ભુજ : મૂળ સણોસરાના રબારી કરમીબેન મંગલભાઇ (ઉ.વ. 80) તે મંગલભાઇ સાંગાભાઇ રબારીના
પત્ની, વેલાભાઇ, રાજાભાઇ,
હાંસુબેન ધાલા, હિમાબેન ખીમાના માતા, સોનીબેન વેલા તથા મોંઘીબેન રામાભાઇના સાસુ, કમા વેલા,
ખીમા વેલા, ભીમા રાજા, દેવરાજ
રાજા, રાણીબેન, લખીબેન, કાંઉબેનના દાદી, ભચીબેન કમા, મોંઘીબેન
ખીમાના દાદીસાસુ તા. 8-4-2025ના
અવસાન પામ્યા છે. બેસણું ગણેશનગર, કોમર્સ
કોલેજ પાછળ, ભુજ ખાતે.
ભુજ : ખત્રી અકીલાબેન અબ્બાસઅલી શેઠ (ઉ.વ. 85) તે મ. અબ્બાસઅલી ફાઝલભાઇના
પત્ની, મ. અલીમામદ, મ. અહેમદ,
મ. અનવરઅલી, ડો. અઝીમ શેઠના ભાભી, અઝરાબાનુ અનીષ (કરાચી), નાઝીમા જાવેદ (જામનગર),
વહિદા ઇસ્માઇલ (મુંબઇ), મ. અસદના માતા,
ફરીદા અસદના સાસુ, ખત્રી સાહિલ સૈફના દાદી,
સ્વ. સવાઇલાલ ધોળકિયાના પુત્રી તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-4-2025ના શુક્રવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, ભુજ ખાતે.
આદિપુર : મૂળ ટપ્પર (સોનારાવારી)ના વેલજીભાઇ જેઠુભાઈ મતિયા
(ઉ.વ. 75) (આદિપુર મહેશ્વરી સમાજના ધર્મગુરુ), તે ડેમાબાઈના પતિ, કરશનભાઈ,
હીરજીભાઈ, રાજબાઈ, ગાંગુબેન,
જશીબાઈના પિતા, સ્વ. ધનજીભાઈ, મેઘજીભાઈ, લક્ષ્મણભાઇ, જેમલભાઈ,
લાલબાઈ, લખમાબાઈના ભાઈ, બુધાભાઇ
સુઇડીયા, કરશનભાઈ સુઇડિયાના બનેવી, કિશોરભાઇ
મારાજ, મુરાજભાઇ પારિયા, જેન્તીભાઇ પાતારિયાના
સસરા, દીપક, ગોતમ, અરૂણ, અમન, પીયા, હિરલ, શિલ્પા, જિજ્ઞાના દાદા તા.
8-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
આગરી તા. 13-4-2025ના રવિવારે તેમજ તા. 14-4-2025ના સોમવારે પાણીયારો નિવાસસ્થાન
બે વાડી, લેબર કેમ્પ, આદિપુર ખાતે.
અંજાર : કંદોઇ મોહનલાલ વિસનજી (ઉ.વ. 75) (ક્રિષ્ના સ્વટ, સાંકળી શેરીવાળા) તે સ્વ. ચંપાબેન વિસનજીના
પુત્ર, સ્વ. અનસૂયાબેનના પતિ, જગદીશ,
વિપુલ, વર્ષાના પિતા, સ્વ.
કાંતિલાલ, દિલીપકુમાર, રંજનબેન ગોપાલભાઇ
(સાંગલીરૂ, નૈનાબેન ભરતકુમાર પડધરિયા (મુંદરા)ના ભાઇ,
ભાવિકા તથા રીનાના સસરા, સુમન વિજયકુમાર (ભુજ),
વિજય, અનિસાના મોટાબાપા, હર્ષવર્ધન, વિકાસ, અભિષેક,
પ્રીતિ, માનસી, ખુશ્બૂના
દાદા, સ્વ. સોમચંદ વેલજી પઢિયાર (વણી)ના જમાઇ, જિતેશભાઇ, દિનેશભાઇ, અમરીશભાઇ,
ધર્મેન્દ્ર કંદોઇના મોટા બાપાના દીકરા, વિશાલ,
પ્રોમિસ, જુલી, આશા,
રેખા, ભાવેશ, કલ્પના,
મનીષાના મામા તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-4-2025ના ગુરુવારે સાંજે 5થી 6 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી,
ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે.
વાંઢાય-દેશલપર (તા. ભુજ) : હીરાબા જેઠુભા સોઢા (ઉ.વ. 95) તે સ્વ. જેઠુભા મેરામણજી સોઢાના
પત્ની, સ્વ. હઠુભા જેઠુભા, કેલુભા,
દીપુભા, હિંમતસિંહ, વેલુભા,
વસંતબા મહિપતસિંહ જાડેજા (દેશલપર-કંઠી)ના માતા, સ્વ. અજિતસિંહ હઠુભા, મહિપતસિંહ, રાજેન્દ્રસિંહ, કિરીટસિંહ, રાજેન્દ્રસિંહ,
દિપુભા, શક્તિસિંહ, અજયસિંહના
દાદી તા. 9-4-2025ના
અવસાન પામ્યા છે.
મિરજાપર (તા. ભુજ) : મનસુખ (હિતેષભાઇ) ચૌહાણ (ઉ.વ. 56) તે શાંતાબેન ચમનલાલ ચૌહાણના
પુત્ર, ગં.સ્વ. કોમલબેનના પતિ, સ્વ. મેઘબાઇ કાનજી રાઠોડ (રોહા-સુમરી)ના જમાઇ, સ્વ. લાલજીભા,
સ્વ. કરશનભા, સ્વ. હરિભા (રોહા-સુમરી)ના બનેવી,
વીની જિગર મોડ, સ્વ. ઓમના પિતા, સ્વ. માવજીભાઇ વિશ્રામભાઇ ચૌહાણ (માંડવી)ના ભત્રીજા, સ્વ. અરૂણભાઇ, જગદીશભાઇ, ભરતભાઇ,
અશ્વિનભાઇ, બિપીનભાઇ, ધિરેનભાઇ,
ગં.સ્વ. ગીતાબેન અરવિંદ મોડ (મુંદરા), નીરુબેન
પ્રતાપભાઇ દેસાઇના ભાઇ, ગં.સ્વ. કસ્તૂરબેન, સવિતાબેનના દિયર, અનિતાબેન, જલ્પાબેનના
જેઠ, રાજુલી, સ્વ. મીના, નીલેશ ઝાલાના કાકાજી સસરા, જિતેન્દ્ર, ધર્મેન્દ્ર, કિશન, મીત,
હરમીત, હર્ષ, હાર્દિક,
મિનલ, વિન્સી, ખુશીના કાકા,
શૌર્યના નાના, રીયા, ધ્વનિ,
ધૈર્ય, અંજલિના દાદા તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-4-2025ના સાંજે 5થી 6 અંબેમાના મંદિરે, મિરજાપર ખાતે.
મિરજાપર (તા. ભુજ) : રાઠોડ મામદ હારુન (રિટાયર્ડ પી.જી.વી.સી.એલ.
કોઠારા-અબડાસા) (ઉ.વ. 78) તે રાઠોડ
ઉસ્માનગની અને શકરુદ્દીનના પિતા, મ. રાઠોડ
ઇબ્રાહિમ, મ. રાઠોડ રહેમતુલ્લા, મ. રાઠોડ
નૂરમામદના ભાઇ, મ. સમા મુસા, મ. ગોહિલ દાઉદ,
મોગલ જાકીરહુશેનના સાળા, મ. સોઢા ઇબ્રાહિમ,
મ. હુશેન, મ. ગફુર, સોઢા
દાઉદના બનેવી, સમેજા ઇબ્રાહિમ અને ગોહિલ અલ્તાફના સસરા,
અમન, નિહાલ, જરજિસ,
અયાઝના દાદા તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-4-2025ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન પોલીસ ચોકી પાછળ,
હરિનગર, સલાટ કોલોની, મિરજાપર
ખાતે.
દહીંસરા (તા. ભુજ) : હરજી દેવજી માયાણી (ઉ.વ. 86) તે ગં.સ્વ. કાન્તાબેનના પતિ, મંજુલાબેન, હીનાબેન,
તુષાર, સુનીલના પિતા, રમેશ,
દિનેશ, વર્ષા, રેખાબેનના
સસરા, જીનલ, હર્ષિલ, પ્રિતના દાદા, મિત્તલ, ભાવિક,
નિખિલ, નેહલ, પ્રિયલના નાના
તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 11-4-2025ના શુક્રવારે સવારે 7.15થી 8.15 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર
(ભાઇઓના) અને બહેનોનું નિવાસસ્થાન દહીંસરા ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : જાડેજા મંગુભા પ્રભાતસંગ (ઉ.વ. 55) તે દિવ્યારાજસિંહના પિતા, ઘનશ્યામસિંહ, રણજિતસિંહ,
ભરતસિંહના ભાઇ, શિવરાજસિંહ, જયપાલસિંહના કાકા, અજયસિંહના બાપુ, રામદેવસિંહના દાદા તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. આવવારો દિવસ તા. 14-4-2025ના સોમવારે અને ઉત્તરક્રિયા
તા. 20-4-2025ના રવિવારે નિવાસસ્થાને નાની
ખાખર ખાતે.
પલાંસવા (તા. રાપર) : સોની બબીબેન સદાણી (ઉ.વ. 78) તે હરિલાલ ખીમજીભાઈના પત્ની, સ્વ. રેવાબેન (અંજાર), હિંમતલાલના ભાભી, જયાબેનના જેઠાણી, હસમુખભાઈ, બિપીનભાઈ, જોષનાબેન
(ભચાઉ), ગીતાબેન (અંજાર)ના માતા, અનસૂયાબેન,
કમળાબેન, ચંદ્રકાંત, સુર્યકાંતના
સાસુ, નિશા, નયના, સુમિતના મોટીમા, પારસ, ડો. હેમાલી,
ખુશ્બૂ, મિલન, માનસી,
રિદ્ધિ, જેમ્સના દાદી, બિન્તેશ,
દેવીકા, ભૂમિકા, નીરવના નાની,
પંકજકુમાર, સોનલબેનના દાદી સાસુ, સ્વ. મગનલાલ વેણીરામ પાટડિયા (ચોબારી-મુંબઈ)નાં પુત્રી, વર્ધીલાલ, સ્વ. રમેશકુમાર, ચંન્દ્રકાંત,
અમૃતબેન, સ્વ. દમયંતિબેન, રમીલાબેનનાં બહેન તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-4-2025ના ગુરુવારે સાંજે 5થી 6 જય ગોપાલ બક્ષીપંચ કુમાર છાત્રાલય, નવાપરા, પલાંસવા ખાતે.
નલિયા (તા. અબડાસા) : બારમેડા વિજયાબેન (ઉ.વ. 69) તે દયારામભાઇના પત્ની, પરમાર
સ્વ. કસ્તૂરબેન ડુંગરશીના પુત્રી, સ્વ. હંસરાજ ડુંગરશી,
સ્વ. ચત્રભુજભાઇ, મનસુખભાઇ, દિલીપભાઇ, મધુબેન (કોટડા-જ.), ચચણબેન
(રવાપર)ના બહેન, સ્વ. ગિરધરલાલ ખેંગાર, સ્વ. વીરેન્દ્ર હરિરામના કાકાઇ બહેન, ગં.સ્વ. દમયંતીબેન,
ગં.સ્વ. જયાબેન, પ્રેમિલાબેન, મંજુલાબેનના નણંદ, નરેન્દ્ર, હિતેષ,
દીપેશ, દીપના ફઇ કપડવંજ ખાતે અવસાન પામ્યા છે.
માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તા. 11-4-2025ના શુક્રવારે સાંજે 4થી 5 જાડેજા ભાયાતવાડી, નલિયા ખાતે.
કેરવાંઢ (તા. અબડાસા) : કેર ઇલિયાસ લાણા (ઉ.વ. 43) તે મ. ઓસમાણ લાણા, દેશર, રમધાન, એભલા, હાસમ, આમદના ભાઇ,
હાસમ ઉર્ફે ભચલ કેર (આમરવાંઢ), રજાક કેરના બનેવી
તા. 8-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 10-4-2025ના ગુરુવારે કેરવાંઢ ખાતે.
રાજકોટ : વસુમતીબેન જીવરાજાની (ઉ.વ. 78) તે દિલીપભાઈ પ્રેમજીભાઈ જીવરાજાનીના
પત્ની, સ્વ. વ્રજલાલભાઇ ભવાનભાઇ મજેઠિયાના પુત્રી,
અજયભાઈ જીવરાજાની, નીતાબેન હિતેશભાઈ વસાણી,
મીતાબેન ધર્મેશભાઈ સોમૈયા, નેહલબેન અંકિતભાઈ ઠકરારના
માતા, ડૉ. પાયલ જ્વલિત ઠક્કર તથા દર્શકના દાદી તા. 9-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તથા પિયર પક્ષની સાદડી તા. 10-4-2025ના
ગુરુવારે સાંજે 5થી 6 પંચનાથ મંદિર ખાતે.