 75) તે કાનુભા અરજણજી જાડેજાના પત્ની, મહિપતાસિંહ, સહદેવાસિંહના માતા, કિરીટાસિંહ, જેઠુભાના કાકી, હર્ષદાસિંહ, રવિરાજાસિંહ,
વિશ્વરાજાસિંહ, સુરેન્દ્રાસિંહ, યશપાલાસિંહના દાદી તા. 24-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન ત્રંબો ખાતે.
કવીઓ જૈન
ભુજપુરના હંસરાજ દેઢિયા (ઉં. 78) તે હિરબાઈ નાનજી ખીયશીના પુત્ર, જયાના પતિ, લલિત, ગીતાના પિતા, હીરજી,
વાઘજી, કેસરબેનના ભાઈ, જીવીબાઈ
મોરારજી દેવરાજના જમાઈ અવસાન પામ્યા છે.
પ્રતાપુરના મગનલાલ શાહ/માલદે
(ઉં. 91) તે ગાંગબાઈ વીરજી ઘેલાના પુત્ર, અમૃતબેનના પતિ, જવેરબેન, તારાબેન, શાંતિલાલ,
જયંતિલાલના ભાઈ, પાનબાઈ રાયશી આસુના જમાઈ
અવસાન પામ્યા છે.