ભુજ : બબીબેન ઠાકરશી વાઘેલા (ઉ.વ. 40) તે લક્ષ્મણભાઇ નરશીના પુત્રી, ઠાકરશીભાઇના પત્ની, દિનેશ,
પ્રેમિલાબેનના માતા, કંકુબેન સોલંકીના પુત્રી તા.
3-4-2025ના અવસાન પામ્યા છે.
અંજાર : મૂળ ખંભરાના ક.ગુ.ક્ષ (મિસ્ત્રી) લીલાધરભાઇ ટાંક (ઉ.વ.
69) તે સ્વ. પાર્વતીબેન તથા સ્વ.
હરિલાલભાઈ દેવશીભાઈ ટાંકના પુત્ર, સ્વ.
રતિલાલ, કાંતિલાલ, રમણીક, રંજનબેનના ભાઈ, સ્વ. સાગર, પ્રકાશ,
સોનાલી, સ્વાતિના મોટાબાપા, નીતિન, હેતલ, વર્ષા, શીતલના કાકા, દયારામભાઈ નારણભાઈ ખોડિયારના સાળા તા. 4-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
ભાઈઓ-બહેનોની સાથે તા. 7-4-2025ના
સોમવાર સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, અંજાર ખાતે.
અંજાર : મૂળ વાંઢીયાના પ્રવીણભાઈ કાનજીભાઈ દવે (ઉ.વ. 76) તે સ્વ. ભારતીબેનના પતિ, ભાવેશભાઈ દવે, નૂતનબેન
અરાવિંદભાઈ ઓઝા, કુંજલબેન કમલેશભાઈ ઓઝા, મનીષાબેન મનોજકુમાર જોષીના પિતા, ભૂપતભાઈ, જયપ્રકાશભાઈ, દીપકભાઈ, કીર્તિબેન
હરીશભાઈ ત્રિવેદી, અનસૂયાબેન ડાયાલાલ દવેના ભાઈ, શીતલબેન દવેના સસરા, પ્રાચીના દાદા, કિશન, કૃતિકા, સલોનીના નાના તા.
4-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-4-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 મહાલક્ષ્મી મંદિર, ખાત્રી ચોક, અંજાર ખાતે.
મુંદરા : મૂળ ઝમર (તા. લખતર)ના જનકબા બહાદુરસિંહ રાણા (ઉ.વ.
92) તે દેવેન્દ્રસિંહ (દેવુભા)
બહાદુરસિંહ રાણા (નિવૃત્ત પૂર્વ પી.આઇ. મુંદરા) અને જયદેવસિંહના માતા, વિશ્વરાજસિંહના દાદી તા. 4-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 10-4-2025ના ગુરુવારે બપોરે 3થી 6 ગોકુલમ્ સોસાયટી, મુંદરા ખાતે.
જાંબુડી (તા. ભુજ) : જાડેજા મોહનાસિંહ કારૂભા (ઉ.વ. 60) તે હઠુભા કારૂભા (નિવૃત્ત જમાદાર), મદનાસિંહ કારૂભા (એમઇએસ-ભુજ)ના ભાઈ,
મયુરાસિંહ, ઇન્દ્રજિતાસિંહ, ભરતાસિંહના કાકા, હરપાલાસિંહ (તલાટી-ધાણેટી)ના પિતા,
રૂતુરાજાસિંહ કરણાસિંહ ઝાલા (એંજાર-ધ્રાંગધ્રા)ના સસરા, વિશ્વજીતાસિંહ (પોસ્ટ)ના મોટાબાપુ, માનવીરાસિંહ,
વિરાજાસિંહ, રાજવીરાસિંહ, દેવવ્રતાસિંહના દાદા, શૌર્યરાજાસિંહના નાના તા. 4-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 7-4-2025ના સોમવારે સાંજે 4થી 6 ક્ષત્રિય સમાજવાડી, જાંબુડી ખાતે તથા ધાર્મિક ઉત્તરક્રિયા બારસ તા. 14-4-2025ના સોમવારે નિવાસસ્થાન જાંબુડી
ખાતે.
ખેંગારપર (તા. અંજાર) : શિવજીભાઇ (ઉ.વ. 95) તે સ્વ. હેમરાજભાઇ લાલજીભાઇ
સોમેશ્વરના પુત્ર, ગં.સ્વ. જવેરબેનના
પતિ, સ્વ. જાદવજીભાઇ, સ્વ. દામજીભાઇ,
સ્વ. સાકરબેન, ગં.સ્વ. નર્મદાબેન, સ્વ. તુરષાબેનના ભાઇ, સ્વ. મટુબેન, ગં.સ્વ. લીલાવંતીબેનના દિયર, ખટાઉભાઇ, મંજુલાબેન, ગં.સ્વ. હંસાબેન, પુષ્પાબેન,
ઉર્મિલાબેન, રસીલાબેન, રક્ષાબેન,
જયશ્રીબેન, નીતાબેનના પિતા, જ્યોતિબેન, રસિકલાલ, સ્વ. નરોત્તમભાઇ,
ચંપકભાઇ, ઘનશ્યામભાઇ, રામજીભાઇ,
પ્રકાશભાઇ, જગદીશભાઇ, કાનજીભાઇના
સસરા, મિતેષ, વિપુલ, રોશનીના દાદા, ચેતના, કિશોરભાઇના
દાદાજી સસરા, જીવરાજભાઇ ઉમરશીભાઇ અનમ (ભુજ)ના જમાઇ તા. 4-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 7-4-2025ના
સોમવારે સાંજે 5થી 6 ખેંગારપર ખાતે.
બિદડા (તા. માંડવી) : અલીમામદ કાસમ ખલીફા (ઉ.વ. 85) તે અનવર તથા અભુભખરના પિતા, રામજુ હાસમ (દેશલપર કંઠી), રહેમતુલા પીરમામદ, અજીઝ ભચુ (સુખપર)ના સસરા, રજાક તથા આશીફના દાદા, હાજી અનવર ઇસ્માઇલ તથા આમદ ઇસ્માઇલના
કાકા, મ. અબ્દુલ બુઢા તથા સલેમાન, અદ્રેમાન,
હાજી હાસમ સિધિક (કોટડા-ચ.)ના કાકા, રફીક,
અસલમ, આરીફ, શરીફ,
ફિરોજના નાના, જુસબ અલીમામદ, મામદ અલીમામદ (ગુંદિયાળી), ઇબ્રાહિમ અલીમામદના બનેવી
તા. 5-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 8-4-2025ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, બિદડા ખાતે.
ખીરસરા-રોહા (તા. નખત્રાણા) : અરજણ રાજા છાભૈયા (ઉ.વ. 92) તે ગં.સ્વ. વાલબાઇના પતિ, સ્વ. જીવામા રાજાભાઇ છાભૈયાના પુત્ર,
સ્વ. જેઠાભાઇ, સ્વ. હરજીભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. ખેતશીભાઇ, સ્વ. સામજીભાઇના ભાઇ, રતનશી, સ્વ.
જવેરબેનના પિતા, ગીતાબેન તથા કેશવલાલ રૂડાણી (કુરબઇ)ના સસરા,
પારસ, પૂજા, મુક્તિના દાદા,
જીગિશાના દાદાસસરા, સ્વ. શિવગણ કરશન સુરાણી (રામાણી)
(નારાણપર-રોહા)ના જમાઇ તા. 5-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-4-2025ના સવારે 8.30થી 11, બપોરે 3.30થી 5 ખીરસરા (રોહા) સમાજવાડી ખાતે.
જિયાપર (તા. નખત્રાણા) : મૂળ મોરગરના વસંતવન શંભુવન ગોસ્વામી
(ઉ.વ. 61) તે ગં.સ્વ. પાર્વતીબેનના પતિ, લક્ષ્મીબેન શંભુવનના પુત્ર, સ્વ. મોતીવનના ભત્રીજા, મોહનવન, ત્રિકમવન, માધુવન, મંગલવનના ભાઇ,
મહેશવન, ખુશાલવન, વિજયવન,
ચંદ્રિકાબેન શંભુગિરિના કાકાઇ ભાઇ, લીલાવંતીબેનના
દિયર, શારદાબેન, ચંદ્રિકાબેન, પ્રીતિબેનના જેઠ, હંસાબેન, કસ્તૂરબેન,
હેતલબેનના કાકાઇ જેઠ, જયંતીવન, સીતાબેન કલ્પેશગિરિ, અરૂણાબેન નીલેશગિરિના કાકા,
કિરણવન, હિતેનવન, નરેન્દ્રવન,
વિરવન, નીલેશવન, પ્રિન્સવન,
ધ્યાનવન, પ્રવીણવન, નીલમબેન
શંભુગિરિ, સંગીતાબેન, પ્રિયા, રમીલાબેન સંદિપગિરિ, પ્રક્ષા, ભાગ્યશ્રીના
મોટાબાપા, દક્ષાબેન, કલ્પેશગિરિ,
નલેશગિરિના કાકા સસરા, દમ્મીબેન, ડિમ્પલબેન, શંભુગિરિ, સંદિપગિરિના
મોટા સસરા, મહાવીર, નેન્સી, ધ્વનીના દાદા તા. 3-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-4-2025ના સોમવારે સવારે 9થી સાંજે 5 સુધી વિષ્ણુ સમાજવાડી, નારાણનગર, જિયાપર,
તા. નખત્રાણા ખાતે.
ઉગેડી (તા. નખત્રાણા) : કુંભાર ઓસમાણ સિધીક (ઉ.વ. 60) તે રજાકના પિતા, ફકીરમામદ,મ. હારૂન અને
જાકબના ભાઈ, મ. કુંભાર ઈસમાઈલ જુસબના ભાણેજ, કુંભાર ઈશાક ઈબ્રાહિમ ટુયાના બનેવી, કુંભાર ઈલીયાસ ઈશા
(તેરા), ઉમર હુશેન (રામપર સરવા)ના સસરા, અયાન રજાક, સોહેબ રજાકના દાદા તાં 5-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-4-2025ના સોમવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, ઉગેડી ખાતે.
ભુજ : ગોર આરતીબેન (ઉ.વ. 37) તે મૂળ અમદાવાદ હાલે અમેરિકા રહેતા સપનકુમાર અતુલભાઇ દેસાઈના
પત્ની, અર્જુનના માતા, મૂળ ભુજના
જયશ્રીબેન કિશોરભાઈ ગોર (બાવા) (આરતી રેકઝીન સેન્ટર-છઠ્ઠીબારી)ના પુત્રી, કોમલબેન નૃપેશભાઈ વ્યાસ, નંદન કિશોરભાઈ ગોરના બહેન,
ઉર્વશીબેનના નણંદ, જીયા તથા હરશીવના માસી,
રાજગોર ગં.સ્વ. મોંઘીબેન કાનજી હંસરાજ ગોરના પૌત્રી, જયાબેન સુરેશભાઈ, સ્વ. પિયુબેન રમેશભાઈ, પ્રવીણાબેન હરેશભાઈ, પુષ્પાબેન, કુસુમબેન, ઉષાબેન, ભારતીબેન,
ભાવનાબેનના ભત્રીજી, ગં.સ્વ. ગોદાવરીબેન વિશનજી
કેશવજી માકાણીના દોહિત્રી, અરુણાબેન કમલભાઈ, નીતાબેન સુનિલભાઈ, મનીષાબેન દીપકભાઈના ભાણેજી તા. 5-4-2025ના અમેરિકા મુકામે અવસાન પામ્યા
છે. માવતર પક્ષની પ્રાર્થનાસભા તા. 7-4-2025ના સોમવારે સાંજે 5.30થી 6.30 રાજગોર સમાજવાડી, આરટીઓ રિલોકેશન, ભુજ ખાતે.
વરલી (તા. ભુજ) : ગોવિંદભાઇ બિજલ ચાવડા (ઉ.વ. 70) તે સ્વ. લખમાબેન બિજલભાઇ ચાવડાના
પુત્ર, ગં.સ્વ. ભચીબેનના પતિ, સ્વ. રાણીબેન તેજાભાઇ મરંડના જમાઇ, ચાવડા બેચુભાઇ,
પૂંજાભાઇ (કચ્છ મચ્છોયા આહીર સમાજના પૂર્વ પ્રમુખ), ધનીબેન બાબુભાઇ મ્યાત્રા (વાઘોરા)ના ભાઇ, બધિયાભાઇ,
મજાભાઇ, રામાભાઇના કાકાઇ ભાઇ, દેવાતભાઇ, શંભુભાઇ, ગોપાલભાઇ,
ડાઇબેન વાલાભાઇ બચરિયા (વરલી), મેશીબેન નીલેશભાઇ
મકવાણા (વરલી), સતીબેન માદાભાઇ મ્યાત્રા (વાઘોરા)ના પિતા,
હાર્દિક, હેત્વી, ક્રિયન,
ક્રિષ્નાના દાદા તા. 5-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને નવાવાસ, વરલી ખાતે.
કેરા (તા. ભુજ) : સમા મેમુનાબાઈ અબ્દુલા (ઉ.વ. 51) તે સમા અબ્દુલા મઠુના પત્ની, સલીમના માતા, મ. હુશેન
અલીમામદ મેર, બસીર અલીમામદ મેરના બહેન, સમા રજબ સિધ્ધક, આરીફ અલીમામદના ભાભી, સમા અનવર ઈબ્રારામ, સમા રમજાન હુશેન હાજીના સાસુ,
સમા હારુન ઇશાક, સમા નૂરમામદ ઇશાકના ભત્રીજા વહુ
તા. 4-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 7-4-2025ના સોમવારે સવારે 10થી 11 ફૈઝાને મુસ્તફા મદરેસા, ગજોડ રોડ ખાતે.
બાગ (તા. માંડવી) : કચ્છી રાજગોર પ્રભુલાલ મંગલદાસ મોતા (ઉ.વ.
58) તે ગં.સ્વ. કસ્તૂરબેન મંગલદાસ
કુંવરજી મોતાના પુત્ર, દમયંતીબેનના
પતિ, સ્વ. વનિતા, દિપાલી, નિકિતા, પ્રેમના પિતા, ઉમિયાશંકર, હિંમતલાલ, શાંતિલાલ,
અનિલ, સુરેશ, મધુબેન નીતિનકુમાર બોડાના મોટા ભાઈ,
કિરણકુમાર ભરતભાઇ માકાણી, નિખીલભાઈ દામજી બોડા,
લવકુમાર હસમુખભાઈ ઉગાણીના સસરા, દીસા અને તીર્થના
નાના, સ્વ. કાકુભાઈ, સ્વ. શિવજીભાઈ,
છગનલાલ, ગં.સ્વ. લક્ષ્મીબેન હરિશંકર માકાણીના ભત્રીજા,
બ્રિજેશ, આશિષ, રાજ,
હેત, તેજલબેન મનોજભાઈ માકાણી , પ્રિયંકા, નંદનીના કાકા, સ્વ. રાધાબાઈ
મીઠુભાઈ પેથાણી (ફરાદી)ના દોહિત્ર, ગં.સ્વ. ઝવેરબાઈ જયંતીલાલ
મીઠુભાઈ બોડા (ગુંદિયાળી)ના જમાઈ, રામજીભાઈ, સ્વ. ચંદુલાલ, કિશોર, ભાનુબેન વાલજી
મોતા, નિમુબેનના બનેવી તા. 5-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 7-4-2025ના બપોરે 3થી 5 મળદવાડી, બાગ ખાતે
તથા સાસરા પક્ષની સાદડી તા. 7-4-2025ના બપોરે 2થી 4 રાજગોર સમાજવાડી, શેખાઇબાગ, ગુદિયાળી ખાતે.
શિરવા (તા. માંડવી) : ભાનુશાલી ગં.સ્વ. નિર્મળાબેન ગોરી (આંધાણી)
(ઉ.વ. 59) તે સ્વ. મોંઘીબાઇ નેણશીના પુત્રવધૂ, સ્વ. મોનજી તથા સ્વ. માવજી લાલજી ગોરીના ભત્રીજા વહુ, સ્વ. રમેશ નેણશી લાલજીના પત્ની, કિરણ, રાહુલ, લીનાના માતા, રેખાબેન,
હેતલના સાસુ, સ્વ. મોહનલાલ, મથુરાદાસના નાના ભાઈના પત્ની, રાજેશ, શંકરલાલ, દીપક, મણિબાઈ વિઠ્ઠલદાસ
દામા (શિરવા), જયાબેન હિંમતભાઈ નંદા (ભાડાઈ)ના ભાભી, ઝવેરબેન મોહનલાલ, સાવિત્રીબેન મથુરાદાસના દેરાણી,
જિતેન, રાહુલ, મયૂર,
ભાવિક, હીરેન, કરણ,
હાર્દિક, જ્યોતિ, આરતી,
જયશ્રીના કાકી, કાવ્યા, આર્યા,
વંશના દાદી, સ્વ. કસ્તૂરીબેન શંકરલાલ ખાનીયા (મોટી
મઉ)ના પુત્રી, જયંતીલાલ, રમેશ, નરેશ, અશોકના બહેન તા. 5-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 7-4-2025ના
સોમવારે સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, શિરવા ખાતે.
મોરજર (તા. નખત્રાણા) : આઇદાન ઇશ્વરદાન ગઢવી (ઉ.વ. 90) તે પાર્વતીબેન (મટુબેન)ના પતિ, જગદીશદાન, દીપકદાનના પિતા,
સ્વ. શંભુદાન, સ્વ. પિંગલદાન, બાજુબેન હરિદાન ગઢવી (ભારાપર)ના ભાઇ, સ્વ. વિરમજી ગોપાલજી
ગઢવી (ધુણઇ)ના જમાઇ, જ્યોત્સનાબેનના સસરા, પાર્થ, માધવના દાદા તા. 5-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 7-4-2025 સોમવારથી તા. 10-4-2025 ગુરુવાર સુધી નિવાસસ્થાન મોરજર
ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : લખમશીભાઇ નાયાંભાઇ દીવાણી (ઉ.વ. 85) તે સ્વ. કેશરબેનના પતિ, રમણભાઇ, જેન્તીભાઇ,
નરેન્દ્રભાઇ, ગંગાબેન (સુરત)ના પિતા તા. 4-4-2025ના કોલકાતા ખાતે અવસાન પામ્યા
છે. સાદડી તા. 7-4-2025ના સાંજે 4થી 5 કડવા પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશન પાસે, કોટડા (જ.) ખાતે.
કાનેર (તા. લખપત) : રાઠોડ કલજી રાવતાજી (ઉ.વ. 66) તે નારણસિંહ, હીરસિંહના પિતા, કરશનજી,
ચતુરસિંહ, લક્ષ્મણસિંહના ભાઇ, લક્ષ્મણસિંહ, અમરસિંહ, જુવારસિંહ,
કરશનજી, પૃથ્વીરાજસિંહના કાકાઇ ભાઇ, પિરાજી, વિજરાજજીના ભત્રીજા તા. 2-4-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
12-4-2025ના શનિવારે, ઘડાઢોળ તા. 13-4-2025ના.
મુંબઇ : ચંદાબેન બુદ્ધભટ્ટી (કચ્છના પ્રથમ મહિલા પાયલોટ તથા
ઓલ ઇન્ડિયા વુમેન્સ પાયલટ એસોસિયેશનના ફાઉન્ડર મેમ્બર) તે સ્વ. વેલુબેન તથા સ્વ. જાદવજીભાઇ
બાપુભાઇ બુદ્ધભટ્ટીના પુત્રી, સ્વ.
વીરુબેન તથા મોનીબેન રણછોડ બુદ્ધભટ્ટીના ભત્રીજી, કાકુભાઇ (જેષ્ટારામ)
તથા મીઠુભાઇ (રમણીકભાઇ)ના બહેન, સ્વ. સાબીલ તથા ગં.સ્વ. હંસાબેનના
નણંદ, રિચાર્ડ (કુકી), સુનીલ (સનુ),
નરેશ (ચીંટુ), સરના, જેનીફર
(તમામ મુંબઇ)ના ફઇ તા. 29-3-2025ના
અમેરિકા ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી.
મુંબઇ : નરેન્દ્રકુમાર (ઉ.વ. 74) તે સ્વ. કુંવરજી જેઠમલજી સચદે
(સુમરી-રોહાવાળા હાલે મુલુંડ)ના પુત્ર, વિમળાબેનના પતિ, કવિતાબેન સચિન ગણાત્રા (મુંદરા),
પૂજાબેન પુનિત ઠક્કર (ગાંધીધામ)ના પિતા, નિર્ભય,
હીર, હર્ષિત, નીશીના નાના,
સરસ્વતીબેન ગંગારામ પલણ (નેત્રાવાળા હાલે ભુજ)ના જમાઇ, વિનોદભાઇ, સુરેશભાઇ, મહેશભાઇ,
હંસાબેન અશ્વિનભાઇ પુજારા, સરલાબેન મૂરજીભાઇ કેશરિયાના
બનેવી તા. 4-4-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : વિનોદભાઇ-98252 32018, સચિદભાઇ-98795 98089, પુનિતભાઇ-98987 20483.